Sunday, March 22, 2026

ચલાલા નગરપાલિકાના પ્રમુખે હરણને બચાવ્યું

ચલાલા નગરપાલીકાનાં પ્રમુખ હિંમત દોંગાનો પશુપ્રેમ જોવા મળેલ છે. થોડા દિવસ પહેલા જંગલ વિસ્‍તારમાંથી એક હરણ ભૂલથી માનવ વસવાટ તરફ આવી હુડલીની સીમમાં ભટકી ગયું હતું. તેની પાછળ શિકારી કુતરા દોડીને હુમલો કર્યો હતો. તેમાંથી હરણ છટકીને ચલાલા નગર પાલિકાના પ્રમુખ હિંમત દોંગાના નિવાસસ્‍થાન સુધી એકાએક પહોંચી ગયું હતું. બરાબર એજ સમયે પૂર્વ ધારાસભ્‍ય મનસુખ ભુવા સ...

વિરજી ઠુમરને તમાચો, બાબરા તાલુકા પંચાયતના પ્રમુખ ધખુબેન સાથે ધોખો

કોંગ્રેસ  શાસન ધ્વંસ થતાં વાર લાગતી નથી. જ્યારથી કોંગ્રેસે કબજો લીધો ત્યારથી અમરેલી જિલ્લાને ભાજપે રાજકીય રીતે સળગતો જિલ્લો બનાવી દીધો છે. કોંગ્રેસની તાલુકા પંચાયત શાસન સામે અવિશ્વાસ રજૂ થતાં કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમર અને જેની ઠુમરના રાજકીય ગાલ પર તામચો પડ્યો છે.  વિરજી ઠુમરના ખાસ બાબરા તાલુકા પંચાયતના પ્રમુખ ધખુબેન વ્હાણી અને ઉપપ્રમુખ કિશોર દ...

અમરેલી ખાતે અખિલ ભારતીય કોળી સમાજની કારોબારી મળી

અમરેલી ચિતલ રોડ ખાતે કોળી સમાજની વાડીમાં અમરેલી જીલ્‍લા અખિલ ભારતીય કોળી સમાજની કારોબારી મિટિંગ મળી. આ કારોબારી મિટિંગમાં ગુજરાત રાજયનાં કેબિનેટ મંત્રી અને અખિલ ભારતીય કોળી સમાજનાં રાષ્‍ટ્રિય અઘ્‍યક્ષ કુંવરજીભાઈ બાવળીયા અને અખિલ ભારતીય કોળી સમાજ અમરેલી જીલ્‍લા અઘ્‍યક્ષ એડવોકેટ વિનુભાઈ ડાબસરાનાં અઘ્‍યક્ષ સ્‍થાને મળી અને આ મિટિંગને સફળ બનાવવા જગદીશભા...

દૂધની ડેરીમાંથી વિદેશી દારૂ મળી આવ્‍યો

ધારી તાલુકાનાં ડાંગાવદર ગામે રહેતાં જેઠાભાઈ લાખાભાઈ આજરા તથા સાહીલ ભીખુભાઈ શેખનાં કબજાની દૂધની ડેરીમાં ભારતિય બનાવટનો વિદેશી દારૂ બોટલ નંગ-16 કિંમત રૂા.4800 તથા કેન નંગ-1 કિંમત રૂા.400 મળી કુલ રૂા.પર00નાં મુદ્યામાલ ઝડપી લીધો હતો. આ બનાવમાં જેઠાભાઈ હાજર નહી મળી આવી તથા સાહીલ શેખ નાશી છૂટતાં પોલીસેબન્‍નેની શોધખોળ આદરી છે.

બનાવટીચલણી નોટનાં કૌભાંડમાં વધુ ર આરોપી ઝડપાયા

તા.11/1/ર019 ના રોજ અમરેલી એલ.સી.બી. ટીમ દ્વારા ધારી ટાઉનમાં લાઈબ્રેરી રોડ ઉપર કલાલ વાડામાં નસીત પેટ્રોલીંગ નજીક વોચ ગોઠવી (1) ધર્મેન્‍દ્ર પ્રફુલ્‍લચંદ્ર ત્રિવેદી, તથા વિક્રમસિંહ કેસરસિંહ પરમારને જુદા-જુદા દરની બનાવટી ભારતીય ચલણી નોટો નંગ-610, રૂા. ર,ર1,રર0 ની કિંમતની બનાવટી ચલણી નોટો તથા મોબાઈલ ફોન નંગ-ર, કિં.રૂા. 3000 તથા મારૂતિ સુઝુકી ઈકો ફોર વ્...

