Wednesday, February 25, 2026

ડાંગની સંસ્‍કૃતિનો અણમોલ કલા વારસો જાળવવા કાર્યક્રમ

ડાંગની સંસ્‍કૃતિનો અણમોલ કલા વારસો જળવાઈ રહે તેમજ છુપી કલા પ્રતિભાઓને યોગ્‍ય મંચ પુરો પાડી પ્રેરણા,પ્રોત્‍સાહન અને માર્ગદર્શન તેમજ સ્વાતંત્ર્યની ઉજવણીના ઉમદા હેતુથી જિલ્લાનાં મુખ્‍ય મથક આહવા (રંગ ઉપવન) ખાતે તા.૨૬મી જાન્યુઆરી ના રોજ રાત્રે ૮:૦૦ કલાકે કલા મહોત્‍સવ-૨૦૧૮ નું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું. “પ્રયાસ” ગૃપ ઓફ મલ્‍ટીએક્‍ટિવીટીઝ, આહવા ના ઉ...

બામ્બુ માંથી 100 કલાત્મક વસ્તુ નિર્માણ કરતી સંસ્થા શરૂં

February 2nd, 2018 આહવા ખાતે પૂર્ણા બામ્બુ કોમ્યુનિટિ ફેસિલિટિ સેન્ટરનું લોકાર્પણ કરતા રાજ્ય ફોરેસ્ટ ફૉર્સના વડા શ્રી કુલદીપ ગોયલ ગુજરાત ફોરેસ્ટ ફૉર્સના વડા એવા રાજ્યના અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી કુલદીપ ગોયલે તાજેતરમાં ડાંગ જિલ્લાની મુલાકાત લઇ, વન વિભાગનાં બે નવા પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું.ઉત્તર ડાંગ વન વિભાગના સને ર૦૧૬/૧૭નાં વર્ષમાં બા...

૭૩એએની જમીનની શરતભંગ કરી રહેણાંક મકાનો બનાવનારાઓ સામે કાર્યવાહી

ડાંગ જિલ્લામાં મુખ્ય મથક આહવા સહિત જિલ્લામાં ઠેકઠેકાણે ડાંગના ગરીબ, ભોળા આદિવાસીઓને પ્રલોભનો આપીને તેમની જમીનો પડાવી લેવાની પ્રવૃતિઓ ચાલતી હોવાનું તંત્રની તપાસ દરમિયાન બહાર આવવા પામ્યું છે.જેમાં ૭૩એએની જમીનમાં, કોઇપણ જાતની કાયદેસરની મંજુરીની કાર્યવાહી હાથ ધર્યા વિના, રહેણાંકના હેતુસર સોસાયટીઓ બનાવી, બિન આદિવાસી વ્યક્તિઓ દ્વારા જમીન ઉપર અનઅધિકૃત કબજ...

૧૭,૭૦૧ કિશોરીઓને આયર્નની ગોળી, એક જ દિવસે ગળાવીને ઇન્ડિયા બુક ઑફ રેકોર...

March 27th, 2018 પ્રતિષ્ઠિત ઇન્ડિયા બુક ઑફ રેકાર્ડ્‍સમાં ડાંગનું નામ નોંધાયુ સ્વર્ણાક્ષરે વનરાજ પવાર-તાપીમિત્ર ન્યુઝ,આહવા:તંદુરસ્ત સમાજ નિર્માણની આહ્લેક સાથે કુપોષણને દેશવટો આપવા માટેનો શંખનાદ ફૂંકતા ડાંગ જિલ્લા પ્રશાસને, એક સાથે જિલ્લાની ૧૭,૭૦૧ કિશોરીઓને આયર્ન (લોહતત્વ)ની ગોળી, એક જ દિવસે-એક જ સમયે ગળાવીને, પ્રતિષ્ઠિત ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડ્...

ભાવેશ્રી દાવડાનો આરોપ આવાસ કૌભાડમાં કલેકટર બી.કે.કુમાર સહિત ACS હોમ પણ...

