લેખિત નિવેદન રજૂ કરી પોલીસ અધિકારીઓ પર આરોપ કરાયા
ગાંધીનગર, તા. 18
પાટીદારો પર વર્ષ 2015માં થયેલા દમનની તપાસના મામલે રચવામાં આવેલા પૂંજ તપાસપંચ સમક્ષ આજે બે અગ્રણીઓએ પોતાનાં લેખિત નિવેદન આપ્યાં હતાં, જેમાં પાસના તત્કાલીન કન્વીનર અને હાલ કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ અને પાટીદાર નેતા અમરિષ પટેલે પોતાના નિવેદનમાં કેટલાક આઈપીએસ અધિકારીઓ અને પોલીસ ઈન્સ્પેક્ટર પર દમન કરવાના અને અશ્લીલ ભાષાનો ઉપયોગ કર...
રોજગારી આપવામાં નિષ્ફળ અને ટ્રાફિક નિયમોમાં સૂરી સરકારઃ ધાનાણી
ગાંધીનગર,તા:18
કેન્દ્ર સરકાર અને બાદ રાજ્ય સરકાર દ્વારા લાગુ કરાયેલા મોટર વ્હીકલ એક્ટ-2019નો કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ વિરોધ નોંધાવ્યો છે. વિરોધ નોંધાવી ધાનાણીએ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, ટ્રાફિકના નિયમોના ભંગ બદલ મંદી અને બેરોજગારીમાં પણ સામાન્ય માણસને મસમોટી રકમનો દંડ કરાઈ રહ્યો છે. સરકાર રોજગારી આપવામાં નિષ્ફળ છે અને આ ન...
સરકારી કતલખાનામાં જ ગેરકાયદે 24 કરોડથી વધુ જાનવરની કતલ
અમિત કાઉપર ગાધીનગર,તા::18
જીવપ્રેમી, ધર્મપ્રેમી અને સંસ્કૃતિની દુહાઈ દેનારી સરકાર અને તેના કતલખાનાની વાત જ નિરાળી છે. સામે આવ્યા મુજબ સરકારી કતલખાનામાં જાનવરોની મોટાપાયે કત્લેઆમ ચાલી રહી છે. જે અંગે સંવેદનશીલ અને પ્રજાલક્ષી કામ કરવા માટે પોતાને જાણીતી કરનારી ભાજપ સરકાર આંખ આડા કાન જ કરતી હોવાનું લાગી રહ્યું છે.
રાજ્યમાં હાલમાં કુલ રજિસ્ટર થયે...
વિદેશ મુલાકાતમાં નરેન્દ્ર મોદી કોંગ્રેસના મનમોહનસિંહનો રેકોર્ડ તોડશે!!...
ગાંધીનગર,તા.17 ભારતના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ પાંચ વર્ષ અને 5 મહિના પૂર્ણ કર્યા છે ત્યારે તેઓ ભારતના એવા ત્રીજા વડાપ્રધાન છે કે જેમણે સૌથી વધુ વિદેશોની યાત્રા કરી છે. આ પૂર્વે કોંગ્રેસ પક્ષના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ 115 દેશોની યાત્રા કરી હતી. હવે તેઓ ટૂંક સમયમાં કોંગ્રેસના મનમોહન સિંહનો રેકોર્ડ તોડવા જઇ રહ્યાં છે. મનમોહન સિંહ થી તેઓ માત્ર ...
જન્મદિને પીએમ મોદીએ માતા હિરાબાના હાથે બનાવેલી રસોઈ ખાધી
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની માતા હિરાબાએ બનાવેલી રસોઇ ખાધી છે. કેવડિયાના નર્મદા ઉત્સવ પછી ગાંધીનગર પાછા આવેલા મોદી સચિવાલયના હેલીપેડથી સીધા તેમની માતાના ઘરે રાયસણ વિસ્તારમાં ગયા હતા.
નર્મદા બંધ સંપૂર્ણ છલોછલ થઇ જતાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડાપ્રધાન મોદીને ગુજરાતમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું અને કહ્યું હતું કે તેઓ તેમના જન્...
મુખ્યપ્રધાનની સરકારી ગાડી જીજે18જી9085 નંબરની ગાડીનો વીમો 2015માં પૂર...
