વૃધ્ધાશ્રમમાં રહેવા ગયેલા વૃધ્ધાને ડીવાયએસપી મંજીતાએ દતક લીધા
મહેસાણા, તા.20 પુત્રોના અસહય મારથી ડરી ગયેલા 80 વર્ષના સીતાબા ઘરે નહી પરંતુ વૃદ્ધાશ્રમમાં જવાની જીદ સાથે રડી પડતા ડીવાયએસપી મંજીતા વણઝારાએ હુંફ આપી તેમને પોતાની ગાડીમાં વૃદ્ધાશ્રમ લઇ ગયા હતા. વૃદ્ધાશ્રમમાં રહીનેપુત્રો સામે કાયદાકીય લડત આપવાનો નિર્ધાર કરનાર સીતાબાને ડીવાયએસપીએ દત્તક લઇ વૃદ્ધાશ્રમનો તમામ ખર્ચ ઉપડવાનો નિર્ણય લીધો હતો. વિજાપુરના ...
સાત દિવસ બાદ મહેસાણા-જોટાણામાં પોણા કલાકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો
મહેસાણા, તા.૧૯ મહેસાણા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં બુધવારે અસહ્ય બફારા બાદ સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં વરસ્યાં હતાં. જેમાં સાત દિવસ બાદ મહેસાણા અને જોટાણામાં પોણા કલાકમાં એક ઇંચ તેમજ ઊંઝામાં અડધો ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે વિજાપુર અને વિસનગરમાં ઝાપટાં પડ્યાં હતાં. સાબરકાંઠાના વિજયનગર વિસ્તારમાં પણ ગાજવીજ સાથે ...
મહેસાણાની તસ્નિમ મીરે દુબઇમાં જુનિયર આં.રા. બેડમિન્ટનમાં બે ગોલ્ડમેડલ ...
મહેસાણા, તા.૧૮ મહેસાણાની બેડમિન્ટન સ્ટાર 14 વર્ષિય તસ્નિમ મીરે તાજેતરમાં દુબઇ ખાતે રમાયેલી જુનિયર ઇન્ટરનેશનલ સિરીઝની સિંગલ્સ અને ડબલ્સ એમ બંને ટૂર્નામેન્ટમાં બે ગોલ્ડ મેડલ જીતી ગુજરાત અને દેશનું ગૌરવ વધાર્યું છે. આ સાથે તસ્નિમની ઓક્ટોબરમાં રશિયામાં રમાનારી જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં અંડર-19 ભારતીય ટીમની કપ્તાન તરીકે પસંદગી થઇ છે. દુબઇથી સોમવાર...
વડનગરની કિશોરી પર વિધર્મી યુવકોનો અમાનુષી અત્યાચાર
મહેસાણા, તા.૧૪ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહના વતન મહેસાણામાં કોમી તનાવ ઊભો થયો છે. આજે 14 સપ્ટેમ્બર 2019ના રોજ મહેસાણાની દુકાનો અને ઓફિસો સહિત કેટલોક ભાગ બંધ રહ્યો છે. લોકોએ કોમી બાબતોને આગળ ધરીને દેશના મહત્વના રાજકીય સ્થળના પડઘા દેશમાં પાડ્યા છે. મહેસાણા તો બંધ રહ્યું જ છે. અને બીજી સપ્ટેમ્બર 2019ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મ...
વડાપ્રધાન અને ગૃહમંત્રીના વતનમાં લવજેહાદનો કલંકરૂપ કિસ્સો
મહેસાણા,તા:૧૪ વડાપ્રધાન અને ગૃહમંત્રીના વતન વડનગરમાં જ કલંકરૂપ લવજેહાદની ફરિયાદ નોંધાઈ છે. વડનગરમાં 17 વર્ષની એક કિશોરી પર કેટલાક અસામાજિક તત્ત્વોએ સતત દોઢ વર્ષ સુધી અમાનુષી દુષ્કર્મ આચર્યું કિશોરીને પીંખી નાખી. સ્થાનિક સ્તરે આ મુદ્દે ભારે રોષ ભભૂકી રહ્યો છે અને ચર્ચા થઈ રહી છે કે જો વડાપ્રધાન અને ગૃહમંત્રીના વતનમાં જ જો આવા હાલ છે તો અન્યત્ર શું સ...
