ગુજરાતમાં 2019માં ચોમાસામાં 4 વાવાઝોડાં ત્રાટકેલા
ગાંધીનગર, 3 નવેમ્બર 2019
ગુજરાતના દરિયાકિનારે એક જ સિઝનમાં ચાર વાવાઝોડા આવ્યા હોવાની પહેલી ઘટના બની છે. મોસમ બદલાઇ રહી છે જેનું કારણ ક્લાયમેટ ચેન્જ છે. મોડું શરૂ થયેલું ચોમાસુ આ વખતે લાંબુ ચાલ્યું હોવાથી ખરીફ સિઝનના પાકને મોટી અસર થઇ છે.
વાયુ વાવાઝોડાથી ચોમાસુ મોડુ શરુ થયુ
2019ના વર્ષમાં વાયુ નામના વાવાઝોડાએ ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગ...
ગીરમાં એક મત માટે હવે મતદાન કેન્દ્ર નહીં રહે, મહંતનું અવસાન
ગાંધીનગર,તા:01 ગુજરાતમાં એક મત માટે આખું મતદાન કેન્દ્ર શરૂ કરાયું હતું, જેના માટે ચૂંટણીપંચ દ્વારા રૂ.10 હજારનો ખર્ચ કરવામાં આવતો હતો. જો કે હવે ચૂંટણીપંચને આ ખર્ચ કરવો નહીં પડે, કારણ કે એક જ એવા મતદાર મહંતનું અવસાન થતાં આ મતદાન કેન્દ્ર બંધ કરવું પડશે.
ગુજરાતમાં કોઈપણ ચૂંટણી આવે ત્યારે ગીરમાં બાણેજ ગામના એક મતદારના મત પાછળ ચૂંટણીપંચનો સ્ટાફ ...
વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવેલી ડિપોઝીટ પરત ન આપવા માટે કોલેજ સંચાલકો આખરે...
ગાંધીનગર,તા.1
રાજયની ટેકનિકલ કોલેજોની ફી નક્કી કરવા માટે રચવામાં આવેલી ફી નિર્ધારણ કમિટીએ કોઇપણ કોલેજને નિર્ધારીત કરેલી ફી કરતાં વધારે કોઇ રકમ ન લેવા આદેશ કર્યો હતો. આમછતાં મોટાભાગની કોલેજોએ વિદ્યાર્થીઓ પાસેથી ગેરકાયદે ડિપોઝીટ અને કોશનમની ઉઘરાવી હતી. વિદ્યાર્થીઓની ફરિયાદના આધારે એફઆરસી દ્વારા આ તમામ કોલેજોને ફી પરત આપવા અને હવે પછી આવી ફી વસુલવા...
દીવ-દમણના ભાજપના પ્રમુખ ગોપાલ ટંડેલનો મહિલા સાથે અશ્લીલ હરકતનો વીડિયો ...
ગાંધીનગર, તા.01
દમણ દીવ ભાજપના પ્રમુખનો એક આપત્તિજનક વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થતા પ્રદેશ ભાજપ સહિત પક્ષમાં ખળભળાટ મચી ગયો છે. આ વીડિયોમાં તેઓ એક મહિલા સાથે અશ્લીલ હરકતો કરતા નજરે આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ દમણ દીવ ભાજપના પ્રમુખ ગોપાલ ટંડેલનો એક 36 સેકેન્ડનો અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં ગોપાલ ટંડેલ એ...
માલવેર દ્વારા જાહેરખબરની ફ્રોડ કરતી 17 એપ્લિકેશન્સની યાદી જાહેર કરાઈ
ગાંધીનગર, તા. 01
સમગ્ર દેશમાં સ્માર્ટ ફોનનો ઉપયોગ દિન પ્રતિદિન વધી રહ્યો છે. અને સાથે સાથે નીતનવા એપ પણ ઓનલાઈન ઉપલબ્ધ થઈ રહ્યા છે. ત્યારે વિશ્વની સૌથી મોટી મોબાઈલ કંપની ગણાતી આઈફોનની મોબાઈલ સિક્યોરિટી કંપની વાંધેરે દ્વારા 17 જેટલી એપ્લિકેશન્સની એક યાદી જાહેર કરવામાં આવી છે જે મોબાઈલ ધારકો પાસેથી કે વિવિધ કંપનીઓ પાસેથી જાહેરખબરના નામે પૈસા લઈને ઠ...
રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ કંપનીના ફોન નહિ લાગતા હોવાનો સરકારે સ્વીકાર ...
ગાંધીનગર, તા. 01
સરકાર દ્વારા રાજ્યમાં પડેલા કમોસમી વરસાદના કારણે થયેલા પાકના નુકશાનની સરવેની કામગીરી મોટા ઉપાડે શરૂ કરવામાં આવી છે. અને તેના માટે વિવિધ વીમા કંપનીઓના ટોલફ્રી નંબર પણ સરકારે જાહેર કર્યા પરંતુ, જાહેર કરાયેલા ટોલ ફ્રી નંબર પર ખેડૂતો ફોન લગાવીને થાકી ગયા પરંતુ ફોન લાગતા જ નહોતા ત્યારે ખેડૂતોમાં ફરીએકવાર છેતરાયા હોવાની લાગણી ફેલાઈ છે...
દીવ-દમણના ભાજપના પ્રમુખ ગોપાલ ટંડેલનો મહિલા સાથે અશ્લીલ હરકતનો વીડિયો ...
ગાંધીનગર, તા.01
દમણ દીવ ભાજપના પ્રમુખનો એક આપત્તિજનક વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થતા પ્રદેશ ભાજપ સહિત પક્ષમાં ખળભળાટ મચી ગયો છે. આ વીડિયોમાં તેઓ એક મહિલા સાથે અશ્લીલ હરકતો કરતા નજરે આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ દમણ દીવ ભાજપના પ્રમુખ ગોપાલ ટંડેલનો એક 36 સેકેન્ડનો અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં ગોપાલ ટંડેલ એ...
રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ કંપનીના ફોન નહિ લાગતા હોવાનો સરકારે સ્વીકાર ...
ગાંધીનગર, તા. 01
સરકાર દ્વારા રાજ્યમાં પડેલા કમોસમી વરસાદના કારણે થયેલા પાકના નુકશાનની સરવેની કામગીરી મોટા ઉપાડે શરૂ કરવામાં આવી છે. અને તેના માટે વિવિધ વીમા કંપનીઓના ટોલફ્રી નંબર પણ સરકારે જાહેર કર્યા પરંતુ, જાહેર કરાયેલા ટોલ ફ્રી નંબર પર ખેડૂતો ફોન લગાવીને થાકી ગયા પરંતુ ફોન લાગતા જ નહોતા ત્યારે ખેડૂતોમાં ફરીએકવાર છેતરાયા હોવાની લાગણી ફેલાઈ છે...
માવઠાથી થયેલા પાકના નુકશાનનો સરવે બે તબક્કામાં કરાશે
ગાંધીનગર, તા. 31
રાજ્યમાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદના કારણે પાકને થયેલા નુકશાન અંગે પાટનગરમાં મુખ્યપ્રધાને એક સમીક્ષા બેઠક બોલાવી હતી. જેમાં રાજ્યના 18 જિલ્લાના 44 તાલુકાઓમાં એક ઈંચ કે તેથી વધુ વરસાદથી જે ખેડૂતોના પાકને નુકશાન થયું છે તેની બે તબક્કામાં સરવેની કામગીરી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
આ અંગે કૃષિ વિભાગના સચિવ પી.કે.પરમારે આ...
રાજ્યમાં આજથી વાહનવ્યવહારના નવા નિયમોનો કડક અમલ શરૂ થશે
ગાંધીનગર, તા. 31
ગુજરાતમાં પહેલી નવેમ્બરથી ટ્રાફિકના નવા નિયમોની કડક અમલવારી શરૂ કરવામાં આવશે. અગાઉ બે વખત આ નિયમોની અમલવારી મુલતવી કરવામાં આવી હતી. રાજ્યના વાહનચાલકોને દંડ ન ભરવો પડે અને તેમના વાહનોના તેમ જ તેમના પોતાના તમામ દસ્તાવેજો તૈયાર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા 31 ઓક્ટોબર સુધીનો સમય આપવામાં આવ્યો હતો. જેના પગલે હવે આવતીકાલથી નવા નિયમોનો...
