Tuesday, August 4, 2026

અમદાવાદમાં રૂ.490 કરોડનું ટ્રાન્સપોર્ટ હબ બનાવવા

રાણીપમાં ટ્રાન્સપોર્ટ હબથી એસ.ટી. સ્ટેન્ડ, જનમાર્ગ અને મેટ્રો સ્ટેશન જેવા સ્કાયવોક બનાવવામાં આવશે અમદાવાદ, 8 ફેબ્રુઆરી 2020 અમદાવાદ મહાનગર પાલિકા - મનપા દ્વારા રાણીપ ખાતે સ્માર્ટસીટી પ્રોજેક્ટમાં ટ્રાન્સપોર્ટ હબ બનાવવામા આવશે. રાણીપ એસ.ટી. બસસ્ટેન્ડ પાસે અમપાની રૂ.300 કરોડની 27 હજાર ચોરસ મીટર જમીન પર ખાનગી કંપનીનું ટ્રાન્સપોર્ટ હબ તૈયાર ક...

70 કિલો સોનું પકડાયું, 4 હજાર કિલો સોનાની દાણચોરી ?

કસ્ટમ્સે 70 કિલો સોનું જપ્ત કર્યું છે 4 ફેબ્રુઆરી, 2020 અમદાવાદ, સોનાની દાણચોરીના કેસમાં કિંગપીનને અન્ય 14 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને કોફેપોસા હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો. કસ્ટમ્સ વિભાગે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ દસ મહિનામાં અમદાવાદ આંતરરાષ્ટ્રીય હવાઇમથકમાંથી 70 કિલોગ્રામ સોનું જપ્ત કર્યું છે, જ્યારે મુસાફરોની વધુ સારી તકેદારી માટે...

પહેલા ભાજપે ભ્રષ્ટાચાર કર્યો હવે દુકાનો તોડે છે, અમદાવાદમાં

અમદાવાદ શહેરમાં ટ્રાફિક વકરતા અમપાએ બિલ્ડરો સામે પણ કાર્યવાહી શરૂ કરી છે. શોપીંગ સેન્ટરોમાં ભોંયરાની અંદર બતાવેલા પાર્કિગમાં ગેરકાયદેસર રીતે દુકાનો ચણી લીધા બાદ તેનું વેચાણ કરનાર બિલ્ડરો સામે કાર્યવાહી શરૂ કરી છે. ભોંયરાની તમામ દુકાનો તોડી નાંખવાનો સ્પષ્ટ આદેશ આપી દેવામાં આવ્યો છે. આવુ ગેરકાયદેસર બાંધકામ તોડવામાં નહી આવે તો સમગ્ર બીલ્ડીંગની બીયુ...

અમદાવાદમાં ભાજપે 30 વર્ષમાં રૂ.20 હજાર કરોડના કામો ન કર્યા

અમદાવાદ મહાનગર પાલિકામાં ભાજપાએ 30 વર્ષથી સત્તા મેળવી તેમાં પ્રજાને વચનો આપ્યા હતા જે આજ સુધી પૂરા થયા નથી. અમદાવાદને સિંગાપોર કે ચીનનું શાંઘાઈ બનાવવાનું હતું પણ ખાડાબાદ બનાવી દેવાયું છે. અંદાજ મુજબ ભાજપના શાસકોએ 13 વર્ષમાં રૂ.16 હજાર કરોડના ખોટા વાયદા કર્યા છે. જે આજ સુધી પૂરા કર્યા નથી. રૂ.16 હજાર કરોડના કામો કર્યા નથી. જે દરેક ચૂંટણીમાં વચનો ...

સેવી ગ્રુપની વિશ્વ સ્તરની સ્પોર્ટસ કલબ શરૂ

આ અનોખી સ્પોર્ટસ કલબ તાલિમ અને કોચીંગમાં વિશેષ ઝોક સાથે આંતરરાષ્ટ્રીય સ્તરની રમતગમત સુવિધા ઓફર કરશે અમદાવાદ, 2 ફેબ્રુઆરી 2029 રમતો અને તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન માટે રિયલ એસ્ટેટ ક્ષેત્રનુ મોખરાનુ સેવી જૂથ સેવી સ્વરાજ ટાઉનશીપમાં વિશ્વ સ્તરની સ્પોર્ટસ કલબ લોંચ કરવા સજ્જ બન્યું છે. આ સ્પોર્ટસ કલબમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ અને કોચી...

