- આધાશીશી – માથાનો દુખાવો
- હળદરને પીસીને કાન પર લેપ કરવાથી,
- હાસ અને ધાણાને ઠંડા પાણીમાં પલાળી પીવો,
- સૂંઠનો પાણીમાં ઘસારો કપાળે લગાડવાથી,
- દૂધમાં ગાયનું ઘી મેળવીને પીવો,
- માથું દુખતું હોય તો કપાળે ચોખ્ખું ઘી ઘસવાથી,
- આમળાનું ચૂર્ણ, સાકર, ઘી સરખે ભાગે લેવાથી,
- લીંબુનો રસ અને તુલસીનો રસ ભેગો કરી પીવો,
- નારિયેળનું પાણી પીવો.
- લવિંગનું તેલ માથે – કપાળે ઘસવાથી.
- તુલસીનો રસ કે આદુંનો રસ સૂંઘવાથી – પીવો નવશેકા પાણીમાં મીઠું નાખી બંને પગ પાણીમાં રાખીને ચોળવાથી.
- મેથી અને સોનામુખીનો અર્ધી – અર્ધી ચમચી પાઉડર ફાકી પાણી પીવું.
- 1/2 કલાક આરામ કરવો. પેટ સાફ થશે, આરામ પણ થશે.
- વરાળનો નાસ લેવાથી. નીલગિરીનાં પાન નાખવાં.
- જીલડાનું કે અરડૂસીનું દાતણ કરવું.
- સૂર્યદર્શન નિયમિત (સવારે) કરવાથી.
- શરીરશ્રમના અભાવથી આરોગ્ય બગડે છે,