[:gj]6 લાખ ખેડૂતોએ તો કરી બતાવ્યું હવે 10 લાખ ખેડૂતો શું કરવાના છે, જાણો [:en]6 lakh farmers of Gujarat have done it, now 10 lakh farmers know what to do[:hn]गुजरात के 6 लाख किसानों ए किया, अब 10 लाख किसानों को पता है कि क्या करना है[:]

[:gj]ખેડુત અને પશુપાલકો ને સમર્થન આપી 7827100300 – ૭૮૨૭૧૦૦૩૦૦ પર મીસકોલ કરવાની અપીલ

અમદાવાદ, 12 મે 2020
21 ફેબ્રુઆરી 2020થી ગુજરાતમાં ખેડૂતોની 6 માંગણી માટે મોબાઈ મીસ્ડ કોલ કરવા માટે શરૂ કરેલું આંદોલન 12 જૂન 2020 સુધીમાં 6 લાખ ખેડૂતોએ મીસ્ડકોલ કરીને વ્યાપક બનાવી દીધું છે. આટલા મોટા પ્રમાણમાં ખેડૂતો જોડાયા તે ગુજરાતનો એક અનોખો વિક્રમ છે. હજું રોજ 5થી 10 હજાર ખેડૂતો મીસ્ડકોલ કરીને જોડાઈ ગયા છે. તે 10 લાથ સુધી પહોંચી જાય એટલે તેનો ડેટાબેઝ તૈયાર કરીને ગુજરાત સરકારને આપીને ખેડૂતોની આ 6 સમસ્યા ઉકેલવા રજૂઆત કરાશે.

ખેડૂત આગેવાન સાગર રબારીએ કહ્યું હતું કે, ખેડૂત એકતા મંચ દ્વારા જૂનાગઢ ભવનાથના મેળામાં ખેડૂતો અને પશુપાલકોની સમસ્યાઓ નિવારવા માટે મિસકોલ કરોની પત્રિકા વહેંચીને આંદોલન શરૂં કરવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો અને સમગ્ર ગુજરાતના ખેડૂતોને કમોસમી વરસાદના કારણે થયેલા નુકશાન માટે લીધેલા પ્રીમિયમનું અને પાક વીમાનું વળતર પૂરેપૂરું ખેડૂતોને મળ્યું નથી. ત્યારે આ બાબતે અનેક વખત રજુઆતો પણ જિલ્લાના ખેડૂતો દ્વારા કરવામાં આવી છે અને ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ સુરનગર જિલ્લાના ખેડૂતોને તાત્કાલિક પાકવીમો ચુકવવામાં માટે વીમા કંપનીઓને ચેતવણી આપી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના પશુપાલકોને વધુથી વધુ સરકારનો સીધો લાભ મળે તે અંગે પત્રિકા બહાર પાડવામાં આવી છે અને આ પત્રિકામાં ખેડૂતો અને પશુપાલકો ને લગતી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે સરકારને એક મિસકોલ કરી ખેડૂતો અને પશુપાલકોની સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવું ખેડૂતો અને પશુપાલકોએ માંગ કરી હતી.

ખેડુતો અને પશુપાલકોની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે મિસકોલ માટેના આંદોલનના મપદ્દાઓ

1 – ગુજરાત સરકાર ખેતી, કૃષિ નીતિ બનાવે
2- ગુજરાત સરકાર ખેતી, કૃષિ પંચ બનાવે
3 – બજેટની 50% રકમ,60% વસ્તી, ગામડાં અને ખેડુત, પશુપાલકો માટે કૃષિ પંચના હાથમાં મૂકે
4 – ખેડુતોનાં તમામ પ્રકારના દેવાની માંડવાળ કરવામાં આવે.
5 – ખેતી-પશુપાલન-જંગલ-માછીમારી આધારીત ઉદ્યોગોમાં મૂડી-રોકાણ કરવામાં આવે.
6 – કૃષિ વોમો સમયસર આપીને સરવેમાં ખેડૂતની સહી ફરજિયાત કરવામાં આવે.

આ માંગણીઓને સમર્થન આપવા માટે ખેડુત અને પશુપાલકો ને સમર્થન આપી 7827100300 – ૭૮૨૭૧૦૦૩૦૦ પર મીસકોલ કરવાની અપીલ કરવામાં આવી હતી. ખેડૂતની ધરતીના હકની લડાઈમાં ભાગીદાર થવા આહવાન કરવામાં આવ્યું હતું. ત્યારે આ સંદર્ભેઙ્ગ ખેડુત એકતા મંચ સુરેન્દ્રનગર. દવારા જૂનાગઢમાં ચાલતા ભાવનાથના મેળામાં આ પત્રિકાઓનું વિતરણ કરી લોકો ખેડૂતો અને પશુપાલકોને જાગૃત કરવામાં આવીયા હતા.[:en]appealed to miscall  7827100300

Ahmedabad, 12 May 2020
The movement that started on 21 February 2020 to make mobile missed calls for 6 demands of farmers in Gujarat. Till 12 June 2020 by 6 million farmers by making missed calls. This is a unique record of Gujarat in which so many farmers have participated. Still, 5 to 10 thousand farmers are connected with missed calls every day. To solve these 6 problems of farmers, once the 1 million mids coal is reached, a database will be prepared and handed over to the Government of Gujarat.

