અમદાવાદ મેટ્રોનું એક કિમીનું ભાડું રૂ.1, રોજના 1.50 લાખ મુસાફર, 17 અહે...
Ahmedabad Metro fare is ₹1 per KM, 1.5 million passanger daily
રોજના દોઢ લાખ મુસાફરી કરે છે
અમદાવાદ, 15 ઓગસ્ટ 2025
અમદાવાદ મેટ્રોમાં 1 લાખ 50 હજાર મુસાફરો રોજના પ્રવાસ કરી રહ્યા છે. શરૂ થઈ ત્યારથી ઓક્ટોબર 2025 સુધીમાં મેટ્રોમાં કુલ 10 કરોડ 38 લાખ મુસાફરો આવ્યા છે.
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનની ટ્રેન 99.84 ટકા સમયસર દોડે છે.
અમદાવાદ મેટ્...
રોટી બની રોજીરોટી, અમદાવાદનું રોટલી બજાર
Roti Becomes a Livelihood, Roti Market in Ahmedabad रोटी बनी रोज़ी, अहमदाबाद में रोटी बाज़ार
ઓક્ટોબર 2025
અમદાવાદ સહિત ગુજરાતમાં ઘણી મહિલાઓ છૂટાછવાયા ઘરે રહીને કામ કરે છે. પણ અમદાવાદમાં રોટલીના વેપારનું આખું બજાર છે. અમદાવાદમાં જમાલપુરમાં જગન્નાથ મંદિર અને હેબત ખાંની મસ્જિદ વચ્ચે ગલી 20 વર્ષથી રોટી બજાર છે. સાદી રોટી, ફુલકા રોટી તેમજ જાડી રોટી ...
અમદાવાદના 108 તળાવ ગટર બન્યા, તળાવોના અનેક અહેવાલ
अहमदाबाद की 108 झीलें गंदे नाले में तब्दील Ahmedabad's 108 lakes have turned into drains
દિલીપ પટેલ
અમદાવાદ, 27 સપ્ટેમ્બર 2025
અમદાવાદના 8 તળાવોની તપાસ કરવામાં આવી તો ગંદા તળાવનું પાણી પીવા, સ્નાન કરવા કે અન્ય કામ માટે અનુરૂપ નથી. નરોડા, ગોતા, મલેકસાબાન, આર.સી. ટેકનિકલ સહિતના 8 તળાવ ગટરના પાણીથી છલોછલ ભરાયા છે. જેમાં નર્મદા નહેરનું અને વરસાદનુ...
અમદાવાદનો સૌથી મોંઘો પ્રોજેક્ટ, એશિયાની મોટી કચરાપેટી ખારીકટ નહેર
Ahmedabad's most expensive project, Asia's largest garbage container Kharikut Canal अहमदाबाद की सबसे महंगी परियोजना, एशिया का सबसे बड़ा कचरा पात्र खारीकट नहर
દિલીપ પટેલ
અમદાવાદ, 12 ઓક્ટોબર 2025
અમદાવાદ શહેરની વચ્ચેથી પસાર થતી ખારી નદી પરથી પાણી લઈ આવતી ખારીકટ નહેર બંધ કરવાના બદલે તેને ચાલુ રાખવા અને સમારકામ કરવા માટે 35 વર્ષમાં અમદાવાદ મહાનગરપ...
ગુજરાતમાં ચારેબાજુ સફાઈ કર્મચારીઓના આંદોલનો, અમદાવાદમાં રેલી, ધરણા
દિલીપ પટેલ
અમદાવાદ મ્યુનિસિપલ નોકર મંડળ દ્વારા પડતર માંગણીઓ નહીં સંતોષાતા દાણાપીઠની મુખ્ય કચેરીએ આંદોલન ચાલી રહ્યું છે. પ્રતીક ઉપવાસ કરવામાં આવે છે. માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી પ્રતીક ઉપવાસ કરવામાં આવી રહ્યાં છે. શાંતિપૂર્ણ આંદોલન કરવામાં આવી રહ્યું છે.
