રિલાયન્સે જામનગરમાં ખેડૂતો અને પત્રકાર સાથે ફરી દાદાગીરી કરી, જૂઓ વિડિ...
રિલાયન્સ જૂથની દાદાગીરી હજુ પણ ચાલુ છે. ખેડૂતોને ધમકાવ્યા હતાં. પોલીસને સાથે રાખી પત્રકાર સાથે પણ ગેર વર્તુણક કરી હતી. રિલાયન્સ જૂથનાં ભાવિક બરછાએ પત્રકારોને ખેડૂતોના ખેતરમાંથી બહાર કાઢવાની વાત કરી હતી. ગુજરાતમાં જામનગરના પત્રકારો રિલાયન્સ જૂથ આગળ કંઈ બોલી ન શકે એવી સ્થિતિ કરવામાં આવી છે.
હજુ થોડા દિવસ પહેલાં જ હાર્દિક પટેલ જામનગરથી પોતાના એફબી...
1 કરોડ લોકો કેન્સર કરે એવા પાદરાના હેવી મેટલથી પ્રદુષિત શાકભાજી ખાય છે...
પાદરા વિસ્તારના ‘એફ્લુઅન્ટ ચેનલ આસપાસના ગમોના ભૂગર્ભ પાણી એટલી હદે પ્રદૂષીત થઈ ગયા છે. 24 ગામના 55 ચોરસ કિ.મી.માં શાકભાજી હવે કેમિકલના પાણીથી થતાં હોવાથી તેમાં સોલીડ મેટલ નિકળે છે. જે કેન્સર કરાવે છે. 13585 એકર 5500 હેક્ટર જમીન સારા કૃષિ પાક માટે નકામી બની ગઈ છે. એક હેક્ટરે 20 મેટ્રીક ટન શાકભાજી પાકતું હતું. 1,10,000 ટન શાકભાજી એક ઋતુમાં થાય છે. જે...
વાઘાણી ને અમિત શાહનું મોદીના ગામમાં ખેલાયું રાજકારણ
ભાજપના પ્રદેશ પ્રમુખ જીતેન્દ્ર વાઘાણીએ પોતાના પક્ષને ઊંઝા અને મહેસાણામાં 55 વર્ષથી ભગવો ઝંડો લહેરાવનાર ઊંઝાના સૌથી મોટા મરીમસાલાના વેપારી એવા નારણ લલ્લુ પટેલનું રાજકારણ ખતમ કરીને અમિત શાહની સૂચનાથી 21 મંડળીઓ રદ કરીને હરાવી દેવામાં સફળ રહ્યા છે. નારણ પટેલ કડવા પાટીદારોના વગદાર નેતાં છે તેમને ખતમ કરીને કડવા પાટીદારોની રાજધાની ઊંઝામાં પ્રભુત્વ ખતમ કરવ...
શંખ વગાડવાથી બેક્ટેરિયાનો નાશ થાય છે – જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલ...
ગાંધીનગર, 6 માર્ચ 2020
શંખ દરિયાનું મૃદુકાય (Mollusks) જળચર પ્રાણી છે. પ્રાણી મરી જાય એટલે તેના ઉપરનો સખત ભાગ રહે છે જે, પ્રાણીનું રક્ષણાત્મક બાહ્ય કવચ છે. નાના કે મોટા કદનાં દરિયાઇ ગોકળગાયનો એક પ્રકાર છે. વૈજ્ઞાનિક રીતે સ્ટ્રોમ્બિડી (strombidae) કુળનાં અને સ્ટ્રોમ્બસ ગોત્રનાં સભ્યોને જ સાચાં શંખ ગણવામાં આવે છે.
મૃદુકાય પ્રાણીઓના પોષક તત્ત્વો...
ગાંધીજીના સમયના ગોરા અંગ્રેજો કરતાં ગુજરાતમાં ભગવા અંગ્રેજોનું વરવું ર...
દિલીપ પટેલ
અમદાવાદ, 21 માર્ચ 2020
ભાવનગરના ઘોઘા તાલુકાના બાડી-પડવા ગામે રાજ્ય સરકારના સાહસ ગુજરાત પાવર કોર્પોરેશન લિ. (જીપીસીએલ) સામે ખેડૂતો સત્યાગ્રહ આંદોલન કરી રહ્યા છે. અંગ્રેજોએ લાઠી ચાર્જ આઝાદી વખતે ભારતમાં નહોતો કર્યો પણ ભાજપની ભગવા અંગ્રેજ સરકારે બેહરમીથી અત્યાચાર અહીં કર્યા હતા. જે લોકો હજુ ભૂલ્યા નથી. અહીં હવે 25 કિલીમીટર સુધી ભારે પ...
