ખાતાકીય તપાસની મંથર ગતિથી ભ્રષ્ટ કર્મચારીઓને સજાને બદલે મજા
ગાંધીનગર, તા.04 ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી કહે છે કે રાજ્ય સરકારમાં ભ્રષ્ટાચાર કરનારા અધિકારીઓ કે કર્મચારીઓને છાવરવામાં નહીં આવે, તમામને સજા કરવામાં આવશે. રૂપાણીનું આ વાક્ય રૂપાળું છે પરંતુ હકીકતમાં ભ્રષ્ટાચારી અધિકારી કે કર્મચારીને સજા થતી નથી. એક કિસ્સો છેલ્લા 13 વર્ષથી સરકારની ફાઇલોમાં ચાલી રહ્યો છે જેમાં કસૂરવાર બિન્દાસ છે.
ભ્રષ્ટાચારન...
પહેલાં મેં માંગી નહોતી તેમ છતાં આપી, અને હવે હટાવી દીધી છે તો હું માંગ...
ગાંધીનગર, તા. 04
વડાપ્રધાનના મોટાભાઈ પ્રહલાદ મોદીએ રાજ્યના ગૃહ સચિવ, પોલીસ મહાનિર્દેશક, પોલીસ કમિશનર અને આઈબીના પોલીસ મહાનિર્દેશકને પત્ર લખીને પરત ખેંચી લેવાયેલી તેમની પોલીસ સુરક્ષા ફરી આપવા માગણી કરી છે. તેમને અપાયેલી સિક્યોરીટી પરત ખેંચી લેવાતા અનેક તર્કવિતર્કો શરૂ થયા છે.
શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતા વડાપ્રધાનના મોટાભાઈ પ્રહલાદ મોદીને જ...
શહેરની ટ્રાફિક સમસ્યા અમપાની ઓન રોડ પાર્કિંગની નીતિથી આંશિક હળવી બનશે
ગાંધીનગર, તા. 04
રાજ્યમાં નવા વાહનવ્યવહારના નિયમો 16મી ઓક્ટોબરથી અમલી બની રહ્યા છે. રાજ્યમાં ઓનરોડ પાર્કિંગ માટે કોઈ ચોક્કસ નીતિ નહિ હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ કેટલાંક શહેરોની મહાનગરપાલિકા દ્વારા આ અંગે અભ્યાસ કરીને જે તે શહેર પૂરતી ઓનરોડ પાર્કિંગ નીતિ અમલી બનાવી છે. જેમાં સુરત મનપા દ્વાર આવી નીતિનો અમલ થયો છે. જ્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્...
સરકારી ખાતાકીય તપાસના કેસ માટે લોકઅદાલત જેવું તંત્ર ઊભું કરાશે
ગાંધીનગર, તા.04
સરકારી અધિકારીઓ તેમજ કર્મચારીઓ સામેની ખાતાકીય તપાસની કાર્યવાહીમાં સ્વબચાવની તક આપવા માગતી સરકાર આવી તપાસના કેસ માટે લોકઅદાલત જેવું તંત્ર ઊભું કરવા જઈ રહી છે. આવા કેસમાં વિલંબ થતો હોઈ સમય, શક્તિ અને નાણાંનો વ્યય થતો હોય છે, જેના કારણે કર્મચારીઓને હતાશા અને માનસિક વ્યથા ભોગવવી પડે છે.
આ પરિસ્થિતિમાં સરકારી અધિકારી કે કર્મચારી સા...
ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ, GDPમાં ખેતીનો ફાળો સતત ઘટતો જાય છે
ગાંધીનગર, તા.૦૩
ગુજરાતમાં એક ચોંકાવનારૂં સત્ય બહાર આવ્યું છે. આ સત્ય એ છે કે ખેતીપ્રધાન ગુજરાતમાં પ્રાથમિક ક્ષેત્ર એટલે કે ખેતીવાડીનો જીડીપીમાં ફાળો ઘટતો જાય છે. સરકારી દસ્તાવેજમાં જણાવાયું છે કે રાજ્યમાં ખેતીથી આજીવિકા મેળવનારી વસતી 59 ટકા છે, પરંતુ ખેતીનો રાજ્યના ઘરગથ્થું ઉત્પાદનની આવકમાં ફાળો ઘટતો જાય છે જે અતિ ગંભીર ઘટના છે.
