શહેરમાં ૩૧ ઓકટોબર સુધીમાં ડેન્ગ્યુએ કુલ ૩૧૭૫ કેસ,દસના મોત
અમદાવાદ,તા.06
આ વર્ષે ચોમાસાની પુરી થયેલી ચાર માસની સીઝનમાં અમદાવાદ શહેરમાં વર્ષ-૨૦૧૮ કરતા પણ વધુ ડેન્ગ્યુના કેસો નોંધાયા છે.શહેરમાં ૩૧ ઓકટોબર સુધીમાં ડેન્ગ્યુના કુલ ૩૧૭૫ કેસ નોંધાયા છે.આ વર્ષે અત્યારસુધીમાં ડેન્ગ્યુથી કુલ દસ લોકોએ જીવ ગુમાવ્યા છે.શહેરમાં ખાસ કરીને દક્ષિણ-પશ્ચિમ અમદાવાદના વિસ્તારો નવરંગપુરા,નારણપુરા,ગોતા સરખેજ,વેજલપુર સહીતના અન્ય ...
નવા આસિસ્ટન્ટ મ્યુનિ. કમિશનર્સને સોમવારથી ઝોનમાં કામગીરી સોંપાશે
અમદાવાદ, તા.૬ અમપામાં નવા નિમાયેલા ૨૫ જેટલા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર્સને આગામી સોમવારથી ઝોનકક્ષાએ કામગીરીની ફાળવણી કરી પૂર્ણ રીતે એક વર્ષના પ્રોબેશન પર કામ કરતા કરી દેવાશે. આ નવી નિમણૂક થવાથી અમદાવાદ શહેરના વિકાસની ગતિ વધુ ઝડપી બનશે એવો વિશ્વાસ મ્યુનિસિપલ કમિશનરે વ્યક્ત કર્યો છે. મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ કહ્યું કે, અમપા વહીવટીતંત્રમાં...
વધુ કમાતા લોકો માટે વધુ વેરો લાદીને નાણાકિય સ્રોત વધારવા સરકારના પ્રયા...
અમદાવાદ,તા.25 કેન્દ્ર સરકાર હવે આવકનો સ્રોત વધારવા માટે નવા નવા નુસખા અજમાવીર રહી છે અને એટલેજ 2019માં મે મહિનામાં સ્પષ્ટ બહુમતી મેળવ્યાં બાદ મોદી સરકારે પોતાનું પૂર્ણ કદનું બજેટ રજૂ કર્યુ હતું. પાંચમી જુલાઈના રોજ રજૂ કરાયેલા બજેટમાં નાણામંત્રી નિર્મલા સિતારામને દેશના સુપર રિચ લોકો પર સરચાર્જ લાદીને નાણાકિય સ્ત્રોત વધારવાનો પ્રયાસ કર્યો હતો. આ સ...
બદરૂદીન શેખની ચા-પાણી વાતથી કોંગ્રેસ ભયમાં
અમદાવાદ, તા.૦૬ શહેરના બહેરામપુરાના કોર્પોરેટર અને પૂર્વ મ્યુનિસિપલ વિપક્ષનેતા તરીકે પાંચ વર્ષ સુધી એકહથ્થુ સત્તા ભોગવનારા બદરૂદીન શેખે એક વધુ વિવાદ સર્જયો છે. અમપાના એક કર્મચારીના પિતાના અવસાન બાદ યોજાયેલા બેસણા બાદ કોંગ્રેસના આ કોર્પોરેટરે બેસણામાં આવેલા પૂર્વ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અને પૂર્વ ભાજપના ધારાસભ્ય સહીત કેટલાક ભાજપના વર્તમાન અને પૂ...
અમેરિકાના ડ્રગ કંટ્રોલરે અમદાવાદ સ્થિત દવાની કંપની ઝાયડસ ફાર્માને નોટિ...
અમદાવાદ,બુધવાર દવાની ગુણવત્તાને મુદ્દે ચૂક થતી હોવાનું જણાવીને અમેરિકાના ડ્રગ કંટ્રોલર જનરલે અમદાવાદની કંપની ઝાયડસ કેડિલાને નોટિસ અને ચેતવણી આપી છે. મોરૈયા ખાતાને પ્લાન્ટમાં કંપની દ્વારા દવાની ક્વોલિટીની જાળવણીને મુદ્દે સમાધાન કરવામાં આવતું હોવાનું જણાવીને ચેતવણી આપી છે. સૌથી આઘાતજનક બાબત તો એ છે કે આ વરસે અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલરે વિશ્વ...
