સ્ત્રીઓના પારાવાર રોગના આ રહ્યાં આટલા સરળ ઉપાય, અજમાવી જૂઓ 

Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

સ્ત્રી રોગો

  • ખજૂર નિયમિત ખાવાથી વારંવાર મૂછ આવતી હોય તેવી વાઈ – હિસ્ટીરિયાની મૂછ મટે છે.
  • જીરું અને સાકરનું ચૂર્ણ, ચોખાના પાણીમાં પીવાથી સ્ત્રીઓનું શ્વેતપ્રદર મટે છે.
  • હિંગનું સેવન કરવાથી ગર્ભાશય સંકોચાય છે. માસિક સાફ આવે છે, પેટનો દુખાવો મટે છે.
  • ટબ – બાથ લેવાથી કમરનો દુખાવો મટે છે.
  • લોહચુંબક સારવારથી ઘૂંટણના, કમરના – પેઢુના રોગમાં રાહત થાય છે. દુખાવા મટે છે.
  • લવિંગ ગરમ પાણીમાં ભીંજવી એ પાણી પીવાથી સગર્ભા સ્ત્રીને ઊલટી મટે છે.
  • કોઈ પણ કઠોળનો સૂપ બનાવી 2 થી 3 ચમચી ઘી નાખીને પીવાથી ધાવણ વધે છે.
  • નિયમિત હળવો વ્યાયામ, યોગાસનો કરતી બહેનોને પ્રસવના પ્રશ્નો નડે જ નહીં.
  • કુંવારપાઠુંનો રસ કે તેનો ગર્ભ લેવાથી તમામ પ્રકારના સ્ત્રી રોગમાં રાહત થાય છે.
  • સૂર્યદર્શન કરવું, યોગાસનો કરવા, જમ્યા પછી બપોરની નિંદ્રા – વજન – પ્રમાદ વધારે છે, તેને છોડો.

વધુ વાંચો:

ચામડી ખજવાળીને શીળસથી થાક્યા હો તો, કળથીની રાબમાં ગોળ નાખી પીવો

શરદી થાય તો રસોડામાં આટો મારીને આટલું કરજો, બધુ ગાયબ થશે

તલ અને માખણ હરસ – મસા માટે દુનિયાનો શ્રેષ્ઠ ઉપાય છે, અજમાવી જૂઓ

આ ટીપા નાકમાં નાખતાં જ હેડકી, હીચર થઈને બંધ થઈ જાય છે