કચ્છમાં હાઈટેક સબ સ્ટેશન ભ્રષ્ટાચારનો વીજ આંચકો
હકીકત જાણીને આપને 440 વૉલ્ટનો ઝટકો લાગશે! ભુજના પરા સમાન માધાપરમાં 66 KVનું નવું હાઈટેક સબ સ્ટેશન બન્યાં બાદ ‘અવળી ગંગા’ જેવો ઘાટ સર્જાયો છે! અગાઉ અહીં અઠવાડિયાના 7 દિવસમાંથી સરેરાશ 5થી 6 દિવસ અને એક દિવસમાં નાના-મોટાં ફોલ્ટ, મેઈન્ટનેન્સ કે લાઈન ક્રોસીંગના કારણે સાતથી આઠવાર વીજળી ગાયબ રહેતી. ક્યારેક તો દિવસના 12 કલાકમાંથી સાત-આઠ કલાક વીજળી ગાયબ રહે...
રૂપાણી-મોદીના રાજમાં સૌરાષ્ટ્ર-કચ્છની જળસીમા ગોલ્ડન ક્રેસન્ટની ડ્રગ કા...
ગુજરાત ફરી એક વખત ભાજપની વિજય રૂપાણીની સરકારમાં ડ્રગ્ઝ માફિયાઓનું ટ્પાન્જીટ પોઈન્ટ બની ગયું છે. જે વિજય રૂપાણી, ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ઘોર નિષ્ફળતા બતાવે છે. આ ત્રણેય નેતાઓ પર કાબુ રાખવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સફળ થયા નથી.
પંજાબના ભટીંડા ખાતે પંજાબ પોલીસના સ્પેશિયલ ટાસ્ક ફૉર્સે દસ દિવસ અગાઉ 31મી જા...
સર્વોચ્ચ અદાલતના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ મુંદરા પોર્ટ અને ગ...
કચ્છમાં ફરવા આવેલાં સુપ્રીમ કૉર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ રંજન ગોગોઈએ સફેદ રણ અને અદાણી પોર્ટની મુલાકાત લીધી હતી. અદાણી ગૃપના સર્વેસર્વા ગૌતમ અદાણીએ ગોગોઈ સાથે જોડાઈ મુંદરા પોર્ટ અને પાવર પ્લાન્ટ સોલાર પ્લાન્ટ જેવા અન્ય ઉપક્રમો અંગે માહિતી આપી મુલાકાત કરાવી હતી. તો, સાંજે તેમણે ધોરડો સફેદ રણની સહેલગાહ કરી હતી.
ગોગોઈએ તેમના ધર્મપત્ની સાથે ઊંટગાડીમા...
પક્ષપલટુઓ હવે ભાજપને નડે છે, ઓરમાયા બની ગયા
ભુજ અને મુંદરા APMCમાં ભાજપના આંતરિક જૂથવાદના કારણે સર્જાયેલી વરવી પરિસ્થિતિ અંગે કોંગ્રેસે વેધક કટાક્ષ કર્યો છે. કોંગ્રેસ છોડી ભાજપમાં ભળેલાં નારણ કારા ડાંગરે ભુજ APMCના અધ્યક્ષપદની બીજી ટર્મ માટે ભાજપે નક્કી કરેલાં ઉમેદવાર અને જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલ સામે ઉમેદવારી નોંધાવી હતી.
મુંદરા APMCમાં કોંગ્રેસના સત્તાલાલચુઓને ભાજપે ખેસ પહેરાવ્યો છે, ...
ભારતના રાજ્યોના પ્રવાસન પ્રધાનો કચ્છમાં
માંડવી બીચ ખાતે ‘ટેન્ટ સિટી’
કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ મંત્રાલય દ્વારા કચ્છ સ્થિત ધોરડો ટેન્ટ સિટી ખાતે તારીખ ૧૩ થી ૧૫ ફેબ્રુઆરી સુધી અખિલ ભારતીય પ્રવાસન મંત્રીઓની પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સમાં દેશના તમામ રાજ્યોના પ્રવાસન મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે. આ પરિષદનો વિષય ‘ડેસ્ટિનેશન મેનેજમેન્ટ અને પ્રવાસન કેન્દ્રોનો વિકાસ’ છે. ૧૩ ફ...
