Tuesday, November 4, 2025

ડીસીમાં કોના બાપનો બગીચો ? આપની ભુખ હડતાલ

નાનાજી દેશમુખ બગીચાને ચાલુ કરવા ડીસા નગરપાલિકા કમ્પાઉન્મા આપ ના નેતાઓ દ્વારા ભૂખ હડતાલ ડીસાના વિવાદાસ્પદ નાનાજી દેશમુખ બગીચાનો છેલ્લા કેટલાય સમયથી તાળું મારી દેવામાં આવ્યું છે. ભાજપની આંતરીક લડાઈના કારણે રૂ.2 કરોડના ખર્ચે બનેેલા બગીચો હવે સુકાવા લાગ્યો છે. રાજકીય લડાઈના કારણે બંઘ કરવામાં આવ્યો છે. તેથી બગીચો ચાલુ કરવાની માંગણી સાથે આમ આદમી પ...

રૂપાણી સરકારની પોલ ખોલી દે એવો જાહેર હિસાબ સમિતિનો સ્ફોટક અહેવાલ

ગાંધીનગર, 29 ફેબ્રુઆરી 2020 ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ દ્વારા એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ અહેવાલ ગૃહમાં ઘણાં વિલંબ બાદ રજૂ તો થયો પણ તેની નકલો ગુજરાતની જનતા કે તેના ચૂંટાયેલાં પ્રતિનિધિઓ માટે આપવામાં આવ્યો નથી. એટલે કે તે જાહેર ગુપ્ત અહેવાલ બની ગયો છે. કોઈની પાસે તે ન જાય તેની પૂરી તકેદારી રાખવામાં આવી છે. આ પહેલા આવું ક્યારેય થય...

રૂપાણીના બજેટમાં લોકો શું અપેક્ષા રાખે છે ? ભ્રષ્ટાચાર દૂર કરી પોલીસ ફ...

ગુજરાતમાં 26 ફેબ્રુઆરીથી બજેટ સત્રની શરૂઆતના પહેલા દિવસે નાણાંમંત્રી નીતિન પટેલ વર્ષ 2020-21નું બજેટ રજૂ કરશે. અંદાજપત્રમાં રૂ.18 હજાર કરોડનો વધારો થવાથી બજેટ 2 લાખ 22 હજાર કરોડ સુધી પહોંચી શકે છે. બજેટમાં નાના ઉદ્યોગો, કૃષિ અને રોજગારીની ખાસ યોજનાઓની જાહેરાત પણ થઇ શકે છે. આ ઉપરાંત આગામી દિવસોમાં આવનારી રાજ્યની મહાનગરપાલિકાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખ...

#વિકાસ_છુપાવી_દીધો_છે ટ્રેન્ડ 20 હજાર ટ્વીટ સાથે સોશિયલ મીડિયા પર છવાય...

અમદાવાદ, 25 ફેબ્રુઆરી 2020 #વિકાસ_છુપાવી_દીધો_છે ટ્રેન્ડ સોશિયલ મીડિયા પર છવાયો ગુજરાતી ભાષામાં ટ્વિટર પર સતત 11 કલાક સુધી ૧૮૦૦૦+ ટ્વિટ સાથે નબર #૧ ટ્રેન્ડ ગુજરાત કોંગ્રેસના સમગ્ર ગુજરાતનાં ગામેગામથી સોશિયલ મીડિયાના તથા દરેક પદાધિકારીઓએ પોતાના શહેર-ગામના અધૂરા રહેલા વિકાસના કાર્યો, રોડ, પાણી, ગટર, ગંદકી, વીજળી વગેરેના ફોટા તથા વિડીયો સ...

ભગવા અંગ્રોજો સામે મીઠાનો સત્યાગ્રહ કરવો પડે એવો ઊંચો મીઠા વેરો

ગુજરાતમાં મીઠાના અગરિયાઓ પાસેથી રૂપાણી સરકાર ઊંચો કર લઈ રહી છે. ઉત્પાદકો પ્રતિ હેક્ટર 988 રૂપિયા સરકારને ચૂકવે છે જ્યારે પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં આ દર રૂ.22 છે. તામિલનાડુ 333, રાજસ્થાન 247, આંધ્રપ્રદેશ 151, મહારાષ્ટ્રમાં 22 પ્રતિ હેક્ટર અને ઓરિસ્સામાં પ્રતિ હેક્ટર 16નો દર છે.  ગુજરાત કરતાં મહારાષ્ટ્રમાં મીઠા ઉત્પાદકો સુરક્ષિત છે. ગુજરાચતમાં અગર...

