ખતરનાક એવો બ્રુસેલા તાવ સૌરાષ્ટ્રમાં લોકોને આવવા લાગ્યો છે.
બ્રુસેલા તાવ એ પશુઓના સંપર્કમાં આવવાથી થતો રોગ છે. ગોંડલ તાલુકાના હડમતાળા ગામની નાની બાળકીને અસર થઈ હતી એ આરોગ્ય વિભાગની સતર્કતાને કારણે સત્વરે સારવાર
આપવામાં આવતા બાળકી આજે સંપૂર્ણ તંદુરસ્ત છે. બ્રુસેલા તાવ એ પશુઓના સંપર્કમાં આવવાથી થતો રોગ છે. ગોંડલ તાલુકાના હડમતાળા ગામની નાની બાળકીને અસર થઈ હતી એ આરોગ્ય વિભાગની સતર્કતાને કારણે સત્વરે સારવાર...
અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની સામે આંદોલનની વડી અદાલતની તપાસ શરૂ
વનગર જીલ્લાના નીચા કોટડા અને અન્ય ૧૨ ગામો – ઊંચા કોટડા, નીચા કોટડા, તલ્લી, દયાળ, મેથળા, બામ્ભોર, કળસાર, મધુવન, ઝાંઝમેર, નવા રાજપરા, જુના રાજપરા, ગઢુલા અને રેલિયામાં અલ્ટ્રાટેક કંપની દ્વારા કરવામાં આવી રહેલા ચુનાના પત્થરના ખનન સામે લાંબો સમયથી આંદોલન ચાલી રહ્યું છે. જાન્યુઆરી મહિનામાં આંદોલન કરી રહેલા ગામલોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ ઉભું થતા પોલીસે લો...
મુખ્ય પ્રધાનનો દાવો ખોટો એસટી બસમાં મહિલાઓ માટે પેનિક બટન કે જીપીએસ નથ...
એસ ટી બસમાં મહિલાઓ અસલામત, પેનિક બટન કે જીપીએસ નથી મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 22 જૂન 2019ના દિવસે ભાવનગર ખાતે કહ્યું હતું કે, એસ.ટી. બસ ન માત્ર સારી સેવા છે, પરંતુ સલામત સેવા પણ પૂરી પાડે છે. આટલાં વર્ષોમાં મુસાફરી કરતી બહેનો કે વિદ્યાર્થિનીઓની એક પણ ફરિયાદ આવી નથી તે એસ.ટી.ની સલામત સવારીનું ઉત્તમ ઉદાહરણ છે. પણ ગુજરાતમાં ૧ એપ્રિલ ૨૦૧૯થી રાજયની...
સંવેદનશીલ લોકકવિ કલાપીની 119મી પુણ્યતિથી, તેમનું સ્મારક પણ નથી સાચવી શ...
યાદી ઝરે છે આપની” - શ્રી, કિશોર વ્યાસ “નવાં શાસ્ત્રો નવી વેદી , નવી ગીતા કલાપીની , અહા! ગુજરાતમાં ટહૂકે અલગ કેકા કલાપીની ;” ૨૬મી જાન્યુઆરી , ૧૮૭૪, લાઠીના રાજ દરબારગઢ તેમજ શહેરમાં ઘેર ઘેર આંબાનાં પાનનાં તોરણો બંધાયાં હતાં , દરબારગઢની ડેલીએ ઢોલને શરણાઈના સૂર રેલાઈને ગગન ગજવતાં હતાં, પ્રસંગ પણ એવોજ હતો. લાઠીના રાજા તખ્તસિંહજી ને ત્યાં બીજા પુત્ર...
ભાવનગર-સોમનાથ સાગર રાષ્ટ્રીય માર્ગ હનુમાન મંદિર અને ખેડૂતોના કારણે ફરી...
સોમનાથ અને ભાવનગર વચ્ચેનો ચાર માર્ગીય સાગર કાંઠા હાઈ-વે વારંવાર વિવાદમાં આવે છે. આ વખતે એક સાધુએ હાઈવેનું કામ અટકાવી દીધું છે તો હાઈવે સત્તામંડળે ખેડૂતોને પૈસા આપી જવા નોટિસ આપી છે. દેવલી ગામમાં સંપાદન કરાયેલી જમીનના પૈસા પરત આપી જવા માટે રાષ્ટ્રીય ધોરી માર્ગ સત્તામંડળે ખેડૂતોને નોટિસ આપીને તેમને વળતર રૂપે ચૂકવાયેલા રૂપિયા એક મહિનામાં 12 ટકા વ્ય...
