કારમાંથી રિવોલ્વર કાઢીને આને ગોળી મારો ! બાલાજી ગ્રુપના બિલ્ડર આશિષ શા...
અમદાવાદ,તા:16 શહેરના જાણીતા બાલાજી ગ્રુપના બિલ્ડર આશિષ શાહ અને તેના ડ્રાઇવરે તેજસ પટેલ નામના વ્યક્તિને મારી નાખવાની ધમકી આપ્યાંની ફરિયાદ શાહપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે, ચાંદખેડાના આવકાર વિલામાં રહેતા તેજસ પટેલે બિલ્ડર આશિષ શાહ અને તેમની પત્ની સામે ચાંદખેડા અને સાબરમતી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી છે, જે મામલે સવાર...
સ્વામી નિત્યાનંદના અમદાવાદ આશ્રમમાં એક જ પરિવારના 4 સંતાનોને ગોંધી રખા...
અમદાવાદ,તા:16 શહેરના હાથીજણ પાસે હિરાપુરામાં આવેલા લંપટ નિત્યાનંદનો આશ્રમ વિવાદમાં આવ્યો છે, બેંગ્લુરૂના એક પરિવારની ત્રણ દિકરીઓ અને એક દિકરાને અહીં ગોંધી રખાયાનું સામે આવ્યું હતુ, જેમાંથી 2 બાળકોને છોડાવી લેવાયા છે, પરંતુ 18 અને 21 વર્ષની 2 યુવતીઓને છોડાવી શકાઇ નથી, એક યુવતીને આ આશ્રમમાં ગોંધી રાખવામાં આવી હોવાનો એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં તેન...
સરકારને કરવેરા વસૂલાતની આવક પચાસ ટકા જ થઇ હોવાના ખુલાસાથી સરકાર ભીંસમા...
અમદાવાદ,તા:16 દેશમાં ઉથલપાથલ થતી અર્થવ્યવસ્થાને કારણે આવકના લક્ષ્યાંકને પહોંચી વળવા સરકાર પર દબાણ છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન અર્થતંત્ર છ વર્ષના તળિયે 5% ની સપાટીએ પહોંચી ગયું છે. એવો અંદાજ છે કે બીજા ક્વાર્ટરમાં વૃદ્ધિ 5% ની નીચે રહેશે. ચાલુ નાણાકીય વર્ષનો એકંદર વિકાસ યથાવત રહેવાની સંભાવના છે અને વિવિધ અંદાજ સૂચવે છે કે...
હેલ્લારો, રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત ફિલ્મની વાત …
અમદાવાદ,14 દિગ્દર્શકની ખુરશી પર બેસીને એક સારી ફિલ્મ આપવા બદલ અભિષેક શાહને દિલથી સલામ આપવી જ પડે ગાંઠનું ગોપીચંદન કરીને અમોએ આફિલ્મજોઇ છે, ઓવારણા લેવાનું મન થાય એવી ગમેલી આ ફિલ્મમાં એક પ્રકારની અધુરપનોઅસંતોષપણછે, કેટલાક ઊભા થતા સવાલો પણ છે. ભગવાનઃઆવ વત્સ, શું હાલચાલ છે?
વત્સઃ અરે પ્રભુ, એક ગુજરાતી ફિલ્મએ તરખાટ મચાવી દીધો છે. અત્ર તત્ર સર્વત્...
અમદાવાદમાં જ્યારે રામ મંદિરની બ્લુપ્રિન્ટ બની અને બાબરી ધ્વંસ માટેન...
અમદાવાદ ,14 સુપ્રીમ કોર્ટે તેનો ચુકાદો આપતા દાયકાઓથી ચાલી રહેલો રામજન્મભૂમિ-બાબરી મસ્જિદના વિવાદ અને કાનૂની જંગનો કાયદાકીય અંત આવી ગયો છે. ત્યારે વિશ્વ હિન્દૂ પરિષદ અને ભાજપ દ્વારા દેશભરમાં રામ મંદિર નિર્માણની માંગને લઇ ચલાવાયેલું જલદ આંદોલનની ૨૯ વર્ષ પૂર્વેની અમદાવાદમાં બનેલી આ ઘટનાઓ એ રાજકીય ખળભળાટ મચાવી દીધો હતો. તા ૦૬-૧૦-૧૯૯૧ના રોજ અમદ...
