પાપડનું ગામ ઉતરસંડા, કમાણી ડોલરમાં કરે છે
ખેડા જિલ્લાના નડિયાદ-આણંદ પાસે 20 હજારની વસ્તી ધરાવતું ઐતિહાસીક ‘દાંડી માર્ગ’ ઉપર ઉત્તરસંડા ગામ આવે છે. ઉતરસંડા ગામનાં લોકો રોકાણ રૂપિયામાં અને કમાણી ડોલરમાં કરી રહ્યાં છે. ગામમાં પાપડ અને ચોળાફળીની દુકાનો અને ફેક્ટરી છે. 30 પાપડ બનાવતી ફેક્ટરીઓ આ ગામમાં આવેલી છે. ઉત્તરસંડાનાં બનાવેલા પાપડ દેશ-વિદેશનાં લોકો વખાણે છે, તેનું કારણ ઉતરસંડા વિસ્તારનું પ...
કમિશનખોર નેતાઓના કારણે પાણીની પાઇપ લાઇનો 2 વખત બદલવી પડી
મહેશ પટેલ
ખેડા જિલ્લાની કપંડવંજ વિધાનસભામાં હાલમાં કોંગ્રેસના ધારાસભ્ય છે. ખેડા લોકસભા બેઠક પર સાંસદ ભાજપના છે. છેલ્લા કેટલાક સમયથી કપડવંજ તાલુકાના અનેક ગામોમાં પીવાના પાણીની તંગી ઉભી થઇ છે. જનતા મોટી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. સાથે છેતરાઇ પણ રહી છે. કપડવંજમાં ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના કાળુ ડાભી ધારાસભ્ય બન્યાં હતા. ભાજપમાંથી કનુ ડાભીન...
ખેડા : ભાજપ સામે ભાજપનો જંગ
કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનો પાડોશી જિલ્લો ખેડાનો પણ સમાવેશ થાય છે.
Assembly Seats: - 57-Daskroi, 58-Dholka, 115-Matar, 116-Nadiad, 117-Mehmedabad, 118-Mahudha, 120-Kapadvanj.
વિધાનસભા બેઠક
કૂલ
SC દલિત
આદિજાતિ
મુસ્લિમ
OBC – ઓબીસી
GENERAL – સામાન્ય
નામ
ઠાકોર
કોળી
રબારી
ચૌધરી
અન્ય
લેઉવા પટેલ
કડવા પટેલ
ક્રિશ્ચિયન
બ્રાહ્...
ખેડામાં કોંગ્રેસે બાજી સુધારી, બિમલ શાહની જીત તરફ કૂચ
ખેડા લોકસભામાં ટિકિટ ફાડવણી સમયે થયેલી ગેરસમજ અને ત્યારબાદ કોંગ્રેસ હાઇ કમાન્ડ ધ્વારા ઉમેદવાર બિમલ શાહ અને કપડવંજના ધારાસભ્ય કાળુસિંહ ડાભી વચ્ચે ઊભી થયેલી ગેરસમજ દૂર કરવામાં આવી હતી. ખેડા જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ રાજેશ ઝાલા સહિત આગેવાનોએ રાજીનામાં ધરી દીધા હતા એ પરત લઈ લીધા હતા અને ત્યારબાદ ઊભા થયેલા રાજકીય સમીકરણો અને ગણિત બિમલ શાહને જ...
બીના વ્યાસ ઈ,કલબના આંતરરાષ્ટ્રીય પ્રમુખ બન્યા
આણંદના ડો.બીના વ્યાસ આંતરરાષ્ટ્રીય ઇનરવ્હીલ ક્લબના વાઇસ પ્રેસીડેન્ટ તરીકે ચૂંટાયા છે. 96 વર્ષ બાદ 104 દેશોમાંથી તેઓ મહિલા તરીકે ચૂંટાયા છે. સ્પોકન ઇંગ્લીશ વિષય પર પીએચડી કર્યુ છે. ઇંગ્લીશ તેમજ ફ્રેન્ચ ભાષા સાથે એમ.એ. કર્યુ છે. તેઓ વલ્લભવિદ્યાનગરના એચ.એમ.પટેલ ઇન્સ્ટિ.માં ફરજ બજાવી હતી. એનડીડીબીમાં દસ વર્ષ સુધી હતા. અત્યારે યુજીસીની સલાહકાર સમિતિમાં ...
