દિવાળીના તહેવાર અગાઉ શહેરમાં મીઠાઈ-ફરસાણ વિક્રેતાઓને ત્યાં તવાઈ
દિવાળીના તહેવારો નજીક આવતા અમપાના હેલ્થ વિભાગ દ્વારા મીઠાઈ અને ફરસાણ વિક્રેતાઓને ત્યાં તવાઈ બોલાવીને મીઠો માવો,વરખવાળી કાજુકતરી સહીતના નમુના લઈ લેબોરેટરી તપાસ માટે મોકલી આપ્યા છે. બે દિવસમાં કુલ ૩૩ એકમોને નોટીસ ફટકારીને ૧૬૦ કીલોગ્રામ જથ્થાનો નાશ કરાયો છે. કુલ મળીને રૂપિયા ૪૪,૫૦૦નો વહીવટી ચાર્જ વસુલાયો છે. આ અંગે મળતી માહીતી અનુસાર, શહેરમાં આગામી...
જીટીયુએ દિવાળીના વેકેશનમાં પરીક્ષા ગોઠવતાં વિવાદ, હવે એક સપ્તાહ પરીક્ષ...
અમદાવાદ,17
ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા તાજેતરમાં પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ પ્રમાણે દિવાળીના વેકેશનમાં પણ ડિપ્લોમા ઈજનેરી અને ડિગ્રી ઈજનેરીની પરીક્ષા લેવી પડે તે પ્રકારે કાર્યક્રમ નક્કી કરાયો હતો. આ મુદ્દે વિદ્યાર્થીઓની રજૂઆત અને સરકાર દ્વારા પણ આ મુદ્દે હસ્તક્ષેપ કરવામાં આવતાં આજે યુનિવર્સિટી દ્વાર...
સિલિન્ડરોમાંથી ગેસ કાઢીને સીલ કરીને ગ્રાહકોની સાથે છેતરપિંડી કરાતી હતી...
અમદાવાદ, તા. 17.
શહેરના ચાણક્યપુરી વિસ્તારમાંથી સબસિડીવાળા ઘરેલુ ગેસના સિલિન્ડરમાંથી ગેસ કાઢીને ફરીથી સીલ મારીને ગ્રાહકોને આપીને છેતરપિંડી કરવાનું કૌભાંડ પકડાયું છે. સોલા પોલીસ દ્વારા આ કૌભાંડને પકડીને ચાર આરોપીની ધરપકડ કરીને હરસિદ્ધિ ગેસ એજન્સીના માલિક સહિત પાંચ સામે ફરિયાદ નોંધી છે. પોલીસે ચાર આરોપી સાથે નવ ખાલી, 55 ભરેલા સહિત 65 ગેસ સિલિન્ડર,...
ટોરેન્ટ,રીલાયન્સ જીઓ,ટાટા જેવી કંપનીઓએ પચાસ કીલોમીટરના રસ્તાઓ ખોદી નાં...
અમદાવાદ,તા.૧૭
અમદાવાદમાં જયાં મેયરે દિવાળીના પર્વ પહેલા તમામ તુટેલા રસ્તાઓ રીસરફેસ કરવા તંત્રને કડક આદેશ આપ્યા છે.ત્યાં ચોંકાવનારી વિગતો એવી બહાર આવી છે કે,અમદાવાદમાં વિવિધ કંપનીઓને અલગ-અલગ હેતુ માટે રોડ ઓપનીંગની પરમીશન ચોમાસાના ચાર મહીના બાદ કરતા તમામ સમયે આપવામા આવે છે.ટૂંકમાં આ કંપનીઓને અમદાવાદના સાત ઝોનના કોઈપણ વિસ્તાર,મહોલ્લા કે સોસાયટી અથવા ...
સતત પાંચમા દિવસે શેરોમાં તેજી, બેન્ક શેરોમાં તેજી, યસ બેન્ક અને તાતા મ...
અમદાવાદ.તા:૧૭
સતત પાંચમા દિવસે શેરોમાં તેજીની આગેકૂચ થઈ હતી. ભારતીય કંપનીઓ યુકે બજારમાંથી નોંધપાત્ર કમાણી કરે છે. બ્રિટન અને યુરોપિયન યુનિયન વચ્ચે બ્રેકઝિટ અંગે સહમતી સધાતાં શેરબજારમાં આગઝરતી તેજી થઈ હતી. સેન્સેક્સ પણ 39,000ની સપાટીને પાર થયો હતો, જ્યારે નિફ્ટી 50 પણ 11,600ની નજીક પહોંચ્યો હતો. આમ ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સ 453.07 પોઇન્ટ ઊછળી...