Farmer leader Sagar Rabari said that at the Junagadh Bhavanath Mela, the Kisan Ekta Manch had started a movement to solve the problems of farmers by distributing a pamphlet.

Farmers in Surendranagar district and farmers across Gujarat have not received full compensation of premium and crop insurance for the losses caused by unseasonal rains. The farmers of Gujarat have represented in this regard many times and the Gujarat High Court has also warned the insurance companies to give immediate insurance to the farmers of Surendranagar district.

In order to ensure that a pamphlet has been issued, this pamphlet called for a permanent solution to the problem of farmers by making the government a miss call to solve the problem of farmers.

The motive of the movement for a miss call to find a permanent solution to the problem of farmers.

1 – Prepare, Gujarat Government Agriculture Policy
2- Gujarat Government should create Agriculture Commission
3 – 50% of the budget, villages, and farmers with 60% population, should be handed over to the Agriculture Commission.
4 – All types of loans of farmers should be waived.
5 – Capital-investment should be made in agriculture-animal husbandry-forest-fishing based industries.
6 – Signature of the farmer should be compulsory in the Agriculture Departments’ insurance survey.

To support these demands, peasants and pastoralists were appealed to miscall  7827100300. Has appealed farmers to participate in the fight for land rights.[:hn]किसानों और देहाती लोगों से 7827100300  पर मिसकॉल करने की अपील

अहमदाबाद, 12 मई 2020
गुजरात में किसानों की 6 मांगों के लिए मोबाइल मिस्ड कॉल करने के लिए 21 फरवरी 2020 से शुरू हुआ आंदोलन 12 जून 2020 तक 6 लाख किसानों द्वारा मिस्ड कॉल करके विस्तारित किया गया है। यह गुजरात का एक अनोखा रिकॉर्ड है जिसमें इतने किसान शामिल हुए हैं। अभी भी हर दिन 5 से 10 हजार किसान मिस्ड कॉल से जुड़े हुए हैं। किसानों की इन 6 समस्याओं के समाधान के लिए एक बार 10 लाख तक मीस्ड कोल पहुँच जाने के बाद, एक डेटाबेस तैयार किया जाएगा और गुजरात सरकार को सौंप दिया जाएगा।

किसान नेता सागर रबारी ने कहा कि जूनागढ़ भवनाथ मेले में किसान एकता मंच द्वारा किसानों और देहातियों की समस्याओं का समाधान करने के लिए मिस्कॉल कारो का पम्पलेट बांटकर आंदोलन शुरू किया गया था।

सुरेंद्रनगर जिले के किसानों और गुजरात भर के किसानों को बेमौसम बारिश के कारण होने वाले नुकसान के लिए प्रीमियम और फसल बीमा का पूरा मुआवजा नहीं मिला है। जिले के किसानों ने इस संबंध में कई बार प्रतिनिधित्व किया है और गुजरात उच्च न्यायालय ने भी बीमा कंपनियों को सुरेंद्रनगर जिले के किसानों को तत्काल बिमा देने की चेतावनी दी है।

यह सुनिश्चित करने के लिए एक पैम्फलेट जारी किया गया है  इस पर्चे में किसानों और देहातियों की समस्या का स्थायी समाधान करने के लिए सरकार को एक मिसकॉल बनाकर किसानों और देहातियों की समस्या के स्थायी समाधान की मांग की।

किसानों और देहातियों की समस्या का स्थायी समाधान खोजने के लिए एक मिसकॉल के लिए आंदोलन का मकसद।

1 – गुजरात सरकार  कृषि नीति तैयार करें
2- गुजरात सरकार कृषि आयोग बनाए
3 – बजट का 50%, 60% आबादी वाले गांवों और किसानों, कृषि आयोग के हाथों में सोंप देनी चाहीये
4 – किसानों के सभी प्रकार के ऋणों को माफ किया जाना चाहिए।
5 – कृषि-पशुपालन-वन-मछली पकड़ने आधारित उद्योगों में पूंजी-निवेश किया जाना चाहिए।
6 – कृषि विमा सर्वेक्षण में किसान के हस्ताक्षर अनिवार्य किया जाना चाहिए।

इन मांगों का समर्थन करने के लिए, किसानों और देहाती लोगों से 7827100300  पर मिसकॉल करने की अपील की गई। भूमि अधिकारों की लड़ाई में भाग लेने के लिए किसानों को अपील की है।[:]