અમદાવાદમાં ગોપાલે શોધ કરી, નાસાએ બોલાવ્યો પણ જવા 3 વાર ઈન્કાર

બિહારના ભાગ્લપુર ગામમાં રહેતો 19 વર્ષીય ગોપાલે 3 વખત નાસાની ઓફરને નકારી દીધી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ આ યુવાનને આમંત્રણ આપ્યુ હતું તેણે જણાવ્યુ હતું કે, દેશની સેવા કરવી એ મારો લક્ષ્ય છે. તેઓએ દર વર્ષે દેશમાં 100 બાળકોને મદદ કરવા માટેનો નિર્ણય પણ કર્યો છે. 2019માં તેઓએ આ કામ શરુ કર્યુ હતું. 8 બાળકોને તેણે શંશોધન માટે એક કામચલાઉ પેટન્...

સાબરમતી પ્રદુષિત નથી, રૂપાણી દિલ્હીમાં જુટ્ઠું બોલ્યા – મહેશ પંડ...

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 30 જાન્યુઆરીએ દિલ્હીમાં તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન જણાવ્યું હતું કે, રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ લાગુ થયા પછી સાબરમતી નદી શુધ્ધ થઈ ગઈ છે. ગુજરાતના વરિષ્ઠ પર્યાવરણીય કાર્યકર મહેશ પંડ્યાએ કહ્યું છે કે તે તેમના માટે યોગ્ય નથી. "ગાંધી શહીદ દિને ખોટું બોલ્યા છે.." પંડ્યા જેઓ એન.જી.ઓ. પર્યાવરણ મિત્રાના ડિરેક્ટર ...

ઝડપ માટે બનાવેલી બીઆરટી પર હવે ટ્રાફિક જામ થશે

અમદાવાદ, 01 જાન્યુઆરી 2020 અમદાવાદ મહાનગર પાલિકા –અમપા-ની બે જાહેર પરિવહન દ્વારા 2020માં 1650 નવી બસ રસ્તા પર ઉતારવાની ગણતરી છે, લાલ બસ અને જનમાર્ગની હાલ 950 બસ દોડે છે. લાલ બસ – એએમટીએસની 700 અને જનમાર્ગની 250 મળી કૂલ 950 બસ દોડે છે. લાલ બસ દ્વારા 800 અને જનમાર્ગ દ્વારા 850 નવી બસ દોડાવાશે. જેના ઠેકા બહાર પડી ગયા છે. જન માર્ગ પર હવે ટ્રાફિક જામ...

વિકાસ જ્વેલર્સના 3 કિલો સોનાની અમદાવાદના નિકોલમાં દીલધડક લૂંટ

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં ખોડિયાર માતાજીના મંદિર પાસેથી 31 જાન્યુઆરી 2020એ સીજી રોડ પર આવેલા વિકાસ ગોલ્ડના વેપારી નિકોલ સોનાના વેપાર માટે આવ્યા હતા ત્યારે લૂંટારાઓએ અંદાજે રૂ.1.20 કરોડની કિંમતના ત્રણ કિલો સોનાની ધોળા દિવસે બપોર બાદ લૂંટ ચલાવી હતી. નિકોલ પોલીસ સહિત શહેર પોલીસે લૂંટારાઓને પકડવા નાકાબંધી કરી શંકાસ્પદ વાહનોનું ચેકીંગ કરી લૂંટ...

ધુમ્રપાન કાયદો કાગળમાં સળગાવી નંખાયો

ગુજરાતમાં 17 વર્ષ અગાઉ 2002-04માં જાહેરમા ધુમ્રપાન કરનારાઓ ઉપર નિયંત્રણ મુકવા નરેન્દ્ર મોદીએ બનાવેલો કાયદાનો અમલ ક્યાંય થતો નથી. તેને માત્ર કાગળમાં સળગાવી મૂકવામાં આવી રહ્યો છે. પ્રસિદ્ધી માટે નરેન્દ્ર મોદીએ કાયદો બનાવ્યો હતો. અમલ માત્ર કાગળ ઉપર કરાઈ રહ્યો છે. વ્યક્તિઓને નહીં પણ વેપારીઓને દંડવામા આવે છે. અમદાવાદમાં 2019ના છેલ્લા એક વર્ષમાં કાયદા...

