પોતાની જ દિકરી, જમાઇ અને વેવાણનું અપહરણકરાના ત્રણને ઝડપી પાડતી પોલીસ
જુનાગઢ તા. ૧૦ સંબંધોની લજવતો કિસ્સો સામે આવ્યો છે. પોતાની જ પુત્રી, જમાઇ અને વેવાણના અપહરણમાં પોલીસે વેવાઇ સહિત ૩ અપહરણકારોની ધરપકડ કરી છે. અપહરણકારો પાસેથી કાર અને બાઇક કબ્જે કરી અન્ય અપહરણકારોની શોધ શરૂ કરી છે. પોરબંદર જિલ્લાનાં માધવપુર ગામે રહેતા રાવલ માવદીયાએ માંગરોળના મધરવાડા ગામનાં ભનુભાઇ ઉર્ફે મસરીયા મુળુભાઇ ધુડાની પુત્રી શાંતી સાથે દોઢે...
પોતાની જ દિકરી, જમાઇ અને વેવાણનું અપહરણ કરતા ત્રણને ઝડપી પાડતી પોલીસ
જુનાગઢ તા. ૧૦ સંબંધોની લજવતો કિસ્સો સામે આવ્યો છે. પોતાની જ પુત્રી, જમાઇ અને વેવાણના અપહરણમાં પોલીસે વેવાઇ સહિત ૩ અપહરણકારોની ધરપકડ કરી છે. અપહરણકારો પાસેથી કાર અને બાઇક કબ્જે કરી અન્ય અપહરણકારોની શોધ શરૂ કરી છે. પોરબંદર જિલ્લાનાં માધવપુર ગામે રહેતા રાવલ માવદીયાએ માંગરોળના મધરવાડા ગામનાં ભનુભાઇ ઉર્ફે મસરીયા મુળુભાઇ ધુડાની પુત્રી શાંતી સાથે દોઢેક મ...
જૂનાગઢમાં એરંડાના તળિયે જતા ભાવના પગલે વેપારીનો વિરોધ
જૂનાગઢઃ05 સિઝનમાં એરંડિયાના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે એરંડાના ભાવ હાલમાં રૂ.1200થી ઘટીને રૂ.800 સુધી તળિયે બેસી ગયા છે. આ અંગે વેપારીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને એરંડાની હરાજી બંધ કરી દીધી છે.
જૂનાગઢમાં પાકને નુકસાનીનો તાત્કાલિક સરવૅ કરવા કોંગ્રેસની માગણી
જૂનાગઢ,૦૩ સારા પાકની આશા બાદ અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો સમગ્ર પાક અથવા અડધો પાક ધોવાઈ ગયો છે, ત્યારે ખેડૂતની મહેનત અને નાણાં પાણીમાં જતાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોના આ નુકસાન અંગે જૂનાગઢ કોંગ્રેસ સમિતિએ તાત્કાલિક પાકના નુકસાનનો સરવૅ કરવાની માગણી કરી છે. જૂનાગઢ કોંગ્રેસ દ્વારા આ અંગે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાર્યકર...
અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ, વડોદરામાં પણ નવરાત્રી આયોજનને અસર
જૂનાગઢ,તા:૨૯ રાજ્યભરમાં પાછોતરા વરસાદે નવરાત્રીના આયોજન પર પાણી ફેરવી દીધું છે, જેથી ખેલૈયાઓ ભારે નિરાશ થઈ રહ્યા છે. પાછોતરા વરસાદના કારણે વિવિધ ગરબાના આયોજનના સ્થળ પર પાણી ફરી વળ્યું છે, જેથી આગામી દિવસોમાં પાણી અને કાદવના કારણે ગરબા યોજાઈ શકે તેમ નથી. મોટાભાગના ગરબા આયોજકોએ શરૂઆતના બે દિવસ ગરબાનું આયોજન મોકૂફ રાખ્યું છે. રાજકોટમાં ઠેરઠેર ગરબા...
