ટ્રાફિકની સમસ્યા હળવી કરવા એક વ્યક્તિ-એકવાહનની નવી ફોર્મ્યુલા આવી શકે ...
ગાંધીનગર,તા.17
ટ્રાફિકથી પિડાતા શહેરોને બચાવવા માટે ગુજરાત સરકારે રસ્તો શોધી લીધો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકાર હવે ગુજરાતમાં એક વ્યક્તિને એક જ વાહન ખરીદવાની છૂટ આપી શકે છે. એક વ્યક્તિ પાસે એક થી વધારે વાહનો રાખી શકાશે નહીં. ટૂકમાં સરકાર પોલિસી બનાવી રહી છે.
રાજ્યના ટ્રાન્સપોર્ટ કમિશનરને સરકારે સૂચના આપ્યા પછી તેમણે રાજ્યના તમામ આરટીઓ ઓફ...
ધનતેરસની ઉજવણી કરવા અમિત શાહ 25મીએ અમદાવાદ આવશે
ગાંધીનગર, તા. 18
દિવાળીના તહેવારો દરમિયાન કેન્દ્રીય ગૃહપ્રધાન આગામી 25 ઓક્ટોબરે ગુજરાતાન બે દિવસના પ્રવાસે આવશે. તેઓ ગુજરાતમાં ધનતેરસ ઉજવશે. અત્રે નોંધનીય છે કે, કેન્દ્રીય ગૃહપ્રધાન 20મી ઓક્ટોબરે પણ ગુજરાતની મુલાકાતે આવવાના છે.
દિવાળીના તહેવારોને કારણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 25 અને 26 ઓક્ટોબર દરમિયાન ગુજરાત આવશે. તેઓ દિવાળી દરમિયાન આવત...
ચોમાસા માં 200 લોકોના મોત કેમ થયા?
ગાંધીનગર,તા:20
ચોમાસા ની સત્તાવાર વિદાય બાદ રાજ્ય સરકારે જાહેર કર્યા આંકડા,
વરસાદની સિઝન દરમિયાન ચાલુ વર્ષે રાજ્યમાં 199 લોકોએ જીવ ગુમાવ્યા,
વીજળી પડવાથી 54 લોકોના મોત, 89 લોકો પાણીમાં તણાયા,
દીવાલ તેમજ ઝાડ પડવાથી 56ના મૃત્યુ,
રાજ્ય સરકારે પ્રત્યેક મૃતકના પરિજનોને 4 લાખની સહાય ચૂકવી,
કુલ 179 પરિવારજનોને 7.16 કરોડની સહાય ચૂકવ...
ફિઝિયોથેરાપી-નર્સિગમાં સરકારી કોલેજના ત્રીજા રાઉન્ડ પછી ૧૮૫ બેઠકો ખાલી...
ગાંધીનગર,તા.18
પેરા મેડિકલમાં ફિઝિયોથેરાપી-નર્સિગ સહિતની પ્રવેશ પ્રક્રિયામાં સરકારી કોલેજોમાં ખાલી પડેલી ૩૮૨ ઉપરાંત પ્રવેશ રદ થવાના કારણે ખાલી પડેલી બેઠકો માટે નવેસરથી રાઉન્ડ કરવામાં આવ્યો હતો. હાલમાં આ રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો તેની ફી ભરવાની મુદત પુરી થઇ ચુકી છે. આ રાઉન્ડ પછી પણ સરકારી કોલેજોની ૧૮૫ બેઠકો ખાલી પડતાં હવે ચ...
રાજયનાં નવ લાખ આઉટસોર્સ કર્મચારીઓની ભરતીનું અબજો રુપિયાનું કૌભાંડ
ગાંધીનગર, તા.18
બિનસચીવાલય કર્મચારીઓની ભરતી માટે પરીક્ષા રદ કરવામાં આવી તેની પાછળ કેટલાંક કારણો પૈકી આઉટસોર્સ માટે કામ કરતી ભાજપની એજન્સીઓ પણ જવાબદાર માનવામાં આવી રહી છે. 3થી 4 લાખ કર્મચારીઓ સરકારમાં આઉટસોર્સથી લેવામાં આવેલા છે. સરકારી અને અર્ધસરકારી સંસ્થાઓમાં 4થી 5 લાખ બીજા કર્મચારીઓ આઉટસોર્સથી કામ કરે છે તે મળીને કુલ 9 લાખ કર્મચારીઓ આઉટસોર્સથી ...