ભ્રષ્ટાચાર ના આરોપમાં પકડાયેલી NGO સંચાલિકાનો આક્ષેપ થયો તેનો યોગ્ય જવાબ રજુ થયો નથી. ડાંગ જીલ્લા સહિતના એરિયામાં વડાપ્રધાન આવાસ યોજનામાં ગોબાચારીની ફરિયાદ 28 જુન 2018માં થઈ હતી.જેના પગલે આ વિસ્તારમાં એનજીઓના ભ્રષ્ટાચાર મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી.એવું લાગે છે કે સરકારી યોજનાઓમાં કરોડોનું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે.આ દરમિયાન પોલીસે તપાસમાં સહ...

સાગી લાકડા ચોરવાનું કૌભાંડ, તપાસ અધુરી

વઘઇ તાલુકા ના કાલીબેલ પીંપરી મુખ્ય માર્ગ પર આવેલા ઢુઢુનિયા ગામ પાસેથી ગેરકાયદેસર લઇ જવાતો સાગી લાકડા ભરેલો છોટા હાથી ટેમ્પો ઝડપી પાડી કુલ 2.20 લાખ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પણ હજું તેની જોઈએ એવી તપાસ થઈ નથી. ઉંડી તપાસ થાય તો મોટું કૌભાંડ બહાર આવે તેમ છે. મળતી માહિતી મુજબ કાલીબેલ પીંપરી મુખ્ય માર્ગ પરથી ગેરકાયદેસર સાગી લાકડાની તસ્કરી થ...

સુરતના ૫૩ વર્ષના દોડવીરે સાપુતારાના જંગલમાં ૧૬૧ કી.મી.ની દોડ કરી પૂર્ણ...

વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,ડાંગ:સુરતનાં ૫૩ વર્ષીય દોડવીરે સાપુતારાના જંગલમાં ૧૬૧ કિમીની દોડ પુરી કરી છે.આટલી લાંબી દોડનાર તેઓ પ્રથમ સુરતી સિનિયર દોડવીર બની ગયા છે.સાપુતારાનાં જંગલ અને પહાડી વિસ્તારમાં ૩૨ કલાકમાં તેમણે આ દોડ પુરી કરી હતી.જ્યારે બારડોલીના ૩૮ વર્ષીય સમીર કાવાણીએ ૩૧ કલાકમાં આ દોડ પુરી કરી હતી.સાપુતારાની પહાડીઓ,આહવા અને ડાંગ જંગલ...

ડાંગની ગૉલ્ડર્ન ગર્લ કુ.સરીતા ગાયકવાડના સમાચારો

March 11th, 2018 ડાંગની ગૉલ્ડર્ન ગર્લ કુ.સરીતા ગાયકવાડની ૨૨મી કોમનવેલ્થ ગેમ્સ માટે થઇ પસંદગી તાપીમિત્ર ન્યુઝ,આહવા:આગામી તા.૪ થી ૧પ એપ્રિલ, ૨૦૧૮ દરમિયાન ઓસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડ ખાતેના કરારા સ્ટેડિયમ ખાતે આયોજિત ૨૨મી કોમનવેલ્થ ગેમ્સ-૨૦૧૮ માટે ડાંગ જિલ્લાની ગોલ્ડર્ન ગર્લ કુ.સરીતા ગાયકવાડની, એથ્લેટિક્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા દ્વારા ૪X૪૦૦ મીટર રીલે...

ડાંગના વઘઈમાં ભાજપ અને કોંગ્રેસ એક  

ડાંગનો કલહ – દિલીપ પટેલ ડાંગના વઘઈ તાલુકા પંચાયતના ભાજપ અને કોંગ્રેસના સભ્યો દારુ પીધેલાં પકડાયા હતા. ભાજપના મંગેશ ચીમન ભોયે તથા કોંગ્રેસના રામજ ભાવજુ ધૂમ તથા એક ડ્રાઈવર કેફી પીણું પીને વાહન ચલાવતાં ભીલાડની ભીડજ પોલીસે પકડ્યા હતા. જેને છોડાવવા માટે ભાજપના એક મંત્રીએ ભારે દબાણ કર્યું હતું. તેઓ નવા વર્ષની જલસાથી ઉજવણી કરીને સેલવાસથી પરત ફરી રહ્યાં...