કચ્છમાં કોલસાનો કાળો કારોબાર, કાદવનું કમળ
25 જાન્યુઆરી 2020
કચ્છના આડેસર ખાતેથી ગેરકાયદેસર રીતે કોલસા ભરેલી ટ્રકને વન વિભાગે ઝડપી પાડી હતી. હાઈવે પેટ્રોલિંગમાં એક કોલસાની ટ્રક નંબર જી.જે. ૧ર એયુ ૮૬૭૬ને રોકી પુછતાછ કરતાં ગેરકાયદેસર કોલસો હોવાનું જાણવા મળેલું હતું.
સમગ્ર કચ્છમાં બન્નીના મેદાનો હવ ગાંડા બાવળના ગેરકાયદે કોલસા પાડીને કરોડો રૂપિયાનો કોલસો વેચી મારવામાં આવી રહ્યો છે.
શું...
કચ્છ બેંક લોન કૌભાંડમાં ભાજપના નેતાઓની સંડોવણી
અમદાવાદ: 19 જાન્યુઆરી, 2020
કચ્છ જિલ્લા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડમાં ભુજ ખાતે રૂ.100 કરોડના કૌભાંડમાં જયંતી ઠક્કર, જે ભાજપના નેતા જયંતી ભાનુશાળીની હત્યામાં સંડોવાયેલા હોવાના કારણે તેની ધરપકડ કરવામાં આવી હતી, તે આ કેસમાં એક આરોપી છે.
26 આરોપીઓ બેંક સાથે જોડાયેલા આઠ સહકારી મંડળીઓ સાથે સંકળાયેલા છે. તેઓ નકલી ખાતા બનાવતા હતા અને ખેડૂતોના નામે...
મુંદ્રાનો ટાટા પાવર પ્રોજેક્ટ સરકાર ખરીદશે ?
ભરત પટેલ * દ્વારા
ટાટા પાવરએ કેન્દ્રીય વીજ મંત્રાલયને જાહેરાત કરી છે કે ટાટા પાવરને ફેબ્રુઆરી, 2020 પછી તેના આયાત કરેલા કોલસા આધારિત મુંદ્રા અલ્ટ્રા-મેગા પાવર પ્રોજેક્ટ (યુએમપીપી)નું સંચાલન બંધ કરવાની ફરજ પડી શકે છે. તે દુર્ભાગ્યપૂર્ણ જ નથી, પણ ગુનાહિત પણ છે કે બદલી ન શકાય તેવું નુકસાન થયું છે. મુન્દ્રા કિનારે નાજુક ઇકોસિસ્ટમને કારણે એવા પ્રોજેક્ટ...
કચ્છના નાના રણમાં ત્રણ ઘુડખરની હત્યા
કચ્છના નાના રણની અંદર કુડા કોપરણી ગામ નજીક ત્રણ ઘુડખરની હત્યા નોંધાતા તંત્રએ ગંભીર નોંધ લીધી છે. ધ્રાંગધ્રા રેન્જ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા ફાયરીંગ વડે આ ઘાતકી કૃત્ય થયું હોવાની પ્રાથમિક માહિતી બહાર આવી છે. અભ્યારણ્યના અધિકારી, પોલીસ સ્ટાફ તેમજ પશુ ડોક્ટરની ટીમ ઘટના સ્થળે તુરંત પહોંચી પોસ્ટમોર્ટેમની કાર્યવાહી કરી હતી.
નાયબ વન સંરક્ષક એ...
કચ્છમાં વાવાઝોડાની ચેતવણીના સાધનો પણ ભૂકંપની ચેતવણીના કોઈ સાધનો નહીં
કચ્છમાં વાવાઝોડાની આગોત્તરી જાણકારી આપવા દરિયા કાંઠાના વિસ્તારના આઠ તાલુકાઓના ગામડાઓમાં અર્લી ર્વોનિંગ સીસ્ટમ લગાડવામાં આવી રહી છે. ગાંધીનગરની ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી દ્વારા એનસીઆરએમપી યોજના હેઠળ આ કામ થશે.
અબડાસાના ગુનાવ, જખૌ, મોધવા, મોવાડી, પીંગલેશ્વર, માંડવીના નાના લાયજા, ત્રગડી, બાડા, ગુંદીયારી, મસ્કા અને શીરવા જયારે મુંદરા ...
સેક્સ ટેપમાં રૂપાણીના પ્રધાન વાસણ આહીરનું રાજીનામું ન લેવાયું, હવે જાહ...