રાજ્યમાં ખેતી...
આવનારા વર્ષોમાં અમદાવાદ કરતા ગ્રીન સિટી ગાંધીનગરમાં વધુ ગરમીનો અહેસાસ ...
ગાંધીનગર,તા.03
ગુજરાત સરકારનો જ્યાંથી વહીવટ થાય છે તે પાટનગર ગાંધીનગરનું તાપમાન આવનારા બે વર્ષમાં 45 થી 48 ડીગ્રી સેન્ટીગ્રેડ સુધી પહોંચી શકે છે તેવું હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું છે. તેમના મતે ગાંધીનગરમાં આવનારા દિવસોમાં અમદાવાદ કરતાં વધુ ગરમીનો અહેસાસ થશે.
ગુજરાતનું પાટનગર ગાંધીનગર ઉનાળામાં ભઠ્ઠીમાં શેકાઇ રહ્યું છે. ભારત સરકારે 2012માં ...
ડાંગર 1835, મકાઈ 1760 અને બાજરી 2000 રૂપિયે પ્રતિ ક્વિંટલથી સરકાર ખરીદ...
ગાંધીનગર, તા.04
રાજ્ય સરકારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની જાહેરાત તો અગાઉ કરી જ છે, જ્યારે હવે સરકારે ચાલુ સિઝનમાં ડાંગર, મકાઈ અને બાજરીની પણ ટેકાના ભાવે ખરીદી કરશે એવી જાહેરાત કરી છે. રાજ્ય સરકાર 16 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી આ ત્રણ પાકની ખરીદી કરશે.
ડાંગર, મકાઈ અને બાજરીનો ટેકાનો ભાવ
આ મામલે નાગરિક પુરવઠાપ્રધાન જયેશ રાદડિય...
કૃપા કરીને મોદી અને રૂપાણી સાર્વજનિક હોસ્પિટલોને જીવિત રહેવા દે!
ગાંધીનગર,તા.03
અમદાવાદની પ્રખ્યાત વીએસ હોસ્પિટલના ખાનગીકરણનો જોરદાર વિરોધ વ્યક્ત કરી આ હોસ્પિટલના મૂળભૂત ટ્રસ્ટીઓએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને કહ્યું છે કે દેશ જ્યારે ગાંધીજીની 150મી જન્મજ્યંતિ મનાવી રહ્યો છે ત્યારે અમદાવાદની પ્રખ્યાત હોસ્પિટલ કે જ્યાં ગરીબ દર્દીઓને મફત સારવાર મળતી હતી તેને બ...
’ગુજરાત , ગાંધીનું છે કે પછી ગોડસેનું?’ : વિપક્ષ નેતાના મો...
ગાંધીનગર, તા. 02
મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ અને ભૂતપૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશ તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરી રહ્યો છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતાએ ટ્વિટરના માધ્યમથી વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ એકપછી એક એમ ત્રણથી વધારે ટ્વિટ કરીને ટ્વિટર ગજવી મૂક્યું છે.
ટવીટર પર ધાનાણીના ચાબખા
ગાંધી જંયત...
મોદીનું સ્માર્ટ સિટી ધોલેરા પાછળ, મહારાષ્ટ્રનું ઔરંગાબાદ આગળ
ગાંધીનગર, તા.02
ગુજરાતના ધોલેરા સ્માર્ટ સિટીની જાહેરાત કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં ગુજરાત કરતાં તેના પાડોશી રાજ્યો આગળ નિકળી રહ્યાં છે. ધોલેરામાં 2020 સુધીમાં 10 લાખ લોકોની વસતી હશે તેવાં બગણાં ફૂંકવામાં આવ્યા હતા જેમાં ખેડૂતોની હજારો હેક્ટર જમીન બરબાદ થઇ ચૂકી છે છતાં આ સ્માર્ટ સિટીમાં વિકાસના નામે મીંડુ છે જ્યારે મહારાષ્ટ્રના ઔરંગાબ...