ગાંધીનગર, તા. 17
ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં 16મી સપ્ટેમ્બરથી મોટર વ્હિકલ એક્ટનો કડક અમલ શરૂ કરાયો છે. આ નિયમોના પાલનમાં ટ્રાફિક પોલીસ દ્વારા કોઈપણ વાહનનાં દરેક ડોક્યૂમેન્ટ્સ હોવા જરૂરી છે. સાથોસાથ વાહનનો વીમો પણ હોવો જરૂરી છે. રાજ્યના મુખ્યપ્રધાને આ નિયમોના કડક અમલનો આદેશ કર્યો છે, પરંતુ તેઓ મુખ્યપ્રધાન તરીકે જે કાર વાપરે છે તેનો વીમો જ 2015મા...
છેવાડાનો માનવી પણ બેન્ક સહાયથી પગભર થાય તેવુ આયોજન બેન્કોએ કરવું પડશે
ગાંધીનગર,તા.16 મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૧૬૨મી સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટિની બેઠકના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરી રાષ્ટ્રીયકૃત બેન્કોને પરંપરાગત પધ્ધતિ માંથી બહાર આવી એગ્રેસીવ એપ્રોચ સાથે ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસથી સહાય–ધિરાણ સરળીકરણ માટે આહવાન કર્યુ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, બેન્કો મદદ કરવા તત્પર છે અને છેવાડાનો માનવી પણ બેન્કોની સહાય–ધિરાણથી પગભર થાય ...
પહેલી ઓક્ટોબર થી રાજ્યભરમાં નોન જ્યુડીશ્યલ ફિઝીકલ સ્ટેમ્પ પેપરનો ઉપયોગ...
ગાંધીનગર,તા.16
નાગરિકોને સ્ટેમ્પ પેપર મેળવવામાં પડતી મુશ્કેલીઓ તથા સ્ટેમ્પ વેન્ડર મારફતે વેચાતા પરંપરાગત સ્ટેમ્પ પેપરની કૃત્રિમ અછત ઉભી કરી સ્ટેમ્પ વેન્ડરો દ્વારા વધુ કિંમત વસુલ કરી નાગરીકોને છેતરવાનો પ્રયાસ થતો હોવાની રજૂઆતોને ધ્યાને લઈ થોડા સમય પહેલાં જ રાજ્ય સરકારે ડિઝીટલ સ્ટેમ્પીંગની સુવિધાનો વ્યાપ વધારવા મહત્વનો નિર્ણય કર્યો હતો. જેના અનુસં...
આજે પણ સ્માર્ટ સીટી માટે આદર્શ બની શકે તેવુ ઈ.સ.પૂર્વે 2300 સાલનું લોથ...
ગાંધીનગર,તા.15
દેશમાં સ્વચ્છ અને સ્માર્ટ સિટીની વાતો થાય છે પરંતુ હકીકતમાં ગુજરાતનો પુરાણકાળ જોઇએ તો આવા સ્માર્ટ સિટી તે સમયે જોવા મળતા હતા. સમગ્ર વિશ્વ આજે દરિયાકિનારાના વેપારમાં જાન રેડી રહ્યું છે પણ નવાઇની બાબત એવી છે કે બંદરોના ઇતિહાસની તુલના કરવામાં આવે તો ગુજરાતને વિશ્વના દેશો ભૂલી શકે તેમ નથી, કારણ કે ઇતિહાસકારોના મતે દુનિયાનું સૌથી પહેલ...
ભાજપમાં જોડાયેલા ગાયક કલાકારોને પણ ધંધે લગાવ્યા
ગાંધીનગર, તા. 15
ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ તેની પૂર્ણ સપાટી 138.68 મીટર ભરાવવાના ઐતિહાસિક પ્રસંગે 17મી સપ્ટેમ્બરે રાજ્યવ્યાપી નમામી દેવી નર્મદે મહોત્સવમાં ભાજપમાં જોડાયેલા ગુજરાતના ગાયક કલાકારોને હવે સરકારે પણ ધંધે લગાવી દેવાનું નક્કી કર્યું છે. રાજ્ય સરકારે આ દિવસે આ તમામ કલાકારોને વિવિધ જિલ્લાઓમાં તેમના ગીત સંગીતના કાર્યક્રમ કરવ...
