ભગંદર (આંતરડામાં ચાંદાં – પાક)
- નરણા કોઠે પ્રથમ શિવામ્બુપાન કરવું.
- લીમડાનાં પાનનો રસ લેવો (1 કપ).
- જુદી જુદી લીલી ભાજીના રસ પી શકાય.
- ઘઉંના જવારાનો રસ.
- કુંવારપાઠાનો રસ લેવો.
- મીઠું, ખાંડ, દૂધ, મેંદા, તીખા – તળેલા પદાર્થો બંધ.
ભગંદર (આંતરડામાં ચાંદાં – પાક)