ઇલેક્ટ્રોથર્મના રુ. 480 કરોડના કૌભાંડમાં આખરે એફઆરઆઈ દાખલ થઈ
અમદાવાદ, 17
ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા લિમિટેડ ના રુ. 480 કરોડના કૌભાંડમાં તાજેતરમાં જ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં દાખલ થયેલી ત્રણ અલગ અલગ ફરિયાદ અંતર્ગત ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એ.વાય.દવેએ સીઆઇડી ક્રાઇમને એફઆઈઆર નોંધવા બહુ જ મહત્વનો આદેશ જારી કર્યો હતો, તેના અનુસંધામાં સીઆઇડી ક્રાઇમ ઘ્વારા આ સમગ્ર ચકચારભર્યા કૌભાંડમાં આખરે કંપનીના એમ...
દિવાળી સમયે કામ ધંધા છોડી લોકો ટ્રાફિક ઓફિસ અને એસબીઆઇમાં મેમો ભરવા ગય...
અમદાવાદ,તા.17
અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા સામે પોલીસ દ્વારા ગઇકાલે કડક કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી. જેના પગલે કામ ધંધા છોડીને લોકો મેમો ભરવા માટે ટ્રાફિક પોલીસની કચેરી મીઠાખળી તેમજ એસબીઆઇની વિવિધ શાખાઓમાં દોડી ગયા હતા. દિવાળીના તહેવારોમાં જ ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી સામે લોકોમાં નારાજગીનો ભાવ પણ જોવા મળ્યો છે. અમદાવાદ શહ...
દારૂના 900 અડ્ડાની યાદી ક્યાં છે, અલ્પેશ ઠાકોર ? રાધનપુરનો પ્રશ્ન
અલ્પેશ ઠાકોરે આપેલી મહેસાણાના દારૂના 900 અડ્ડાની યાદી યાદ કરતાં રાધનપુરના લોકો
દારુ તો દૂર ન થયો પણ હવે દારુ પીવાનો બચાવ કરતાં ઠાકોર સેનાના નેતા
મહેસાણા, તા.18
ગુજરાતને દારુના પ્રશ્ને બદનામ કરવામાં આવે છે. સરકારે કડક કાયદો મારા આંદોલનના કારણે બનાવ્યો છે. તેનો અમલ થયો છે. રાજસ્થાનમાં દારૂ બંધ કરવી જોઈએ. ગાંધીનું ગુજરાત. ગુજરાતની દારૂબંધીના કારણે ...
બેન્કોના ભરણામાં 5.41 લાખની નકલી નોટો જમા થઈ
અમદાવાદ, તા.16
અમદાવાદ શહેરમાં આવેલી આરબીઆઈ સહિતની 17 બેન્કોમાંથી છેલ્લા ત્રણ મહિનામાં રૂ.5,41,150ની જુદાજુદા દરની નકલી નોટો મળી આવી છે. જો કે નકલી નોટો સૌથી વધુ ખાનગી બેન્કોના ભરણામાં જમા થઈ છે. એસઓજી-ક્રાઈમબ્રાન્ચના પીએસઆઈ વાય.એસ. શિરસાઠે અજાણ્યા શખ્સો સામે નકલી નોટોનો જથ્થો મળવાના મામલે ફરિયાદ નોંધાવી છે. એક્સિસ, આઈસીઆઈસીઆઈ, એચડીએફસી, કોટક મ...
અધિકારીઓ નહીં પણ કોર્પોરેટર નકકી કરશે કે રોડની કયાં જરૂર છે: બિજલ પટેલ...
અમદાવાદ,તા.૧૬
અમદાવાદ શહેરમાં આ વર્ષે તુટેલા રસ્તાઓ મામલે મેયર બિજલ પટેલની અધ્યક્ષતામાં બુધવારે વધુ ત્રણ ઝોનની રીવ્યુ બેઠક પુરી કરાઈ છે. શહેરમાં તુટેલા રોડ કોઈપણ સંજાગોમાં દિવાળી પહેલા રીપેર કરવા તંત્રને કડક તાકીદ કરાઈ છે.સાથે જ મેયરે અધિકારીઓને કહ્યુ,તમે નકકી ન કરતા.અમારા કોર્પોરેટર નકકી કરશે કે એને તેમના વોર્ડમાં કયાં રોડની જરૂર છે. મેયર બિજલ...
