Thursday, November 21, 2024

અમદાવાદથી દિલ્હી પહોંચતી અરવલ્લીની પર્વતમાળાઓ પર વિનાશ

The devastation on Aravalli is from Ahmedabad to Delhi अरावली पर तबाही अहमदाबाद से लेकर दिल्ली तक है અમદાવાદથી શરૂ થતી અને દિલ્હીમાં સમાપ્ત થતી અરવલ્લીની પર્વતમાળાઓ પર ખતરો છે. 290 કરોડ વર્ષ અગાઉ સમુદ્રની સપાટીથી 7 થી 8 કિ.મી. ઉપર ઊઠેલા ખડકોથી અરવલ્લીની પર્વતમાળા બની છે. તેનું પર્યાવરણનું નિકંદન કરી નાંખવામાં આવી રહ્યું છે. દેશની સર્વોચ્ચ અદાલતે...

ગુજરાતમાં બટાકામાં ઝેરી તત્વો વધી રહ્યાં છે, 420 કરોડ કિલો ઉત્પાદન

Toxic elements are increasing in potatoes in Gujarat, 420 crore kg production, गुजरात में आलू में बढ़ रहे हैं जहरीले तत्व, 420 करोड़ किलो उत्पादन બટાકાના અન્ય અહેવાલો વાંચના નીચે 6 લીંક છે.  દિલીપ પટેલ અમદાવાદ, 22 જુન 2022 ગુજરાતમાં બટાકાનું વાવેતર 2010-11માં 53 હજાર હેક્ટરમાં થયું હતું અને ઉત્પાદન 11.50 લાખ ટન થયું હતું. હેક્ટરે 22 હજાર કિ...

હવામાં ઉગતા બટાટાની લેબ ડીસામાં બને તો ઉત્પાદન બે ગણું થઈ જાય, રૂપાલા ...

8 મે 2022, અમદાવાદ (દિલીપ પટેલ) ગુજરાતમાં બટાટાના બીજ ઉત્પાદનની પ્રયોગશાળા નથી. બટાટાના પાકના પ્રમાણિત બિયારણો સમયસર આપવા જરૂરી છે. પણ તેમ થતું નથી. એરોપોનિક લેબ બનાવીને જમીનમાં વાવતાના બટાટાના બિયારણો જંતુ કે વાયરસ મુક્ત પેદા કરી શકાય તેમ છે. છતાં કેન્દ્રીય કૃષિ રાજ્ય પ્રધાન અને ગુજરાત ભાજપના નેતા પરસોત્તમ રૂપાલા, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...

ડાયાબિટીશનું ઔષધ, ગુજરાતની લુપ્ત થતાં કાંગ અનાજને જર્મ પ્લઝમા બેંકમાં ...

Finding 25 varieties of grains in Gujarat keepingin a Germ bank 25 જાતો રખાઈ જર્મ બેંકમાં કાંગ ડાયાબીટીશ અને હાડકાના રોગમાં ઐષધિનું કામ કરે છે દિલીપ પટેલ 15 નવેમ્બર 2021 કાળું, લાલ, સફેદ અને પીળા રંગની વિવિધતા ધરાવતી કાંગ છે. ગુજરાતમાં પરંપરાગત રીતે ઉગાડવામાં આવતા કાંગ અનાજની 25 જાતો શોધી કાઢીને તેના બીજ જર્મ પાઝમાં બેંક માટે ભારત સરકારે એકઠા...

ભ્રષ્ટાચાર કરવા રૂપાણી સરકારે પૂંઠાના શૌચાલય બનાવી આપ્યા

ગાંધીનગર, 31 જૂલાઈ 2021 મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરે કહે છે કે, શૌચાલય દરેકના ઘરે હોય એવું સરકાર માને છે. મોડાસા તાલુકાના કવ ગામમાં તો કાગળના પૂંઠાની ઇંટો બનાવીને તેના પર કેમિકલ ચોટાડીને શૌચાલય બનાવીને કૌભાંડ કર્યું છે. આજે એકપણ શૌચાલય ત્યાં ચાલુ નથી. સરકાર કહે છે 2014 પહેલા શૌચાલય જવા માટે મહિલાઓને રાત પડવાની રાહત જોવી પડતી હતી. આજ...