’ડેટા પ્રોટેક્શન બિલ સરકારને ખતરનાક સત્તાઓ આપે છે’, ન્યાયા...

મોદી સરકાર પર વિદેશી કંપનીઓનું દૃશ્યમાન દબાણ ન્યાયાધીશ બી.એન. શ્રીકૃષ્ણએ ડેટા બિલ અંગે ચેતવણી આપી છે કે આ ખરડો કેન્દ્ર સરકારને જે શક્તિઓ અને કાનૂની સત્તા આપશે તે એક ખતરનાક વલણ હોઈ શકે છે, જે સમાજની નિખાલસતા વ્યક્ત કરનારને ધમકીઓ આપે છે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ બી.એન. શ્રીકૃષ્ણ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલની મુસદ્દા તૈયાર કરતી સમ...

અમેરિકાના ટ્રમ્પની મુલાકાત પહેલા નિવાસીઓ વિરોધ

અમદાવાદ, 21 ફેબ્રુઆરી, 2020 સરનીયા વાસના રહેવાસીઓએ પણ તેમને હાંકી કા .વાના વિરોધમાં વિરોધ વ્યક્ત કર્યો હતો, મોટેરામાં નારાજ થયા છે કે તેઓને તેમના વિસ્તારની સૌથી મોટી પાર્ટીમાં આમંત્રણ નથી અપાયું. શહેરના સરણીયા વાસ વિસ્તારના રોષે ભરાયેલા રહેવાસીઓએ ગુરુવારે તેમની શાંતિની સામે અને દિવાલો બાંધી દેવાની નોટિસ ફટકારી હોવાનો વિરોધ કર્યો હતો. લોકોનું ...

આદિવાસી આંદોલન સમેટી લીધું

મસવાડી પહોંચ અને વિગતદર્શક કાર્ડ આદિજાતિ વિકાસ વિભાગના તા.૨૧-૦૧-૨૦૧૦ ના ઠરાવમાં પુરાવા તરીકે ગણેલ છે. તેને ૧૯૫૬ મુજબના સાચા જાતિ પ્રમાણપત્રના લાભાર્થી નકકી ન થાય ત્યાં સુધી સ્થગિત કરવામાં આવે છે. લાભાર્થી પરિવારો નકકી થયા બાદ તે પરિવારો સિવાયના લોકોએ મેળવેલ પ્રમાણપત્ર સરકાર દ્વારા રદ કરાશે અને તા.૨૧-૦૧-૨૦૧૦ના ઠરાવમાંથી જાતિ પ્રમાણપત્ર આપવા માટેના પ...

એકલી રહેતી 20 લાખ મહિલાઓની 22 સમસ્યાઓ સરકાર સમક્ષ રજૂ કરી

એકલ બહેનોની પેન્શન યોજના વધારીને 5000 રૂપિયા કરવામાં આવે અમદાવાદ, 20 ફેબ્રુઆરી 2020 ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં ૧૧ લાખથી વધુ એકલ મહિલાઓ હતી. જે આજે ૨૦ થઈ ગયા છે. જે ગુજરાતની કુલ મહિલા સંખ્યા ના ૮થી12% છે. તેમના 22 પ્રશ્નો ઉકેલવા માટે ગુજરાત સરકાર સામે લાંબા સમયથી લડત આપવામાં આવી રહી છે. છતાં ભાજપની સરકારો એકલી રહેતી મહિલાઓની કોઈ ...

ઈન્ટરનેટ સેન્સરશીપમાં કાશ્મિર પછી ગુજરાતની ભાજપ સરકાર બદનામ, અબજોનું ન...

ગાંધીનગર, 20 ફેબ્રુઆરી 2020 સમગ્ર વિશ્વમાં ઇન્ટરનેટ બંધ કરવાની ઘટનાઓ ભારતમાં વધી હોવાથી ICRIERના મતે વર્ષ 2012થી 2017 દરમિયાન ઇન્ટરનેટ શટડાઉન થવાને લીધે ભારતીય અર્થતંત્રને 3.04 અબજ ડોલર (રૂ.20 હજાર કરોડ)નું નુકસાન થયું છે. વિશ્વમાં ઈન્ટરનેટ શટડાઉન કરવામાં ભારત મોખરે, આ વર્ષે 95 વખત બંધ કર્યું. કાશ્મિર પછી ગુજરાત મોખરે છે. ભાવનગર જિલ્લા કલેક્ટર હ...

