Tuesday, November 4, 2025

ગુજરાતના કલ્પસર અને રો રો ફેરી પ્રોજેક્ટ મોદીના કારણે નિષ્ફળ, 1200 કરો...

અમદાવાદ, 8 એપ્રિલ 2023 15 ચૂંટણી જીતવા જેનો ઉપયોગ કર્યો તે કલ્પસર અને ઘોઘા રો રો ફેરી સર્વિસ પ્રોજેક્ટ નિષ્ફળ જતાં ગુજરાતની પ્રજાના 1200 કરોડ રૂપિયા ખંભાતના અખાતમાં નરેન્દ્ર મોદીએ ડૂબાડી દીધા છે. કલ્પસર યોજના શરૂ થઈ શકે તેમ હોવા છતાં તેની ડિઝાઈન બદલીને નકામી બનાવી દેવામાં આવી છે. કેન્દ્રમાં 10 વર્ષથી મોદી સરકાર હોવા છતાં તેની મંજૂરી આપી નથી. ગુજ...

ગુજરાતની 13 પવિત્ર નદી ભાજપ રાજમાં નહાવા લાયક ન રહી 

ગુજરાતની 13 પવિત્ર નદી ભાજપ રાજમાં નહાવા લાયક ન રહી સાબરમતી, ભાદર, ખારી, અમલાખાડી, વિશ્વામિત્ર, ધાડર સૌથી વધુ પ્રદૂષિત. મીંઢોળા, માહી, શેઢી, ભોગાવો, ભૂખી ખાડી, દમણગંગા, તાપી નહી ન્હાવા લાયક પ્રદૂષિત નદીઓના લીસ્ટમાં. અમદાવાદ, 6 એપ્રિલ 2023 પ્રદુષણ ઘટાડવા માટે કેન્દ્રની મોદી સરકારે ગુજરાત માટે અતિ પ્રદૂષિત નદીઓમાં પ્રદુષણ ધટાડવા વર્ષ 2022...

ગુજરાતમાં કમોસમી વરદાસથી 15 જિલ્લાના 2 લાખ હેક્ટરનો સર્વે થતાં 42,210 ...

ગાંધીનગર, 6 એપ્રિલ 2023 કેબિનેટ બેઠકમાં રાજ્યમાં થયેલા કમોસમી વરસાદથી ખેતી અને બાગાયતી પાકમાં થયેલા નુકશાન અંગે ચર્ચા કરાઇ હતી‌. માર્ચ માસ દરમિયાન થયેલા કમોસમી વરસાદને કારણે 15 જિલ્લાનાં 64 તાલુકાના 2785 ગામોમાં પાક નુકશાન થયું છે. જૂનાગઢ, અમરેલી, કચ્છ, પાટણ, સાબરકાંઠા, અમદાવાદ, તાપી, રાજકોટ, બનાસકાંઠા, સુરત, બોટાદ, જામનગર, ભાવનગર,અરવલ્લી અને...

દાઢી રાખશો તો દંડ ફટકારવાનો ચૌધરીમાં વિચિત્ર આદેશ

05 - 5 - 2023 કેરીનો પાક મે અને જૂનમાં પાકે છે. પરંતુ એપ્રિલ મહિનો શરૂ થયો છે. જુનાગઢ ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં આજ રોજ ચારથી પાંચ હજાર કેસર કેરીના બોક્ષની આવક થઇ હતી. જેના કારણે હવે સામાન્ય લોકો સુધી પણ કેસર કેરી પહોંચી જશે. કેરીની મહારાણી ગણાતી કેસર કેરીમાં કમોસમી વરસાદ અને વાતાવરણને કારણે પાક પર અસર થઇ હતી. કેરીની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે...

માર્ચ મહિનામાં વરસાદ કેમ પડી રહ્યો છે ? 1 કરોડ ટન ઘઉંને નુકસાન થઈ શકે

Why is it raining in the month of March? 1 crore tonnes of wheat may be damaged 31 જાન્યુઆરી, 2023 ઉત્તર-પશ્ચિમ ભારતમાં વરસાદની મોસમ લગભગ બે અઠવાડિયા પહેલા શરૂ થઈ હતી અને તે હજુ પણ ચાલુ છે. જો કે ફેબ્રુઆરી મહિનામાં ગરમી વધવાની શરૂઆત થઈ હતી, પરંતુ આ વર્ષે ગરમીમાં બેફામ વધારો થશે તેવી આગાહી કરવામાં આવી રહી હતી, પરંતુ માર્ચ મહિનામાં પડેલા વરસાદે...