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની મહિલા પાંખને દૂર કરવાનો નિર...
ગાંધીનગર,તા.02
ગુજરાતમાં મહિલાઓની વસતી 45 ટકા કરતાં વધુ છે ત્યારે રાજ્યની ઔદ્યોગિક સંસ્થા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના દંભી હોદ્દેદારોએ ચેમ્બરમાંથી મહિલાઓનું પ્રતિનિધિત્વ જ કાઢી નાખ્યું છે. પુરૂષ અને મહિલામાં કોઇ ભેદ નથી તેવું કહેવામાં આવે છે, રાજ્ય સરકાર પણ વિવિધ સંસ્થાઓમાં 35 ટકા થી 50 ટકા મહિલા અનામતની વાતો કરે છે પરંતુ હકીકતમાં ...
નકલી બેઠકોની બસીસમાં મુસાફરોની સલામત સવારી?…!!
ગાંધીનગર, તા.01
રાજ્ય પરિવહન વિભાગ દ્વારા ખરીદવામાં આવેલ 1500 બસીસમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાનું બહાર આવ્યું છે. બસની સીટો હલકી ગુણવત્તાની નાંખી દેવામાં આવતાં 10 જેટલા ડેપોએ સીટ્સ તૂટી જતી હોવાની ફરિયાદ નિગમને કરી છે તેમ છતાં હલકી ગુણવત્તા આપનારાઓ સામે કોઈ પગલાં ભરાયા નથી તેમજ પોલીસ ફરિયાદ થઈ નથી.
ભીનુ સંકેલવાનો પ્રયાસ
કર્ણાટકના બેગલુરૂ...
રાજ્યમાં સ્વચ્છતા મિશન મોનીટરીંગ માટે પાંચ વર્ષે પણ નોડલ અધિકારીઓની નિ...
અમિત કાઉપર
ગાંધીનગર, તા.02
ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી થઈ રહી છે. પાંચ વર્ષ પહેલા ઘોષણા કરવામાં આવી હતી કે, સ્વચ્છતા મિશન હેઠળ બધી સરકારી કચેરીઓમાં સ્વચ્છતા નોડલ અધિકારી નીમવા હતા પરંતુ રૂપાણી સરકારે કોઈપણ સરકારી કચેરીઓમાં એક પણ અધિકારીની નિમણૂક કરવામાં આવી નથી. દેશને જાહેરમાં શૌચથી મુક્ત કરવાની જાહેરાત કરાઈ હો...
સ્વેકના કમાન્ડિંગ ઈન ચીફ તરીકે એર માર્શલ ઘોટિયાએ હોદ્દો સંભાળ્યો
ગાંધીનગર, તા. 01
સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના કમાન્ડિંગ ઈન ચીફ તરીકે એર માર્શલ એસ. કે. ઘોટિયાએ આજે હોદ્દો સંભાળ્યો છે. એર માર્શલે સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ ખાતે ગાર્ડ ઓફ ઑનરનું નિરીક્ષણ કર્યું હતું. એર માર્શલ એસ કે ઘોટિયા નેશનલ ડિફેન્સ એકેડેમીનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને વર્ષ 1981માં ભારતીય વાયુ સેનાનાં ફાઇટર સ્ટ્રીમમાં સામેલ થયા હતાં. તેઓ ક્વોલિફા...
રૂપાણી કેબિનેટના વિસ્તારમાં પાંચ ડ્રોપ થશે, 10 નવા લેવાશે
ગાંધીનગર,તા:૦૧
ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારની કેબિનેટનો વિસ્તાર નવેમ્બરમાં થવાની સંભાવના છે. હાલ મુખ્યમંત્રી સહિત 22 મંત્રીઓની કેબિનેટ છે, પરંતુ તેમાં પાંચ સભ્યોને ડ્રોપ કરીને બીજા પાંચ નવા સભ્યો સાથે કુલ 10 સભ્યોનો ઉમેરો થાય તેમ છે. કેબિનેટના વિસ્તાર માટે ભાજપના હાઈકમાન્ડે પણ મંજૂરી આપી હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.
ગુજરાત સરકાર...
ગુજરાતી
English