જૂનાગઢ બીએસએનએલએ જીઈબીનું બીલ ન ભરતા ૬ મોબાઈલ ટાવર બંધ
જૂનાગઢ, તા. ૨૮ :. જૂનાગઢ બીએસએનએલ દ્વારા પીજીવીસીએલ કંપનીનું ૧૯ લાખનું મોબાઈલ ટાવરનું બીલ ન ભરતા ૬ જેટલા મોબાઈલ ટાવરોનો પાવર બંધ કરી દેવામા આવ્યો છે.જેને કારણે શહેરના ૩૦ થી ૪૦ ટકા વિસ્તાર માં ઈન્ટરનેટ સેવા બંધ થઈ ગઈ છે. આ બાબતે બીએસએનએલના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી અને યોગ્ય કરવા રજૂઆત કરી હતી. પરંતુ બીએસએનએલ દ્વારા આવી લાપરવાહી દાખ...
જૂનાગઢમાં કોલેજ આસપાસ રોમિયોગીરી કરતા ત્રણ શખ્સો ઝડપાયા
જૂનાગઢ,તા.25 રાજ્યમાં મહિલા સુરક્ષાને લઈને સરકારશ્રી દ્વારા કાયદાની કડક અમલવારી કરવા સારૂ ખાસ હુકમ થઈ આવેલ હોય જે અન્વયે સુભાષ ત્રિવેદી મ્હે. પોલીસ મહાનિરીક્ષક જૂનાગઢ વિભાગ તેમજ સૌરભ સિંઘ પોલીસ અધિક્ષક તરફથી જૂનાગઢ જિલ્લામાં આવેલ સ્કૂલ કોલેજોની આસપાસ સતત પોલીસ પેટ્રોલીંગ રાખી અને મહિલાઓની છેડતી કરતા આવારા તત્વો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા મ...
ગિરનાર પર રોપવે પ્રોજેકટ શરુ કરતા પહેલા મંદીરના પરિસરનો વિકાસ કરવો જરુ...
જૂનાગઢ, તા.25 ગિરનાર પર્વત ઉપર અંબાજી મંદિર ખાતે મહત્વાકાંક્ષી પ્રોજેકટ રોપવે શરૂ થવા જઇ રહ્યો છે ત્યારે મંદિર પરિસરનો વિકાસ કરવા અંબાજી મંદિરના મહંત તનસુખગીરી ગુરૂ, દતાગીરીજીએ ગિરનાર વિકાસ મંડળના વિભાવરીબેન દવેને રજૂઆત કરી છે. ગિરનાર પર્વત ઉપર જે યાત્રિકો સીડી ચડીને જઇ શકતા ન હતા તે લોકો માટે આશિર્વાદરૂપ મહત્વાકાંક્ષી પ્રોજેકટ જે હવે પુર્ણતાના...
જૂનાગઢના સાત સિંહોને ઉત્તર પ્રદેશ ટ્ર્ક દ્વારા મોકલાયાં
જૂનાગઢ,તા.23 જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી સાત સિંહોને ઉત્તર પ્રદેશ મોકલાયા છે. ઉત્તર પ્રદેશના ઈટાવાના લાયન સફારી પાર્કમાં સાત સિંહો મોકલાવામાં આવ્યાં છે. રાજ્યો વચ્ચેના વન્ય પ્રાણીઓના આદાન પ્રદાનના ભારતીય ઝૂ એક્સચેન્જ પ્રોગ્રામ અનુસાર સિંહો મોકલાયા છે. આ અંતર્ગત આ સિંહો ગુજરાતમાંથી ઉત્તર પ્રદેશમાં મોકલાયાં છે. જે સાત સિંહોને મોકલવામાં આવ્યાં છે તેમ...
બજારમાં નવી મગફળીની આવકની તૈયારી વચ્ચે ગોડાઉનમાં સડતી જૂની મગફળી
જૂનાગઢઃ એક તરફ નવી મગફળીની આવકની તૈયારી થઈ રહી છે, ત્યારે અગાઉની મગફળી જ સરકારી ગોડાઉનમાં સડી રહી હોવાની સરકારને રજૂઆત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મગફળીમાં ઢેફાં સાથેની મગફળી અંગે બૂમરાણ મચ્યા બાદ ગોડાઉનમાં મગફળીનો મોટો જથ્થો સડી રહ્યો છે. તેવામાં જૂની મગફળીના નિકાલ અંગે અને નવી મગફળી ખરીદ કરી ક્યાં રાખવામાં આવશે તે યક્ષપ્રશ્ન ખેડૂતો અને સ્થાનિ...
