કેસર કેરીને જલ-વાયુ પરિવર્તન સામે લડવા દેશી કાળા પાનના આંબાની કલમોના સ...
અમદાવાદ, 6 નવેમ્બર 2020
ગુજરાતના પૂરા ગીરમાં ફરીને જાત માહિતી મેળવનારા મનસુખભાઈ સુવાગીયાએ એવી માહિતી મેળવી છે કે માત્ર ગીર વિસ્તારમાં 8 હજાર પ્રકારના આંબા આજે હયાત છે. તેમાં અનેક એવી જાતો છે કે જે કેસર કેરી કરતાં વધું મીઠાશ, વધું સ્વાદ, સુગંધ અને રંગ ધરાવે છે. તેની દાબામાં નાંખવાની ટકાઉ ક્ષમતા વધારે છે. તેમાંથી 200 જાતનાં આંબાની કલમ બનાવીને રાખવ...
શાળા વર્ધીના વાહનોનોને કોરોનાથી રૂ.1100 કરોડનું નુકસાન, સરકારને 33 કરો...
અમદાવાદ, 27 ઓક્ટોબર 2020
1120 કરોડનું શાળા વાહનોના માલિકોને નુકસાન 8 મહિનામાં સરેરાશ મહિને રૂ.800 પ્રમાણે થયું છે. તેઓ 17થી 22 લાખ બાળકોને શાળાએ લઈ જતા હતા જે કોરોનાના કારણે બંધ છે. 33.33 કરોડનો વેરો અને વિમો તેઓએ ચૂકવવો પડ્યો છે. 1.25 લાખ શાળા વર્ધીના લોકો બેકાર બની ગયા છે. વાન અને રિક્ષા ઉપરાંત બીજા સાધનોનો શાળા-કોલેજનો ખર્ચ ગણવામાં આવે તો રૂ....
ખેડૂત ઉત્પન્ન વેપાર અને વાણિજ્ય બિલ, 2020″ અને ખેડુતો ભાવ ખાતરી ...
દિલ્હી 17 સપ્ટે 2020
દેશમાં કૃષિ સુધારણા માટેના બે મહત્વપૂર્ણ બિલ લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યા છે. આ છે "ખેડૂત પેદાશ વેપાર અને વાણિજ્ય (પ્રમોશન અને સરળતા) બિલ, 2020" અને "ખેડુતો (સશક્તિકરણ અને સંરક્ષણ) કૃષિ સેવાઓ પર ભાવ ખાતરી અને કરાર બિલ, 2020". આ બિલ અંગે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ, ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ પ્રધાન શ્રી નરેન્દ્રસિંહ...
ગુજરાતના લોકોએ પ્રદૂષણની ગુલામીથી આઝાદી માંગી, ઉદ્યોગોની કેમિકલ ઇમરજન્...
વડોદરા, 15 ઓગસ્ટ 2020
વડોદરામાં વધતા જતા પ્રદૂષણને લીધે સ્થાનિક આરોગ્ય અને કૃષિ ક્ષેત્રો બગડ્યા છે, જ્યાં વધુને વધુ શબ્જી પેદા કરવામાં આવે છે. સ્થાનિક રીતે રોહિત પ્રજાપતિએ આજે ગુજરાત પ્રદૂષણ નિવારણ મંડળને માહિતી આપી હતી કે ભારે પ્રદૂષણને કારણે લોકોની તબિયત લથડી રહી છે. કેમીકલ પ્રદૂષણ દૂર કરવા વારંવાર માંગણી સરકાર સમક્ષ કરી છે પણ તે દૂર થયું નથી....
જીજ્ઞેશ મેવાણી અને હાર્દિક પટેલ મળ્યા અને ટ્વીટ કર્યું, કૃત્રિમ વિરોઘ ...
અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને કોંગ્રેસના ઉપપ્રમુખ હાર્દિક પટેલ બનાસકાંઠામાં મળ્યા હતા. તે અંગે એક ટ્વીટ હાર્દિક પટેલે કર્યું તેની સાથે તેનો અલ્પનીય વિરોધ શરૂં થઈ ગયો હતો. કારણ કે બન્ને મળીને વિજય રૂપાણી સરકારના કૌભાંડો જાહેર કરવાના હતા.
આ રહ્યું એ ટ્વીટ
મને બનાસકાંઠા જિલ્લામાં મારો સાથી મળ્યો. હું અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ગરીબ પરિવારોની...