મહેસાણા કોર્ટે કૌભાંડી વિપુલ ચૌધરીની પાસપોર્ટ અરજી ફગાવી
મહેસાણા, તા.૧૨
મહેસાણા દૂધ સાગર ડેરીના સાગર દાણના કથિત કૌભાંડના મામલામાં વિપુલ ચૌધરીને કોર્ટ દ્વારા વધુ એક ફટકો પડ્યો છે. મહેસાણા એડી.ચીફ કોર્ટ વિપુલ ચૌધરીના પાસપોર્ટની અરજી ફગાવી દીધી છે. વિદેશ ગમન માટે વિપુલ ચૌધરીએ કોર્ટમાં કરી હતી અને આ અરજી બાબતે કોર્ટ દ્વારા વિદેશ ગમન અને પાસપોર્ટ નહીં આપવા હુકમ કર્યો છે. સાગર દાણના મામલે 22 આરોપીઓમાંથી ડ...
મહેસાણાની યુવતિનું પૂર્વ પતિએ અપહરણ કરી પુન:લગ્ન કરી દુષ્કર્મ આચર્યું
મહેસાણા, તા.૧૧ 7 વર્ષના લગ્નજીવનમાં ભંગાણ સર્જાતાં પિયરમાં રહેતી યુવતીનું પુત્રી બીમાર હોવાનું કહી પૂર્વ પતિએ અપહરણ કરી ઊંઝા કોર્ટમાં પુન:લગ્ન બાદ સિદ્ધપુરમાં ગોંધી રાખવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. 20 દિવસ પૂર્વે મકાનની દીવાલ કૂદીને ભાગેલી યુવતીએ મહેસાણા બી ડિવિજન પોલીસ મથકમાં પતિ સહિત 17 વ્યક્તિઓ સામે અપહરણ, દુષ્કર્મ, ગોંધી રાખવા મામલે ફરિયાદ ...
મહેસાણામાં પિયરિયાએ ગાડી માટે પૈસા નહીં આપતા પત્નીને તલાક આપી દીધા
મહેસાણા, તા.૧૧ લગ્નના માત્ર એક વર્ષ બાદ ગાડી માટે રૂ. 5 લાખ આપવાનો ઇન્કાર કરનારી પત્નીને આર્મી જવાન પતિએ ગાલ પર લાફા મારી 3 વખત તલાક બોલીને લગ્નજીવનનો અંત આણ્યો હતો. જ્યારે પત્નીએ તાજેતરમાં અમલી બનેલા મુસ્લિમ વુમેન પ્રોટેક્શન ઓફ રાઇટ ઓન મેરેજ એક્ટ અંતર્ગત મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં પતિ સહિત ચાર સામે ગુનો નોંધાવતાં પોલીસે સસરા સહિત 3ની ધરપકડ ...
વિજાપુર નાગરિક બેંકના એક ડિરેક્ટર સસ્પેન્ડ, એકનું રાજીનામું મંજૂર
મહેસાણા, તા.૦8 વિજાપુર સ્થિત નાગરિક સહકારી બેન્કમાં ચુંટાયેલા એક ડિરેક્ટરોને રવિવારે મળેલી બેન્કની સાધારણસભામાં તેમના હોદ્દા પરથી દૂર કરવાનો નિર્ણય કરાયો હતો. જેમાં કથિત હવાલાને મુદ્દો બનાવી બેન્કની ઈમેજને નુકશાન પહોંચાડયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જ્યારે અન્ય એક ડિરેક્ટરે અગાઉ આપેલા રાજીનામાને મંજૂર કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૧૬માં ...
હાઇવોલ્ટેજ ડ્રામા બાદ મહેસાણા અર્બન બેંક ફરી સત્તાધારી વિકાસ પેનલના હા...
મહેસાણા, તા.૦૯ મહેસાણા અર્બન બેંકની હાઈપ્રોફાઈલ ચૂંટણીમાં વર્તમાન શાસકોની વિકાસ પેનલનો બહુમતીથી ઝળહળતો વિજય થયો છે. જી.કે. પટેલની વિકાસ પેનલે 17માંથી 16 બેઠકો જીતી લીધી છે. તો વિશ્વાસ પેનલમાંથી એકમાત્ર ડી.એમ. પટેલ જીત્યા છે. જોકે, વિશ્વાસ પેનલના મહેન્દ્ર પટેલે એમ કહીને રિકાઉન્ટીંગ માગ્યું કે, 960ની પાતળી સરસાઇ છે, એટલે ફેર મત ગણતરી થવી જોઇએ, પણ ...
