તીડથી બચવા ઢોલ વગાડો, મોટેથી બુમો પાડો: પરસોત્તમ રૂપાલા
કચ્છમાં તીડનું આક્રમણ બાડમેરથી રણ રસ્તે થયું છે, કચ્છમાં રાજસ્થાનથી રણ રસ્તે થયેલા તીડનાં આક્રમણ'ને પગલે કચ્છના ખેડૂતોમાં ચિંતા, ભય અને ઉચાટ પ્રવર્તી રહ્યા છે, ત્યારે રાજય કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન પરશોત્તમ રૂપાલા પરિસ્થિતિનો તાગ મેળવવા કચ્છના લખપત તાલુકાના મોટી છેર ગામે પહોંચ્યા હતા. કચ્છ જિલ્લામાં ત્રણ વર્ષ પછી સારો વરસાદ પડ્યો છે જેને પગલે પા...
પંજાબમાંથી લાવીને કચ્છમાં નશાના કારોબાર કરતાં પંજાબી શખ્સની ધરપકડ
ભુજ,તા.20 બોર્ડર રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીએ ઓઇલ ચોરી કરતા માફિયાઓ, ખનિજચોરી કરતા માફિયાઓ, બુટલેગરોમાં ફફડાટ મચાવ્યા બાદ વધુ એક ધડાકો કર્યો છે. બોર્ડર રેન્જ પોલીસ અને એસઓજી પોલીસ સ્ટાફે મુન્દ્રા હાઇવે ઉપર વેચાતું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. મુન્દ્રા ગાંધીધામ હાઇવે ઉપરની ખાલસા પંજાબી ઢાબા ઉપર દરોડો પાડીને પોલીસે અહીં ખુલ્લેઆમ વેંચતા ડ્રગ્સ બ્રાઉન સુગરનો ...
ગુજરાતના વિજ્ઞાની ડો.જ્યોતિએ ચેરના બેક્ટેરીયાથી બાયો પ્લાસ્ચટીક બનાવી ...
જયેશ શાહ Jayesh Shah (09909944076)
ભૂજ-કચ્છ, તા.19
ગુજરાતના વૈજ્ઞાનિકોએ સીન્થેટીક પ્લાસ્ટિક સામે 'બાયોપ્લાસ્ટિક'ની શોધ કરી છે. જો તેમની શોધ સફળ રહેશે તો સમગ્ર ભારતમાં પ્લાસ્ટીકનો રોજીંદો વપરાશ ભૂતકાળ બની જશે. પર્યાવરણને નુસાન કરતાં પ્લાસ્ટિકને પૃથ્વિ પરથી વપરાશ સદંતર ઘટાડી શકાય તેવો પડકાર ગુજરાતના વૈજ્ઞાનિકોએ ઝીલી લીધો છે. ગાઈડ સંસ્થાની પ...
વ્યાપારીએ પત્ની સાથે હમીરસર તળાવમાં ઝંપલાવી ને આત્મહત્યા કરી
ભુજ, તા. ૩૦: ભુજના હમીરસર તળાવમાં આજે સવારે બે વ્યકિતઓની લાશ જોવા મળતા લોકોએ પોલીસને જાણ કરી હતી. આ દ્યટનાને પગલે ભુજ એ ડિવિઝન પોલીસ હમીરસર તળાવે પહોંચી ગઈ હતી. દરમ્યાન તરવૈયાઓની મદદ લઈને પોલીસે બન્ને લાશોને બહાર કાઢી હતી. આ લાશ ભુજના વ્યાપારી પતિ પત્ની ની હોવાનું ખુલ્યું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આ લાશ ૫૦ વર્ષીય શ્યામભાઈ પરમાનન્દ ખત્રી અને તેમ...
કચ્છનો પ્રસિધ્ધ યક્ષદાદાના મેળાનો થયો પ્રારંભઃ હજારો શ્રધ્ધાળુઓ ઉમટ્યા...
ભુજ, તા.15
કચ્છના નખત્રાણા તાલુકાના મોટાયક્ષના સૃથાનકે મીનીતરણેતર સમા ચારદિવસીય લોકમેળાને ખુલ્લા મુકાયો હતો. ગ્રામીણ સંસ્કૃતિને ઉજાગર કરતા મેળામાં આ દિવસો દરમિયાન કચ્છ અને બહારના લાખો લોકો મેળો મહાલવા ઉમટશે. સાંયરા લાખાડી ડુંગળની તળેટીમાં આવેલી ભીખુઋષીના મંદિરે ધ્વજા રોહણ અને પ્રસાદ બાદ મોટાયક્ષના દાદાના મંદિરે શોભાયાત્રા બાદ શણગાર કરવામાં આવ્ય...