લોગાર્ડન હેપ્પી સ્ટ્રીટમાં વાહન પાર્કનો કલાકનો ચાર્જ રૂ.30

અમદાવાદ મહાનગર પાલિકા -અમપા દ્વારા લો-ગાર્ડન વિસ્તારમાં હેપ્પી સ્ટ્રીટ - ખાઉધરા બજારમાં ખાવા જતાં લોકો માટે વાહનો પાર્ક કરવાના ઉંચા નાણાં વસૂલવાનું નક્કી કરાયું છે. દિવસમાં સવારે 8-30થી સાંજના 4 વાગ્યા સુધી દ્વિચક્રી વાહન માટે પ્રતિકલાક રૂ.10 અને ફોર વ્હીલર માટે પ્રતિ કલાક રૂ.30ના ભાવ નક્કી કરવામાં આવ્યાં છે. રાત્રિના સમય માટે સાંજે 4 વાગ્યાથી બીજે...

વ્હાઇટટોપીંગ રોડ અમદાવાદમાં કેમ બનતાં નથી ? ડામર રોડનો 50 ટકા ભ્રષ્ટાચ...

મુંબઇ, થાણે, નાગપુર, પૂણે, બેંગ્લુરૂ સહિતના શહેરોમાં વ્હાઇટટોપીંગ ટેકનોલોજીથી બહુ મજબૂત અને ટકાઉ રોડ-રસ્તાઓનું નિર્માણ થઇ રહ્યું છે. અમદાવાદના મેયર બિજલ પટેલ અને કમીશ્નર વિજય નહેરા આંખો બંધ કરીને ઊંઘે છે. જ્યારે ભારતના અનેક શહેરોમાં આ ટેકનોલોજીના માર્ગો બની રહ્યાં છે. જે ગરમી, ખાડાથી વચાવે છે. ખાડાથી લોકોના મોત બચાવે છે. પેટ્રોલ અને વીજળી બચાવે છે....

અમદાવાદ લાલ બસનું 500 કરોડનું અંદાજપત્ર, 3 હજાર કરોડનું દેવુ

અમદાવાદ મહાનગર પાલિકા સંચાલિત અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ - એએમટીએસનું ઈ.સ. ૨૦૨૦-૨૧નું રૂ.૪૯૮.૨૦ કરોડનું અંદાજપત્ર  આજે એએમટીએસ કમીટીની બેઠકમાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. અધ્યક્ષ અતુલ ભાવસારે જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં અમદાવાદ શહેરમાં એએમટીએસની કુલ ૮૦૦ બસો અને બીઆરટીએસની પણ ૮૫૦ બસો મળી કુલ ૧૬૫૦ જેટલી બસો દોડતી કરવાનુ...

ફોન કૌભાંડમાં સાબરમતી જેલ અધિકારી જગદીશ પકડાયો

વિશાલ ગોસ્વામીના આખા નેટવર્કને ઝડપી પાડ્યા બાદથી જુદા જુદા યાર્ડમાંથી મોબાઈલ ફોન તથા અન્ય પ્રતિબંધીત વસ્તુઓ મળવાનો સિલસિલો ચાલુ રહેતા શનિવારે ત્રણ મોબાઈલ ફોન ત્રણ ઈયર ફોન તથા રવિવારે પણ એક મોબાઈલ ફોન મળી આવતા હવે જેલ સત્તાવાળાઓ વધુ શંકામાં ઘેરાયા છે. તેમની સીધી સંડોવણી હોય તેનું આ ચોખ્ખું ઉદાહરમ છે. શુક્રવારે ઝડતી પાર્ડએ અચાનક જ તપાસ કરતા જેલના કે...

બોપલમાં બનાવટી દારૂ બનાવતી ફેક્ટરી બંગલામાંથી પકડાઈ

બોપલના વિભુષા બંગ્લોઝના ૧પ૧ નંબરના મકાનમાં બુટલેગરો દ્વારા કિંમતી દારૂની બોટલમાં નકલી દારૂ બનાવી પેક કરીને તેને વેચવામાં આવતો હોવાનું બહાર આવ્યું છે. નકલી દારૂ બનાવવાની સાધન સામગ્રી મળી આવી છે. મકાનમાં શંકાસ્પદ હિલચાલ જાવા મળતી હતી. બે દિવસથી આ મકાનની બહાર વોચ ગોઠવવામાં આવી હતી.  બપોરે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ મકાનને ચારેબાજુથી ઘેરો ઘાલી રેડ પાડી હત...