Saturday, May 30, 2026

વલસાડ જિલ્લાના ખડકીના રહીશ પાંડુરંગ છ વર્ષથી વારલી પેઇન્‍ટીંગ કરે છે

ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ટેકનોલોજી દ્વારા વારલી પેઇન્‍ટીંગના કલાકારોને પ્રોત્‍સાહિત કરવા બે દિવસીય વારલી પેઇન્‍ટીંગ પ્રદર્શન અને વેચાણનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે. જિલ્લા વિકાસ અધિકારી તુષાર સુમેરા પ્રદર્શનીનો પ્રારંભ કરાવી, વારલી પેઇન્‍ટીંગના કલાકારોને પ્રોત્‍સાહન આપવા પ્રદર્શનનો લાભ લેવા નગરજનો સહિત આમજનતાને અપીલ કરી છે. લક્ષ્મણ હોલ ખાતે પ્રદર્શનમાં દિવ...

ડાયાબીટીશ માટે સંગીત ચિકિત્‍સા

નવસારી હરીઓમ રીસર્ચ એન્‍ડ હીલીંગ ચેરીટેબલ ફાઉન્‍ડેશન અને આઇડીએચટી રીસર્ચ સેન્‍ટર નવસારી દ્વારા તા.૧૪/૩/૧૮ ના રોજ ગોપાળજી મંદિર સામે, ગોલવાડ ગેટ પાસે, નવસારી ખાતે સવારે ૮ થી ૧૦ બહેનો માટે તથા ૧૧ થી ૧ વાગ્‍યા દરમિયાન ભાઇઓ માટે મધુપ્રમેહ (ડાયાબીટીશ) થી પીડાતા દર્દીઓ માટે સંગીત ચિકિત્‍સા અને આહાર નિયમન દ્વારા રોગ પર કાબુ મેળવવા નિષ્‍ણાંતો દ્વારા માર્ગદ...

પોલીસ સ્‍ટેશન બેઇઝડ સપોર્ટ સેન્‍ટરમાં ૩પ૨ મહિલાઓને સેવાઓ પુરી પાડી

March 13th, 2018 નવસારી ખાતે ઘરેલું હિંસા કે અન્‍ય સમસ્‍યાઓથી પીડિત મહિલાઓને મદદરૂપ થવા અને જરૂરિયાત જણાયે તેની સમસ્‍યાના ઉકેલના ભાગરૂપે કાઉન્‍સેલિંગ કરવાના ઉદેશ્‍ય સાથે મહિલા અને બાળ સુરક્ષા વિભાગ દ્વારા પોલીસ સ્‍ટેશન બેઇઝડ સપોર્ટ સેન્‍ટર યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં દહેજ, અત્‍યાચાર, ભરણપોષણ, કુટુંબ કલેશ, છુટાછેડા જેવી સામાજિક તેમજ આર્થિક પ્...

મહિલાના સ્‍થળની માહિતી અને મદદ માટે મોબાઇલ એપ્‍લીકેશનનો પ્રારંભ

April 28th, 2018 નવસારી રાજય સરકારે મહિલાઓની સુરક્ષા અને સ્‍થળ પર મદદ મળી રહે તે માટે નવા અભિગમ સાથે સ્‍તૃત્‍ય પગલું લીધું છે., હવે ૧૮૧ બટન દબાવવાથી મહિલાના સ્‍થળની માહિતી અને મદદ મળી રહેશે એમ ૧૮૧ નવસારી અભયમ ટીમ દ્વારા જણાવાયું છે. ગુજરાતના કોઇપણ ખુણે મહિલાઓને મુશ્‍કેલી જણાય તો તરત જ આ નંબર પર સંપર્ક કરી શકે છે. મહિલાઓની આરોગ્‍યલક્ષી માહિતી ...

સગીર પૌત્રને બાઈક ચલાવવા આપનાર દાદા ને 10 દિવસ ની સજા અને 1000 રૂપિયા ...

August 11th, 2018 નવસારી વાંસદાના ભીનાર ગામમાં રહેતા શંકર પટેલ નામના શખ્સે તેના સગીર પૌત્રને બાઇક ચલાવવા આપ્યુ હતું.ત્યારે બાઇકની ટકકરથી જિતેન્દ્ર કુમાર નામના શખ્સને ઇજા થતા તેનું મોત નીપજ્યુ હતું.સમગ્ર મામલે વાંસદા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ હતી.વાંસદા કોર્ટે અકસ્માત કરનાર કિશોર સગીર વયનો હોવાથી તેને બાઇક ચલાવવા આપનાર તેના દાદાને 10 દિવસની ...