રામમંદીરના ચુકાદા સમયે યાદ આવતા તલાટી કાકા
અમદાવાદ,14
કોઈ પણ રાજકીય પક્ષના ઉદય પાછળ તેના પાયાના કાર્યકરોની ભૂમિકા હોય છે. ભાજપ જે સ્થાને હાલ છે તેની પાછળ રમેશ તલાટી જેવા ભેખધારી, સંનિષ્ઠ કાર્યકરોની પક્ષ માટેની કાર્યનિષ્ઠા ઘણો અગત્યનો ભાગ ભજવે છે. ભાજપના ઉદયકાળથી લઈને રમેશભાઈ તલાટી અમદાવાદની દિવાલો પર ભાજપ-સંઘના આક્રમક સૂત્રો લખીને રહ્યાં હતા લોકો સુધી પક્ષની વાત પહોંચાડતા હતા. આજના સમયના વ...
લો ક્રાઈમ રેટ ધરાવતા દરિયાપુર પોલીસ સ્ટેશનની હદમાં શહેરની સૌથી મોટી ઘર...
અમદાવાદ, તા.14 શહેરમાં દરિયાપુર એક માત્ર એવું પોલીસ સ્ટેશન છે જેનો ક્રાઈમ રેટ સૌથી ઓછો છે. વર્ષ 1983માં અસ્તિતવમાં આવેલા દરિયાપુર પોલીસ સ્ટેશનમાં પ્રથમ વખત એક સાથે વીસેક દુકાન-ઓફિસના તાળા તૂટ્યા છે. શહેરની સૌથી મોટી ઘરફોડ ચોરીના પગલે પોલીસ દોડતી થઈ ગઈ છે. આ બનાવ પાછળ દુકાનદારોની લાપરવાહી અને પોલીસની બેદરકારી જવાબદાર છે. માર્કેટમાં કુલ સવા સાતસો ...
આ લોકોએ સતા માટે હિંદુત્વનો દેખાવ કર્યો
અમદાવાદ,15અમદાવાદ,15 સન 1990ના દાયકામાં આક્રમક હિન્દુત્વ અને રામમંદીર આંદોલનથી એક સમયે આખા સમગ્ર દેશમાં ચર્ચાસ્પદ બનેલું એક નામ એટલે ડો.પ્રવિણ તોગડીયા. સુપ્રિમ કોર્ટે રામ મંદીરને લઈને પોતાનો ચુકાદો જાહેર કર્યો છે અને સમગ્ર દેશમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે ત્યારે રામમંદીરને માટે વર્ષોથી પોતાના આક્રમક તેવરથી લડતા આવેલા ડો.તોગડીયાએ કે ન્યૂઝની મુ...
સરસ્વતીના ધામમાં ગોળખધંધા ! અમદાવાદની અંકુર સ્કૂલમાં ગેરકાયદેસર કોલ સે...
અમદાવાદ,13 શહેરમાં વધુ એક ગેરકાયદેસર રીતે ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે, નવાઇની વાત તો એ છે કે હવે સ્કૂલમાં પણ કૌભાંડીઓ આવા ગોળખધંધા કરી રહ્યાં છે, શહેરના પાલડી વિસ્તારમાં આવેલી અંકુર સ્કૂલમાં દરોડા કરતા વિરાજ દેસાઇ, મોનુ ઓઝા, મંથન ખટીક, રોહિતસિંઘ ભાટી, પ્રદિપ ચૌહાણ અને અજીત ચૌહાણ બોગસ કોલ સેન્ટર ચલાવી રહ્યાં હતા, આ શખ્સો પાસેથી 7 મોબાઇલ, ક...
દર્દીના સાગા ને મહિલા તબિબે ગાળો આપતા VS હોસ્પિટલ માં હોબાળો
અમદાવાદઅમદાવાદ,13 દર્દીના સાગા ને મહિલા તબિબે ગાળો આપતા VS હોસ્પિટલ માં વિવાદ સર્જાયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો દર્દીના સગાંએ જ ફેસબુક લાઈવ કર્યો હતો. મહિલા તબીબે અંગ્રેજીમાં ગાળો બોલતાં સમગ્ર બાબતે ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરવામાં આવી છે. માતાની સારવાર વીએસમાં આવેલો યુવક મહિલા તબીબ પાસે સારવાર અંગે વાત કરવા ગયો હતો. ત્યારે ત્યાં હાજર વીએસ ની મ...
