સંગીતથી ગાયને દોહતા આણંદના જયેશ પટેલ, ગાય ન્યુટ્રલ થઈ જાય છે
Jayesh Patel of Milk City Anand extracts milk by listening to music to the H.F. cow
ગાંધીનગર, 18 માર્ચ 2021
આણંદના બોરસદ તાલુકાના ઝારોલા ગામના 50 વર્ષની ઉંમરના પશુપાલક અને ખેડૂત જયેશભાઈ શંભુભાઈ પટેલને પશુપાલનના વિજ્ઞાની માનવામાં આવે છે. તેઓ પશુને લગતી દરેક બાબતને વિજ્ઞાનની દ્રષ્ટિથી જૂએ છે. 12 ધોરણનો અભ્યાસ કરેલા જયેશભાઈ આજે પશુપાલકો અને વિજ્...
શ્વેત ક્રાંતિ બાદ, સુર્ય ઉર્જાની ઓરેન્જ ક્રાંતિના 5 વર્ષમાં આણંદના ઢું...
ગાંધીનગર, 11 નવેમ્બર 2020
આણંદ દૂધની શ્વેત ક્રાંતિ બાદ હવે વીજળીની ઓરેન્જ રિવોલ્યુએશન માટે નવો માર્ગ ચિંધ્યો છે. ખેડા જિલ્લા ઠાસરા તાલુકાના 1500ની વસતી ધરાવતાં ઢુંડી ગામે સૌર ઉર્જા ઉત્પાદક સહકારી મંડળીની સ્થાપના કરીને સોલાર ખેડૂતો અહીં વિશ્વમાં ઓળખ મેળવી ચૂક્યા છે. 4 વર્ષમાં રૂ.30 લાખની આવક થઈ છે.
કુલ મળીને 2.70 લાખ યુનિય વેચાણ થયું છે. 5 વર...
લાખોની નોકરી છોડી આણંદના એન્જિનિયરે ઓર્ગેનિક હળદરની ખેતી શરૂ કરી, વાર્...
ગુજરાતના આણંદ જિલ્લાના બોરિયાવી ગામના દેવેશ પટેલે લાખો રૂપિયાની નોકરી છોડી ઓર્ગેનિક ખેતી શરૂ કરી છે. ઈર્ન્ફોર્મેશન ટેક્નોલોજીમાં એન્જિનિયરીંગ કરનાર દેવેશ હળદર, આદુ, અશ્વગંધા, લીંબુ, શાકભાજી અને અનાજ પોતાના ખેતરમાં ઉગાડે છે. હાલમાં જ તેમણે ઈમ્યૂનિટી વધારવા માટે હળદર કેપ્સૂલ લોન્ચ કરી છે, જેની ખૂબ જ ડિમાન્ડ છે.
1.25 કરોડ રૂપિયા વાર્ષિક ટર્નઓવર છે....
નડિયાદ શહેર માટે લોકડાઉન પેટ્રોલીંગ ફોર્સની રચના કરાઇ
નડિયાદ-ગુરૂવારઃ-નોવેલ કોરોના વાયરસ COVID-19 ની અસરોને પહોંચી વળવા તેમજ રોગ અટકાયત અને નિયંત્રણની કામગીરી કાયદાકીય રીતે ત્વરીત હાથ ધરી શકાય તે હેતુસર એપેડેમિક ડીસીઝ એક્ટ અન્વયે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે તા.૧૩/૦૩/૨૦૨૦ ના જાહેરનામાથી "ધી ગુજરાત એપેડેમિક રેગ્યુલેશન ૨૦૨૦" લાગુ કરવામાં આવેલ છે. જે અનુસંધાને હાલની પરિસ્થિતીમાં નોવેલ કોરોના વાયરસ CO...
ગુજરાતમાં માનવ રોગ માટે ભલે લેબ નથી પણ પશુઓ માટે લેબ બનશે
અમદાવાદ ખાતે મધ્યસ્થ પશુ રોગ નિદાન લેબોરેટરી (B.S.L.3) અને પશુ રોગ નિયંત્રણ અને માહિતી તથા ફિડ ટેસ્ટીંગ લેબોરેની સ્થાપના મકરબામાં કરવામાં આવશે. તે માટે રૂ.50 લાખની ફળવણી કૃષિ વિભાગે કરી છે. જોકે ગુજરાતમાં માનવ રોગ અંગે સંશોધન કરવા માટે એક પણ પ્રયોગશાળા નથી, પણ ગુજરાત વેપાર સાથે જોડાયેલું હોવાતી પશુ માટે ખાસ લેબ બનશે.