ખેડા કોંગ્રેસમાં 25 વર્ષથી એક હથ્થુ શાસાન દિનશા પટેલનું
પણ આ બધું નક્કી કરનારી રાજકીય ટોળકી છે. છેલ્લા 25 વર્ષથી ગુરુ દિનશા અને ચેલો પંકજ દેસાઈ સાથે મળીને નક્કી કરે છે, કે ખેડામાં શું કરવું. કોને મત મળવા જોઈએ અને કોને ન મળવા જોઈએ. દિનશા પટેલ સતત એવું માને છે કે તે સરદાર પટેલના માનસ પુત્ર છે, પણ તે તેનો દંભ છે. સરદાર પટેલ પાસે કોંગ્રેસને માટે મરીફીટવાની તાકાત હતી અને દેશ માટે જીવી બતાવવાની હિંમત હતી. આ બ...
ગુરૂ અને ચેલાની મિલીભગત, મતનો પ્લાન બંધબારણે
ભાગ - 3
ખેડામાં સામંત શાહી ઊભી કરી છે. ભાજપમાં પોતાના ખાસ એવા પંકજ દેસાઈને મોકલીને અને બીજી કેટલાંક બાબતે મેચ ફીકીસીંગ તેઓ કરે છે. દેવુંસિંહ ભાજપના ઉમેદવાર છે અને બિમલ ભાજપથી આવેલા છે. આમ ખેડામાં ભાજપના જ ઉમેદવારો એક બીજા સામે લડી રહ્યાં છે. ખેડા કોંગ્રેસ હવે કોંગ્રેસ રહી નથી. બિન કોંગ્રેસના લોકોનો મેળો થઈ ગયો છે. દિનશાના રાજકારણથી ભરતસિંહ સોલંક...
બિમલ શાહના કુટુંબની સંપત્તિ દોઢ વર્ષમાં કરોડ વધી ગઈ
2017માં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ખેડાના ઉમેદવાર બિમલ શાહે રૂ.5.38 કરોડની મિલકત દર્શાવી હતી. જે 2019માં વધીને 6.50 કરોડની સ્થાવર અને જંગમ મિલકત થઈ છે. દોઢ વર્ષમાં એક કરોડના મૂલ્યની સંપત્તિ વધી ગઈ છે.
આ ઉપરાંત તેમની આવક 2016-17માં 9.42 લાખ હતી. જે 2017-18માં 11.14 લાખ દર્શાવી છે. સ્થાવર મિલકતમાં 56 લાખ, પત્નીના નામે 1.58 કરોડ દર્શાવી છે. આ ...
દિનશા પટેલની મહત્વકાંક્ષા કે મેચ ફિક્સીંગ ?
ભાગ – 2
કોંગ્રેસ છોડી ગયેલા શંકરસિંહ વાઘેલા હવે બિમલ શાહના ઉપકારનો બદલો આપવા માટે પ્રચાર કરશે. બિમલ શાહને ભાજપમાંથી ટિકિટ ન મળતાં 2012માં બિમલ શાહે શંકરસિંહ વાઘેલાને જીતાડવા માટે કહ્યું ત્યારે જ શંકરસિંહ વાઘેલાએ એકાએક કપડવંજથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું. જેમાં બિમલ શાહે તેમને જીતાડી આપ્યા હતા. હવે શંકરસિંહ બિમલને જીતાડવા પ્રચાર કરશે.
ખે...
કોંગ્રેસ મુક્ત થયેલું ખેડા, ભાજપ સામે ભાજપની લડાઈ
ખેડા જિલ્લામાં જ્યારથી દિનશા પટેલ પક્ષબદલુ તરીકે ગયા ત્યારથી આખો ખેડા જિલ્લો કોંગ્રેસ મુક્ત થઈ ગયો હતો. તેમાં અધુરું પરું કર્યું પંકજ દેસાઈ અને દેવુંસિંહે, આ બન્ને નેતાઓ કોંગ્રેસથી ભાજપમાં ગયેલા છે. આમ દિનશા પટેલ, પંકજ દેસાઈ અને દેવુંસિંહ સાથે મળીને ખેડાના મત કોને મળે તેનું બંધબારણે નક્કી કરતાં આવ્યા છે. જેનો છેલ્લો દાખલો બિમલ શાહ છે. બિમલ શાહને ભા...
