Friday, July 17, 2026

કચરાપેટીમાં ચૂંટણી કાર્ડ કોણે ફેંકી દીધા

મહેસાણા મામલતદાર કચેરી સંકુલમાં આવેલા ડ્રાઇવરના રૂમની પાછળ કચરામાં ફેંકી દેવાયેલી હાલતમાં ચૂ઼ંટણીકાર્ડનો જથ્થો મળી આવતાં તંત્ર ચોંકી ઊઠ્‌યું હતું. જોકે, આ ચૂંટણીકાર્ડ જૂના હતા. જેમાં મહેસાણાના નાગલપુર, પ્રશાંત સિનેમા નજીક, કસ્બા, ગોઝારિયાના સરનામા હતા. ફોટો આઇડી મતદાર લેવા ન આવ્યા કે વિતરણમાં સરનામે મતદાર જ ન મળતા પરત આવેલા છે કે ભૂલ ભરેલા છે કે પછ...

ઊંઝા તાલુકા પંચાયત હવે અપક્ષ સભ્યના હાથમાં

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રસમાં વધતા જતા આંતરિક વિખવાદના કારણે કોંગ્રેસ પોતાના એક પછી એક ધારાસભ્યો ગુમાવી રહી છે, જેના કારણે કોંગ્રેસને લોકસભાની ચૂંટણીમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કારણ કે, કોંગ્રેસમાં આંતરિક જૂથવાદના કારણે કોંગ્રેસના જ નેતાઓ એકબીજાના પગ ખેંચે છે અને કોંગ્રેસની આતંરિક લડાઈમાં કોઈ ત્રીજો પક્ષ લાભ લઇ જાય છે. આતંરિક જૂથવ...

વિપુલ ચૌધરીના પાણી કૌભાંડના પરપોટા ફૂટ્યા, છતાં સરકાર ફૂટી ગઈ

રોજનું 10 લાખ લીટર દૂધ પ્રોસેસ કરવા અને પ્લાંટ ધોવા માટે મહેસાણાની દૂધસાગર ડેરી વર્ષે રૂ.1.10 કરોડનું પાણી ખરીદ કરે છે. ખરેખર તો પાણી ખરીદવામાં આવતું નથી. 7 ટ્યુબવેલ ડેરીમાં છે. છતાં ટેન્કરોથી પાણી કેમ લેવામાં આવે છે. કરોડો રૂપિયાનું પાણી ખરીદે છે. પાણીમાં ભ્રષ્ટાચારના પરપોટા ફૂટ્યા તેને બે વર્ષ થયા છતાં કોઈ પગલાં ભાજપ સરકાર લેતી નથી કે ડેરી તેની ત...

દૂધસાગર ડેરીમાં મશીન અને ખાંડ ખરીદીમાં કૌભાંડથી દૂધનો ભાવવધારો ન અમાયો...

મહેસાણા દૂધસાગર ડેરી દ્વારા રાજસ્થાન ના દૂધ ના ભાવ માં વધારો આપ્યો છે. મહેસાણા દૂધ સંઘ ના પશુપાલક ને 550 રૂપિયા અપાય છે. રાજસ્થાનની સમિતિના ઠેકેદારોને 10 રૂપિયાનો વધારો આવતીકાલથી અપાશે. રાજસ્થાનની સમિતિના ઠેકેદારોને 610 રૂપિયા આપશે.રાજસ્થાનમાં દૂધના ભાવ સિવાય લીટરે એક રૂપિયો પ્રત્સાહન અપાય છે. સાગર ડેરીના દૂધ ઉત્પાદકોને અપાતો નથી. રાજસ્થાનમાં છે...

મહેસાણામાં ક્રિકેટ સ્ટેડિયમ બનશે

ઉત્તર ગુજરાતનું પ્રથમ એવું ક્રિક્ટ સ્ટેડિયમ બનશે. મહેસાણામાં મ્યૂનિસિપલ ગ્રાઉન્ડમાં ક્રિકેટ સ્ટેડિયમ બનાવવામાં આવશે. રૂ.9 કરોડના ખર્ચે તૈયાર થનારા આ ગ્રાઉન્ડમાં તમામ સુવિધા દશે. રૂ.5 કરોડ રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી લેવામાં આવશે, તથા બાકીના રૂ.4 કરોડ 14માં નાણાં પંચમાંથી લેવામાં આવશે. સ્ટેડિયમમાં ક્રિકેટ, હોકી, વોલીબોલ, ફૂટબોલ, બાસ્કેટ બોલ, હેન્ડ બ...