કચ્છમાં શરુ થનારા એલ્યુમિનીયમ પ્રોજેકટ પર પડદો પડી ગયો
ગાંધીનગર,તા.24
જે પ્રોજેકટના રાજનેતાઓ દ્વારા અનેક સપના દેખાડવામાં આવ્યા હતા તે કચ્છના ભૂજમાં શરુ થનારો રુ.15 હજાર કરોડનો એલ્યમિનીયમ પ્રોજેકટ અંતે પડતો મુકવામાં આવ્યો છે અને બોકસાઈટની સંપતિ ધરાવતી કચ્છની ધરા માટે આ પ્રોજેકટ છેવટે સાકાર ના થનારુ સપનું જ સાબિત થયો છે. ઉઘોગ વિભાગે પણ આગળ કામ કરવાની ના પાડી છે ત્યારે આ પ્રોજેકટ હવે કયારેય પણ સાકાર નહ...
નબળા પડતા સરકારી વીજ મથકોથી ખાનગી વીજ કંપનીઓને ઘી કેળા
ગાંધીનગર,તા.23
ગુજરાત રાજયમાં સરકારી વીજ મથકો નબળા પડી રહ્યા છે ત્યારે ખાનગી વીજ મથકો સાથે ઉર્જા વિકાસ નિગમે ખાનગી કંપનીઓ પાસેથી વીજળી ખરીદીના કરાર કર્યા છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા 2.26 પ્રતિ યુનિટ વીજળી ખરીદી માટે 22મી એપ્રીલ 2007ના રોજ પુરા 25 વર્ષ માટે વીજ ખરીદીના કરાર કરવામાં આવ્યા છે.
કઈ ખાનગી કંપનીઓ સાથે કરાર
ગુજર...
રાજ્યની જેલમાં માત્ર 559 મહિલા કેદીઓ હોવાનો એનસીઆરબીના અહેવાલમાં ઉલ્લે...
ગાંધીનગર, તા. 26
કેદીઓની કલ્યાણ પ્રવૃત્તિ તથા જેલ સુધારણાના ભાગરૂપે દિવાળીના તહેવાર નિમિત્તે 60 વર્ષ કે તેથી વધુ વય ધરાવતી મહિલા કેદીઓ તેના કુટુંબીઓ સાથે ખુશાલીપૂર્વક તહેવારની ઉજવણી કરી શકે તે હેતુસર ધનતેરસના દિવસથી એટલે કે 25 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી કુલ આઠ દિવસ માટે નિયમ અનુસાર યોગ્ય શરતોને આધીન જામીન લઈને પેરોલ પર જઈ શકશે.
આ નિર્ણય અનુસાર ...
ગુજરાતની બેન્કોમાં નાના દરની નવી ચલણી નોટોના ધૂમ કાળાબજાર થયા
ગાંધીનગર, તા. 26
ગુજરાતની બેન્કોમાં નવી ચલણી નોટોના ઘૂમ કાળાબજાર થયાં છે. બેન્ક કર્મચારીઓ તેમના ગ્રાહકોને સાઇડ પર રાખીને ઉદ્યોગજૂથો અને વ્યાપારી પ્રતિનિધિઓના ઘરમાં જઇને નવી નોટો આપી આવ્યા છે. રાજ્યની ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કોએ તો વિચિત્ર ફતવો કર્યો હતો અને કહ્યું હતું કે તમારૂં આ બેન્કમાં ખાતું હોય તો રૂપિયા ઉપાડવાનો ચેક રજૂ કરો પછી તમને માત...
રાહુલ મોડલ ફ્લોપ થતાં કોંગ્રેસમાં જૂના નેતાઓ ફરી લાઇમ લાઇટમાં આવશે
ગાંધીનગર, તા.26
ગુજરાતમાં રાહુલ મોડલ ફ્લોપ થતાં પ્રદેશ કોંગ્રેસમાં જૂના નેતાઓ ફરી લાઇટમાં આવી શકે છે. ખાસ કરીને કેન્દ્રીય નેતા અહમદ પટેલ તેમજ ગુજરાતમાંથી ફેંકાઇ ગયેલા ત્રણ મહારથીઓ – અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ અને સિદ્ધાર્થ પટેલનો સમય પાછો આવી રહ્યો છે.
સોનિયા ગુજરાતના પરિણામોની સમીક્ષા કરશે
ગુજરાતની પેટાચૂંટણીમાં કોંગ્રેસને મળેલા વ...
ગુજરાતી
English