12 કરોડના કૌભાંડમાં કમ્પ્યુટર સળગાવી નંખ્યા, કોઈ પગલાં નહીં

https://www.facebook.com/watch/?v=221695332331172  ગાંધીનગર, 29 જૂન 2021 મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ શિ.ઠાકોરે ગુજરાત વિધાનસભામાં કહ્યું હોવા છતાં, ટેકનિકલ જગ્યા વધું કાલી છે. એટલા માટે મેઘરજ તાલુકામાં 2012માં ટેકનિકલ સ્ટાફના અભાવે રૂ .12 કરોડનું કૌભાંડ થયું છે. તેમ છતાં બે વર્ષથી તેમાં કંઈ થયું નથી. આખું કપ્યુટર એના ડેટા સાથે સળગાવી નાખવ...

ભાજપના નેતાઓની દારુ-જુગારની 150 કથા વાંચો – પૂર્વ મહામંત્રી ધીરે...

Ketan, son of Gujarat BJP executive member and former general secretary Dhiren Prajapati, was caught gambling મોડાસા, 26 જૂલાઈ, 2021 દારૂ અને જુગાક કે સટ્ટો સાથે ચાલતો હોય છે. અરવલ્લી ભાજપના કારોબારી સભ્ય, રાજ્યના પૂર્વ મહામંત્રી ધીરેન પ્રજાપતિનો પુત્ર કેતન પ્રજાપતિ જુગાર રમતા પકડાયો હતો. રાજ્યમાં કાયદાનો ડર ભાજપના નેતાઓના સંગા-સંબંધીઓમાં રહ...

ધનસુરામાં કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવારે ભાજપના પ્રમુખને મત આપ્યો

18 માર્ચ 2021 રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 2015ની તુલનામાં કોંગ્રેસ અડધી બેઠકો પણ જીતી શક્યો નથી. જે હાથમાં આવી છે તે પણ ગુમાવે છે. અરવલ્લી જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતમાં કોંગ્રેસ હારી છે. ધનસુરા તાલુકામાં ભાજપની બહુમતી છે. તાલુકા પંચાયતની 18 બેઠકોમાંથી ભાજપની પાસે 15 બેઠકો છે. ધનસુરા તાલુકા પંચાયતની ચૂંટણીમાં પ્રમૂખ તરીકે કિરણ પ...

ગુજરાતમાં બંધની વચ્ચે આવેલા કૃત્રિમ સીમલેટ ટાપુ પર રહેતા માણસો અંધકાર ...

ગાંધીનગર, 5 જાન્યુઆરી 2020 ગુજરાતમાં 42 દરિયાઈ ટાપુ છે. નદીના મુખ પ્રદેશમાં કે વચ્ચે કેટલાંક ટાપુ છે. પણ માણસ દ્વારા બનાવવામાં આવેલો હોય એવો સીમલેટ નામનો વિશાળ ટાપુ પણ છે. આ ટાપુ 1972માં સરકારે જમીન લીધી ત્યારબાદ ટાપુનું કૃત્રિમ સર્જન થયું છે. અહીં પાનમ બંધ બનતા ગામની ચારે બાજુ પાણી ફરી વળ્યા હતા. ત્યારથી તે કૃત્રિમ ટાપુ બની ગયો છે. મહીસાગર જ...

અરવલ્લીમાં 25,450 પરીવારોને મનરેગા દ્વારા રોજગારી મળી

શ્રમિકોના ખાતામાં અત્યાર સુધી રૂ. 6 કરોડ 44 લાખનું ચુકવણુ કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં કોરોનાનો વ્યાપ વધવાને લીધે શહેરમાંથી લોકો સ્થળાંતર કરીને ગામડાઓમાં આવી ગયા, ગામડામાં આવ્યા બાદ છૂટી ગયેલી રોજગારી અને આર્થિક ઉપાર્જન માટે ગામડામાં ચાલતા મનરેગાના કામો લોકો માટે સફળ સાબિત થયા છે. એવા અરવલ્લી જિલ્લામાં પણ મનરેગા અંતર્ગત હાથ ધરાયેલા જ...

સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાને હરિયાળો બનાવવા 28.79 લાખ રોપાઓનો ઉછેર કરાયા...

સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાને હરીયાળો બનાવવા માટે બંને જિલ્લાની 26 નર્સરીઓના સહયોગથી 28.79 લાખ રોપાનો ઉછેર કરવામાં આવ્યો છે. સાબરકાંઠા-અરવલ્લીને હરિયાળો બનાવવાની નેમ સાથે વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર વિશ્વના પર્યાવરણને શુધ્ધ અને સ્વચ્છ રાખવા માટે વૃક્ષો ખુબ જ ઉપયોગી છે. હાલમાં ઔધોગિકરણ અને માનવીની સફળતા માટેની આંધળી દોટે ...

ગુજરાતના હિજરતી આદિવાસી મજૂરો બીડીના જંગલી પત્તા એકઠા કરીને ગુજરાન ચલા...

લુણાવાડા, 26 મે 2020 ગુજરાતના મહિસાગર જિલ્લાના જંગલ વિસ્તારમાં આવેલા કડાણા અને સંતરામપુર તાલુકામાં વસતા આદિવાસી લોકો વતનથી બહાર દૂર દૂર સુધી ગુજરાતના ખૂણે ખૂણે જઇને મજૂરી કરી ઘર ચલાવે છે. કોરોનાવાયરસથી લોકડાઉન થતાં આદિવાસી મજૂરોએ રોજગારી ગુમવી દીધી છે. હીજરત કરીને 50 લાખ આદિવાસીઓ વતન આવી ગયા છે. તેમાંથી ઘણાં લોકો હવે, બીડી બનાવવા વપરાતા પાન જંગલ...

અરવલ્લીના ૩૪૦ ગામોમાં ૩૫,૦૦૦થી વધુ લોકોને ઉકાળા વિતરણ

સમગ્ર દેશમાં કોરોનાનો વ્યાપ વધતો જઇ રહ્યો છે કેન્દ્રના આયુષ મંત્રાલય દ્વારા આયુર્વેદિક ઔષધીય ઇલાજ પર વધુ ભાર આપી રહ્યા છે. જેને લઇ અરવલ્લી જિલ્લામાં પણ આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કામગીરી હાથ ધરવામાં આવી છે. અરવલ્લી જિલ્લામાં કોરોનાથી સૌથી વધુ ગ્રામિણ વિસ્તારમાં વ્યાપ જોવા મળ્યો છે જેને લઇ જિલ્લામાં ૭૯ કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. જેથી આ વિસ્તાર...

રખડતાં ભટકતાં અનામી પાગલને નવ જીવન આપતી પોલીસ

અરવલ્લી જીલ્લાના માલપુરમાં ફૂટપાથ પરના ભિક્ષુક કે જે માનસિક બિમાર છે તેમને સારી રીતે નવડાવીને વાળ કપાવીને સ્વચ્છ કરવાનું કામ પોલીસે કર્યું છે. પીએસઆઈ એન.એમ.સોલંકી અને પોલીસ કર્મીઓએ કોરોનાને ધ્યાનમાં રાખીને આ વ્યક્તિનું જીવન સુધારવા પ્રયાસ કર્યો છે. ભૂખ અને તરસ વચ્ચે આ વયક્તિ જીવે છે. તેને પોતાનું નામ પણ ખ્યાલ નથી. અનામી માણસને પોલીસ સ્ટેશન લઇ આવ...

મોડાસામાં વિદેશ પ્રવાસથી આવેલા લોકોના ઘર બહાર કેસરી નોટિસ

અરવલ્લી જીલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ તંત્રે વિદેશથી આવેલા ૧૩૮ લોકોને ૧૪ દિવસ ઓબ્જર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે આરોગ્ય વિભાગે વિદેશથી આવેલા લોકોની ઘરની બહાર “અહીંયા મુલાકાત ન લેવી હિતાવહ છે” અને બહારથી આવેલ પરિવારોનો સંપર્ક સંસર્ગ નિષેધ કરેલ છે જો કોઈ બહાર દેખાય તો આરોગ્ય વિભાગનો સંપર્ક કરવાના પેમ્પફ્લેટ ઘરની બહાર ચિપકાવી દઈ પુરેપુરી તકેદારી...