મહેસાણામાં વિસનગર લિંક રોડને જોડતો ડો.આંબેડકર પુલ બિસમાર હાલતમાં
મહેસાણા, તા.૦૫ મહેસાણામાં વિસનગર લિંક રોડને જોડતો રામોસણા ચોકડીથી સોમનાથ ચોકડી સુધી રેલવે વિભાગ દ્વારા બનાવવામાં આવેલ ડો.આંબેડકર પુલને હજુ બન્યાને બહુ વર્ષ પણ વીત્યા નથી, ત્યાં આજે બિસમાર બની જવા પામ્યો છે. ભારે વરસાદને કારણે પુલ ઉપર મોટા-મોટા ગાબડાં પડી જવા પામ્યા છે, અને અમૂક ગાબડાં તો એટલી હદે ઊંડા પડ્યા છે કે, રીતસર ધાબાના સળિયા બહાર દેખાવા...
અર્બન બેંકમાં સાત વર્ષ પછી પહેલીવાર મત માટે કશ્મકશ
મહેસાણા, તા.૦૩ 9 હજાર કરોડનું ટર્નઓવર ધરાવતી રાજ્યની બીજા નંબરની મલ્ટી સ્ટેટ મહેસાણા અર્બન બેંકની આગામી રવિવારે યોજાનારી ચૂંટણીમાં છેલ્લે વર્ષ 2013ની ચૂંટણીમાં મતદાન થયું હતું. તે પછી 2015માં બિનહરીફ થઇ અને વર્ષ 2013ના શાસકો યથાવત રહ્યા હતા. હવે સાત વર્ષ બાદ મતદાન થનાર હોઇ બંને પેનલો સહિતના ઉમેદવારો પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. શહેરમ...
આજથી 2 ટકા ટીડીએસના વિરોધમાં ઊંઝા, મહેસાણા, વિસનગર, ઉનાવા યાર્ડ બંધ
મહેસાણા, તા.૦૩ વાર્ષિક એક કરોડ રૂપિયાના રોકડ વ્યવહાર ઉપર 2 ટકા ટીડીએસ કાપવાના કેન્દ્ર સરકારના નિર્ણયના વિરોધમાં 1લી સપ્ટેમ્બરથી રાજ્ય ભરના માર્કેટયાર્ડોના વેપારીઓ દ્વારા બંધની જાહેરાત કરાઇ હતી. પરંતુ 1લીએ રવિવાર અને તા. 2જીને સોમવારે ગણેશ ચતુર્થીનો તહેવાર હોઇ યાર્ડ બંધ જ હતા. પરંતુ મંગળવારથી મહેસાણા જિલ્લામાં મહેસાણા, ઊંઝા, વિસનગર અને ઉનાવા માર...
ભાભી અને તેના પરિવારે ઘરનું તાળું તોડ્યું : 9 સામે નામજોગ અને 50ના ટોળ...
મહેસાણા, તા.૦૩ મહિલાએ પરિવારજનો સાથે મળી મહેસાણાની વૃંદાવન પાર્ક સોસાયટીમાં આવેલા સસરાના મકાનનું તાળું તોડી પ્રવેશ કરવાની સાથે સસરાને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. મહિલાએ તેની ભાભી, 9 વ્યક્તિઓ અને 50ના ટોળાએ મકાનમાં ગેરકાયદે પ્રવેશ કર્યાની બી ડિવિજન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. બનાવ ગત 19 મેના રોજ બન્યો હતો, જેની ફ...
મહેસાણામાં કચરાના નિકાલ મુદ્દે શાસક-વિપક્ષ આમનેસામને
મહેસાણા,તા:૨ મહેસાણા ન.પા. દ્વારા તાજેતરમાં જ કચરાના પ્રોસેસિંગ પ્લાન્ટ માટે બહાર પાડેલા 7.81 કરોડના ટેન્ડરનો વિપક્ષ ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ભાજપના 18 સભ્યોએ ચીફ ઓફિસર પાસે લેખિતમાં વિરોધ નોંધાવતાં જણાવ્યું કે, ટેન્ડરની વિવાદાસ્પદ જોગવાઈઓ અને ક્ષતિઓને દૂર કરવામાં આવે. ઉલ્લેખનીય છે કેસ નગરપાલિકાએ હાલમાં જ 80 TPD વેસ્ટ પ્રોસેસિં...

English