300 ટન ટન જોખમી કચરો ફેંકાયો , કલોલની કાગળ મીલના કાળા પ્રદૂષણ સામે કાગ...
ગાંધીનગર, 7 જૂલાઈ 2020
કલોલની એક પેપર મીલ દ્વારા ભયંકર પ્રદૂષણ ફેલાવે એવો જોખમી ઝેરી કરચો ખુલ્લામાં નાંખી દેવાઈ રહ્યો હોવાનું કૌભાંડ પોલીસે પકડી પાડ્યું હતું. પણ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આવી સમાજ વિરોધી ફેક્ટરીઓને કઈ રીતે ચલાવે છે અને છાવરે છે તેનો પર્દાફાશ દહેગામ પાસેના વટવા ગામના લોકોએ કર્યો છે. જેમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ મૂક...
કૃષ્ણની દ્વારકામાં ખેડૂતોને અન્યાય, વિરોધ છતાં સરકાર બળજબરીથી રાષ્ટ્રી...
દ્વારકા, 6 જૂલાઈ 2020
દેવરિયા - કુરંગા - દ્વારકા નેશનલ હાઈવે પ્રોજેક્ટની કામગીરીમાં સરકારી વિભાગો દ્વારા અનેક ક્ષતિઓ, તેની સામે લેખિતમાં ફરિયાદો કરવા છતાં તંત્ર દ્વારા તેની તપાસ કરવાને બદલે કે ભૂલ સુધારણા કરવામાં આવતી નથી. ખેડૂતોની જમીનની નજીવી કિંમત આપી જલ્દી સંપાદિત કરી લેવા વધારે ઉતાવળ કરવામાં આવી રહી છે. ખેડૂતો રોડ પ્રોજેક્ટના જરાયે વિરોધી ન...
મારી સાથે કોણ વાત કરશે, હું પોતે દમણ ગંગા નદી, મને કોણ મારી રહ્યું છે ...
https://www.youtube.com/watch?v=fa0xKVewleE&feature=youtu.be
વડોદરા, 01 જુલાઈ 2020
"હું ડમ્પ યાર્ડ નથી, નદી છું. મારી સાથે કોણ વાત કરશે? મારી વાત કોણ સાંભળશે? મારી સંભાળ કોણ લેશે?" મારી સંભાળ કોણ રાખે છે? - દમણ ગંગા નદી, દક્ષિણ ગુજરાત, (રોહિત પ્રજાપતિ)
વાપી ઔદ્યોગિક ક્લસ્ટરના દમણ ગંગા નદીનો ફેલાવો વાપી ઔદ્યોગિક ક્લસ્ટરના "ટ્રીટ્ડ ફ્લુઅન્ટ"...
જૂતાંથી ઝાડું સુધીની ગોપાલ ઈટાલીયાની સફર, હવે આમ આદમી પક્ષમાં
અમદાવાદ, 27 જૂન 2020
2013માં અરવિંદ કેજરીવાલે આમ આદમી પક્ષ ઊભો કરી ગુજરાતમાં 2013માં પક્ષને સક્રિય કર્યો હતો. ગુજરાતના ક્રાંતિકારી સામાજિક નેતા સુખદેવ પટેલ અને કનુભાઈ કળસરીયાએ પક્ષને ગુજરાતમાં પ્રતિષ્ઠા અપાવી હતી. પણ પછી વિખવાદો અને મોદીની ધોંસ બાદ પક્ષ મૂર્છાવસ્થામાં છે. ફરી ગુજરાતમાં આપ દ્વારા નવી ભરતી કરીને આક્રમક વલણ અપનાવ્યું છે. તેમાં ચળવળ...
VIDEO યોગ દ્વારા ગુજરાતમાં ખેડૂતોના દેખાવો, વીમા કંપનીઓ અને સરકારની લૂ...
સરકારના યોગાશન અને ખેડૂતોના શિર્ષાસન
ગાંધીનગર, 21 જૂન 2020
અમદાવાદના ધોલેરાના હેબતપુર ગામે ખેડૂતોએ વિશ્વ યોગ દિવસે યોગ કરીને સરકાર સામે દેખાવો કર્યા હતા. રાજ્યમાં બીજા સ્થળોએ યોગ કરીને સરકારનું ધ્યાન દોરવા પ્રયાસ કરી રહ્યાં છે. વીમા કંપનીઓની લૂંટ સામે ખેડૂતોએ શિર્ષાસન કરીને ઊંધા યોગ પણ ઘણી જગ્યાએ કરીને ગુજરાતની અને કેન્દ્રની ભાજપ સરકાર સામે દેખ...