ઊંઝામાં આશાનું ગણીત ઊંધું પડતાં ભાજપ ઊંધા માથે, પક્ષ સામે બળવા તેવી સ્...

ઊંઝામાં ઊંધું – દિલીપ પટેલ – વિશ્લેષણ ઊંઝા ભાજપના શક્તિશાળી નેતા નારણ પટેલે 2 માર્ચ 2019ના દિવસે એનસીપીના નેતા શંકરસિંહ વાઘેલાને ભોજન પર આમંત્રીને રાજકીય દાવ ખેલ્યો હતો. 3 માર્ચે નારણ પટેલે કહ્યું હતું કે, ભાજપે સહકારી મંડળીઓ રદ કરવાનું અને ઊંઝા ખેત ઉત્પન્ન બજાર સમિતિમાં મારી સાથે જે કર્યું તેબરાબર નથી કર્યું. હવે હું કોર્ટ રાહે સરકાર સામે લડી લ...

ગુજરાતનું પહેલું ખાનગી હવાઈ મથક બે વિમાન સાથે સીલ

મહેસાણા હવાઈ મથક બે વિમાનો સાથે સીલ મારી દેવામાં આવ્યું છે. પાલિકાનો વેરો ચૂકવેલો ન હોવાથી સીલ મારી દેવામાં આવ્યું હોવાથી કંપનીના સંચાલક અમિત ચક્રવર્તી મહેસાણા નગર પાલિકા ખાતે દોડી ગયા હતા. અહીં હાલ 40 વિદ્યાર્થીઓ પાયલટની તાલીમ લઈ રહ્યાં છે. છેલ્લાં 10 વર્ષથી વેરા માટે વિવાદ ચાલી રહ્યો છે. તે સમયના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના વતનના જિલ્લાનું...

દૂધ સાગર ડેરી દૂધનું દહીં કરીને રાજસ્થાનમાં મલાઈ મેળવે છે  

ભ્રષ્ટાચારનો સાગર - દિલીપ પટેલ – ખાસ અહેવાલ મહેસાણાની દૂધ સાગર ડેરી દ્વારા રાજસ્થાન પાસેથી ઊંચા ભાવે દૂધ ખરીદીને વર્ષે રૂ.300 કરોડનું કૌભાંડ કરવામાં આવી રહ્યું છે. મહેસાણામાં પશુપાલકો 1 ફેટના રૂ.5.50 ચૂકવે છે જ્યારે રાજસ્થાનના પશુપાલકોને રૂ.6 એક ફેટના આપવામાં આવી રહ્યાં છે. આમ મહેસાણાના પોતાના લોકોને રૂ.550 કિલો ફેટના ભાવ અને રાજસ્થાનના લોકોને ર...

ઉત્તર ગુજરાત ભાજપ ગુમાવશે

ઉત્તર ગુજરાતની પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠા લોકસભાની બેઠકો પર હાલમાં ભાજપના સાંસદો છે. પણ 2019માં તે તમામ બેઠક ગુમાવવી પડે એવી હાલત છે. હવે નાયબ મુખ્ય પ્રધાન નિતિન પટેલનું પણ મહેસાણા લોકસભા બેઠક કે ઉત્તર ગુજરાતમાં પ્રભુત્વ રહ્યું નથી. તેઓ પણ માંડ જીત્યા હતા. નિતીન પટેલની નારાજગી ભાજપને પ્રદેશ નેતાઓ અને મુખ્ય પ્રધાન સામે ચાલી રહી છે. ઉત્તર...

પાંચ બેઠક પર જન નેતા હાર્દિકની માંગ, આખરે ક્યાંથી લડી શકે ચૂંટણી

હાર્દિક પટેલ હવે કોઈ એક જાતિના નેતા રહ્યાં નથી. તેમણે કરેલાં અનામત આંદોલન અને પછી તે જન આંદોલમાં ફેરવાઈ ગયા બાદ હતે તે જનનેતા બની શક્યા છે. એપ્રિલ – મે 2019માં યોજાનારી લોકસભાની ચૂંટણી લડશે. તે અમરેલી, સુરત, મહેસાણા, પોરબંદર, જામનગર લોકસભા બેઠકથી ચૂંટણી લડશે તેમ કહેવામાં આવી રહ્યું છે. મહેસાણા જિલ્લો પાટીદાર અનામત આંદોલનનું એપી સેન્ટર પણ રહ્યું ...

