[:gj]લંકાની લાડી અને ઘોઘાનો વર, ફરી આવશે, એવું મોદી કહ્યું પણ રોરો ફેરીની બોટ બંધ પડી [:]

[:gj]પીએમ મોદીએ 22 ઓક્ટોબર 2017માં વડોદરામાં કહ્યું કે અત્યાર સુધી અનેક સરકારો આવી અને ગઈ કોઈએ કંઈ જ કામ ન કર્યું. સારા કામ માત્ર મારા નસીબમાં જ લખાયા છે. લંકાની લાડી અને ઘોઘાનો વર એવી કહેવત હતી. હવે જૂના ભવ્ય દિવસોને પાછા લાવવા છે.  રોરો ફેરીથી 7 કલાકની મુસાફરી 1 કલાકમાં પૂર્ણ થશે. જળમાર્ગથી ટ્રાન્સપોર્ટેશન સસ્તુ થશે. સૌરાષ્ટ્રમાંથી દરરોજ 12 હજાર લોકો પ્રવાસ કરે છે. રસ્તા પર દરરોજ 5 હજાર વાહનો દોડે છે. પીએમ મોદીએ કહ્યું આનાથી સમય અને પેટ્રોલ બચશે. જેના કારણે દિલ્લી અને મુંબઈના માર્ગો પર પણ અસર થશે.

લંકાની લાડીને ઘોઘાનો વર એવુ કહેવાતુ હતુ
જૂના ભવ્ય દિવસોને પાછા લાવવા છે
રોરો ફેરીથી 7 કલાકની સફર 1 કલાકમાં પુરી થશે
સૌરષ્ટ્રમાંથી દરરડો 12 હજાર લોકો પ્રવાસ કરે છે
રસ્તાઓ પર 5 હજાર વાહનો દરરોજ દોડે છે
તમારો સમય અને દેશનું પેટ્રોલ બચશે: PM મોદી
રોરો ફેરીની દિલ્લી અને મુંબઈના રસ્તાઓ પર પણ અસર થશે
આ ભારત અને દ.એશિયાનો પ્રથમ મોટો પ્રોજેક્ટ: PM મોદી
હું નાનો હતો ત્યારે સાંભળતો હતો ઘોઘા રોરો ફેરી વિશે
સારા કામ મારા જ નશીબમાં લખાયા છે
કેટલી સરકારો આવીને ગઈ કોઈએ કામ ન કર્યુ
પહેલાની સરકારોએ ડેરી ન બને તેવા પ્રયાશો કર્યા
હેલાની સરકારોએ ડેરી ન બને તેવા નિયમો હતા
પહેલાની સરકારોમાં ડેરી ન બને તેવા નિયમો હતા
અમારી સરકારે ડેરીના નિયમો ફેરવ્યા[:]