બાઈક સવાર પિતા-પુત્ર એસટી બસ નીચે કચડાતા બંનેના મોત
અમદાવાદ, તા.16 અમદાવાદ જિલ્લાના બગોદરા-ધંધુકા રોડ પર આજે સવારે ગોજારો અકસ્માત સર્જાયો હતો. જેમાં અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા પિતા-પુત્રના મોત નિપજ્યા છે.રસ્તામાં વચ્ચે આવેલા કૂતરાને બચાવવા જતા બાઈક સવાર પિતા-પુત્ર એસ.ટી. બસની નીચે આવી જતા કચડાઈ ગયા હતા. અકસ્માત અંગે મળતી વિગતો મુજબ અમદાવાદ જિલ્લાના બગોદરાથી ધંધુકા જવાના રોડ ઉપર ફેદરા પા...
સરખેજમાં એટીએમનો સેફ ડોર કાપીને તસ્કર રૂ.9.39 લાખ રોકડા ચોરી ગયા
અમદાવાદ, તા.16 સરખેજ-ધોળકા ચારરસ્તા સર્કલ પર હિમાલયા કોમ્પ્લેક્સમાં આવેલા એસબીઆઈના એટીએમનો સેફ ડોર કટર વડે કાપી તસ્કરે રોકડ રૂ.9.39 લાખની ચોરી કરી છે. એટીએમ સેન્ટરની બહાર લાગેલા બે સીસીટીવી કેમેરા છેલ્લા દોઢેક મહિનાથી બંધ હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. જ્યારે એટીએમની અંદર લાગેલા કેમેરાનો તસ્કરે પહેલેથી જ વાયર કાપી નાખતા પોલીસને આરોપી કેટલા...
રાજ્યની બોર્ડ ઓફ નોમિનિઝ કોર્ટમાં પ્રાથમિક તબકકે દસ જજીસ ની નિમણુક
અમદાવાદ તા. ૧૬
ગુજરાતમાં છેલ્લા ૮ મહિના કરતા વધુ સમય થી કુલ ૧૮ બોર્ડ ઓફ નોમિનિઝ કોર્ટમાંથી ફક્ત એક જ નોમિનિઝ કોર્ટ કાર્યરત છે અને બાકીની ૧૭ જગ્યાઓ ખાલી છે. તો, ગુજરાત સ્ટેટ કો. ટ્રીબ્યુનલમાં પણ બે મેમ્બર્સની જગ્યાઓ ખાલી છે. જજોની નિમણુંક અભાવે બોર્ડ ઓફ નોમિનિઝ કોર્ટોમાં હજારોની સંખ્યામાં કરોડો રૂપિયાના દાવાઓ અટવાય છે તો મંડળીઓ, સહકારી સંઘો, બેંક...
દિવાળીના ગણતરીના દિવસો બાકી છતા ફટાકડા બજાર ઠંડુગાર
અમદાવાદ, તા.16 દિવાળીના તહેવારોનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં હોવા છતાં પણ ફટાકડાં બજારમાં વેપારીઓ નવરાધૂપ બેઠાં છે. ફટાકડાંનાં ઉત્પાદનબજાર શિવાકાશીમાં સતત ચાર મહિના ચાલેલી હડતાળ બાદ એનવાયરમેન્ટ ફ્રેન્ડલીના ચલણને કારણે આ વર્ષે ફટાકડાંની કિંમતોમાં વધારો જોવા મળશે. હજુ ઘરાકી નહી દિવાળીના તહેવારોને હવે માંડ દસ દિ...
ડોલર સામે રૂપિયામાં નબળાઈને પગલે આઇટી અને ફાર્મા શેરો તેજી
અમદાવાદ,૧૬ સતત ચોથા દિવસે શેરબજાર તેજી સાથે બંધ થયું હતું. મજબૂત વૈશ્વિક સંકેતોને કારણે શેરબજારમાં તેજી થઈ હતી. સેન્સેક્સ 250ની બેતરફી વધઘટે અથડાઈને અંતે સેન્સેક્સ 93 પોઇન્ટ વધીને 38,598.99ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 43.25 પોઇન્ટ વધીને 11,450ની સપાટી કુદાવીને 11,471.55ના મથાળે બંધ રહ્યો હતો નેશનલ સ્ટોક એક્સચેન્જ પર મુખ્ય 11 ઇન્ડેક્સ...

English