ફરીવાર ઘેડના ખેતરોમાં પાણી ફરી વળ્યા
घेड के खेतों में फिर पानी भर गया Ghed's fields flooded again
જુલાઈ 2024
ફરીવાર ઘેડ જળબંબાકાર, ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. ગેબીયન વોલ પર હંગામી મરામત કરેલા કામનું ધોવાણ થઈ જતા ખેડૂતોને મુશ્કેલી હતી.
જૂનાગઢ જીલ્લામાં ગત રાત્રે પડેલા વરસાદના કારણે ફરીવાર ઘેડ પંથક જળબંબાકાર થયો છે. બામણાસા નજીક ઓઝત નદીમાં તુટી ગયેલી ગેબીયન વોલ પર રેતીના બાચકા મ...
ખેડૂતોના પાક વીમાના વળતરનો સરવે હાઇકોર્ટે નકાર્યો
જૂલાઈ 2024
ગુજરાત હાઇકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારની સમિતિ દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટને નકારી કાઢ્યો છે. સરકારે ખેડૂતોની રજૂઆતો સાંભળી જ ન હતી. રાજ્યમાં વર્ષ 2017-2018 માં ભારે વરસાદના લીધે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું.
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પાક વીમા યોજના અંતર્ગત વળતર આપવા માટે સર્વે કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી ફસલ બી...
અમૂલ અને 20 ડેરીના 100 કૌભાંડો
આ અહેવાલની નીચે તમામની લાંક મૂકી છે
અમૂલ અને 20 ડેરીના 100 કૌભાંડો ભાજપના 30 વર્ષમાં થયા છે તેની થોડી વિગતો છે.
દિલીપ પટેલ
અમદાવાદ, 19 જૂલાઈ 2025
અમૂલે ખરીદેલી જમીનનો વિવાદ: હવે વિરપુરમાં પશુપાલકોનો હલ્લાબોલ
ખેડૂતોના હિત માટે આણંદ જિલ્લાના ત્રિભુવન કશીભાઈ પટેલે અમૂલનો પાયો નાંખ્યો હતો. હવે રાજકારણીઓએ અમૂલનો કબજો લઈ લીધો છે. 30 વર્ષથ...
પ્રધાન કુંવર બાવળીયાએ નહેરનું રૂ. 225 કરોડનું કામ શરૂ કરાવ્યું તે તૂટી...
MINISTER Kunwar Bavaliya started the work of canal worth Rs 225 crore, it broke down पानी मंत्री कुंवर बावलिया ने 225 करोड़ रुपये की नहर का काम शुरू किया, टूट गया
225 કરોડનની નહેર પહેલાં વરસાદમાં ધોવાઇ, સુખીએ દુઃખી કર્યાં
કોન્ટ્રાક્ટર શિવાલય ઇન્ફ્રા પ્રોજેક્ટ દ્વારા હલકી કક્ષાનું કામ
અમદાવાદ, 16 જૂલાઈ 2025
છોટાઉદેપુર જિલ્લાના સુખી જળાશય ય...
ભરૂચમાં ખેડૂત ધીરેન દેસાઈએ બ્રાઝિલની નારંગીનો બગીચો બનાવ્યો
Farmer Dhirendra Desai prepared a Brazilian orange garden in Bharuch भरूच में किसान धीरेन देसाई ने तैयार किया ब्राजीलियन संतरे का बगीचा
દિલીપ પટેલ
અમદાવાદ, 3 જુલાઈ 2025
ભરૂચના ખેડૂત ધીરેન્દ્ર દેસાઈ ગુજરાતના પહેલા ખેડૂત છે કે જેમણે નટાલ જાતની નારંગીની ખેતી શરૂ કરી છે. તેમને 30 રાષ્ટ્રીય અને 8 ગુજરાતના પુરસ્કાર મળેલ છે. નટાલ મૂળ બ્રાઝિલની વિશ...
