બ્યુટી પાર્લર, મસાજની કીટની સહાય ગરીબ કલ્યાણ મેળામાં આપવામાં આવી
વર્ષ ર૦૦૯થી શરૂ થયેલા ગરીબ કલ્યાણ મેળાઓમાં અત્યાર સુધીમાં ૧૦ ગરીબ કલ્યાણ મેળાની રાજ્યવ્યાપી શૃંખલામાં ૧૪૯૧ મેળાઓ દ્વારા ૧.૩૪ કરોડ લાભાર્થીઓને રૂ. ર૩૮૮૯.૬ર કરોડની સાધન-સહાય પૂરી પાડવામાં આવી છે. આ મેળાઓમાં સમગ્રતયા ૧૩.૯ર લાખ અનુસૂચિત જાતિ,૩૪.પ૯ લાખ અનુસૂચિત જનજાતિ તથા ૬ર.પપ લાખ મહિલા લાભાર્થીઓને પણ આવરી લેવાયા છે.
નાયબ મુખ્ય મંત્રી નિતીન ભાઇ પટેલે ...
ઉત્તર ગુજરાતમાં નોકરી આપવાનું કહી રૂપિયા ખંખેરતી સંસ્થાઓ
26/12/2018
ઉત્તર ગુજરાતના શિક્ષત બેરોજગાર વિદ્યાર્થીઓની છે. કેટલાય વિદ્યાર્થીઓ ૧૦૦ ટકા નોકરી મળવાની આશામાં હજારો રૂપિયા આવી સંસ્થાઓને આપી છેતરાઈ રહ્યા છે. આ સંસ્થાઓ પાસે કોઈ સરકારી પરમીશન છે કે નહી તેની જાણકારી મેળવ્યા વગર નોકરીની મળવાની આશામાં લુંટાઈ રહ્યા છે. આવી સંસ્થાઓનો સાબરકાંઠા અરવલ્લી મહેસાણા-બનાસકાંઠા જિલ્લામાં રાફડો ફાટ્યો છે.
ઉત્તર ગુજ...

English