એનિમલ ફીડ એનાલિટીકલ અને ક્વો...
છાણથી બનેલા GNGનું ઉત્પાદન સુંદરપુરામાં શરું
બાયો સીએનજીનો એક કોમર્શિયલ પ્રોજેક્ટ શરૂ થઇ રહ્યો છે. આણંદ નજીક સુંદરપુરા ગામ પાસે બનતા બાયો જીએનજી(GNG)નું વેચાણ આણંદના નજીકના ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પમ્પ પર શરૂ કરવામાં આવ્યું છે.
આ પ્રોજેક્ટમાં પ્રાણી, ખાસ કરીને ગાયનાં મળમૂત્રમાંથી મેળવેલો બાયો ગેસ-સીએનજી સ્વરૂપે છે, જે ઊર્જાના સ્રોત તરીકે વાહનો સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. અમદાવાદના એક ડો...
અમૂલના ધનવાન સોઢી પાસે ડોન રવિ પૂજારીએ રૂ.25 કરોડની ખંડણી માંગી હતી
ગાંધીનગર, 25 ફેબ્રુઆરી 2020
allgujaratnews.in@gmail.com
૧૫ વર્ષ પછી ભારતના અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારીને પશ્ચિમ આફ્રિકન દેશ સેનેગલથી ભારત લાવવામાં આવ્યો હતો. પૂજારીને બેંગલુરુ અને મેંગલુરુની પોલીસ લાવી હતી. રવી પૂજારીએ અમૂલ - ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના એમડી. આર. એસ. સોઢી પાસેથી 2016માં આણંદમાં રૂપિયા 25 કરોડની ખંડણી માંગી હતી....
પનીર બનાવતાં નિકળતા પાણીનું સ્વાદીષ્ટ પીણું આણંદના વિજ્ઞાનીએ બનાવ્યું
પનીર બનાવતા પાણીમાંથી પીણું બનાવાયું, આણંદ ડેરી વૈજ્ઞાનીની શોધ
નવા જ પ્રકારનું પીણું આણંદના વિજ્ઞાનીઓએ તૈયાર કર્યું છે તેનો અખતરો કરવાની ભલામણ કરી છે. પનીર, શ્રીખંડ, લસ્સી બનાવતાં મોટા પ્રમાણમાં પાણી નિકળે છે જે ફેંકી દેવામાં છે. (whey) છાશ - ફાડેલા દૂધનું અથવા દહીંનું પાણી ફેંકવાના બદલે તેનો ઉપયોગ કરીને આ પાણીમાંથી પોષણયુક્ત પીણું તૈયાર કરવાન...
ડાંગરમાં 20 ટકા ખાતર બચાવતી મિથાયલોટ્રોફીક બેક્ટેરીયલ કન્સોર્શિયમ ટ્રી...
ગાંધીનગર, 20 ફેબ્રુઆરી 2020
આણંદ કૃષિ યુનિવર્સિટીની બી.એ.કોલેજ ઓફ એગ્રિકલ્ચરના એગ્રીકલ્ચરલ માઈક્રોબાયોલોજી અને બાયો-ફર્ટીલાઈઝર્સ પ્રોજેક્ટમાં રોનક આર. પ્રજાપતિ અને વાય કે ઝાલા અને આર. વી. વ્યાસે કરેલા સંશોધનો પ્રમાણે ડાંગરમાં મિથાયલોટ્રોફીક બેક્ટેરીયલ કન્સોર્શિયમ દ્વારા રાસાયણિક ખાતર 20 ટકા ઓછું વાપરીને ડાંગરની ઝડપી વૃદ્ધિ કરી શકાઈ છે. તેમની આ શ...
આણંદ અને દાહોદમાં બાળ ગુનેગારોની ઓન લાઈન જુબાની શરૂં
ગુજરાત વડી અદાલતના ન્યાયાધીશશ્રી શ્રી વી.પી.પટેલની પ્રેરક ઉપસ્થિતિ વ્યથિત કે પીડિતા ભયમુક્ત વાતાવરણમાં જુબાની આપી શકશે
આણંદ જિલ્લા ન્યાયાલયમાં ગુજરાત વડી અદાલતના ન્યાયાધીશશ્રી વી.પી.પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વ્યથિત સાક્ષી જુબાની કેન્દ્ર ખુલ્લુ મુકાયુ હતુ.
હાઇટેક સુવિધોથી સજ્જ અદાલતમાં વ્યથિત , પીડીતા કે સાક્ષી બાળકો ભયમુક્ત વાતાવરણમાં પોતાનો ...
