Sunday, August 2, 2026

પ્રજા દ્રોહી સાબરીયાને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે

17માં લોકસભાની ચૂંટણીઓ સાથે સાથે ગુજરાતની અમુક બેઠકોની વચગાળાની વિધાનસભાની ચૂંટણીઓની પણ જાહેરાત કરવામાં આવી છે. ત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષ પલ્ટો કરી પ્રજા દ્રોહી સાબિત થયેલા હળવદના પૂર્વ ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા ને ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. તેઓ પ્રચારમાં નિકળે છે ત્યારે તેમની સામે પક્ષપલાટો અને પ્રજા દ્રોહના સવાલો લોકો પૂછી રહ...

પાણી ન મળતાં મોરબીમાં નગરપાલિકામાં પાણીથી સ્નાન

કોંગ્રેસ શાસિત મોરબી નગરપાલિકામાં આજે વોર્ડ નં ૦૩ માં ભાજપના સદસ્ય જયરાજસિંહ જાડેજા અને અરુણાબેન વડસોલા સાથે રહીશોનું ટોળું પાલિકા કચેરીએ પહોંચ્યું હતું. છેલ્લા ઘણા દિવસોથી પાણી મળતું ના હોય અને પાલિકા તંત્ર પાણી વિતરણ કરવામાં નિષ્ફળ નીવડ્યું છે જેથી આજે ભાજપના સદસ્ય જયરાજસિંહ જાડેજાએ ખાલી ડોલ સાથે લાવ્યા બાદ પાલિકા કચેરીએથી પાણીની ડોલ ભરીને જાહેરમ...

વીમા યોજનામાં વિસંગતતા વધું છે

ચાલુ વર્ષે મગફળી પાકવીમો જાહેર કરવામાં આવ્યો છે જેમાં ખેડૂતોને અન્યાય થયેલ છે મોરબી તાલુકામાં ૧૭ ટકા, માળિયા તાલુકામાં ૩૫ ટકા અને ટંકારા તાલુકામાં ૨૯ ટકા મગફળીનો પાકવીમો મંજુર કરાયો છે જેમાં પ્રધાનમંત્રી પાક વીમા યોજનાના નિયમો અનુસાર વિસંગતતા છે જે મામલે માર્કેટિંગ યાર્ડ ચેરમેને કૃષિ મંત્રીને રજૂઆત કરી છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મોરબીના ચેર...

હળવદની શાળામાં પ્રયોગશાળા કેન્દ્ર સરકારે મંજૂર કરી

અટલ ઈનોવેશન મિશન હેઠળ ઈન્કરીંગ લેબોરેટરીની સ્થાપના મોરબી જિલ્લામાં હળવદમાં આવેલી તક્ષશિલા વિદ્યાલયમાં કરવામાં આવી છે.  કેમેસ્ટ્રી, ફિઝિકસ બાયોલોજી અને ખગોળશાના વિવિધ વિષયો પર વિદ્યાર્થીઓ પોતાની બુધ્ધી, શકિત અને તર્ક શકિતનો ઉપયોગ કરીને સંશોધનો કરી શકશે. રૂ.20 લાખના ખર્ચે પ્રયોગ શાળા બનશે. હવાના દબાણના પ્રયોગો, વિવિધ કેમિકલના પ્રયોગો, બળ અને ગતિના પ્...

મોરબીમાં કોલસાની ખપત 95 ટકા ઘટી, કોલસાનું પ્રદુષણ બંદરને ભરખી ગયું

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા તાજેતરમાં સિરામિક એકમોમાં વપરાતા કોલગેસ પ્રતિબંધ મૂકવા અંગે ચુકાદો આપવામાં આવ્યો છે. પ્રદુષણ ઓકતો આ ઉદ્યોગ હવે પોતે આફતમાં આવી પડ્યો છે. જેથી સિરામિક ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. મોરબીના સિરામિક ઉદ્યોગમાં દર મહિને રૂ.400થી 450 કરોડનો કોલસો વાપરતો હતો તે હવે 5 ટકા વપરાસ થઈ ગયો છે. નવલખી બંદરથી દરરોજ 800 થી 950 ટ્રક ...

દરિયો પૂરી દેતાં માછલીઓ ગાયબ, 12 હજાર માછીમાર પર આફત કોણે નોતરી ?

