- જેઠીમધ ચૂર્ણ ફાકવું કે ચાટવું લીંબુના રસમાં મધ મેળવીને ચાટવાથી.
- લવિંગને મોંમાં રાખી ચુસવાથી.
- મધ અને આદુંનો રસ મેળવી પીવો.
- દાડમના ફળની છાલનો ટુકડો ચૂસવાથી.
- થોડી ખજૂર ખાઈ થોડું ગરમ પાણી પીવો.
- દૂધમાં હળદર અને ઘી મેળવીને પીવો.
- હળદર અને સૂંઠ સવાર – સાંજ મધમાં ચાટવાથી.
- તુલસીનો કે ફુદીનાનો રસ ગોળ સાથે લેવાથી.
- અરડૂસીનાં પાનનો રસ લેવાથી. (પાન ઉકાળવાં નહીં પણ પીસીને રસ કાઢી પીવો)
- ખાંસી, કફ, ઉધરસ કે ઉટાંટિયાનો રામબાણ ઇલાજ છે, શિવામ્બુ (સ્વમૂત્ર)ના કોગળા કરો અને પીઓ.
- હળદર, અજમો અથવા જેઠીમધનું ચૂર્ણ લેવાથી.
ગજવામાં બીડી – સિગારેટ, મસાલા, તમાકુ, ચુનાની ડબી ન રખાય. તે ગજવાં તોડશે. તમને પણ તોડશે.
તો શું રાખવું ?
એક્યુપ્રેશર માટેની સુઝોક રિંગ (વીંટી) રાખો તે તમને તથા બાજુવાળાને પણ સારવાર આપશે. ફાયદો કરશે.