કોંગ્રેસના અબડાસના ધારાસભ્યના પુત્ર સહીત 22 સામે ટ્રકોમાં તોડફોડની પોલ...
ભુજ, તા.૧૩: કચ્છમાં ટ્રાન્સપોર્ટ માટેના કોન્ટ્રાકટને લઇને કોઇને કોઇ બબાલ અને ઝઘડો થતાં રહે છે. ડેના કારણે રાજકીય વિવાદ સર્જતા વાર નથી લાગતી.હવે આવો જ એક નવો વિવાદ ઉભો થયો છે. નખત્રાણા પોલીસ સ્ટેશનમાં અબડાસાના ધારાસભ્યના પુત્ર સહિત ૨૨ જેટલા લોકો સામે થયેલી પોલીસ ફરિયાદે ચકચાર સાથે રાજકીય ખળભળાટ સજર્યો છે. આ અંગે આર્ચીયન કંપની વતી રોહિત જોશીએ નખત...
આગને કારણે ઝુપડપટ્ટીમાં દોડધામ મચી
કંડલા,તા.10
કચ્છના કંડલા પોર્ટના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેણાક ઝૂંપડામાંઆગ ફાટી નીકળતા દહેશત ફેલાઈ હતી. કંડલા મરીન પોલીસસ્ટેશનની પાસે આવેલા સિરવા ઝૂંપડપટ્ટીમા એક ઝૂંપડામાં અચાનક અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી.
આગનીઘટનાની જાણ થતાં કંડલા પોર્ટની ફાયરની ટીમે આગ પર કાબુમાં લીધી હતી. સદનસીબે આઆગમાં કોઈ જાનહાની થવા પામી ન હતી જોકે ઝૂંપડાની ઘરવખરીનો સમ...
કચ્છમાં નવા જ પ્રકારની ખારેક જોવા મળી છે.
કચ્છ : કચ્છમાં નવા જ પ્રકારની ખારેક જોવા મળી છે. સમાન્ય રીતે ખારેક પીળી કે લાલ હોય છે. પણ આ ખારેક અડધી લાલ અને અડધી પીળી છે. તેની મીઠાશ બીજી ખારેક કરતાં ઘણી સારી છે. કૃષિ વિભાગને આ અંગે જાણ કરવામાં આવી છે. કચ્છના નાગરિક રામજી વેલાણીએ જાહેર કર્યું છે કે, આજે કચ્છી મેવો દેશી ખારેકનું અપવાદ રુપ, રુપકડું અને નવાં જ સ્વરૂપનું ફળ જોવા મળ્યું. જે ઘણું સું...
આસ્થા કે અંધશ્રધા ?કચ્છનાં ગુંદાલા બાળક કબરમાંથી જીવતુ થયુ ?
ભુજ,તા:૨૬
શ્રધા અને અંધશ્રધા વચ્ચે પાતળી ભેદરેખા હોય છે. એટલે ઘણીવાર એવી ઘટનાઓ બહાર આવતી હોય છે જેમા લોકો મૂર્ખ બનતા હોય છે. આવી જ એક ઘટના કચ્છનાં મુન્દ્રા તાલુકામાં આવેલા ગુંદાલા ગામે બની છે. સાતમ આઠમનાં તહેવારો દરમિયાન એક નવજાત બાળકનાં મોત પછી કબરમાંથી જીવતી થવાની ઘટના બહાર આવી હતી. જેમાં જાથા સંસ્થા દ્રારા પણ અંધશ્રધાને ઉત્તેજન આપતી આવી ઘટના અં...
કચ્છમાં ફરીથી ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.2ની તીવ્રતાના ભૂકંપથી લ...
કચ્છ,તા:૧૯
કચ્છમાં ફરી એક વખત ભૂકંપનો આંચકો અનુભવાયો છે, બપોરે 2.44 મીનિટે 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 6 કિ.મી દૂર હોવાનું જાણવા મળ્યું છે, ભૂકંપને કારણે રાપર, આદિપુર, ગાંધીધામ સહિતના વિસ્તારોમાં લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો, આ શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, કેટલીક જગ્યાએ ભૂકંપને કારણે લોકો ઘરની બહાર દોડી આ...