કમલેશ્વર બંધ 1200 મગર ધરાવતું દેશનું એકમાત્ર સ્થળ, ખેદાન મેદાન
રિલાયન્સે જાડી ચામડીના 1 હજાર મગર પાળ્યા, મગર ઉછેર બંધ કરી દેવાયો, ખાનગીકરણ કર્યું
17 જૂને વિશ્વ મગર દિવસ
દિલીપ પટેલ
અમદાવાદ, 17 જૂન 2025
સાસણ ગીર જંગલ વિસ્તારમાં આવેલા ડેમ, નદી, નાળાઓમાં અનેક મગરો આવી ગયા છે. અહીં મગર સફારી બનાવવાની પૂરી તક ગુજરાતનો વન વિભાગ ખોઈ રહ્યો છે. કમલેશ્વર બંધ 50થી 60 હજાર વન્ય પ્રાણીઓને પિવાના પાણીનો સ્ત્રોત છે. 1...
ગુજરાતના વૈજ્ઞાનિક ડો. મધુકાંત પટેલે AI આધારિત ‘સ્માર્ટ મધપૂડો’ બાવ્યો...
ગુજરાતમાં મધની મીઠાશ; મધમાખીની ખેતીનો મધુર માર્ગ.
દિલીપ પટેલ 22 મે 2025
ઈસરોના નિવૃત્ત વૈજ્ઞાનિક ડો. મધુકાંત પટેલે ઇન્ટિગ્રેટેડ હાઇવ મેનેજમેન્ટ સિસ્ટમ તૈયાર કરી છે. જે મધપૂડાનું તાપમાન, ભેજ, વજન અને મધમાખીનો ગણગણાટ શોધી કાઢીને સેન્સરથી સજ્જ મધપેટી તૈયાર કરી છે.
ઉપરાંત તેમણે મધમાં રહેલા પ્રોટીન, ભેળસેળ અને ભેજનું પ્રમાણ જાણી શકે તેવું સ્પેક્ટ...
ગોલ્ડની જેમ મેરીગોલ્ડમાં કમાતા ખેડૂત
હજારીગલના ગોટા - મળે નાણાં મોટા
પીળું સોનું
ગોલ્ડમાં રોકાણ કરતાં વધારે આવક
મેરીગોલ્ડની ખેતીમાં સોનાના રોકાણ જેવી આવક
દિલીપ પટેલ
અમદાવાદ, 03 જૂન 2025
ફૂલનું નામ સાંભળતા જ આપણે તેની મહેંક અને રંગ – આકારની કલ્પના કરીએ છીએ. ફૂલોનો મધમધતો બગીચો તો સૌએ જોયો હોય છે. ફૂલોના ખેતર વધી રહ્યા છે. 25 હજાર એકરમાં 30 હજાર ખેડૂતો મેરીગોલ્ડની ખેત...
પાણી સંગ્રહ માટે 10 હજાર કામ થશે
10 thousand works will be done for water conservation जल संरक्षण के लिए 10 हजार कार्य किए जाएंगे
અમદાવાદ, 17 મે 2025
જળ સંરક્ષણ માટે 4 એપ્રિલે કૅચ ધ રેઇન – સુજલામ સુફલામ જળ અભિયાન 2.0ની શરૂઆત કરી હતી. આ અભિયાનને હવે એક મહિનાથી વધુ સમય થઈ ચૂક્યો છે અને આટલા ઓછા સમયગાળામાં રાજ્ય સરકારે નોંધનીય પ્રગતિ કરી છે. 5 મે સુધીના ડેટા અનુસાર, કુલ 10,523 લક...
100 ટકા વધારે મીઠા અને સુગંધી લાલ અને પીળા તરબૂત જાત
100 percent sweeter and more fragrant red and yellow watermelon varieties 100 प्रतिशत अधिक मीठे और अधिक सुगंधित लाल और पीले तरबूज की किस्में
ઉનાળામાં તરબૂચની તમામ ખૂબી વાંચો
અમદાવાદ,
ખેડાના સાંખેજ ગામના 32 વર્ષના યુવા ખેડૂત શિવમ હરેશભાઈ પટેલે તરબૂચ અને ટેટીમાં નવી ખેતી શરૂ કરી છે. તેમના તરબૂચ સુગંધી અને બે ઘણી સુગર હોવાથી ભારે મીઠા છે. વ...