કરાર દ્વારા નોકરી આપતી R.W.A.ની સંસ્થા દ્વારા 15 હજાર વાલ્મિકી સમાજના...
કૌભાંડોની અમદાવાદના સરકાર, વર્ષે 5 હજાર કૌભાંડ
ભાજપના નેતાઓ કમળ આગળ ધરી આખ ઢાંકી દે છે घोटालों की अहमदाबाद सरकार, सालाना 5 हज़ार घोटाले Ahmedabad govt is a scam-ridden state, with 5,000 scams annually
દિલીપ પટેલ
અમદાવાદ, 19 સપ્ટેમ્બર 2025
ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (CAG) નો મકાન અને અન્ય બાંધકામ કામદારોના કલ્યાણ બોર્ડનો માર્ચ 2022નો અહેવાલ સપ્ટેમ્બર 2025માં ગુજરાત વિધાનસભામાં રજૂ કરવ...
અમદાવાદમાં બાળકો શળા છોડી જતાં રહે છે
અમદાવાદ સરકારની 9થી 10 ધારણની શાળા શરૂ કરશે Children are constantly dropping out of school in Ahmedabad अहमदाबाद में बच्चे लगातार स्कूल छोड़ रहे हैं
અમદાવાદ 2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડ દ્વારા આગામી સત્રથી શહેરના તમામ 7 ઝોનમાં 7 મ્યુનિસિપલ શાળામાં ધોરણ 9 અને 10ના માધ્યમિક શાળા શરૂ કરવામાં આવશે. હવે, ઝોનમાં એક શાળા એવી હશે જેમા...
અમદાવાદમાં હવાના પ્રદૂષણમાં ભ્રષ્ટાચારનું પ્રદૂષણ
Corruption in Air Pollution in Ahmedabad
ધૂળના કારણે અમદાવાદની પ્રદૂષિત હવા
અમદાવાદ, 17 સપ્ટેમ્બર 2025
રૂ. 91 કરોડના પ્રોજેક્ટ્સની મંજૂરી અમદાવાદ શહેરમાં હવા પ્રદૂષણ રોકવા માટે આપવામાં આવે છે.
એર પોલ્યુશનમાં વધારો થવા માટે 36 % રોડ ડસ્ટ, 34 % ઘરેલુ વિવિધ ઉપયોગ , STP પ્લાન્ટ તથા ઇન્ડસ્ટ્રી દ્વારા અને 16 % બાંધકામ પ્રવૃત્તિ મુખ્ય કારણ છે. તે...
અમદાવાદમાં ચાર દિશાનો પરસાળ માર્ગ બનશે
A four-way corridor will be built in Ahmedabad अहमदाबाद में चार-तरफ़ा गलियारा बनेगा
દિલીપ પટેલ
અમદાવાદ 14 પ્ટેમ્બર 2025
અમદાવાદ મેટ્રો ટ્રેનના માર્ગ પ્રમાણે અમદાવાદમાં પૂર્વ - પશ્ચિમ અને દક્ષિણ - ઉત્તર ના બે નવા માર્ગો બનાવવાની યોજના બનાવી છે. પૂર્વ - પશ્ચિમના પ્રોજેક્ટનો કુલ ખર્ચ 450 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. 250 કરોડ રૂપિયાનો ઉત્તર-દક્ષ...
બે વર્ષની ખોટ બાદ અમદાવાદ મેટ્રોએ 2025માં નફો કર્યો
રૂ. 239 કરોડનો દેખીતો નફો Ahmedabad Metro turns profit in 2025 after two years of losses अहमदाबाद मेट्रो ने दो साल के घाटे के बाद 2025 में मुनाफा कमाया
જ્યાં સુધી રૂ. 2 હજાર કરોડનો વર્ષે નફો ન કરે ત્યાં સુધી વ્યાજ ખોટ ગણી શકાય
દિલીપ પટેલ
4 સપ્ટેમ્બર 2025
2023માં એક ભાગ શરૂ થયો પછી સતત બે વર્ષ સુધી ખોટ કરી હતી. હવે નફો કરે છે. 30મી સપ્ટે...