બ્લેક લિસ્ટ કરાયેલી વીમા કંપનીમાં ભરેલી રકમનું વળતર કોણ આપશે
ગાંધીનગર, તા. 18
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પાકવીમાની રકમ નહિ ચૂકવવા બદલ દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની એસબીઆઈ જનરલ ઈન્સ્યોરન્સ કંપનીને ચાર વર્ષ બાદ બ્લેક લિસ્ટ કરી છે. ચાર વર્ષ સુધી સરકારે કેમ કોઈ પગલાં ન ભર્યા અને હવે પગલાં ભર્યા તો ખેડૂતોને નુકશાન થયું છે તેનું પૂરેપૂરું વળતર કોણ ચૂકવશે એવા સવાલો ઉઠી રહ્યા છે.
કેમ કરી બ્લે...
રાજ્યમાં નકલી અને બનાવટી મીઠાઈ બનાવતા 45 એકમોને સીલ કરાયા
ગાંધીનગર, તા.18
રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દિવાળીના તહેવારો નજીક આવતાની સાથે જ મીઠાઈ બનાવતા એકમો પર તવાઈ શરૂ કરી દીધી છે. વિભાગ દ્વારા રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં અખાદ્ય બરફી બનાવતા 45 જેટલા એકમોને સીલ કરી દીધી છે તેમ જ આ એકમોને તેમનું લાઈસન્સ રદ્દ કેમ ન કરવું તે અંગેની નોટીસ પણ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ત્રણ વર્ષ ચાલવા દ...
લીલો દુષ્કાળ જાહેર નહિ કરીને સરકાર વીમા કંપનીઓને બચાવી રહી છે
ગાંધીનગર, તા. 17
રાજ્યમાં ચાલુ વર્ષે થયેલા ભારેથી અતિભારે વરસાદના કારણે રાજ્યભરના ખેડૂતોને પારાવાર નુકશાન થયું છે. રાજ્યમાં સરેરાશ વરસાદ કરતાં વધારે વરસાદ આ વર્ષે નોંધાયો છે એટલે કે લગભગ 120 ટકા કરતાં વધારે વરસાદ નોંધાયો છે. જેના કારણે રાજ્યભરમાં લીલા દુષ્કાળની સ્થિતિનું નિર્માણ થયું હોવા છતાં રાજ્ય સરકાર વીમા કંપનીઓને બચાવવા માટે તેની જાહેરાત ...
પીજીવીસીએલના ભ્રષ્ટાચાર સામે ગ્રામજનોનો પાવર છટકયો
ગાંધીનગર, તા.૧૭
પાછોતરા વરસાદને લઈ ગુજરાતનો દુખી છે ત્યારે બીજીબાજુ સમગ્ર રાજ્યમાં વીજળી પૂરી પડવાની બાબતને લઈ ચાલતા ધાંધિયાથી લોકો દુખી છે. જેને લઈ ખેડૂતોએ કિસાન કોંગ્રેસની આગેવાનીમાં વીજ કંપનીનો ઘેરાવ કરી, બલ્બ, ટ્યુબ લાઈટ, મોટર પમ્પ, પંખામાં જમા કરાવવાનો અનોખો અને નવતર વિરોધ નોંધાવી ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવા તપાસ સમિતિ નીમી તપાસ કરવા અને તાત્કાલ...
ધનતેરસની ઉજવણી કરવા અમિત શાહ 25મીએ અમદાવાદ આવશે
દિવાળીના તહેવારો દરમિયાન કેન્દ્રીય ગૃહપ્રધાન આગામી 25 ઓક્ટોબરે ગુજરાતાન બે દિવસના પ્રવાસે આવશે. તેઓ ગુજરાતમાં ધનતેરસ ઉજવશે. અત્રે નોંધનીય છે કે, કેન્દ્રીય ગૃહપ્રધાન 20મી ઓક્ટોબરે પણ ગુજરાતની મુલાકાતે આવવાના છે.
દિવાળીના તહેવારોને કારણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 25 અને 26 ઓક્ટોબર દરમિયાન ગુજરાત આવશે. તેઓ દિવાળી દરમિયાન આવતી ધનતેરસ ઉજવવા માટે ...
