Wednesday, January 22, 2025

જે ફેક્ટરીએ ગેંગને નાબૂદ કરવા ગેંગ રાખી તે, ગેંગ હવે એ ફેક્ટરી માટે આફ...

जिस फैक्ट्री ने गिरोहों को खत्म करने के लिए गिरोहों को काम पर रखा था, गिरोह अब उस कारखाने के लिए आपदा बन गए The gangs have now become a disaster for the factory which hired the gangs to eliminate the gangs ગેંગસ્ટર ભીમા દુલા પ્રકરણ દેખાય છે એવું નથી દિલીપ પટેલ અમદાવાદ, 19 ઓક્ટોબર 2024 ભીમા દુલા દ્વારા ખંડણીની પ્રવૃત્તિઓને કારણે ભૂતકાળમાં ઘણ...

ગીર ઈકો સેન્સેટીવ ઝોન જાહેર કરવામાં સિંહના નામે જમીનનો કોણ શિકાર કરી ર...

गिर इको सेंसिटिव जोन घोषित कर शेर के नाम पर जमीन का शिकार कौन कर रहा है. Who is hunting land in the name of lions by declaring Gir Eco-Sensitive Zone? દિલીપ પટેલ  ગાંધીનગર, 1 ઓક્ટોબર 2024 10 કિલોમીટરના ઇકો-સેન્સીટીવ ઝોન વિસ્તારની હદમાં નવા ઇકો-સેન્સીટીવ ઝોનમાં ઘટાડો કરી દેવાયો છે. જાહેરનામા મુજબ અભયારણ્યથી જાહેર થયેલા ઇકો-સેન્સિટિવ ઝોન વિસ્ત...

ચોમાસામાં 300 સિંહ જંગલ બહાર

300 lions out of the forest in monsoon मानसून में 300 शेर जंगल से बाहर 8 સપ્ટેમ્બર 2024 2020માં થયેલી છેલ્લી ગણના મુજબ દેશમાં સિંહોની સંખ્યા 674 છે. આ સંખ્યા 2015ની સંખ્યા કરતાં 27 ટકા વધારે છે. જોકે, 674 પૈકી 300 સિંહો જંગલની બહાર રહે છે. 2015માં ગુજરાતમાં સિંહો લગભગ 22 હજાર વર્ગ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા હતા. 2020માં આ વિસ્તાર વધીને 30 હજ...

બળવોઃ ભાજપ માટે હીરા મોતી ન રહ્યાં જવાહર ચાવડા

Rebellion: Jawahar Chavda is no longer a jewel for BJP बगावत: जवाहर चावड़ा अब बीजेपी के लिए जवाहरात नहीं रहे કોંગ્રેસને હરાવનાર જવાહરને ફરી પક્ષમાં લેશે તો વિરોધ દિલીપ પટેલ અમદાવાદ, 28 ઓગસ્ટ 2024 જવાહર ચાવડા ભાજપ સામે બગાવત કરી ચૂક્યા છે. જવાહર એટલે કે હીરા, મોતી વગેરે કિંમતી ચીજ, નંગ, ઝવેરાત અર્થ થાય છે. પણ જવાહર હવે ભાજપ માટે જવાહર નથી રહ...

સોમનાથમાં શ્રાવણ મહિને કોંગ્રેસની ચાની કીટલી ગરમ

Congress's tea kettle is hot in Somnath in the month of Shravan, सोमनाथ में श्रावण मास में कांग्रेस की चाय की केतली गर्म है, કોંગ્રેસ જે બેઠક જીતવાની હતી તે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ હરાવી હોવાનો આરોપ અમદાવાદ, 8 ઓગસ્ટ 2024 સોમનાથએ ભગવાન શિવનું સૌથી પવિત્ર સ્થાન છે. તેમાંએ શ્રાવણ મહિનો સૌથી પવિત્ર મનાય છે. ત્યારે ભર શ્રાવણે કોંગ્રેસમાં હોળી પ્રગટી ...