10 વર્ષમાં સૌથી ઓછો 8 ટકા પગાર વધારો આ વર્ષે થશે, શોષણ વધશે

20 ઉદ્યોગોની 1,000 કંપનીઓ પર કરાયેલા સર્વેના આધારે પગાર વધારાનો અંદાજ બહાર પાડ્યો છે. ગુજરાત અને સમગ્ર દેશમાં આર્થિક મંદીની અસર ખાનગી કંપનીનઓના પગાર વૃદ્ધિ પર પણ જોવા મળી શકે છે. કંપનીઓ સરેરાશ 15 હજાર પગાર આપીને યુવાનોનું શોષણ કરી રહી છે. ઓછામાં ઓછો પગાર આવી કંપનીઓ આપે છે અને તેમાં પગાર વધારો આ વખતે સૌછી ઓછો રહેશે. કોર્પોરેટ ક્ષેત્રમાં કામ કરતા ...

ગુજરાતના ખેડૂતો ટ્ર્મ્પનો જોરદાર વિરોધ કરશે

કેન્દ્ર સરકાર કરાક કરવા જઈ રીહ છે તેમાં અમેરિકા દ્વારા ભારતના ખેડૂતો પર થનારા દુષ્પ્રભાવો અંગે ચેતવણી આપવા ગુજરાત ખેડૂત એકતા મંચ અને રાષ્ટ્રીય ખેડૂત સંઘ 17 ફેબ્રુઆરીએ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે. 17 ફેબ્રુઆરીએ 200 થી વધુ જિલ્લા મથકના સરકારી અધિકારીને વડા પ્રધાનને પહોંચાડવા એક નિવેદન આપવામાં આવશે. જૂનાગઢમાં સોમવારે રૂપરેખા નક્કી કરાશે - સાગ...

મોદી, શાહ ‘ભૂલી ગયા’ કે ગાંધીજીનો પહેલો સત્યાગ્રહ દક્ષિણ આ...

નચિકેતા દેસાઇના લેખનું ટૂંકાણ હિન્દુ કટ્ટર નાથુરામ ગોડસે 30 જાન્યુઆરી, 1948 ના રોજ એક વાર મહાત્મા ગાંધીની હત્યા કરી હતી, પરંતુ તેમના જ અનુયાયીઓ ‘જય શ્રીરામ’ ના નારા સાથે રોજ મહાત્માની હત્યા કરી રહ્યા છે. તેમના ગૃહ રાજ્ય ગુજરાતમાં, 2002થી થઈ રહ્યું છે. ગાંધીએ સાંપ્રદાયિક સુમેળ માટે બલિદાન આપ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિ...

સસ્તા અનાજની દુકાનોના 13 પ્રશ્નોનો સરકાર ઉકેલતી નથી

રાજ્ય સરકારની અણઘડ નીતિઓના કારણે સરકાર સાથે કામ કરતા અનેક મંડળો વચ્ચે સુમેળ જોવા મળતો નથી. હાલમાં મોટા ભાગના મંડળો સરકાર સામે જોવા મળી રહ્યાં છે, ત્યારે આજે ગુજરાત રાજ્ય રાહત દરની દુકાનોની કારોબારી બેઠક સેક્ટર 12 ખાતે આવેલા સૌરાષ્ટ્ર શિક્ષણ સંકુલ ખાતે મળી હતી. જેમા રાજ્યના તમામ જિલ્લાના મંડળના આગેવાનો હાજર રહ્યાં હતાં. બેઠકમાં 13 પ્રશ્નોની ચર્ચા કર...

ધરણા નગરી બની ગાંધીનગર

ગાંધીનગર આંદોલનની ભૂમિમાં ફેરવાઈ ગયું હતું. LRD ભરતી મામલે મહિલા ઉમેદવારો 42 દિવસથી આંદોલન કરી રહી છે જે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યુ છે. ટેટ -1 અને ટેટ 2ના પાસ ઉમેદવારોની ભરતી ન કરાતા તેઓ પણ ધરણા ધર્યા હતા. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પણ તેમની પડતર માંગોને લઈને ધરણા કરાયા હતા. ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારોને પ્રાથમિક સ્કૂલમાં ભરતી કરવા ...