પ્રધાન વાસણ આહીરે અરૂણ જેટલીને અંજલિ આપી દીધી, સરકારી તંત્રએ તે જાહેર ...
ગુજરાતનાં મંત્રી વાસણ આહીર ફરી ચમક્યા, પુર્વ નાણાં મંત્રી અરુણ જેટલીને કૃષિ મહોત્સવમાં અંજલિ આપી દીધી, માહિતિ ખાતાએ તેની સત્તાવાર જાહેરાત કરી દીધી હતી.
પોતાના અવનવા કામથી ચર્ચામાં રહેતા ગુજરાત સરકારનાં રાજયકક્ષાનાં મંત્રી વાસણ આહીર ફરી એકવાર ચમક્યા છે. આ વખતે તેમણે કચ્છમાં યોજાયેલા સરકારી કાર્યક્રમ કૃષિ મહોત્સવમાં લાંબા સમયથી બીમાર એવા ભૂતપૂર્વ ...
કચ્છના માંડવીમાં રૂ.1 કરોડનું બ્રાઉન સુગર ઝડપાયું
જયેશ શાહ
ભુજ : ગુજરાતના ત્રાસવાદ વિરોધી દળ(એટીએસ)ની ટીમ દ્રારા રવિવારે કચ્છનાં માંડવી ખાતેથી બે સખ્સને એક કરોડના બ્રાઉન સુગરનાં જથ્થા સાથે ઝડપી લીધા હતાં. માદક પદાર્થનાં આ જથ્થાને વેચવાની ફિરાકમાં હોવાની બાતમી એટીએસનાં ડિઆઇજી અને દ્વારકાનાં ડીવાયએસપીને મળતાં આ સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ.
થોડા સમય પહેલા જ કચ્છનાં દરિયાઇ વિસ્તારમાંથી કરોડ...
મોદીએ અદાણીને 15 પૈસે આપેલી જમીન 13 વર્ષ બાદ હજુ એમની એમ પડી છે
કચ્છમાં ગૌતમ અદાણીની કંપનીને આપેલી ગૌચરની જમીન પરત લઈ લેવા સર્વોચ્ચ અદાવતે આદેશ કર્યાને 4 વર્ષ થઈ ગયા હોવા છતાં ગુજરાતની ભાજપ સરકારના વડા વિજય રૂપાણીએ તે જમીન પરત લીધી નથી. અદાણી પોર્ટ અને અદાણી એસઈઝેડને પોર્ટ અને સેઝ માટે લીધેલી ગૌચરની જમીન પરત કરવાના આદેશ કર્યા છે.પણ ગુજરાત વિધાનસભામાં રૂપાણી સરકારને આ અંગે આકરો સવાલ પૂછતાં રૂપાણી સરકાર મૌન બની ગ...
કચ્છના રણમાં પાકિસ્તાન નજીક જમીનમાં 200 મીટર નીચે નદી મળી આવી
કચ્છના નાના રણમાં પાટડી વિસ્તારમાં 30 વર્ષથી ખારુ પાણી પી રહેલાં લોકોને એકાએ જમીની અંદર 500 ફૂટ નીચે ફેબ્રુઆરી 2018થી મીઠા પાણીની નદી મળી આવી છે. તેના ભંડાર હવે ઓછા થવા લાગ્યા છે. કચ્છના બેડીયા બેટ વિસ્તારમાં ભારત-પાકિસ્તાન સરહદે પીલર નં.૧૦૭૯ નજીક ગેંડા પોસ્ટ નજીક જમીનથી પાણી મળી આવ્યું હતું. નીચે સરસ્વતી નદીનું પાણી હોવાનું માનવામાં આવે છે. ઉપર આ...
1993ની નર્મદા પરની વાત હવે સાચી પડી
1993માં જયંત પાટીલ સમિતિએ પોતાના અહેવાલમાં જાહેર કર્યું હતું કે વાસ્તવમાં પાણીનું વહેંણ 280 લાખ એકર ફૂટ થી ઘટીને 230 લાખ એકર ફૂટ રહી ગયું છે. ત્યારે મધ્ય પ્રદેશ સરકારે ડેમની ઉંચાઈ ઘટાડવાની સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી. કેમકે વિસ્થાપિતોને ખેતીલાયક જમીનો ફાળવી શકે તેમ નથી. 40 વરસ પહેલા યોજના બની ત્યારે નર્મદામાં પાણીની જે આવક હતી તે તો 20 વર્ષમાં જ...
ગુજરાતી
English