વડોદરા સહકારી સંઘમાં ભાજપમાં બળવો, કોંગ્રેસની હાર
वडोदरा सहकारी संघ में बीजेपी में बगावत, कांग्रेस की हार
5 ઓક્ટોબર 2024
વડોદરા તેમજ છોટાઉદેપુર જિલ્લાની દૂધ મંડળીઓ અને સહકારી મંડળીઓ સાથે સંકળાયેલા વડોદરા જિલ્લા સહકારી સંઘની ચૂંટણી દરમિયાન તમામ 19 ડિરેક્ટર બિનહરીફ ચૂંટાયા હતા. પણ પ્રમુખને પસંદ કરવામાં બળવો થયો હતો.
ભાજપના મેન્ડેટ વિરુદ્ધ મતદાન કરતા પ્રવીણભાઈ પ્રમુખ તરીકે તેમજ કૌશિકભાઈ ઉપપ્રમ...
રાજકોટમાં ભાજપના ગોવિંદ વિરડિયાની ત્રણ માળની ગેરકાયદેસર શાળા
राजकोट में बीजेपी नेता के तीन मंजिला अवैध स्कूल
5 ઓક્ટોબર 2024
રાજકોટમાં ભાજપના નેતા ગોવિંદ વિરડિયાની ત્રણ માળની ગેરકાયદેસર શાળાને તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો છે પરંતુ તેને તોડી પાડવામાં આવી રહી નથી.
આ સાગઠીયા અને ભાજપના પૂર્વ નેતાઓની મંજૂરીથી થયું હતું. મવડી સ્થિત જયકિશન સ્કૂલને તોડી પાડવા માટે 16 મહિના પહેલા આદેશ આપવામાં આવ્યો હોવા છ...
સાબરમતી રિવરફ્રન્ટ બેરેજ-કમ-બ્રિજ રૂ. 367 કરોડના ખર્ચે
ટોરેન્ટ પાવરહાઉસથી શાહીબાગ સુધી બેરેજ-કમ-બ્રિજ બનાવવામાં આવશે.
બેરેજનું સંચાલન અને જાળવણી ઓટોમેટિક કંટ્રોલ સિસ્ટમ પર આધારિત હશે, પાણીની અછત દરમિયાન પાણી ઉપલબ્ધ રહેશે
અમદાવાદ, શુક્રવાર, ઓક્ટોબર 5, 2024
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ફેઝ-2 હેઠળ રૂ. 367 કરોડના ખર્ચે પશ્ચિમમાં ટોરેન્ટ પાવરહાઉસથી શાહીબાગ સુધી બેરેજ-કમ-બ્રિજ બનાવવામાં આવશ...
ગીર ઈકો સેન્સેટીવ ઝોન જાહેર કરવામાં સિંહના નામે જમીનનો કોણ શિકાર કરી ર...
गिर इको सेंसिटिव जोन घोषित कर शेर के नाम पर जमीन का शिकार कौन कर रहा है. Who is hunting land in the name of lions by declaring Gir Eco-Sensitive Zone?
દિલીપ પટેલ
ગાંધીનગર, 1 ઓક્ટોબર 2024
10 કિલોમીટરના ઇકો-સેન્સીટીવ ઝોન વિસ્તારની હદમાં નવા ઇકો-સેન્સીટીવ ઝોનમાં ઘટાડો કરી દેવાયો છે. જાહેરનામા મુજબ અભયારણ્યથી જાહેર થયેલા ઇકો-સેન્સિટિવ ઝોન વિસ્ત...
ગુજરાતમાં ભાજપનું વાહન યાત્રાનું રાજકારણ
BJP's Vahan Yatra Politics in Gujarat
કોંગ્રેસની ન્યાયયાત્રા સામે ભાજપ તિરંગા યાત્રા
13 સપ્ટેમ્બર 2024
દિલીપ પટેલ દ્વારા
ભારતના લોકો માટે ધાર્મિક પદ યાત્રા સદીઓ જૂની છે. પણ રાજકિય પદયાત્રા કે વાહન યાત્રા મહાત્મા ગાંધીએ શરૂ કરી હતી. તેમણે દક્ષિણ આફ્રિકામાં સૌથી પહેલી પદયાત્રા ખાણોની અંદર ભારતના લોકોના થતાં શોષણ સામે પદ યાત્રા કાઢી હતી. જે યા...
