Friday, August 28, 2026

સ્ટુડન્ટ રીસર્ચ અંતર્ગત નૈયા જોશીને મળ્યા બે ગોલ્ડ મેડલ

મોડાસા : અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરની અને હાલ અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં સંસ્કૃત વિષય સાથે ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી નૈયા જોશીએ રિસર્ચમાં બે ગોલ્ડ મળતા અરવલ્લી જીલ્લાના અગ્રણીઓએ અભિનંદન આપ્યા હતા. સ્ટુડન્ટ રીસર્ચ પ્રોજેકટ અંતર્ગત નૈયાએ બે વિષય પર રિસર્ચ કર્યું હતું અને બંનેમાં તેને ગોલ્ડ મળ્યા છે. સંસ્કૃત વિષયમાં તેણે ' સૂર્યગેહેતમિસ્રા -...

ટ્રક-કારના અકસ્માતમાં હાસ્યાસ્પદ ઘટના : કાર ચાલકે ટ્રકના ટાયર કાઢી લીધ...

ધનસુરા, તા.૧૮ અરવલ્લી જીલ્લામાં ભારે વાહનચાલકો પુરઝડપે અને બેફામ વાહનો હંકારતા હોવાથી અક્સ્માતનનો સીલસીલો સતત ચાલી રહ્યો છે. ધનસુરાના ખેડા ગામ નજીક ટ્રક-કાર વચ્ચે સામાન્ય અકસ્માત થતા કાર ચાલકે ટ્રક ચાલક પાસે દાદાગીરી કરી વળતર માંગતા ટ્રક ચાલકે અસહમતી દર્શાવતા કાર ચાલકે ટ્રકના બે ટાયર કાઢી લઈ રિક્ષામાં મૂકી દેતા રમુજી ઘટના સર્જાઈ હતી. ટ્રક ચાલક ક...

ખંભીસરમાં દલિત વરઘોદાને મામલે : ૧૬ મહિલા આરોપીનું આત્મસમર્પણ સાબરમતી જ...

અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના ખંભીસર ગામે અનુસૂચિત જાતિના સમાજના યુવક જયેશ ડાહ્યાભાઈ રાઠોડનો ૧૨મી મે રવિવારે લગ્ન હોવાથી તેનો વરઘોડો ગામમાં ફરવાનો હોવાથી ગામમાંથી વરઘોડો ન કાઢવા અંગે પટેલ સમુદાયના લોકો સાથે વિવાદ થયો હતો. જેથી પોલીસ રક્ષણ સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. વરઘોડો ગામમાંથી ન નીકળે તે માટે ગામલોકોએ રસ્તામાં ઠેર ઠેર યજ્ઞ યોજતા ત્રણ-ચા...

યાત્રાધામ શામળાજીમાં ૭૩ માં સ્વાતંત્ર પર્વમાં આતંકી હુમલાની દહેશતથી સુ...

કાશ્મીરમાં 370 અને 35-A  નાબૂદ કર્યા બાદ આંતકવાદી હુમલાની દહેશતના પગલે ગુજરાતના યાત્રાધામોની પણ સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. દુશ્મન દેશ પાકિસ્તાનની હરકતોના પગલે સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરની સુરક્ષા સાબદી કરાઈ છે. શ્રાવણ માસને લઈ શામળાજી મંદિર ખાતે ભાવિકોનો ઘસારો જોવા મળે છે. રાજસ્થાન રાજ્યમાંથી પ્રવેશતા તમામ વાહનોનું સઘન ચેકીંગ હાથધરવામા...

બુટલેગરોએ કારના ડેશબોર્ડ માં ગુપ્ત ખાનું બનાવી ૨૯ બોટલ સંતાડી

મેઘરજ તાલુકો રાજસ્થાન રાજ્યની સરહદે આવેલો હોવાથી બુટલેગરો વિદેશી દારૂ ઘુસાડવા સતત પ્રયત્નશીલ રહે છે શામળાજી રતનપુર ચેકપોસ્ટ પરથી મોટા વાહનોમાં વિદેશી દારૂ રાજ્યમાં ઠલવાય છે તો મેઘરજની ઉંડવા અને રેલ્લાવાડા ના સીમાડાઓ માંથી કાર-બાઈક જેવા નાના વાહનો મારફતે વિદેશી દારૂ ઘુસાડવા સ્થાનિક અને પરપ્રાંતીય બુટલેગરો અવનવા કીમિયા આપવાની પ્રયત્નશીલ રહેતા હોય છે....

શામળાજીને અલગ તાલુકો બનાવવા જીલ્લા કલેક્ટરને ધારાસભ્ય ર્ડો.અનિલ જોષીયા...

સાબરકાંઠા જિલ્લામાંથી અરવલ્લી જિલ્લાનું નવનિર્માણ થયું ત્યારથી શામળાજી પંથકના પ્રજાજનોમાં શામળાજીને અલગ તાલુકો બનાવવા માંગ કરી રહ્યા છે શામળાજી પંથકના અંતરીયાળ ગામોમાંથી ૫૦ કિમીનું અંતર કાપીને અરજદારોને ભિલોડા પહોંચવામાં હાલાકી ભોગવવી પડે છે ભિલોડાના ધારાસભ્ય ર્ડો.અનિલ જોષીયારાએ જીલ્લા કલેક્ટર એમ.નાગરાજને લેખિત રજુઆત કરી શામળાજીને અલગ તાલુકો બનાવવા...

અરવલ્લી જીલ્લામાં રામરાજ્ય :ગુન્હેગારો બેખોફ કાયદો અને વ્યવસ્થાની સ્થિ...