રાજપુતોએ દલિતોને સામેથી ઘોડો આપ્યો, વરઘોડો કાઢવામાં મદદ કરી
એક તરફ જ્યારે અનેક જગ્યાએ દલિત યુવાનોના વરઘોડા રોકવામાં આવી રહ્યા છે અને રોજબરોજ જાતી-જાતી વચ્ચે ઘર્ષણ વધી રહ્યું છે ત્યારે બીજી તરફ ભાવનગર જિલ્લાના એક ગામમાં રાજપુતોએ સામે ચાલીને પોતાનો ઘોડો દલિતોને વરઘોડા માટે આપ્યો સાથે દલિતોના પ્રસંગમાં સામેલ પણ થયા અને વરઘોડો કાઢવામાં મદદ પણ કરી. સમરસતાનો આ પ્રસંગ ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના વેળાવદરમ...
રોજ 50 હજાર લીટર પીવાનું શુદ્ધ પાણી પુરું પાડતી ભાવનગરની બસ
સીએસઆઈઆર નવી દિલ્હીની ભાવનગર સ્થિત રાષ્ટ્રીય પ્રયોગશાળા – સીએસએમસીઆરઆઈ દ્વારા વિકસિત અનોખી મોબાઈલ જળ શુદ્ધિકરણ બસ ઓડિશામાં ‘ફાની’ વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોમાં પહોંચી અને પ્રભાવિત ગામડાંઓમાં પોતાનું અભિયાન શરૂ કરી રહી છે, જેથી લોકોને પીવાના પાણીની સુવિધા પૂરી પાડી શકાય. આ બસ કોઈપણ પ્રકારના ગંદા પાણીને શુદ્ધ કરી શકે છે. આ જળ શુદ્ધિકરણ એકમ વિવિધ ઉ...
ગુજરાત વિધાનસભાએ બનાવેલા RTE કાયદાને ભાવનગરની શાળાઓ ગણકારતી નથી
ભાવનગરની શાળામાં નાના વિદ્યાર્થીઓ જ્યારે RTE કાયદા હેઠળ પ્રવેશ લેવા માટે ગયા તો શાળાએ તેને પ્રવેશ આપવાનો ઈન્કાર કરી દીધો. જિલ્લા શિક્ષણ અધિકારીએ કહ્યું કે હું કંઈ ન કરી શકું તમે પોલીસ સ્ટેશન જાઓ. તેથી 1 ધોરણમાં દાખલ થવા માંગતા નાના બાળકો વાલી સાથે પોલીસ મથક પહોંચ્યા હતા. હવે સાંભળો તેની વાત તેના જ શબ્દોમાં ..... જુઓ વિડિયો. https://youtu.be/bu9t...
જીતુ વાઘાણીના પુત્ર મિત બાદ RSSના મહેશનો પુત્ર તુષાર પણ ચોરી કરતાં પકડ...
ભાજપ અને રાષ્ટ્રિય સ્વંસેવક સંઘના નેતાઓએ વિશ્વવિદ્યાલયો સામે આત્મહત્યા કરી લેવી પડે એવી સ્થિતીનું નિર્માણ થયું છે. હિન્દુ સંસ્કૃતિની વાતો કરતી આ બન્ને રાજકીય સંસ્થાઓના નેતાઓના સંતાનો ભાવનગ વિશ્વ વિદ્યાલયમાં ચોરી કરતાં પકડાતાં હવે આ સંસ્થાઓ બેશરમીની હદ વટાવી રહી છે. મહારાજા કૃષ્ણકુમાર ભાવનગર યુનિવર્સિટીની કોલેજમાંથી સંઘના વિભાગ સરકાર્યવાહનો પુત્ર...
મીઠી કેસર કેરી ઝેર સમી, ખેડૂતો દેવાદાર બન્યા
વંથલી તાલુકાના કણજા ગામે ખેડૂત 70 વર્ષના વાલજીભાઈ આંબાભાઈ ભલાણીનામના ઝેરી ટીકડી ખાઈને આત્મ હત્યા કરી છે. પોતાના કેરીના બગીચામાં છેલ્લા 3 વર્ષથી સતત પાક ઓછો ઉતરવાના કારણે આર્થિક સંકડામણ ઊભી થઈ હતી, જેના કારણે આત્મહત્યા કરી છે. વાલજીભાઈને સંતાનમાં બે પુત્રો છે, એક પુત્ર ભાવનગર મુકામે વેપાર કરે છે, જ્યારે બીજો પુત્ર નોકરી કરે છે. રાજુલા- જાફરાબાદ વ...