ચોટીલાના મહંતને કડિયા જ્ઞાતિ બહાર મૂકાયા

સમસ્‍ત ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજની બેઠક અમરેલી મળી ત્‍યારે જ ચોટીલાનાં મહંત નરેન્‍દ્રભાઈ સોલંકી ઘ્‍વારા 30થી 3પ વ્‍યકિત સાથે ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી સ્‍ટેજ પર બેઠેલા સર્વે ગામનાં પ્રમુખમાનાં જુનાગઢનાં પ્રમુખ ધીરૂભાઈ ગોહિલ અને સાવરકુંડલાનાં પ્રમુખ ગોવિંદભાઈ પરમાર પર જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તે દરમ્‍યાન ત્‍યાં ઉપસ્...

વરઘોડામાં ઘોડીનું મોત

ગુજરાતમાં વર્ષે 50 હજાર જેટલા લગ્નોમાં એક લાખ કુવાર અને કુંવરી પરણે છે. જેમાં સૌથી વધું લગ્નો શિયાળામાં 14 જાન્યુઆરી પછી થતા હોય છે. લગ્નની પૂરબાહર છે. જેમાં ઘોડસવાર કે ઉંડગાડીસવાર  થઈને લગ્નમાં જવાનું પ્રમાણે લગભગ 20 ટકા છે. વરઘોડામાં ઘોડી પર બેસીને વરરાજા શાહી સવારી લઈને જઈ રહ્યાં હતા ત્યારે ઘોડી ભડકી હતી અને દિવાલ સાથે માથું અથડાતાં તેનું મોત થય...

40 સભ્યોની માતા સિંહણનો કોલર આઈડી પટ્ટો દૂર કરાયો

સિંહપ્રેમીઓને ગર્વ છે કે રાજમાતા સિંહણ હવેગળામાં લટકતા બિનજરૂરી ભારથી મુકત થઈ છે. લીલીયા બૃહદગીરમાં વસતું 40 થી વધુ સાવજોનું ગૃપ આ ઘરડી સિંહણે વસાવ્‍યું છે. તેના ગળામાં 11 વર્ષ પહેલા વાઈલ્‍ડ લાઈફ ઈન્‍સ્‍ટોટયુટ ઓફ ઈન્‍ડિયા દ્વારા કોલર આઈડી લગાવાનો હતો. પરંતુ આઠ વર્ષ પહેલા તે બંધ પડી જવા છતાં તે પટ્ટો દુર કરાયો ન હતો. પરંતુ હાલ કેટલાક સમયથી આ સિંહણના...

સાવરકુંડલામાં મગફળીની 11 હજાર ગુણીઓ ખડકાઈ ગઈ

ટેકાના ભાવની મગફળીની ખરીદીને રાખવાના ગોડાઉનોના અભાવને કારણે ટેકાના ભાવની મગફળીના ખડકલા સાવરકુંડલા ખેપીએમસી ખાતે થયા છે જેથી ખેડૂતોને ખેતજણસો કયાં રાખવી તે મુશ્‍કેલી સર્જાઈ છે. ગોડાઉનનો અભાવ હોવાને કારણે હાલ છેલ્‍લા ર0 થી રપ દિવસથી મગફળીની ગુણીઓના ઢગલે ઢગલા થયા છે ને ર0 વિઘાના વિસ્તારના એપીએમસીમાં કયાંય જગ્‍યા બાકી નથી. 4 હજાર આસપાસના ખેડૂતોના રજ...

વીજ વાયરથી ચાર પેલીકન- પેણ પક્ષીનાં મોત

મહુવામાં અનેક યાયાવાર પક્ષીઓ શિયાળો ગાળવા મહેમાન બન્‍યા કે તો ઘણા ખરા સ્‍થાયી થયા છે, છતાં તેની જાળવણી માટે વન વિભાગ ઘ્‍યાન આપતું નથી. પરિણામે આવા પક્ષીઓ મોતના મુખમાં ધકેલાઈ રહૃાા છે. પશુપંખીનાઅનેકવાર મોત થયા છે.વનવિભાગ ઘ્‍યાન આપતું નથી ત્‍યાં આજે એક સાથે ચાર પેલીકન પક્ષીઓના શોક લાગવાથી મોત થતા આક્ષેપો પુરવાર થયા હતાખુલ્‍લા તારો સાથે વીજ લાઈન પક્ષી...