ભાજપના ધારાસભ્યના પુત્રની ગુંડાગીરી, ગોંડલ ગુંડાનગરી

ગોંડલના ભાજપના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સામે 4500 પાનાંનું ચાર્જશીટ જૂનાગઢના યુવાનનું અપહરણ, હુમલાના કેસમાં બનાવના બે માસમાં પોલીસે તપાસ પૂર્ણ કરી : પુરાવાના નાશની કલમનો  ઉમેરો જૂનાગઢ, જૂનાગઢના યુવાનનું અપહરણ અને ખૂની હુમલાના કેસમાં ગોંડલના ગણેશ જાડેજા ઉર્ફે જ્યોતિરાદિત્યસિંહ  સહિતના 11 આરોપીઓની પોલીસે ધરપકડ કરી તપાસ કરી હતી. જેમાં પ...

ગુજરાતમાં બે સિંહ સફારી બનાવવા મંજૂરી, 3 ન બન્યા

Two lion safaris approved in Gujarat, 3 not અમદાવાદ અને નર્મદા બંધ પાસે સિંહ સફારી પાર્કને મંજૂરી નહીં દિલીપ પટેલ અમદાવાદ, 1 ઓગસ્ટ 2024 સિંહોના નવા બે સફારી પાર્ક જુનાગઢ અને કચ્છમાં બનાવવા માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. કચ્છના નારાયણ સરોવર પાસે અને ગીર સોમનાથ જિલ્લાના ઉના નજીક લાયન સફારીને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે....

ગુજરાતમાં રોયલ્ટી રૂ.2000 કરોડની આવક અને ચોરી 21 હજાર કરોડની

ગાંધીનગર, 7 એપ્રિલ 2023 ગુજરાતના જીઓલોજી અને માઇનિંગ આયોગ (CGM)એ જાહેરાત કરી છે કે, નાણાકીય વર્ષ 22-23 માટે રોયલ્ટીની રૂ. 2070 કરોડની આવક થઈ છે. જેમાં પાછલા વર્ષની સરખામણીમાં 19.44%નો વધારો થયો છે. મુખ્ય ખનિજો જેમ કે, ચૂનાનો પત્થર, બોક્સાઈટ, લિગ્નાઈટ વગેરેનો ફાળો સમગ્ર રોયલ્ટી વસૂલવામાં 30% છે. જ્યારે, સામાન્ય રેતી, બ્લેકટ્રેપ, ગ્રેનાઈટ, માર્બલ, ચ...

ફરી જૂઠ – અમિત શાહે ખેડૂતોની આવક બે ગણી કરવાના મોદીના વચને ફેરવી...

જૂનાગઢ, 19 માર્ચ 2022 કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગુજરાતના જૂનાગઢમાં કૃષિ શિબિરમાં ખેડૂતોને બે ગણી આવક કરવાના મોદીના વચનને ફેલવી તોળતા જણાવ્યું હતું કે, મોદી સરકાર દેશના ખેડૂતોની આવક બમણી નહીં, પરંતુ આવનારા 10 વર્ષમાં અનેકગણી કરવા માટે મક્કમ છે. કુદરતી ખેતી અમિત શાહે કહ્યું કે, કુદરતી ખેતી જ એકમાત્ર વિકલ્પ બચશે. DAP અને યુરિયાન...

ચિત્તા શું ગુજરાતની જેમ કુનોમાં મોતને ભેટશે ?

Another project to bring cheetah to India has been implemented during the time of Narendra Modi. But the way Modi brought a Cheetah to Gujarat in 2009 and died without breeding, will the same happen in Kuno?
brinjal

બે ગણું ઉત્પાદન આપતી રીંગણની નવી જાત વિકસાવતા જૂનાગઢના વિજ્ઞાની 

ગાંધીનગર, 7 ફેબ્રુઆરી 2021 ગુજરાતમાં સૌથી ઓછા રીંગણ સૌરાષ્ટ્રમાં ખવાય છે. તેમ છતાં જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયે રીંગણની નવી જાત તૈયાર કરી છે. સંકર જાતના ગોળ રીંગણ જીઆરબી 7 વાવવા માટે સરકારની સમિતિએ ખેડૂતોને ભલામણ કરી છે. 40 ટક રીંગણ આપે છે વેજીટેબલ રીસર્ચ સ્ટેશનના વિજ્ઞાની ડો. વી એચ કાછડાયાએ જણાવ્યું હતું કે, નવી જાત ખરીફ માટે સરેરાશ ઉત્...