અરવલ્લી જીલ્લામાં પોલીસતંત્રની સરેઆમ નિષ્ફળતાના કારણે ગુનેગારો બેખોફ બનીને રોજ રોજ ગંભીર ગુનાઓને અંજામ આપી રહ્યા છે કાયદો અને વ્યવસ્થાનું સ્તર સાવ તળિયે ધકેલાય રહ્યું છે નોંધાતા ગુન્હાઓ ઉકેલાતા નથી,આરોપીઓ પકડાતા નથી જેથી લોકોની સુરક્ષા સામે ખતરો પેદા થયો છે બાયડ શહેરના એક જ દિવસમાં એટીએમ કટર થી કાપી લાખ્ખો રૂપિયાની લૂંટ , આંગડિયા પેઢીના કર્મચારી પર...

મોડાસા ડી.એલ.એડ કોલેજમાં બિન તાલીમી શિક્ષકોને ડિપ્લોમા ઇન એલીમેન્ટરી એ...

કેન્દ્ર સરકાર દ્વારા બે વર્ષ અગાઉ ખાનગી શાળાઓમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા બિનતાલીમી શિક્ષકોને ડિપ્લોમા ઇન એલીમેન્ટરી એજ્યુકેશનની તાલીમ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કુલ મારફતે આપવાનું જાહેર કરવામાં આવ્યું હતું જે અંતર્ગત દેશભરમાંથી મોટી સંખ્યામાં બિનતાલીમી શિક્ષકો એડમિશન મેળવ્યું હતું. અઢાર માસની તાલીમથી મોડાસા સેન્ટર પરથી પાસ થયેલ વિદ્યાર્થીઓ ને સર્ટિ...

અરવલ્લી જીલ્લામાં અત્ર-તત્ર-સર્વત્ર મેઘરાજાની ધબધબાટી 

બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર ડીપ ડીપ્રેશનમાં ફેરવાતાં હવામાન વિભાગે ઉત્તર ગુજરાત સહીત રાજ્યના અનેક જીલ્લાઓમાં ભારે થી અતિભારે વરસાદ ખાબકવાની આગાહી કરી હતી અરવલ્લી જીલ્લામાં હવામાન ખાતાની આગાહી પ્રથમ વાર સાચી પડતા સમગ્ર જીલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો ધનસુરામાં ૩ કલાકમાં ૪ ઇંચ વરસાદ ખાબકતા જનતાનગર વિસ્તારમાં ઘરોમાં પાણી ફરી વળતા પ્રજાજન...

ચાર મિત્રો બર્થડે પાર્ટી ઉજવીને પરત ફરતા હતા ત્યારે મોત કઈ રીતે આંબી ગ...

રાજસ્થાનથી બર્થડે પાર્ટી મનાવી કારમાં દહેગામ તરફ પરત ફરતા સમયે ગાંભોઇથી આગળ પસાર થઈ રહ્યા હતા પાછળ પોલીસ વાન આવતી હોવાથી કારમાં સવાર ચાર મિત્રોનો  પોલીસ પીછો કરતી હોવાનું લાગતા કાર પુરઝડપે હંકારી મૂકી આગીયોલ ગામ તરફ દોડાવી મૂકી હતી થોડે દૂર રહેલા કોઝવે સાથે કાર અથડાઈ પાણી ભરેલા મોટા ખાબોચિયામાં ઉંધા માથે ખાબકતા કારમાં રહેલા બર્થડે બોય બિસાન સુરજિ...

શંકાસ્પદ મોત માં ન્યાયની માંગમાં અરવલ્લી પોલીસવડા કચેરીએ યુવકના પત્ની-...

અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના વારેણા ગામનો ૨૮ વર્ષીય યુવક વનરાજસિંહ ચંદુસિંહ પરમાર ઘરે થી કામકાજ અર્થે નીકળ્યા પછી જાન્યુઆરી મહિનામાં શંકાસ્પદ હાલતમાં નદીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો પરિવારજનોએ જે તે સમયે યુવકની ઠંડા કલેજે હત્યા કરવામાં આવી હોવાની રજુઆત કરી હતી આ ઘટનાને ૭ મહિના થવા છતાં મૃતક યુવકની પત્ની અને માતાએ બાયડ પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી ક...

શામળાજી પોલીસે કાર ચાલકને પિસ્તોલ સાથે દબોચ્યો

શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરી ગેરકાયદેસર પ્રવૃર્તીઓ અટકાવવા રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ હાથધરતા રતનપુર ચેકપોસ્ટ નજીક અણસોલ ગામની સીમમાંથી એસ-ક્રોસ કાર માંથી પિસ્તોલ સાથે એક શખ્શને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દઈ શામળાજી પોલીસે ગેરકાયદેસર હથિયાર સપ્લાય કરનાર ઈંદોરના અશ્વિન નામના શખ્શને ઝડપી પાડવા ચક્...

૧૮૧ અભયમ દ્વારા યુવતીની મદદ: પ્રેમમાં પાગલ યુવકે માનસિક સંતુલન ગુમાવતા...

માલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રેમ પ્રકરણમાં યુવતીએ પ્રેમ પ્રકરણનો અંત લાવી દેતા એક યુવકે માનસિક સંતુલન ગુમાવતા યુવતીના ઘરે જઈ દંગલ મચાવતા યુવતી અને યુવતીના પરિવારજનોએ ૧૮૧ અભયમ હેલ્પલાઈનની મદદ લીધી હતી ૧૮૧ અભયમની ટીમ તાબડતોડ યુવતીના ઘરે પહોંચી પ્રેમના નશામાં પાગલ બનેલા યુવકને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો તેમ છતાં પ્રેમી યુવક યુવતીને મેળવવાની જ...