કૃષિ પ્રધાન રણછોડ-રૂપાલાના વિભાગના ખાતર કૌભાંડની ચૌંકાવનારી વિગતો વાંચ...
ખાતર કૌભાંડ એક લોટમાં થયું હતું ? આખરે 705 ગ્રામ વજન ઘટ નિકળી
ગુજરાત સ્ટેટ ફર્ટીલાઇઝર્સ કંપની - GSFCના સરદારનું DAPની એક થેલીએ રૂ.150થી રૂ.200નો ગોટાળો થયો છે. રાજ્યના પૂરવઠા વિભાગે જેતપુરમાં 50 થેલીનું વજન કર્યું હતું. જેમાં 10 મે 2019માં રાજના 12.30 કલાકે જાહેર કર્યું હતું કે, 50 કિલોની એક બોરીએ 585 ગ્રામ ઓછું વજન છે. તેમાં બોરીની પ્લાસ્ટીકની ...
આનંદીબેન અને રૂપાણીનું ગૌચર કૌભાંડ, તપાસ નહીં
29 માર્ચ 2018માં તાજેતરમાં જ બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને માજી કેન્દ્રીય રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવને મુંગા પશુઓ માટેના ઘાસચારામાં કૌભાંડ કરવા બદલ કોર્ટે ૧૪ વર્ષની જેલની સજા ફટકારી હતી. પરંતુ ગુજરાતમાં પણ 250 ગામોમાં ગૌચરની જમીન પર વિકાસ કરવાના નામે રૂ.55 કરોડનું કૌભાંડ 2014થી કરાયું હોવા છતાં હજુ સુધી એકપણ આરોપી કે દોષિત સામે કોઈ જ કાર્યવાહ...
ભાજપના નેતા વિપુલ ચૌધરી કોંગ્રેસમાં જશે, અમીત ચાવડાને ડેરીમાં બોલાવી દ...
હરીયાણામા માનેસર ખાતે દૂધસાગર ડેરીના પ્લાંટમાં ત્રણ દિવસથી ચાલતી હડતાલનો અંત લાવવાના બદલે વિપુલ ચૌધરીના દૂધસાગર ડેરીના રબર સ્ટેમ્પ અધ્યક્ષ આશા ઠાકોર અને વિપુલ ચૌધરી સાથે કોંગ્રેસના ઠાકોર આગેવા વચ્ચે બેઠક થઈ છે. દૂધસાગર ડેરીએ પૂર્વ અધ્યક્ષ વિપુલ ચૌધરીના કહેવાથી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મત આપવા તેની મંડળીઓને આદેશ આપ્યો હતો. ત્યાર બાદ આ બેઠક અત્ય...
ગાંધીયન લખન મુસાફિરથી ભગવા સરકાર કેમ ગભરાઈ રહી છે ? જાણો સત્ય શું છે
કેવડીયામાં કોઈ અગ્રણી રાજકારણી માત્ર આવવાના હોય તો લખનભાઈને ‘હાઉસ-ઍરેસ્ટ’ અથવા ‘આગોતરી અટકાયત’ કરી લેવામાં આવે છે. આવું વારંવાર થઈ રહ્યું હતું.
દિલીપ પટેલ
ગાંધીનગર, 17 માર્ચ 2020
સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિવિધ પ્રોજેક્ટોનો સરકાર સામે વિરોધ કરતા નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના માથાવાડી ગામના અને મૂળ રાજગઢ ભાવનગરના લખનભાઈ મુસાફિરને નર્મદા...
બટાટાના ભાવ નીચે રહેતાં 20 ખેડૂતોની આત્મહત્યા
પ્રાંતિજ : ડીસાની આગવી ઓળખ સમાન બટાકાનો વ્યવસાય મરણ પથારીએ જોવા મળી રહ્યો છે. દર વર્ષે શિયાળાની સીઝનમાં ડીસા પંથકમાં બટાટાનું વધારે પ્રમાણમાં વાવેતર થતું હોય છે. પરંતુ છેલ્લા પાંચ વર્ષથી બટાકાના યોગ્ય ભાવ ન મળતાં બટાટાનો કોઈ સ્ટોરેજમાં સંગ્રહ કરવાની ખેડૂતોને વેપારીઓને નોબત આવી પડી છે. પણ ત્યારબાદ સ્ટોરેજના બટાટાના ભાવમાં વધારો ન થતાં ખેડૂતો અને વેપ...