એન્ડોસલ્ફાન જંતુનાશક દવાથી કેન્સર, માનસિક-જન્મની વિકૃતિઓ, 15 અહેવાલમાં...

નીચે 15 અહેવાલોની વિગતો તમને સાવધ કરશે  સામાજિક જીવન, નિવારણ અને નિયંત્રણ પર કૃષિ રસાયણોની અસરો સપ્ટેમ્બર 28, 2021 ડૉ. કે.એલ. દહીયા વિશ્વમાં લગભગ 45% પાક જીવાતો અને રોગોથી નાશ પામે છે. તેથી, વિશ્વની ખોરાકની માંગને પહોંચી વળવા કૃષિમાં જીવાતો અને રોગો સામે જંતુનાશકોનો ઉપયોગ જરૂરી છે. તેવી જ રીતે, લણણી પછી પણ, જંતુનાશકોનો ઉપયોગ અનાજને તેમના સંગ...

5 હજાર કરોડના ડ્રોન ઉદ્યોગમાં એક પણ કંપની ગુજરાતમાં ડ્રોન બનાવતી નથી

ગાંધીનગર, 25 માર્ચ 2023 1930ના દાયકામાં, અંગ્રેજોએ ઘણા રેડિયો-નિયંત્રિત એરક્રાફ્ટનું નિર્માણ કર્યું જેનો ઉપયોગ તાલીમ હેતુઓ માટે લક્ષ્ય તરીકે થતો હતો. ત્યારથી લઈને આજ સુધી ડ્રોન ટેક્નોલોજીએ ઘણું આગળ વધ્યું છે. દેશમાં હાલ ડ્રોન ઉદ્યોગ 5,000 કરોડનો છે. ત્રણ વર્ષમાં ડ્રોન સેવા ઉદ્યોગ રૂ. 30,000 કરોડ વૃદ્ધિ પામશે અને 5 લાખથી વધુ નોકરીઓનું સર્જન ક...

ડોક્ટર. કુરિયન પુરસ્કાર વિજેતા

ગાંધીનગર ખાતે ઇન્ડિયન ડેરી એસોસિયેશન દ્વારા 49મી ડેરી ઇન્ડસ્ટ્રી કોન્ફરન્સ યોજાઈ હતી. દેશના 2700 ડેરી ઉદ્યોગકારો-સંગઠનો આ ત્રિદિવસીય કોન્ફરન્સમાં સહભાગી થઇ રહ્યા છે. ડેરી ઉદ્યોગ-પશુપાલન અને દૂધ સંપાદન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા વ્યક્તિ વિશેષોને 10 જેટલા એવોર્ડ્સથી સન્માનિત કર્યા હતા. ડેરી ક્ષેત્રે જે વિકાસ થયો છે તેમાં આઇડીએનો ઘણો મહત્...

16 અહેવાલો વાંચો – બાજરો, જુવાર, રાગી જેવા બરછટ ધાન્ય ગુજરાતમાં ...

જુવાર, બાજરી, રાગી, સમા, કાંગ જેવા ધાન્યની ખરાબ હાલત રજૂ કરતાં 16 અહેવાલો  અમદાવાદ, 20 માર્ચ 2022 ગ્લોબલ મિલેટ્સ (શ્રી અન્ન) કૉન્ફરન્સમાં 75 લાખથી વધારે ખેડૂતો આ કાર્યક્રમ સાથે વર્ચ્યુઅલ રીતે જોડાયેલા હતા. મિલેટ્સ લોકોને ખવડાવવા માટે સસ્તો અને પૌષ્ટિક વિકલ્પ પૂરો પાડે છે. જેમાં જુવાર, બાજરી, રાગી, સમા, કંગની, ચીના, કોડોન, કુટકી અને કુટ્ટુ જેવા...

ફરી જૂઠ – અમિત શાહે ખેડૂતોની આવક બે ગણી કરવાના મોદીના વચને ફેરવી...

જૂનાગઢ, 19 માર્ચ 2022 કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગુજરાતના જૂનાગઢમાં કૃષિ શિબિરમાં ખેડૂતોને બે ગણી આવક કરવાના મોદીના વચનને ફેલવી તોળતા જણાવ્યું હતું કે, મોદી સરકાર દેશના ખેડૂતોની આવક બમણી નહીં, પરંતુ આવનારા 10 વર્ષમાં અનેકગણી કરવા માટે મક્કમ છે. કુદરતી ખેતી અમિત શાહે કહ્યું કે, કુદરતી ખેતી જ એકમાત્ર વિકલ્પ બચશે. DAP અને યુરિયાન...