13 રૂપિયામાં બે ટંક ભોજન આપતી અમ્માની કેન્ટિન, ગુજરાતમાં હતી તે બંધ કર...
તમિલનાડુના મુખ્ય પ્રધાન જે. જયલલિતાની ભારે સબસિડીવાળી બજેટ કેન્ટીન ચેન્નાઈમાં ભારે લોકપ્રિય છે. ગુજરાતમાં મજૂર બજારમાં આવું ભોજન થોડા હજાર લોકોને આપવામાં આવતું હતું તે પણ રૂપાણી સરકારે બંધ કરી દીધું છે.
એક જ સ્ટ્રોમાં, અમ્મા ઉનાવાગમ (અમ્મા ઈટરરી) એ બેઉ લાભો પહોંચાડ્યા છે.
ઇડલીના સાંબરનો નાસ્તો મેનૂ ઇડલી દીઠ રૂ .1 ના ભાવે, અને સાંબર ચોખા (કિંમ...
ગુજરાતની ડી માર્ટને એક થેલી રૂ.6,000માં પડી, તમે હવે કોઈ પણ મોલમાંથી ...
અમદાવાદ, 14 જૂન 2020
ગુજરાતની હાઇપરમાર્કેટ ડી માર્ટ થેલીના પૈસા લેતી હોવાતી તેને ગ્રાહક અદાલતમાં પડકારવામાં આવી હતી. કેરી બેગના વેચાણની કાયદેસરતા પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. ગ્રાહક અદાલતોએ રાજ્યમાં બે હાઈપરમાર્કેટને બેગની કિંમત પરત કરવા આદેશ આપ્યો છે. અદાલતોએ બેગના વેચાણને અયોગ્ય વેપાર પ્રથા ગણાવીને ગ્રાહકોને વળતર આપવાનો આદેશ પણ આપ્યો છે. પાતળા ...
6 લાખ ખેડૂતોએ તો કરી બતાવ્યું હવે 10 લાખ ખેડૂતો શું કરવાના છે, જાણો
ખેડુત અને પશુપાલકો ને સમર્થન આપી 7827100300 - ૭૮૨૭૧૦૦૩૦૦ પર મીસકોલ કરવાની અપીલ
અમદાવાદ, 12 મે 2020
21 ફેબ્રુઆરી 2020થી ગુજરાતમાં ખેડૂતોની 6 માંગણી માટે મોબાઈ મીસ્ડ કોલ કરવા માટે શરૂ કરેલું આંદોલન 12 જૂન 2020 સુધીમાં 6 લાખ ખેડૂતોએ મીસ્ડકોલ કરીને વ્યાપક બનાવી દીધું છે. આટલા મોટા પ્રમાણમાં ખેડૂતો જોડાયા તે ગુજરાતનો એક અનોખો વિક્રમ છે. હજું રોજ 5થી...
કરૂણાના નામે કરૂણા સાગર રૂપાણીએ પશુ સેવાનું ખાનગી કરણ તો કરી દીધું, હવ...
કરૂણાના નામે કરૂણા સાગર રૂપાણીએ પશુ સેવાનું ખાનગી કરણ તો કરી દીધું, હવે આ કારણસર પશુ તબીબો વિરોધ કરે છે
https://youtu.be/QjuSVzcKexA
ગાંધીનગર, 29 મે 2020
ગુજરાતમાં પશુઓની સારવાર કરવા માટે હવે ખાનગીકરણ થઈ ગયું છે. જેનો વિરોધ પશુ તબીબો કરી રહ્યાં છે. ગુજરાતમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતાં 450 પશુ તબીબો કહે છે કે 108 એમ્બ્યુલંસની જેમ હવે સરકારે પ...
દેશભરમાં ગુજરાતના પત્રકાર ધવલ પટેલ પરના દેશદ્રોહની ખોટા કેસની નોંધ લીધ...
ગુજરાતના પત્રકાર ધવલ પટેલ અંગે છપાયેલા સમાચારોની લીંક અહીં છે. જે તે વેબસાઈટ પર ક્લીક કરવાથી તે ખુલશે.
The Hindu
The Print
All Gujarat News
Scroll
Free Press Journal
Dawn
News18
All Gujarat News
Satya Hindi
Nav Bharat Times
All Gujarat News
Mera News...