મગફળી, કપાસ અને તલના પાકમાં નુકશાનની ભીતિ
ગાંધીનગર, તા.૧૫
ગુજરાતમાં ચાલુ વર્ષે થયેલા સારા વરસાદના કારણે ધરતીપુત્રોમાં સારો ખરીફ પાક થશે એવી આશા ઊભી થઈ હતી, પરંતુ છેલ્લા વીસ પચ્ચીસ દિવસથી જે રીતે વાતાવરણમાં બદલાવ આવ્યો છે, તેના કારણે તેમના પાકમાં ભારે નુકશાન થાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે.
અત્યંત આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર સમગ્ર રાજ્યમાં આ વર્ષે થયેલા સારા વરસાદને કારણે...
ગુજરાતમાં સુપર ડીગ્રીથી બનાય ટોક-શોની શોભા, ઠીકઠાક ડીગ્રીથી મળે મુખ્યપ...
ગાંધીનગર, તા.15
ગુજરાતના રાજકારણને ડીગ્રીધારી નેતાઓ મળે છે પરંતુ તેમનો ઉપયોગ ઓછો થાય છે. આ નેતાઓને ટીવીના ટોક-શો માં બેસાડી દેવામાં આવે છે. ભાજપ હોય કે કોંગ્રેસ, બન્ને પાર્ટીમાં સરખી વિચારધારા જોવા મળે છે. મુખ્યપ્રધાન બનવા માટે ડીગ્રીની નહીં ખંધા રાજકારણની જરૂર પડે છે. રાજ્યમાં 1995 પછી રાજકીય ધરી બદલાઇ ચૂકી છે.
કહેવાય છે કે ઓછું ભણેલા હો...
આર્થિક રીતે સધ્ધર કહેવાતા ગુજરાતમાં જીએસટીની આવકમાં ઘટાડો
ગાંધીનગર,તા:૧૫ દેશવ્યાપી મંદીના માહોલમાં આર્થિક રીતે સધ્ધર કહેવાતા ગુજરાતના ઉદ્યોગો પણ બાકી નથી. મંદીની અસર વેપારીઓ પર ભારે નકારાત્મક પડી રહી છે. ત્યાં સુધી કે મંદીના આ માહોલની અસર સરકારની જીએસટી પરની આવક પર પણ પડી રહી છે. સરકારની જીએસટીની આવકમાં 258 કરોડનો ભારેખમ ઘટાડો નોંધાયો છે.
2018ના વર્ષમાં જ્યાં રાજ્ય સરકારને જીએસટીથી 14,900 કરોડની આવક થઈ...
ગુજરાતમાં 35 બનાવટી બરફીની ફેક્ટરી બંધ કરી દેવા નોટિસ પાઠવાઈ
ગાંધીનગર, તા.14
સફેદ ઝેર પીવડાવતા બનાવટી બરફી પર તૂટી પડવા માટે આખરે આરોગ્ય પ્રધાન નિતિન પટેલે ખોરાક અને ઔષધ વિભાગના અધિકારઓને આદેશ આપતા રાજ્યભરમાં જ્યાં પણ બનાવટી બરફીની ફેક્ટરી ચાલતી હોય તેમને બનાવટી બરફી બનાવવાનું બંધ કરીને ફેક્ટરીઓ બંધ કરી દેવા માટે નોટિસ આપવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકારને પણ જાણ કરવામાં આવી છે.
ખોરાક કમિશ્નર દ્વારા લગભગ ...
ધનજી ઓડ ઉર્ફે ઢબુડી ફરતે કસાતો જતો સકંજો
ગાંધીનગર,તા:૧૪ અંધશ્રદ્ધાનો ધંધો ચલાવનારા ધનજી ઓડ ઉર્ફે ઢબુ઼ડીની ફરતે હવે કાયદાનો સકંજો કસાતો જઈ રહ્યો છે. ઢબુડીના નામે ધનજીએ કરેલાં અનેક તરકટો પરથી પોલીસ તબક્કાવાર પડદો ઊંચકી રહી છે, અને ધનજીની મુસીબતો વધી રહી છે.
કેન્સરની દવા બંધ કરાવી યુવકનું મોત નીપજાવનારા ધનજી સામે મૃતક યુવાનના પિતા ભીખાભાઈ મણિયાએ બાંયો ચડાવી છે, અને તેને લગતા પુરાવા પેથાપ...
ગુજરાતી
English