5 લાખ મહિલાઓને 181ની મદદ મળી

181 હેલ્‍પલાઈનનો રાજયવ્‍યાપી વિસ્‍તરણ રેસ્‍કયુવાન સહિત સમગ્ર રાજયમાં ગત તા.8 માર્ચ ર01પ આંતરરાષ્‍ટ્રીય મહિલા દિનનાં રોજ કરવામાં આવ્‍યો હતો. આ રાજયવ્‍યાપી વિસ્‍તરણ બાદ માત્ર 4 વર્ષના સમય ગાળા દરમીયાનમાં જ પ લાખ કરતાં વધારે મહિલાઓને વિકટ પરિસ્‍થિતિમાં સલાહ, બચાવ, માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્‍યું હતું. જયારે 1 લાખ કરતાં વધારે મહિલાઓને તાલીમબઘ્‍ધ કાઉન્...

પોતાના ખર્ચે ચેક ડેમ અને નહેર ઊંડી કરાવી

લાઠીના દુધાળા ખાતે દાતા ગોવિંદભાઈ ધોળકીયા સહિતના દાતાઓના આર્થિક સહયોગથી સને ર000ની સાલમાં પાણીની કાયમી સમસ્‍યા હલ કરવા ચેક ડેમો અને કેનાલો બનાવી વરસાદના પાણીના સંગ્રહ માટે સુવ્‍યવસ્‍થિત આયોજન કરવામાં આવેલ હતું. જેના કારણે લોકો અને પશુઓને પીવાના પાણીનીમુશ્‍કેલી દૂર કરેલ અને ચેક ડેમના સંગ્રહિત પાણીથી કૂવા-બોરના તળ ઉંચા આવેલ. વર્ષો પહેલા બનાવેલ કેનાલો...

અમરેલી લોકસભા બેઠક પર કોંગ્રેસનો વિજય નિશ્ચિત

ભાજપ સરકારની નિષ્‍ફળતાનાં વિરૂઘ્‍ધમાં જનમાનસમાં રોષ જોવા મળી રહૃાો છે અને દેશની જનતા હવે દેશનું સુકાન કોંગ્રેસને પુનઃ સોંપવા થનગની રહી છે. ત્‍યારે અમરેલી લોકસભા મત વિસ્‍તારનાં મતદારો પણ કોંગી ઉમેદવારોને સાંસદ બનાવવા તૈયાર થયાનું કોંગ્રેસના કદાવર નેતા નવિનચંદ્ર રવાણીએ જણાવ્‍યું હતું. અમરેલી ખાતે  જણાવ્‍યું હતું કે, ભાજપનાં રાજમાં બેરોજગારી, ભ્રષ્...

10 વર્ષ પછી અમરેલી ખાતે એફએમ રેડિયોનું પરીક્ષણ શરૂ કરાયું

અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્‍લાની જનતા છેલ્‍લા ઘણાં જ સમયથી એફએમ રેડીયોની સુવિધા માટે માંગ કરી રહી હતી ત્‍યારે થોડ દિવસો પહેલાં આ એફએમ રેડીયો માટે થઈ ખાતમુર્હુત કરાયા બાદ અમરેલી એફ.એમ. રેડીયોનાં પ્રસારણ માટે ગઈકાલથી ટ્રાયલ શરૂ કરી દેવામાં આવેલ છે. આગામી સમયમાં આ એફ.એમ. રેડીયોનાં પ્રસારણ માટે વિધીવત ઉદ્યઘાટન કરવામાં આવશે. અમરેલી ખાતે હાલમાં 100.10...

લંકાની લાડી અને ઘોઘાનો વર, ફરી આવશે, એવું મોદી કહ્યું પણ રોરો ફેરીની ...

પીએમ મોદીએ 22 ઓક્ટોબર 2017માં વડોદરામાં કહ્યું કે અત્યાર સુધી અનેક સરકારો આવી અને ગઈ કોઈએ કંઈ જ કામ ન કર્યું. સારા કામ માત્ર મારા નસીબમાં જ લખાયા છે. લંકાની લાડી અને ઘોઘાનો વર એવી કહેવત હતી. હવે જૂના ભવ્ય દિવસોને પાછા લાવવા છે.  રોરો ફેરીથી 7 કલાકની મુસાફરી 1 કલાકમાં પૂર્ણ થશે. જળમાર્ગથી ટ્રાન્સપોર્ટેશન સસ્તુ થશે. સૌરાષ્ટ્રમાંથી દરરોજ 12 હજાર લોકો ...