ભાજપના નેતા અને વિજય રૂપાણી સરકારના પ્રવાસન પ્રધાન વાસણ આહીર જ્યારે ભાજપના કે સરકારના કોઈ કાર્યક્રમ ચાલતો હોય ત્યારે તેમની પ્રેમિકા અને ભાજપની નેતી સામે ગંદા ઈશારા કરતાં હતા. તેઓ કામવાસનનાના 84 આસનના શોખીન હતા. જુદી જુદી રીતે કામક્રીડા કરવામાં મજા આવે છે. એવું ટેપ બહાર આવી તેમાં સ્પષ્ટ કહે છે. તેની અનેક સેક્સ ટેપ બહાર આવી ત્યારે સમગ્ર ગુજરાતની 6.50...
કચ્છના દરિયામાંથી 5 પાકિસ્તાની પાસેથી રૂ.175 કરોડનું હેરોઈન ઝડપાયું, છ...
કચ્છના જખૌના દરિયામાંથી રૂ.175 કરોડની આંતરરાષ્ટ્રિય કિંમતના હેરોઈના 35 ડ્રગ્સના પૅકેટ સાથે પાંચ પાકિસ્તાનીઓને 6 જાન્યુઆરી 2020માં ઝડપી લેતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પાકિસ્તાનના કરાંચીથી પાંચ શખસો ડ્રગ્સનો મોટો જથ્થો લઈ ભારત તરફ આવી રહ્યાં હતા. જખૌના મધદરિયેથી પાકિસ્તાની બોટને ઝડપી હતી.
કચ્છના જખૌનો દરિયાકાંઠો ઘૂસણખોરી માટે કૂખ્યાત છે.
મે મહ...
ખંભાતના અખાતના સાગર ખેડુ અને ખેડૂતો પર ચેરનો ખતરો
અમદાવાદ : 2019નો વન અને પર્યાવરણ વિભાગે ડિસેમ્બર 209ના બહાર પાડેલા અહેવાલમાં જાહેર થયું છે કે, દરિયા કાંઠે થતાં ચેરના વૃક્ષોનું આવરણ ગુજરાતમાં વધી ગયું છે. ચેરના પાન પશુ આહાર તરીકે ઉપયોગી થાય છે. સ્થાનિક લોકો દ્વારા આજીવિકાના સાધન તરીકે ઉપયોગમાં લેવામાં આવતા મેંગ્રોવ વાવેતર થાય છે. જે ઊંટ અને પાલતું પશુનો ચારો છે.
ગુજરાત સરકારી સંસ્થા, ગ...
મોંઘા પિસ્તાની ખેતીમાં મબલખ આવક, કરો પહેલ
ગાંધીનગર : દેશમાં પ્રથમ વખથ રાજસ્થાનમાં પિસ્તાની ખેતી કરવા માટે 2017માં પ્રયાસો થયા બાદ ગુજરાતમાં પણ પિસ્તાની ખેતી કરવાની તક ઊભી થઈ રહી છે. રાજસ્થાનના કૃષિ મંત્રીએ કહ્યું કે ઈરાનથી પિસ્તા પ્લાન્ટ લાવવાની તૈયારી વચ્ચે તેમણે કેન્દ્રીય કૃષિ મંત્રાલયને પણ વિનંતી કરી છે. મંત્રાલય સંબંધિત દેશમાંથી પ્લાન્ટ વિશે વિગતવાર માહિતી લેવાના છે.
પિસ્તાનું ઉત...
ગ્રહણના શ્રેષ્ઠ ફોટોગ્રાફ અને પ્રયત્ન માટે પુરસ્કાર આપવાની જાહેરાત
એક વિશેષ પ્રકારનું સૂર્યગ્રહણ – કંકણાકૃતિ સૂર્યગ્રહણ જોવા માટેનો દશ વર્ષ બાદ સૂર્યગ્રહણ શ્રેષ્ઠ મોકો.
સૂર્યગ્રહણને લગતી અફવાઓથી ડર્યા વગર વૈજ્ઞાનિક અભિગમ સાથે માણવા કરાઈ અપીલ
જોઈ શકાશે સૂર્યગ્રહણ
આવતી ૨૬ ડીસેમ્બર ૨૦૧૯ના રોજ થનારું કંકાણાકૃતિ સૂર્યગ્રહણ કચ્છ, ગુજરાતમાંથી ખંડગ્રાસ સ્વરૂપે સવારે ૦૮:૦૪ થી ૧૦:૪૬ વાગ્યા દરમ્યાન કુલ ૦૨ કલાક ૪૨ મ...
ગુજરાતી
English