મુખ્ય પ્રધાન રૂપાણી અને ઉર્જા પ્રધાન દલાદ જુઠું બોલતાં રંગે હાથ પકડાયા...
ગાંધીનગર : ઉર્જા પ્રધાન સૌરભ દલાલે જાહેર કર્યું હતું કે, ગુજરાત વીજ નિયમ આયોગ સમક્ષ ઘણા વર્ષોથી ભાવ વધારો માગેલ નથી. આ વર્ષે પણ વીજળીના દરોમાં વધારો ન કરવાનો નિર્ણય કર્યો છે. આવું જ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું.
પણ ખરેખર તો સરકારે આયોગ સમક્ષ રાજ્ય સરકાર હસ્તકની 4 વીજ કંપનીઓએ વર્ષ 2015-16 માં વીજદરમાં 2.47 ટકા એટલે કે પ્રતિ યુનિટે 13 પૈસ...
મરચાની કઈ જાત સારી
મરચાની ખેતી કઈ રીતે કરશો
મરચી ના ખેતરમાં વધુ ઉત્પાદન લેવા મરચીના એક ટન ઉત્પાદન લેવા માટે એક એકરમાંથી છોડ કેટલો નાઈટ્રોજન કેટલો ફોસ્ફેટ અને કેટલો પોટાશ ને શુક્ષ્મ તત્વો ઉપાડે છે તેનું ગણિત ગણવું પડે એટલે ઉપદ કેટલો છે તે ખબર પડે. (હા તેમાં જમીનનો પીએચને ધ્યાનમાં લેવો જરૂરી) જે પ્રમાણે ઉપાડ એટલું પોષણ આપો તેવું કરવું પડે. અમેરિકા - ઇઝરાયેલનાં ખેડૂત...
ગાંધીવાદી, લખન મુસાફિર ગુજરાતના ત્રાસવાદી છે – પોલીસ
તમારા માટે તમારા "સ્વીકાર્ય, પ્રામાણિક વ્યવસાય" રાખો!
સાગર રબારી
સર્વોદય કાર્યકર લખનભાઇ (લખન મુસાફિર) ને તાજેતરમાં રાજપીપળા સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા 2 જિલ્લા (નર્મદા, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર અને તાપી) માં પ્રવેશ પર પ્રતિબંધ મૂકતી નોટિસ ફટકારી છે. પોલીસ રિપોર્ટને ટાંકીને, સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ ડી.ભગતે નોટિસ આપી છે. તેમના નોટિસ પરના ...
ગુજરાતના ખેડૂતો વર્ષે રૂ.2250 કરોડ દેવુ ભરી શકતા નથી, નાણાં પ્રધાન
ખેડૂતો દર વર્ષ રૂા.૪૫ હજાર કરોડથી વધુનું એક વર્ષની લોન લે છે અને ૯૫ % ખેડૂતો આ ધિરાણ સમયસર ભરપાઇ પણ કરી દે છે. તેનો મતલબ કે દર વર્ષે રૂ.2250 કરોડ ગુજરાતના ભરી શકતા નથી.
રાજ્યના ખેડૂતોએ સહકારી અને રાષ્ટ્રિયકૃત બેંકોમાંથી વર્ષ ૨૦૧૪-૧૫માં જે ધિરાણ લીધી હતું તે ૮૯.૬૦ % પરત કર્યુ હતું. એ જ રીતે વર્ષ ૨૦૧૫-૧૬માં ૯૫.૮૭ % ધિરાણ, વર્ષ ૨૦૧૬-૧૭માં ૯૫.૪૬ ટકા...
જાપાની પત્રકારોના બુલેટ ટ્રેનના અહેવાલો બાદ, ખેડૂતો જાપાનમાં GICA સામે...
જાપાનનો ભારતમાં સૌથી મોટો બાંધકામ પ્રોજેક્ટ નિષ્ફળ જઈ રહ્યો હોવાનું જણાતાં જાપાનના સ્વતંત્ર મીડિયાએ ગુજરાતમાં આવીને બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અહેવાલો આપવાનું શરૂં કર્યું છે. જાપાનના બે છાપાઓએ અમદાવાદથી મુંબઈ સુદીના સંપૂર્ણ માર્ગ પર 4 દિવસ ગુજરાતમાં મુલાકાત એક મહિના પહેલા જાત માહિતી મેળવી હતી. તેના પગલે હવે ગુજરાતના ખેડૂતો જાપાનમાં જઈને ત્યાંની અદાલતમ...