નહીં માનો પણ આટલું ખાશો તો રોગ નહીં રહે, શું ખાવું અને શું ન ખાવું ? તમે જ તમારા ડૉક્ટર બનો 

Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

સર્વે સંતુ નિરામયા ” આહાર એ જ ઔષધ છે . મીઠું , દૂધ , ખાંડ , મેંદો , પોલીસ કરેલા ચોખા , ફોતરા વગરની દાળ , તળેલું , અતિશય કે વધારે ખર્ચની ચિંતા . તીખું , ખૂબ ગરમ કે ખૂબ ઠંડું , આઈસ્ક્રીમ , બિસ્કીટ ,

શું ના ખાવું – ઈસ્ટંટ ફૂડ , રીફાઈન્ડ તેલ , ડબ્બાનો ( પેક ) ખોરાક , ઈંડાં , માંસ , દારૂ , તમાકુ , પાન , મસાલા, દૂધ, પ્રાણીજન્ય વસ્તુઓ, ઘી, વાંદરો ન ખાય તે, રાંધેલુ, તળેલું, આગથી પર તૈયાર કરેલી તમામ વાનગી,  વગેરે

શું ખાવું – ભાજી , કાચાં શાક-ભાજી, સલાડ, કચુંબર, ફણગાવેલાં કઠોળ , ફળ કે ફળનો રસ , ખજૂર , કોપરું , લીલું નાળિયેર , દૂધને બદલે મોળું દહીં કે મોળી છાશ , તલનું તેલ, કોઈપણ તેલ કે ઘી(છૂટ) , કાચાં લેવાં , સોયાબીન , મધ , ગોળ , મેથી , લીલી હળદર , કાંદા , લસણ વગેરે .

એલોપથીમાં હજારો રોગ વર્ણવેલા છે , લક્ષણ એટલાં નામ. શરીરમાં માત્ર એક જ રોગ છે. તે શરીરનો મળ, વિષ દ્રવ્યો, ટોક્ષિન, નકામો કચરો. રોગ મટાડવાનો ઈલાજ પણ એક જ. નવો કચરો ન નાખવો. જૂનો તો આપોઆપ સાફ થઈ જશે.

બધા રોગોનું મૂળ આહાર વિહાર – મનોવ્યાપારની ભૂલો છે. કોઈપણ રોગ કુદરતી ઉપચારથી મટે છે. નથી તેમાં દવા , ડૉક્ટરની ગુલામી, મીઠા બોલ બોલજો , અને મીઠા પડઘા તમને સંભળાશે. સેવા કરજો. કુદરત અને માણસને આપજો.

12 વાગે જમી લેનારા તમે પ્રવાસમાં છો . બે વાગ્યા . જમવાનો મેળ પડ્યો નથી . તમારી પાસે ત્રણ તકો છે . 1 . ફૂટની લારી , 2. શિંગચણા ને સૂકામેવાની લારી , 3 . ભજિયાગોટાની લારી . શું ખાશો ? મોટા ભાગે મોંઘા ભાવના ગોટા – ભજિયાં ખવાય . રૂ .20 થી 30 ના ભાવનાં ફળ કે 40 થી 200 ના ભાવના સૂકા મેવા નહીં ખવાય . મોંઘુ ને શરીર બગાડનાર ખાઈને રોગને નોતરવાની ભૂલ નથી કરતા ?

વધુ વાંચો:

ડાયાબિટીસથી પરેશાન છો તો, ઘરે બેસીને તેને ઠીક કરવાના આ રહ્યાં 20 ઉપાય

રખરખતો તાવ છે, તો આ 14 ઉપાય છે, તમને શું થાય છે તે પ્રમાણે ઘરે જ અજમાવી જૂઓ 

વજન વધારવા કે ઘટાડવા માટે આટલું કરો તો જગ જીત્યા બરાબર

ખીલ કે તેના ડાઘ ચહેરો ખરાબ કરે છે..? તો પહેલા કબજિયાત મટાડો, મટાડવા આટલું કરો