ભાવનગર: ભાજપ સામે મનહર પટેલનો પડકાર
ખેડૂતો ભાજપ સરકારની નિતીઓનો વિરોધ કરી રહ્યા છે. ભાવનગર લોકસભા બેઠકમાં તળાજા, પાલીતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ, ગઢડા, બોટાદ વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. જેમાંથી તળાજા અને ગઢડા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ધારાસભ્યો તેમજ બાકીની વિધાનસભા બેઠક પર ભાજપના ધારાસભ્યો છે. Assembly Seats: - 100-Talaja, 102-Palitana, 103-Bhavnagar Ru...
ભાવનગરમાં મનહર પટેલ મજબૂત થયા, ભાજપ છોડી રાજુ સોલંકી કોંગ્રેસમાં
ભાવનગરના કોળી આગેવાન અને ભાજપમાં અન્યાયનો ભોગ બનેલા રાજુ સોલંકી કોંગ્રેસમાં જોડાઈ રહ્યાં છે. આમ થતાં ભાવનગરના કોંગ્રેસના ઉમેદવાર મનહર પટેલ વધારે મજબૂત બન્યા છે. ભાજપના ઉમેદવાર ભારતી શિયાળ સામે તેઓની વધારે જીતની શક્યતા ઊભી થઈ છે. હવે તેઓ ફરી એક વખત પક્ષાંતર કરી રહ્યાં છે. રાજુ સોલંકીએ જણાવ્યું હતું કે, 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે મને અન...
ભાવનગર લોકસભા – વિજ્ઞાની સામે ડોક્ટરની ટક્કર
ભાવનગર લોકસભા બેઠકમા ઉમેદવારોમાં મનહર પટેલ(વસાણી) - કોંગ્રેસ, ડો. ભારતી શિયાળ-ભારતીય જનતા પાર્ટી, વિજય રામા માકડીયા-બહુજન સમાજ પાર્ટી, ધરમશી ઢાપા-વ્યવસ્થા પરિવર્તન પાર્ટી, રામદેવ ઝાલા-જનસંઘર્ષ વિરાટ પાર્ટી, ભરત સોંદરવા-સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી, અનિરુદ્ધ ઝાલા-અપક્ષ, અજય ચૌહાણ (અમિત ચૌહાણ)-અપક્ષ, ચંપા ચૌહાણ-અપક્ષ, ચંદુ ડાભી-અપક્ષ, સંજય મકવાણા-અપક્ષ...
લોકસમર્થન ગુમાવેલા અહેમદ અને શક્તિસિંહે ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો
લોકસભા ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસના બે નેતાઓએ લોકસમર્થન ગુમાવતાં અહેમદ પટેલ અને પૂર્વ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે. રાહુલ ગાંધીએ આ બન્ને નેતાઓને પોતાના વિસ્તારમાં કોંગ્રેસની જીત થાય તે માટે ચૂંટણી લડવા માટે આદેશ આપ્યો હતો. જેમાં અહેમદ પટેલને ભરૂચ અને શક્તિસિંહને ભાવનગર વિસ્તારમાં ચૂંટણી લડવા માટે કહ્યું હતું...
જીતેન્દ્ર વાઘાણીએ પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું ન આપ્યુ, પુત્રના ચોરીન...
ગુજરાત ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીના પુત્ર મીત વાઘાણી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની સ્વામી વિવેકાનંદ કોલેજના બી.સી.એ. સેમ-1માં અભ્યાસ કરતા અને એટીકેટી મેળવી એક વિષયમાં નાપાસ તરીકે પરીક્ષા આપવા બેઠેલ મીત જીતુભાઇ વાઘાણી પાસેથી પણ ગેરકાયદે સાહિત્ય મળી આવ્યું હતું. પરીક્ષામાં ચોરી કરતાં પકડાયો હતો. મીત વાઘાણી બૅચલર ઑફ કમ્પ્યુટર ઍપ્લિકેશનન...

English