માળિયા તાલુકાના દરિયાકાંઠાના રણ વિસ્તારમાં રણ 5 વર્ષથી મીઠું પકવતાં ઉદ્યોગપતિઓએ કચ્છના અખાતની અનેક ખાડી બંધ કરી દીધી છે. જે રીતે અદાણીએ કચ્છ મુંદ્રામાં કરેલું એ રીતે અહીં પણ થયું છે. જુના નવા હંજીયાસર અને સુરજબારી નજીક ચેરીયાવાંઢ વિસ્તારમા રાજકીય વગ ધરાવતા માથાભારે ઉધોગપતીઓ એ ધુડખર અભ્યારણની જમીનમા ગેરકાયદેસર પેશકદમી કરી મહાકાય માટીના પાળા બનાવી ના...

રાજસ્થાને ટાઈલ્સને સફેદ બનાવતા મટીરીયલ પ્રતિબંધ મૂકતાં મોરબીની ટાઈલ્સ ...

રાજસ્થાન સરકાર દ્વારા સિરામિક ઉદ્યોગમાં વપરાતા મહત્વના મટીરીયલ્સ બંધ પડી રહેલા ગ્રાઇન્ડિંગ યુનિટોને બચાવવા વેચાણ અંગે પ્રતિબંધ ફરમાવી દેતા મોરબી ટાઈલ્સ ઉધોગના પ્રોસેસ યુનિટો સસ્તા ભાવના મટીરીયલ્સના ભાવ વધી જશે. જેની સીધી અસર 175 ઉદ્યોગોને થશે જેમણે રૂ.600 કરોડનું રોકાણ કર્યું છે. જે રાજસ્થાનથી આવતી કાચી સામગ્રી પર પ્રક્રિયા કરીને સિરામિક ફેક્ટરીને ...

27 દંપતી સ્વનિર્ભર બની ઘડીયાળ અને ટાઈલ્સના કારખાનામાં કામ કરે છે

મોરબી નજીકના લક્ષ્મીનગર ગામ પાસે આવેલા સી.યુ.શાહ સંસ્થા સંચાલિત પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્રમાં 27 પ્રજ્ઞાચક્ષુ દંપતી વસવાટ કરે છે. પ્રજ્ઞાચક્ષુ મહિલાઓ સામાન્ય ગૃહિણીની માફક જ ઘરની તમામ જવાબદારીઓ નિભાવી રહી છે. તેમના પતિ મોરબી આસપાસના વિસ્તારમાં આવેલા ઘડિયાળ, સિરામિક અને તેને લગતા રો-મટીરીયલ્સના કારખાનામાં કામ કરે છે. મહિલાઓ રોજબરોજના ઘર કામ રસ...

મોરબીમાં ટાઈલ્સની 500 ફેકટરી બંધ થશે

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા તાજેતરમાં સિરામિક એકમોમાં વપરાતા કોલગેસ-કોલસો વાપરવા પર પ્રતિબંધ ફરમાવતો ચુકાદો આપવામાં આવ્યો છે જે ચુકાદાને પગલે મોરબી સિરામિક ઉદ્યોગ માટે મુશ્કેલીના વાદળો ઘેરાયા છે અને ૧૦૦૦ જેટલી ફેકટરીઓમાંથી અડધોઅડધ એટલે કે ૫૦૦ થી વધુ ફેકટરીઓ શનિવારથી બંધ થાવા લાગી છે. હાલ મોરબીમાં 1000 જેટલા સિરામિક એકમો છે. જેમાં 50 ટકા કોલસો વાપ...

ટાઈલ્સમાં મસહૂર મોરબી પ્રદુષણ પણ આગળ, કારખાના બંધ થશે, શું છે

નામ રોશન, કાળું કલંક - દિલીપ પટેલ - ખાસ અહેવાલ મોરબીની હવાની ગુણવત્તા ખરાબ છે. મચ્છુ નદીના પાણીમાં પ્રદૂષણ છે. જમીન ખરાબ થઈ રહી છે. લોકોની બિમારી વધી રહી છે. માણસ અને પશુ મરી જાય ત્યાં સુધી ખબર પડતી નથી કે તેના મોત માટે હવા, પાણી અને જમીનનું પ્રદુષણ જવાબદાર છે. આ કેસના ફરીયાદી અને સિનિયર પત્રકાર બાબુભાઇ રામુભાઈ સૈની પાલનપુરમાં જ રહે છે. તેઓ વ...