વલ્લભવિદ્યાનગર તથા કરમસદને આણંદમાં ભેળવી દેવા નિર્ણય
આણંદ નગરપાલિકાની સામાન્ય સભામાં શરતી ઠરાવ મંજૂર કર્યો
આણંદ નગરપાલિકાની સામાન્ય સભાપ્રમુખ કાંતિ ચાવડાના અધ્યક્ષસ્થાને મળી હતી. આણંદ શહેરને બૃહદ નગરપાલિકાબનાવવા માટે રાજ્ય સરકાર અવારનવાર સૂચનો મંગાવતી હોઇ ટૂંક સમયમાં જ આ પ્રક્રિયાપૂરી કરી દેવાશે તેમ જણાવતાં ચાવડાએ જણાવ્યું કે વલ્લભવિદ્યાનગર તથા કરમસદને ભેળવી દેવા શરતી ઠરાવ મંજૂરકર્યો છે અને ત...
ગુજરાતના બે બુકીઓની ક્રિકેટમાં હની ટ્રેપમાં સંડોવાયાની શંકા
બુકીઓએે ક્રિકેટોને ફસાવવા માટે એક બોલીવુડની અભિનેત્રીનો સંપર્ક સાધ્યો છે. દુબઈમાં બેઠેલા બુકીઓ 10 ફિલ્મો કરી ચૂકેલી અભિનેત્રીને ક્રિકેટરો સંપર્ક બનાવી ડ્રેસિંગ રૂમની માહિતી કઢાવવાની જવાબદારી સોંપી હોવાનું બહાર આવ્યુ છે. દુબઈના એક મોટા બુકીએ ક્રિકેટેરો ઉપર ‘હની ટ્રેપ’ નો પ્રયત્ન કર્યો છે.
બાદમાં બુકીના આદેશ મુજબ આ અભિનેત્રીએ બે ક્રિકેટરો સાથે કન...
વિદ્યાનગરમાં બનાવટી ગુણપત્રકથી વિદેશ મોકલવાનું કૌભાંડ
વિદ્યાનગર પોલીસે બાકરોલ-વિદ્યાનગર રોડ ઉપર આવેલા બાકરોલ સ્ક્વેરમાં ઈસ્કોન એજ્યુકેશનલ કન્સલટન્ટમાં છાપો મારીને બોગસ ગુણપત્રકના આધારે વિદેશ મોકલવાનું વ્યાપક કૌભાંડ ઝડપી પાડ્યું હતું. ગુજરાતની અને ગુજરાત બહારની કોઈ પણ યુનિવર્સિટી અને કોલેજોના ગુણપત્રકો અને પ્રમાણપત્રો બનાવી આપવામાં આવતાં હતા. જોબ વર્ક બહાક કરાવવામાં આવતું હતું. અગાઉ પોલીસને જાણ કરી હોવ...
ઠાસરાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ પરમારને ટીકટોક વીડિયોથી ધમકી
નડિયાદ કોર્ટ બહાર થયેલ હુમલાનો વીડીયો ‘ટીકટોક’ પર વાયરલ : ‘આ તો હજુ ભરવાડનું ટ્રેલર છે, હજુ પિક્ચર બાકી છે ગીત થકી ધમકી અપાઈ
ભરવાડ સમાજના લોકો દ્વારા ધારાસભ્ય પર કરાયેલ હુમલાનો વીડીયો ઓડીયો મીક્ષ કરી કોઇ સંગ્રામ ભરવાડ ૦૭ નામના આઇડીથી ટીકટોક પર અપલોડ કરવામાં આવ્યો છે. વીડીયોમાં અપલોડ એકાઉન્ડ સ્પષ્ટ જોઇ સકાય છે. વળી ૦૭ એટલે નડિયાદનો આરટીઓ કોડ છે. ...
અજગરને જીવતો સળગાવી દીધો, 3 યુવાનોને અદાલતમાં હાજર કરાયા
અજગરને માર મારી જીવતો સઘલાવી દેવાની ઘટનામાં 3 યુવાનોને આજે આણંદ અદાલતમાં લાવવામાં આવ્યા હતા.
આણંદના બોરસદાના વાલવોડમાં અજગરને પકડી તેનું માથું છુંદી નાંખ્યા બાદ તેને લાકડાના ઢગલામાં આગ લગાવી જીવતો સળગાવી દીધો હતો. જેનો વીડિયો વાઈરલ થયો હતો. શખસ મુકેશ મકવાણા, જીતુ મકવાણા અને ગીરીશ મકવાણાના નામ ખુલ્તા ધરપકડ કરાઈ છે. અજગર બધાને ગળી જશે એવી બીકના માર્...