સંગીતમય ખેતર બનાવ્યું તો ખીરા કાકડીમાં સુંદરતા વધી
संगीतमय खेत बनाने से खीरे की सुंदरता बढ़ गई Making a musical farm increased the beauty of cucumber
અમદાવાદ4-5-2025
સર જગદીશચંદ્ર બોઝે પોતાનું આખું જીવન વનસ્પતિઓને સમર્પિત કર્યું અને ઘણા સંશોધનો કર્યા. ભારતીય વનસ્પતિ શરીર વિજ્ઞાનની અને ભૌતિકશાસ્ત્રી સર જગદીશચંદ્ર બોઝે, તેમણે છોડમાં જીવન શોધ્યું હતું, તેમણે 1902માં પ્રકાશિત થયેલા તેમના સંશોધન "ર...
અમૂલે 15 વર્ષમાં 126.67 ટકા દૂધનો ભાવ વધાર્યો
Amul increased the price of milk by 126.67% in 15 years,6% increase in inflation every year and 8.50% increase in milk, Decrease in the number of animals but milk production increased.
अमूल ने 15 साल में दूध के दाम में 126.67% की बढ़ोतरी की, महंगाई में हर साल 6% की बढ़ोतरी और दूध में 8.50% की बढ़ोतरी, पशुओं की संख्या में कमी लेकिन दूध का उत्पादन...
10 કરોડ દાડમના વૃક્ષોના બગીચા બનાવવામાં ગેનાભાઈ પટેલે મદદ કરી
Pomegranate farmer helped in planting 10 crore trees
દિલીપ પટેલ
અમદાવાદ, 30 એપ્રિલ 2025
2017 સુધીમાં 3 કરોડ અને હવે 2025 સુધીમાં મળીને કુલ 10 કરોડ દાડમના વૃક્ષોના બગીચા તૈયાર કરવામાં પ્રેરણા આપી હોય કે માર્ગદર્શન અને મદદ કરવાનો વિક્રમ છે. તેઓ દાડમ દાદા તરીકે જાણીતા છે. પદ્મશ્રી ગેનાજી દરગાજી પટેલ 9925557177 બનાસકાંઠાના લાખણી તાલુકાના સરાક...
માર્ગો કેમ ન બનાવ્યા? 30 હજાર લોકોને ભાજપની ભૂપેન્દ્ર પટેલની સરકારે બે...
Why were the roads not built? The GUJ.govt has rendered 30 thousand people unemployed
દિલીપ પટેલ
અમદાવાદ, 29 એપ્રિલ 2025
છોટા ઉદેપુરમાં જંગલો અને પથ્થરોથી ઘેરાયેલો વિસ્તાર હોવાથી ખેતી પણ થઈ શકતી નથી. કુદરતે સફેદ પથ્થરોની ખાણો આપી છે. સફેદ સોનું ગણાતા પથ્થરો છે. અહીં 69 ડોલોમાઇટ ખાણો બંધ થતાં 30 હજાર શ્રમિકો બેરોજગાર થયા છે. ડોલામાઈટ પથ્થરનો પા...
આંતરરાષ્ટ્રીય મુલ્ય ધરાવતા અદભૂત બીજારા ફળની કચ્છમાં ખેતી
Cultivation of the amazing Bijora fruit of international value in Kutch कच्छ में अंतरराष्ट्रीय मूल्य के अद्भुत बिजरा फल की खेती
પુરા ભારતમાં માત્ર કચ્છમાં ખેતી
ખેડૂતોએ તેને મૂળ સ્વરૂપે જાળવીને ખેતી કરે છે. તેનું જૂથ તે તમામ ખરીદી લે છે
અમદાવાદ
કચ્છના નખત્રાણામાં ખેડૂત ગોવિંદ પટેલે બિજોરુની ખેતીમાં નવી પદ્ધતિ અપનાવીને ખેડૂતોને સારો એવો ફાય...