ખેડા કોંગ્રેસના 20 ચૂંટાયેલા પ્રતિનિઓએ રાજીનામાં આપ્યા
લોકસભાની ખેડા બેઠક પરથી કપડવંજના કોંગ્રેસના ધારાસભ્ય કાળુસિંહ ડાભીને ટીકીટ ન મળતા રાજીનામું લખીને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને મોકલી આપ્યું હતુ. પછી કોંગ્રેસના જીલ્લા પંચાયતના સદસ્ય, જીલ્લા મહામંત્રી, તાલુકા કોંગ્રેસ પ્રમુખો, તાલુકા પંચાયત પ્રમુખો સહીત 20 હોદ્દેદારો અને નેતાઓએ રાજીનામા આપ્યા હતા. તેઓ બિમલ શાહનો વિરોધ કરી રહ્યાં છે.
રાજીના...
ખેડામાં કોંગ્રેસના બિમલ શાહ સામે વિરોધ પણ જીતની શક્યતા વધી
ખેડા લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે બિમલ શાહના નામની જાહેરાત કરતાં પહેલાં કોંગ્રેસના નેતા દિનશા પટેલના નિવાસ સ્થાને એક બેઠક મળી હતી. જેમાં બિમલ શાહ ઉમેદવાર બને તો ભાજપને હરાવી શકાય તેમ છે. એવું સ્પષ્ટ કહેવામાં આવ્યા બાદ બિમલ શાહની ટિકિટ જાહેરાત કરવામાં આવી હતી.
ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને મહુધાના ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર...
મહેમદાવાદમાં બળવો કરનારા સામે પગલાં ભરવામાં ભાજપના બેવડા ધોરણો
અમદાવાદના પરું ગણાતાં ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની મધ્યસત્ર ચૂંટણી 15 જૂન 2018માં થઈ હતી ત્યારે પક્ષના ઉમેદવાર બરાબર ન હોવાનું કહીને તેમને પરાસ્ત કરવા માટે કરેલી કામગીરી બદલ ભાજપના કોર્પોરેટર સવિતા ચૌહાણ, સુનિતા પટેલ, મંજુલા ચૌહાણ, ગલા ચોહાણ, સરકુ મલેકને પક્ષમાંથી બરતરફ કેમ ન કરવા એવી નોટિસ આપીને સાત દિવસમાં તેમની સ...
બાલાસિનોરમાં ડાયનોસોરના ઈંડા સજાવટ માટે વપરાતાં હતા
બાલાસિનોર અશ્મિય ઉદ્યાન આવેલો છે જે ભારતના જુરાસિક પાર્ક તરીકે પ્રસિદ્ધ છે. અહીંથી 72 એકરના વિસ્તારમાં ડાયનાસોરનાં ઈંડા, હાડકા વગેરેનાં અશ્મિ મળી આવેલાં છે. અહીંથી 13 પ્રકારનાં ડાયનાસોરનાં અવશેષો મળ્યા છે. ફોસિલ પાર્કની આ સાઈટ વિશ્વની બીજા કે ત્રીજા નંબરની વિશાળ સાઈટ છે. રૈયોલીમાં 6.5 કરોડો વર્ષો પહેલાં ગુજરાતની ધરતી પર ફરતા રાજા સૌરસ હતા. 1981માં...
સૈનિકની હત્યામાં કોંગ્રેસના ધારાસભ્ય અજીતનું નામ પ્રેમ પ્રકરણ બહાર આવ્...
બાલાસિનોર તાલુકાના પાંડવા ગામના ફૌજી સોમાભાઈ ચૌહાણનુ 31મી જાન્યુઆરીની રાત્રીના કારની નીચે કચડીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. ફૌજીની પત્ની કમળા ચૌહાણે પંદર દિવસ બાદ સ્વીકાર કર્યો છે કે, કોગ્રેસના બાલાસિનોરના ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ વચ્ચે પ્રેમસંબધો હતા. પોલીસે નિવેદન લઈને તપાસ ચાલુ કરી છે. ફૌજીના પત્નીના ફોન પરથી 29 સેકન્ડ સુધી ધારાસભ્ય સાથે વાત ...
ગુજરાતી
English