દેશની સૌથી મોટી પશુ ખોરાક ફેક્ટરીનું કૌભાંડ કેમ દાબી દેવાયું

મહેસાણાની દૂધ સાગર ડેરીના જગુદણ ખાતે દેશની સૌથી મોટી પશુ ખોરાક ફેક્ટરી 9 સપ્ટેમ્બર 2012માં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું હતું. તેના ત્રણ વર્ષમાં જ દાણ ફેક્ટરીમાં 3 કરોડનો ગોટાળો થયો હતો. તેની ઊંડી તપાસ થવી જોઈતી હતી પણ પછી તેના ઉપર રહસ્યમય પડદો પડી ગયો છે. કાચા માલના ગોડાઉનમાં ઓછા સ્ટોકના કારણે અંદાજીત રૂ. 2.07 કરોડની ઉચાપત થયાનું બહાર ...

ખુરશી પરથી ઉતરી જતાં વિપુલ ચૌધરીના કૌભાંડો ભાજપ સરકાર ભૂલી ગઈ

ભાજપના નેતાઓ વિપુલ ચૌધરીને કાયદાથી પડકારી રહ્યાં હોવા છતાં મહેસાણાના દૂધસાગર ડેરીના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણીમાં ભાજપના વગદાર નેતા વિપુલ ચૌધરી જૂથની પેનલ જીતી હતી. બીજી ટર્મ માટે આશા ઠાકોર 8 વિરૂદ્ધ 12 મતથી અને મોગજી ચૌધરી જોડિયાવાડાની 7 વિરૂદ્ધ 13 મતથી જીત થઈ હતી. કમિટીના 20 સભ્યોએ મતદાનમાં ભાગ લીધો હતો. જેમાં ચૂંટાયેલા 15 સભ્યોમાં સરકાર નિયુ...

રાજસ્થાનથી ગુજરાત આવતાં નકલી દૂધમાં ખોરાક વિભાગનો ભ્રષ્ટાચાર

રાજસ્થાનના ભીનમાલથી મહેસાણામાં ભેળસેળ કરેલું સિન્થેટીક દૂધ લોકો પી રહ્યાં છે. ભીનમાલના વકીલ ભગવાનરામ બિષ્નોઈએ મહેસાણા અને પાલનપુર પોલીસને આ અંગે જાણ કરી છે. ટેન્કર નંબર આર.જે.46-જીએ-1723 મારફતે 20,000 લીટર દૂધ મહેસાણા એક ખાનગી ડેરીમાં આવી રહ્યું છે. મહેસાણા શહેરમાં રોજનું 67,000 લીટર દૂધ વપરાય છે. જેમાં 15 હજાર લીટર દૂધ ખાનગી ડેરી દ્વારા વેચવામાં આ...

વિસનગર કોંગ્રેસ તાલુકા પ્રમુખને લઈ કોંગ્રસમાં વિવાદ

જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસમાં આંતરિક વિવાદ ઓછો થવાનું નામ લેતો નથી. ત્યારે હવે મહેસાણામાં કોંગ્રેસના સભ્યોનો આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. મહેસાણાના વિસનગર કોંગ્રસ સાથે જોડાયેલા OBC સમાજે એક બેઠક કરી હતી અને બેઠકમાં તમામ લોકોએ વીસનગર કોંગ્રેસ તાલુકા પ્રમુખ પશા પટેલ સામે વિરોધ નોંધાવ્યો હતો. માલધારી સેલના શૈલેશ દેસ...

ખેસ કાઢી નાંખ્યો અને કહ્યું 460 માથા પાકિસ્તાનથી લાવો 

વીસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના હોલમાં અલ્પકાલિન વિસ્તારક અભિયાન અંતર્ગત ભાજપના એક કાર્યક્રમ  ભાજપના મહેસાણાના વીસનગર તાલુકાના ભાજપના પૂર્વ મહામંત્રી મનુ પટેલ એકાએક સ્ટેજ પર ચડી ગયા અને ગળામાંથી ભાજપનો ખેસ કાઢીને નેતાઓને આપી દીધો હતી અને રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હવે મોટા મોટા ભાષણોથી લોકોને સંતોષ નથી. હવે પાકિસ્તાનને મુહ તોડ જવાબ આપવા...