અમદાવાદમાં કચરા વ્યવસ્થાપન અને પ્રોસેસિંગમાં ક્રાંતિ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદ શહેર માટે પહેલો કચરાથી ઉર્જા પ્લાન્ટ શરૂ કર્યો છે જેની ક્ષમતા દરરોજ 1000 મેટ્રિક ટન છે.
કચરાથી ઉર્જા
15 મેગાવોટની ક્ષમતા ધરાવતા આ કચરાથી ઉર્જા પ્લાન્ટે અત્યાર સુધીમાં લગભગ 2 લાખ મેટ્રિક ટન ઘન કચરાનું પ્રક્રિયા કરી છે. તેમાંથી 806.83 લાખ kWh વીજળી ઉત્પન્ન કરવામાં આવી છે અને નાગરિકોના ઉપયોગ માટે ટોરેન્ટ પાવર...
નહેરુનું નામ ભૂંસી નાંખતો મોદીનો ભાજપ
Modi's BJP erased Nehru's name मोदी की भाजपा ने नेहरू का नाम मिटाया
અમદાવાદના કાંકરિયા ચાચા નહેરુ બાલવાટિકાનું નામ બદલી નાંખી રૂ.450 ટિકિટ કરી નાંખી
દિલીપ પટેલ
અમદાવાદ,
કાંકરિયા પરિસરમાં બાલવાટિકાના નવીનીકરણ કરીને નહેરુનું નામ ભાજપે હઠાવી લીધું છે. બાલવાટિકામાં ચાચા નહેરુ શબ્દ હટાવી દેવાયો છે. જુના દરવાજા ઉપર ચાચા નહેરુ બાલવાટિકા લખાયેલું હ...
કાંકરિયાના બલુનમાં બેસીને મોદીએ આપેલું વચન હવામાં ઉડી ગયું
Modi's promise while sitting in a balloon in Kankaria went up in smoke कांकरिया में गुब्बारे में बैठकर मोदी का वादा हवा में उड़ गया
દિલીપ પટેલ
અમદાવાદ, 7 જુલાઈ 2025
8 સપ્ટેમ્બર 2010ના રોજ નરેન્દ્ર મોદીએ આકાશમાંથી અમદાવાદ જોઈ શકાય એવા વિશાળ બલુનમાં બેસીને ગુજરાતની પ્રજાને વચન આપ્યું હતું કે, વિકાસનો પાઈ પાઈનો ખર્ચનો હિસાબ જનતાને આપ્યો છે. બલુન ...
અમદાવાદ શહેરનો રૂ. 4 કરોડનો 6600 કિલો મીટરની લાઈન પર મશીન હોલનો ડીઝીટલ...
Digital map of machine holes of Ahmedabad city worth Rs 4 crore अहमदाबाद शहर के मशीन होल का 4 करोड़ रुपए का डिजिटल मैप
6600 કિલો મીટર પાણી અને ગટરની લાઈન નકશામાં આવશે
દિલીપ પટેલ
અમદાવાદ, 28 જૂન 2025
અમદાવાદ શહેરમાં 48 વોર્ડમાં 1 લાખ 75 હજાર મશીન હોલ છે. જેનું ઉપગ્રહની મદદથી મેપિંગ કરવામાં આવશે. અમદાવાદ શહેરની ડ્રેનેજ અને વરસાદી પાણીની લા...
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 5 હીરો
સરકારનું ખરાબ દેખાય એટલી અસલી હીરો એવા ઘણાં નાગરિકોના નામ સરકાર જાહેર કરતી નથી
દિલીપ પટેલ
અમદાવાદ, 19 જૂન 2025
અમદાવાદમાં મેઘાણીનગરમાં તૂટી પડેલા વિશ્વ હીરો તો પ્લેન તૂટવાની ફિલ્મ મોબાઈલ ફોનમાં ઉતારનારા છે. લોકોને બચાવવા માટે સૌથી પહેલાં દોડી જનારા મેઘાણીનગરના અનેક નાગરિકો છે, જેને સરકાર ક્યારેય સ્વીકારશે નહીં. તેનું સન્માન નહીં કરે. ખરા હીરો ...