અમેરિકન નાગરિકોને છેતરતી હજારો ડૉલર પડાવતા કોલ સેન્ટરનો પર્દાફાશ, નવ આ...
અમદાવાદ, તા.6 શહેરમાં અનેક ગેરકાયદેસર કોલ સેન્ટર આજે પણ ધમધમી રહ્યાં છે. વિદેશી નાગરિકોને છેતરતી ઠગ ટોળકીની કરતૂતોથી પોલીસ પણ વાકેફ છે. સરખેજ પોલીસે સાણંદ સર્કલ પાસે આવેલા સિગ્નેચર-2માં આવેલા બે જુદાજુદા બ્લોકમાં દરોડા પાડી બે કોલ સેન્ટરનો પર્દાફાશ કરી કુલ નવ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 6 લેપટોપ, ત્રણ કોમ્પ્યુટર, 13 મોબાઈલ ફોન અન...
યુનિ.ના તમામ અધ્યાપકોની એકસરખી ડિગ્રી દર્શાવાઈ
અમદાવાદ, તા. 06
સામાન્ય રીતે છબરડાંઓ માટે ખૂબ જ જાણીતી થયેલી ગુજરાત યુનિવર્સિટીનો વધુ એક છબરડો બહાર આવ્યો છે. આ છબરડો એવો છે કે, યુનિવર્સિટીની વેબસાઈટ પર સંસ્કૃત, કાયદા તેમ જ અર્થશાસ્ત્રના અધ્યાપક હોવા છતાં તેઓ બીએસસી થયેલા દર્શાવાઈ રહ્યા છે. આટલો મોટો ગોટાળો વેબસાઈટ પર હોવા છતાં યુનિવર્સિટીના સત્તાધીશો તે વાતથી તદ્દન અજાણ હોવાનું જાણવા મળ્યું છે....
ખોટી વ્યક્તિને લોન આપવામાં આવી તો કર્મચારીના બોનસ, ઇન્સેન્ટિવ કપાઈ જશે...
અમદાવાદ,મંગળવાર અધિકારીએ મંજૂર કરેલી લોન બેડ લોનમાં કે એનપીએમાં રૂપાંતરિત થશે તો વર્ષ દરમિયાન સારી લોન આપવા બદલ અને સારી કામગીરી કરવા બદલ તેમને આપવામાં આવતા ઇન્સેન્ટિવ કાપી લેવામાં આવશે. સીઈઓની નિમણૂક કરતી વખતે તેમને કેટલો વેરિયેબલ પે એટલે કે બોનસ અને ઇન્સેન્ટિવ આપવામાં આવે છે તેના કરાર પણ કરવામાં આવે છે. આ કરાર હેઠળના તમામ લાભથી તેમને વંચિત કરી...
આસી.કમીશ્નર ની જગ્યા માટે જાહેર કરવામાં આવેલી લાયકાત, લેખિત પરીક્ષા તે...
અમદાવાદ,તા:06
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રપ આસી. મ્યુનિસિપલ કમીશ્નરની ભરતી પ્રક્રિયા સોમવારે પૂર્ણ થઈ છે. મ્યુનિ.કમીશ્નર અને શાસકો માટે ભલે ભરતી પ્રક્રિયા પુરી થઈ હોય પરંતુ તેની પધ્ધતિ સામે અનેક સવાલો શરૂ થયા છે. આસી.કમીશ્નર ની જગ્યા માટે જાહેર કરવામાં આવેલી લાયકાત, લેખિત પરીક્ષા તેમજ ઈન્ટરવ્યુ સુધીની પ્રક્રિયા વિવાદમાં રહી છે. લાયકાત અન...
છોટાઉદેપુરના જંગલ ની વનસ્પતિમાંથી બાયો ફ્યુઅલ બનાવી શકાય
અમદાવાદ,તા:06 છોટાઉદેપુરના જંગલ વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં જોવા મળતી ડોળીયા નામની વનસ્પતિમાંથી મોટા પાયે બાયો ફ્યુઅલ વિકસાવી શકાય છે.એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના મિકેનિકલ વિભાગના અધ્યાપક નિકુલ પટેલે પોતાના પીએચડી ગાઈડ ડો.રાગેશ કાપડિયાના હાથ નીચે પીએચડીના ભાગરુપે ઉપરોક્ત સંશોધન હાથ ધર્યુ હતુ. નિકુલ પટેલને આ સંશોધન માટે ગુજરાત કાઉન્સ...