બજારમાં નવી મગફળીની આવકની તૈયારી વચ્ચે ગોડાઉનમાં સડતી જૂની મગફળી
જૂનાગઢઃ એક તરફ નવી મગફળીની આવકની તૈયારી થઈ રહી છે, ત્યારે અગાઉની મગફળી જ સરકારી ગોડાઉનમાં સડી રહી હોવાની સરકારને રજૂઆત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મગફળીમાં ઢેફાં સાથેની મગફળી અંગે બૂમરાણ મચ્યા બાદ ગોડાઉનમાં મગફળીનો મોટો જથ્થો સડી રહ્યો છે. તેવામાં જૂની મગફળીના નિકાલ અંગે અને નવી મગફળી ખરીદ કરી ક્યાં રાખવામાં આવશે તે યક્ષપ્રશ્ન ખેડૂતો અને સ્થાનિ...
જૂનાગઢની યુવતીએ અમદાવાદના યુવાનને ફસાવ્યો હનીટ્રેપમાં
જૂનાગઢ,તા:18 અમદાવાદના રહેવાસી પંકજ પાનસુરિયાને હનીટ્રેપમાં ફસાવવાનો કિસ્સો સામે આવ્યો છે, જે અંગે જૂનાગઢના સરદારપરાની યુવતીએ તેમને ફસાવી જૂનાગઢ બોલાવ્યા અને બ્લેકમેઈલ કરવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદના બાપુનગરમાં રહેતા પંકજ પાનસુરિયા થોડા સમય પહેલાં સોશિયલ સાઈટ પર જૂનાગઢની કાજલ પટેલના સંપર્કમાં આવ્યા હતા, જ્યાં તેમની મિત્રત...
જૂનાગઢની યુવતીએ અમદાવાદના યુવાનને ફસાવ્યો હનીટ્રેપમાં
જૂનાગઢ,તા:૧૮ અમદાવાદના રહેવાસી પંકજ પાનસુરિયાને હનીટ્રેપમાં ફસાવવાનો કિસ્સો સામે આવ્યો છે, જે અંગે જૂનાગઢના સરદારપરાની યુવતીએ તેમને ફસાવી જૂનાગઢ બોલાવ્યા અને બ્લેકમેઈલ કરવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદના બાપુનગરમાં રહેતા પંકજ પાનસુરિયા થોડા સમય પહેલાં સોશિયલ સાઈટ પર જૂનાગઢની કાજલ પટેલના સંપર્કમાં આવ્યા હતા, જ્યાં તેમની મિત્રતા...
એક ખાનગી કાર્યક્રમમાં ગીત ગાતાં ડાયસ પર જ હેડ કોન્સ્ટેબલનું મોત
જૂનાગઢ,તા:૧૭ ઝાંઝરડા બાયપાસ પર આવેલી એક હોટેલ દેશી પકવાનમાં ખાનગી કંપનીના કાર્યક્રમમાં પોતાનું ગીત રજૂ કરતાં હેડ કોન્સ્ટેબલ રતિભાઈ પરમારનું નિધન થયું. રતિભાઈ પરમાર ડાયસ પર ઝવેરચંદ મેઘાણીની રચના ‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ’ ગીત રજૂ કરી રહ્યા હતા, તે દરમિયાન જ તેમને હાર્ટએટેક આવતાં તેઓ ઢળી પડ્યા હતા. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હતી. રતિભાઈ ગ...
માણાવદરના વેકરી ગામના ખેડૂતોએ આપબળે ભર્યું વર્ષોથી ખાલી તળાવ
જૂનાગઢઃ માણાવદરના નાના એવા વેકરી ગામે સરકાર પર કોઈ આશા ન રાખી આપબળે સિંચાઈનાં પાણીની વ્યવસ્થા માટે ઊભી કરેલી વ્યવસ્થા દુનિયા માટે એક મિસાલ સ્થાપિત કરે એવી છે. રાજ્યના ખેડૂતની કોઠાસૂઝ પણ કોઈ મોટા એન્જિનિયર કે વૈજ્ઞાનિકથી ઓછી નથી, જેનું માણાવદરના વેકરીના ગ્રામ્યજનોએ ઉદાહરણ પૂરું પાડ્યું. યુવા ખેડૂતોએ એકઠા મળીને વેકરી પાસેના આશરે 10 એકર જમીનમાં...

English