દુબઈમાં સવા લાખ રૂપિયાના પગારની નોકરીની લાલચ આપી છ વ્યક્તિ સાથે ઠગાઇ
અમદાવાદ,13 દુબઈનાં વિઝા અને રૂ. સવા લાખની નોકરી અપાવવાની લાલચ આપીને 3 લાખ રૂપિયા પડાવી ઠગાઈ કરતી ગેંગને પોલીસે ઝડપી લીધી છે. જેમાં મહિલા સૂત્રધાર તેમજ તેના સાગરિત દંપતીની ક્રાઈમ બ્રાંચ દ્વારા ધરપકડ કરાઈ છે. આ લોકોએ ભેગા મળીને છ જેટલા યુવકો સાથે 18 લાખ રૂપિયાની ઠગાઇ આચરી હતી. આ કૌભાંડમાં આરોપીઓ દ્વારા નોકરીવાંચ્છુ યુવાનો પાસેથી રૂપિયા ઉઘરાવીને મુ...
અમદાવાદ પોલીસ દ્વારા ફરિયાદ નંબર અને વોટ્સએપ નંબર જાહેર કર્યો છે.
અમદાવાદ: 13 નવેમ્બર ટ્રાફિક વિભાગ ઘ્વારા શહેર માં નવા નવા કાયદા અને નિયમો લાવી રહી છે . ટ્રાફિક વ્યવસ્થા જળવાય અને અકસ્માત ઓછા થાય તે હતું થી શહેર પોલીસ હંમેશા સોશિયલ મીડિયા ઘ્વારા પણ એકીટવ રહેતી થઈ ગઈ છે અને લોકો ને ઓછી હલકી પડે એમ સુવિધા પણ ઉપલબ્ધ કરાવે છે એવી જ એક સેવા ટ્રાફિક પોલીસ ઘ્વારા શરૂ કરવામાં આવી છે જેમાં જો હવે શહેરમાં ક્યાંય પણ...
ગરીબ આવાસના મકાનો ઉપર કબજો કરનાર ભાજપના કોર્પોરેટર સામે કોઈ કાર્યવાહીમ...
અમદાવાદ, તા. 12.
શહેરના ચાંદખેડા વિસ્તારમાં બનાવાયેલા ગરીબ આવાસ યોજનાના મકાનોના ખોટા દસ્તાવેજ ઊભા કરીને ગેરકાયદે મકાનો ઉપર કબજો કરનાર ભાજપના કોર્પોરેટરના કાળા કરતૂતોને પક્ષ તેમજ પોલીસ દ્વારા છાવરવામાં આવી રહ્યા છે. આ ઘટના અંગે પોલીસ ફરિયાદ થયાને આજે એક અઠવાડિયું થવા આવ્યું છે, છતાં શહેર ભાજપ પ્રમુખ આ કોર્પોરેટર સામે કોઈ કાર્યવાહી કરવાનું તો દૂર રહ...
કેલિકો મિલની જમીન પર વધી રહેલા ગેરકાયદે દબાણોથી જમીનના વેચાણમાં ઊભો થન...
અમદાવાદ,12 અમદાવાદની ભારત ભરમાં જાણીતી કેલિકો મિલની જમીનનું ઓક્શન કરવાની કાર્યવાહી પૂરી થતી નથી, ત્યારે બીજી તરફ કેલિકો મિલની જમીનમાં ગેરકાયદે બાંધકામ કરી દેનારાઓનો રાફડો ફાટી રહ્યા છે. કેલિકો મિલના કબજાની જમીનમાં 150થી વધુ પાકા મકાનો બનાવી દેવામાં આવ્યા છે. તેમ જ હોટેલ્સ અને ગેરેજ પણ ચાલુ કરી દેવામાં આવ્યા છે. આ અંગે ભાજપના જ કાર્યકર અને કેલિકો...
ભાવનગરમાં નશીલા પદાર્થોનું વેચાણ વધ્યું
અમદાવાદ, તા. 12. ભાવનગર જિલ્લાના બગદાણાના કાદવાડી ખાતે ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચ (એલસીબી) અને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (એસઓજી) દ્વારા સંયુક્ત રીતે દરોડો પાડીને મોટા પ્રમાણમાં ગાંજાના વાવેતરને પકડી પાડ્યું છે. આ સાથે પોલીસે ખેતરના માલિકની પણ ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે પકડેલા ગાંજાના છોડના જથ્થાની કિંમત અંદાજે 15.85 લાખ રૂપિયાની થવા જાય છ...

English