વાયુ પર કામ કરતી વનઔષધિઓ

વાયુ પર કામ કરતી વનઔષધિઓ #બલા/ખરેટી ક્રેસા (Cressa) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલી કન્વોલ્વ્યુલેસી કુળની એક પ્રજાતિ. ગુ. નામો રુદ્રવંતી, ખરેડી, ઉના, ખારિયું, પડિયો છે. તેની એક જ જાતિ ગુજરાતના દરિયાકિનારે, વેરાવળ – દ્વારકા – ઓખા તેમજ ભાલવિસ્તાર – ધોળકાથી ધંધૂકા સુધી સૂકા તળાવની આસપાસ પુષ્કળ પ્રમાણમાં મળે છે. તે ભૂખરા રંગની રોમમય શાકીય વ...

કેન્સરના કારણે 22 વર્ષથી ગુજરાતના બાદરપુરા ગામે તમાકુ છોડ્યું, ખેતી અન...

દિલીપ પટેલ 09 માર્ચ 2023, અમદાવાદ ગુજરાતનાં મહેસાણાથી 35 કિલોમીટર દૂરના વડનગરનાં બાદરપુર ગામની 6 હજારની વસ્તીએ 2001થી 22 વર્ષથી ગુટખા-તંબાકુના વેચાણ પર પ્રતિંબંધ છે. વ્યનમુક્ત ગામ તરીકે ઓળખાય છે. મુસ્લિમ વસ્તી ધરાવતું ખેતી અને વેપાર સાથે સંકળાયેલું ગામ છે. 22 વર્ષથી આખા ગામમાં પાન મસાલાનો કોઈ ગલ્લો જોવા નહીં મળે. આથી ગ્રામજનોને આર્થિકની સાથે...

આસામમાં ગુજરાતી સિલ્કનો વિરોધ કેમ, શું છે સિલ્ક સિટી સુરતની કઠણાઈ

(દિલીપ પટેલ, અમદાવાદ) 200 રૂપિયાથી લઈને 5 હજાર રૂપિયા સુધી વેચાતી સાડી આસામની મહિલાઓની ઓળખ છે. જે સાડી સુરતમાં બને છે. આસામરી અસલી સીલ્કની સાડીઓ પરંપરાગત વણાટનો ખજાનો છે જે સાડી માટે સ્ત્રીઓ ગર્વ અનુભવે છે. આસામી મહિલાઓનો પરંપરાગત પહેરવેશ મેખલા ચાદર છે. એક રીતે, આસામમાં સાડીના બે ટુકડા છે જેને 'મેખલા ચાદર' કહેવામાં આવે છે. આસામ સરકાર દ્વારા ગુજ...

ગુજરાતના વહીવટી તંત્રમાં ૨૫૩૧ કર્મચારી જોડાયા

બિન સચિવાલય ક્લાર્ક-ઓફિસ આસિસટન્ટ સંવર્ગમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક અને ઓફિસ આસિસટન્ટ વર્ગ-૩ની જગ્યાના ૨૩૦૬ ઉમેદવારો તેમ જ શિક્ષણ સેવા વર્ગ-૨ના ૧૩૩ અને ખેતીવાડી અધિકારી વર્ગ-૨ના ૯૨ મળી ૨૫૩૧ કર્મચારીઓ વહીવટી તંત્રમાં ઉમેરાયા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અને અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશે જણાવ્યું હતું કે, બિન સ...

13 કરોડ ખેડૂતો માટે 2516 કરોડના ખર્ચ 63,000 PACS કોમ્પ્યુટરાઇઝડ કરાશે

બેંકનું મજબૂતીકરણ થયું છે, દેશમાં માત્ર 5 ટકા નોન પરફોર્મિંગ એસેટ્સ (NPA) અને 22 ટકા ડિવિડન્ડ ધરાવતી બેંકોની સંખ્યા ખૂબ જ ઓછી છે અને ભરૂચ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક તેમાંથી એક છે. તે ગુજરાતની સૌથી જૂની બેંકોમાંની એક છે. આ બેંકની 49 શાખાઓ અને લગભગ 1205 કરોડ રૂપિયાની મૂડી 115 વર્ષ જૂની આ બેંકના ઇતિહાસની સાક્ષી પૂરે છે. ભરૂચ જિલ્લા મધ્યસ્થ સહકારી બ...