રાજ્યમાં નકલી અને બનાવટી મીઠાઈ બનાવતા 45 એકમોને સીલ કરાયા
ગાંધીનગર, તા.18
રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દિવાળીના તહેવારો નજીક આવતાની સાથે જ મીઠાઈ બનાવતા એકમો પર તવાઈ શરૂ કરી દીધી છે. વિભાગ દ્વારા રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં અખાદ્ય બરફી બનાવતા 45 જેટલા એકમોને સીલ કરી દીધી છે તેમ જ આ એકમોને તેમનું લાઈસન્સ રદ્દ કેમ ન કરવું તે અંગેની નોટીસ પણ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ત્રણ વર્ષ ચાલવા દ...
ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગમાં ગ્રાહકોની ફરિયાદનો નિકાલ ૩૦ દિવસમાં થશ...
ગાંધીનગર, તા.૧૭
ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગના સચિવ રૂપવંતસિંહે જણાવ્યું છે કે, વીજ નિયમન ક્ષેત્રે પારદર્શિતા અને સ્વતંત્રતા જળવાઇ રહે તે હેતુથી રાજ્યમાં કાર્યરત ગ્રાહક તકરાર નિવારણ ફોરમ દ્વારા ગ્રાહકોની ફરિયાદોનું નિવારણ ૩૦ દિવસમાં કરાશે, જે સમય મર્યાદા અગાઉ ૪૫ દિવસની હતી. એ જ રીતે વિદ્યુત લોકપાલ ગ્રાહકની ફરિયાદનું નિવારણ ૪૫ દિવસમાં લાવશે જે સમય...
વેપારીએ ભરવાની થતી રકમના દસ ટકા રકમ આગામી 15 જાન્યુઆરી સુધીમાં જમા કરા...
ગાંધીનગર, તા. 17
દેશભરમાં વન ટેક્સ વન નેશન અંતર્ગત જીએસટી લાગુ કરવામાં આવ્યો છે ત્યારથી રાજ્યના અંદાજે 6393 એકમો પાસેથી અંદાજે રૂ. 30 હજાર કરોડની જીએસટી-વેટ પેટે વસૂલવાની બાકી છે તો 10 લાખથી ઓછી રકમ બાકી હોય એવા એકમો પાસેથી રૂ. 50 હજાર કરોડ રૂપિયા વસૂલવાના છે.
આ સંજોગોમાં જવાબદાર વિભાગ દ્વારા આ એકમોને જરૂરી નોટિસ પાઠવીને તેમની પાસેથી વેરા પેટે વ...
રાજ્યની તમામ આરટીઓ દિવાળી-બેસતા વર્ષ સિવાયના તમામ દિવસોમાં ચાલુ રહેશે
ગાંધીનગર, તા. 17
રાજ્યમાં 31મી ઓક્ટોબરથી વાહનવ્યવહારના નવા નિયમો અમલમાં આવવાના છે ત્યારે રાજ્યના પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી (આરટીઓ) ખાતે લોકોનો ધસારો ખૂબ જ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. આ સંજોગોને પહોંચી વળવા માટે રાજ્યના વાહનવ્યવહાર વિભાગે દિવાળી અને બેસતા વર્ષ સિવાયના તમામ દિવસો દરમિયાન આરટીઓ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.
નવા નિયમો અમલી ક...
નકલી બરફી બનાવતા 45 એકમો પકડાયા, મહિને રૂ. 60 હજારનો હપ્તો આપતાં હતાં....
દિવાળી તહેવાર પહેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અખાદ્ય બરફી બનાવતા 45 એકમોને 3 વર્ષ ખોટી રીતે ચાલવા દીધા બાદ સીલ કર્યા છે. આવા 100થી વધું બરફી કેન્દ્ર છે જે ફૂડ ઈન્સ્પેક્ટરને મહિને રૂ. 60 હજારનો હપ્તો આપતાં હતાં. તેથી ચાલવા દેવામાં આવતાં હતા.
મહેસાણા જિલ્લામાં 21 એકમો સીલ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં 8 મીઠી બરફી બનાવતી ફેકટરી સીલ થઈ છે.
https://yo...
ગુજરાતી
English