હીટ વેવ વહેલો આવવાના કારણે ગુજરાતમાં કેરીનું ઉત્પાદન ઘટશે 

હીટ વેવ વહેલો આવવાના કારણે ગુજરાતમાં કેરીનું ઉત્પાદન ઘટશે शुरुआती गर्मी से आम का उत्पादन घटेगा, आम के फूल फलने से पहले ही मर गए Mango flowers die before fruiting in Gujarat, production will decrease due to early summer આંબાના ફૂલો ફળ બને તે પહેલા જ મરી ગયા દિલીપ પટેલ, 8 મે 2022 માર્ચમાં તાપમાનમાં અચાનક વધારો થવાથી કેરીના બગીચાઓ પર વિપરીત...

હવામાન પરિવર્તન – ગુજરાતમાં નવા રોગથી ચણાના પાકને ભારે નુકસાન

હવામાન પરિવર્તનને કારણે ભવિષ્યમાં અન્ય ઘણા રોગો વધી શકે છે દિલીપ પટેલ, 6 માર્ચ 2022 ગુજરાતમાં ક્યારેય ન થયું હોય એટલું ચણાનું 25 લાખ ટન ઉત્પાદન આ વર્ષે થયું છે. પણ એક નવો રોગ દેખા દઈ રહ્યો છે. જે ચણાની ખેતીને ખતમ કરવાની ક્ષમતા ધરાવે છે. કઠોળમાં સૌથી વધું ચણાનો વપરાશ ગુજરાતમાં ગાંઠીયા કે ફરસાણ બનાવવામાં થાય છે. જો જમીન દ્વારા ફેલાતો રોગ ગુજરાતની ખ...

4 વીઘા જમીનમાં 22 લાખ ખેડૂતોની આવકનું એકીકૃત ખેતી મોડેલ ગુજરાતમાં નિષ્...

દિલીપ પટેલ વર્ષભરની આવક અને રોજગાર માટે ચાર ઈન્ટિગ્રેટેડ ફાર્મિંગ સિસ્ટમ મોડલની સ્થાપના કરવામાં આવી હતી. 0.56 હેક્ટર વેટલેન્ડ IFS મોડલ જેમાં ખેતરના પાક ચોખા, મકાઈ, જુવાર , લાલ ચણા, લીલા ચણા, બાગાયતમાં કેળા, પપૈયા, જામફળ, દાડમ, સફરજન, રોઝવુડ, પોમેલો સાઇટ્રસ શાકભાજી, પશુધન ઓંગોલ ગાયનો સમાવેશ થાય છે. કડકનાથ અને અસીલ મરઘા,  માછલી માટે વિકસાવવામાં આવી ...

જૂનાગઢ આસપાસ કેસર કેરીના આંબા કેટલાં ક્યાં છે તેનો નકશો ઈસરોએ જાહેર કર...

દિલીપ પટેલ, ગાંધીનગર 14 જૂલાઈ 2021 ઈસરો દ્વારા તૈયાર કરાયેલા જૂનાગઢ તેની આસપાસના વિસ્તારોમાં કયા સ્થળે કેસર કેરીના બગીચાઓ છે તે ઉપગ્રહ દ્વારા વિગતો મેળવીને કેન્દ્રીય કૃષિ વિભાગે એક ડેટા નકશો જાહેર કર્યો છે. આ વિગતોના આધારે નક્કી થઈ શકે છે કે કયા વિસ્તારમાં આંબાના કેટલાં વૃક્ષો છે. આંબાને વાવાઝોડાથી કેટલું નુકસાન થયું છે. કયા પ્રકારનો રોગ છે. પાણી ...