મોરબી જીલ્લા પંચાયતની સમિતિઓમાં પ્રમુખની મનમાનીના આક્ષેપ

મોરબી જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં અંદાજપત્રને મંજૂરી આપતી વેળાએ કોંગ્રેસના જ સભ્યોએ આરોપો મૂક્યા હતા.  મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા છે. કોંગ્રેસના સભ્ય હરદેવસિંહ જાડેજાએ સામાન્ય સભામાં કોંગ્રેસ શાસિત પંચાયત પ્રમુખ પર આક્ષેપ કર્યા હતા. જેમાં કમિટીઓના નામમાં પ્રમુખે ફેરફાર કર્યા હોય જે મામલે ઉપપ્રમુખે લેખિત રજૂઆત કરી હોવાનું જણાવ્...

ગૌરક્ષ પર ફાયરીંગ ઉપજાવી કઢાયું, ગૌચર પચાવી પાડવા માંગતા હતા

મોરબીના મહેન્દ્રનગર ગામે ગૌરક્ષક પર થયેલા ફાયરીંગના બનાવમાં ગૌરક્ષક દ્વારા ફાયરીંગનું તરકટ રચવામાં આવ્યું હતું જેનો એલસીબી ટીમે પર્દાફાશ કરીને ગૌરક્ષક અને તેના ત્રણ મળતિયાઓને ધરપકડ કરી છે. 12 ફેબ્રુઆરી 2019માં દિનેશ રામજીભાઈ લોરિયા રહે મહેન્દ્રનગર વાળા પર મહેન્દ્રનગર ગામની સીમમાં આવેલા નિરાધાર ગૌશાળાના મેઈન ગેટ પાસે પોતાની સ્કોર્પીઓ કારમાં બેઠા ...

મોરબીની 17 ફેક્ટરીઓ પાસેથી રૂ.2.97 કરોડની ટાઈલ્સ મંડાવી પણ પૈસા ન આપ્ય...

મુંબઈ ખાતેની અલગ અલગ પેઢીના નામે માલ મંગાવી ૨.૯૬ લાખનું પેમેન્ટના ચૂકવી મોરબીના વેપારીઓ સાથે સિરામિક ફેક્ટરી સાથે છેતરપીંડી કરતા વિશાલ જીવરાજભાઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. વડોદરાના રવિ કિશોર પાઉંએ અલગ અલગ પેઢીઓ બનાવી મુંબઈ મહારાષ્ટ્ર ખાતે બનાવી ફરિયાદીની કેરા વિટ્રીફાઈડ માટેલ રોડ ફેક્ટરીમાંથી તેમજ વોલ ટાઈલ્સ અને વિટ્રીફાઈડ ટાઈલ્સ ખરીદી કરી હતી. ...

હનીટ્રેપમાં 10 લાખ પડાવરાન યુવતી મોરબીથી ઝડપાઈ

મોરબીમાં એક યુવાનને મહિલા સાથે ઓળખાણ કરાવી બાદમાં યુવતીએ હનીટ્રેપમાં ફસાવીને તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હોય જેનો વિડીયો બનાવી ચાર ઈસમોએ ૧૦ લાખ પડાવી લીધા હતા જે મામલે ચાર આરોપી ઝડપાયા બાદ રિમાન્ડ દરમિયાન પોલીસે રોકડ રકમ ઉપરાંત ત્રણ વાહનો અને મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે. આરોપી આશિષ હેમંત આદ્રોજા, તુલસી હસમુખ સંખેસરિયા, વિપુલ મનુભાઈ ચૌહાણ અને ધ...

મોરબીની સિરામિક ઇન્ક બનાવતી ઇન્કેએરા ઇન્ક્સ ઈટાલીની કંપનીએ ખરીદી

મોરબીની ઇન્ક પ્રોડ્યુસર કંપનીનું ફોરેન કંપની સાથે જોઈન્ટ વેન્ચર્સ મોરબીમાં પાંચ વર્ષ જૂની સિરામિક ઇન્ક બનાવતી કંપની ઇન્કેએરા ઇન્ક્સ ( સોલ ઇન્ક્સ પ્રા.લી.) એ પોતાનો ૫૧% હિસ્સો ઇટાલીની સીચર કંપનીને વેચ્યો છે. સિરામિક ઈન્કના માર્કેટમાં ભારતમાં આ અત્યાર સુધીની સૌથી મોટી ડીલ છે ૨૦૧૩-૧૪ માં ખુબજ નાનાપાયે દેત્રોજા બંધુ મયુર અને દેવાંગ એ વોરન ગ્નીન ન...