ગુજરાતની 210 ઔધોગિક વસાહતો જીઆઇડીસી ના અધિકારીઓની મનમાની થી પરેશાન
અમદાવાદ,તા:06 ગુજરાત ઔદ્યોગિક વસાહત નિગમમાં નાનો પ્લોટ ધરાવતી ઇન્ડસ્ટ્રીઝના પ્લોટ ટ્રાન્સફર કરી આપવાની તથા ગેરકાયદેસર રીતે નોન યુઝ ચાર્જ માટે ઉદ્યોગોને નોટિસ ફટકારતા અધિકારીઓને દૂર કરીને ઉદ્યોગોને સહકાર આપે તેવા અધિકારીઓને મૂકીને ઇઝ ઑફ ડૂઇંગ બિઝનેસને સાર્થક થાય તેવી વ્યવસ્થા નિર્માણ કરી આપવાની માગણી કરતી એક રજૂઆત ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને ...
કોંગ્રેસ પ્રવકતા પદેથી રાજીનામુ આપી ચૂકેલા બદરૂદ્દીન શેખ અને દીનેશ શર્...
અમદાવાદ,તા.૫
અમપામાં ૨૫ જેટલા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોની નિમણૂંક મામલે વિપક્ષનેતા દીનેશ શર્માએ ઓકટોબરની સામાન્યસભામાં ઉગ્ર વિરોધ કરવાથી લઈ સોમવારે રાત્રે આઠ વાગ્યા સુધી ચાલેલી સ્ટાફ સિલેકશન કમિટીની બેઠકમાં કોંગ્રેસ તરફથી વિરોધ નોંધાવ્યો હતો.બાદમાં મંગળવારે આ મામલે દીનેશ શર્માની પ્રતિક્રીયા એવી આવી કે,ભાજપ કે કમિશનર નહેરા હવે તેમના નિર્ણયમાં ફે...
રાજકોટ રેલવે વિભાગે ખુદાબક્ષો પાસેથી 1.48 કરોડનો દંડ વસૂલ્યો
અમદાવાદ: 05
દિવાળીના તહેવારમાં ટ્રેનમાં મુસાફરોની સંખ્યા વધી જતી હોય છે. ટ્રેનમાં 1 કે 2 બે મહિના પહેલા બુકિંગ કરાવવું પડતું હોય છે. બુકિંગ ન કરાવ્યા વગર પણ લોકો ટ્રેનમાં વગર ટિકિટ મુસાફરી કરતા ઝડપાયા છે. દિવાળીના તહેવારના ઓક્ટોમ્બર મહિના દરમ્યાન પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને વગર ટિકિટે મુસાફરી કરતા 19469 લોકોને ઝડપી 1. 48 કરોડ રૂપિયાનો દંડ વસુલ ક...
ટોરેન્ટ પાવરની ગુનાહીત બેદરકારી સામે કાર્યવાહી કરવા કમિશનરને લેખિત રજૂ...
અમદાવાદ,તા.૫
અમદાવાદ શહેરમાં અમપાના શાસકો પણ ટોરેન્ટ પાવરની દાદાગીરીથી વાજ આવી ગયા છે ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં ટોરેન્ટ પાવર દ્વારા જાહેર રોડ પર નાંખવામાં આવેલા ખુલ્લા વીજવાયરો અને કેબલો સામે કાયદેસરની કાર્યવાહી કરવા મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ અંગે જમાલપુરના કોર્પોરેટર શાહનવાઝ શેખે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાને એક પ...
ફિઝિયોથેરાપી-નર્સિગમાં પ્રવેશ માટે આખરે કાઉન્સિલે મુદત વધારીને ૩૦મી નવ...
અમદાવાદ, તા.૦૫ ફિઝિયોથેરાપી-નર્સિગ સહિતના કોર્સ માટે પ્રવેશની મુદત પુરી થયા બાદ પણ સરકારી કોલેજોમાં ૧૦૬ બેઠકો ખાલી પડી હતી. સામાન્ય રીતે મુદત પુરી થઇ ચુકી હોવાથી હવે આ બેઠકો ખાલી રાખવી પડે તેમ હતી પણ પ્રવેશ સમિતિ દ્વારા આ બેઠકો ભરવા માટે કાઉન્સિલ સમક્ષ પ્રવેશની સમયમર્યાદા વધારવા માટે દરખાસ્ત કરી હતી. આ દરખાસ્તને મંજુરી આપી દેવામાં આવતાં હવે આગામ...

English