ગાયોનું ઘાસ ચરી જતાં અદાણી
Like cows graze grass, so does Adani, जैसे गायें घास चरती हैं वैसे अदानी
જુલાઈ 2024
વર્ષ 2005માં અદાણી SEZને 22 ગામમાંથી 17 ગામની આશરે 2,600 એકર જમીન આપી દેવામાં આવી હતી. શરૂઆતમાં તો ગ્રામજનોને ખબર પડી ન હતી પરંતુ જ્યારે ખબર પડી ત્યારે લોકો તેને પડકારવા લાગ્યા.
ગુજરાતમાં કચ્છના મુંદ્રા પાસે આવેલા નવીનાળ ગામના લોકોનો 13 વર્ષ બાદ અદાણી સામે વિ...
સરકારી કર્મચારીઓનું સંઘી કરણ, કેશુભાઈનો વિરોધ તો મોદીની તરફેણ
Sanghisation of govt employees, Keshubhai opposed but Modi supported
અમદાવાદ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રવૃત્તિઓમાં સરકારી કર્મચારીઓના ભાગ લેવા પર 58 વર્ષનો પ્રતિબંધ હતો તે મોદી સરકારે હઠાવી દીધો હતો. 9 જુલાઈ, 2024ના રોજ 58 વર્ષ જૂનો પ્રતિબંધ હવે હઠી ગયો છે જે વાજપેયી સરકાર વખતે પણ યથાવત્ હતો.
ગુજરાતમાં પણ 24 વર્ષ પહેલા સરકારી કર્મચારીઓ રાષ...
અમિત શાહ અને શંકરસિંહ નવો પક્ષ બનાવશે, ગુજરાતનો પોતાનો રાજકીયપક્ષ કેમ...
Why Gujarat does not have its own political party? गुजरात की अपनी राजनीतिक पार्टी क्यों नहीं टिकती?
દિલીપ પટેલ
અમદાવાદ, 12-09-2024
શંકરસિંહ વાઘેલા હવે ગૃહ પ્રધાન અમિત શાહના કહેવાથી અને તેમની બેસુમાર દોલતથી ગુજરાતમાં નવો રાજકીય મંચ બનાવવા જઈ રહ્યાં છે. ક્ષત્રિય અસ્મિતા મંચ તેનું નામ આપ્યું છે. જે આગામી ચૂંટણીમાં ભાજપને મદદ કરવાનું કામ કરશ...
ગુજરાતના મુખ્ય પ્રધાનો
ગુજરાતના મુખ્ય પ્રધાનો Chief Ministers of Gujarat
જીવરાજ મહેતા
જીવરાજ મહેતા (1–5–60થી 19–9–63) : ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્ય પ્રધાન ડૉ. જીવરાજભાઈ મહેતા હતા. ગુજરાતમાં તેમણે 1–5–1960થી 8–3–1962 અને 8–3–1962થી 19–9–1963 સુધી અર્થાત્, લગભગ 3 વર્ષ 4 મહિના અને 21 દિવસ સુધી સત્તા ભોગવી હતી. તેમના સત્તાકાળ દરમિયાન 1961માં પંચાયતી રાજની સ્થાપનાનો કાયદો ઘડ...
ભારતીય જનસંઘનું દેશમાં સૌપ્રથમ બોટાદ નગરપાલિકામાં શાસન
Bharatiya Jana Sangh ruled Botad Municipality for the first time in the country देश में सबसे पहले बोटाद नगर पालिका में भारतीय जनसंघ का शासन
દિલીપ પટેલ
અમદાવાદ, 11 સપ્ટેમ્બર 2024
1980માં ભારતીય જનતા પાર્ટીનો અટલ બિહારી વાજપેયીની અધ્યક્ષતા હેઠળ જન્મ થયો. પુરોગામી તરીકે ભારતીય જનસંઘ 1951થી ભારતીય રાજનીતિમાં સક્રિય હતું. તેના સ્થાપક શ્યામાપ્રસ...
ગુજરાતના બહાદૂર મુખ્ય પ્રધાન ચિમનભાઈ પટેલ
દિલીપ પટેલ
અમદાવાદ 10 સપ્ટેમ્બર 2024
રાજનેતાના જીવનમાં એવો પણ સમય આવે કે, રાજકીય જહાજના હવા પ્રમાણે સઢ બદલે છે.
ગુજરાતની જીવાદોરી નર્મદા બંધને મક્કમતાપૂર્વક આગળ વધારવાનો શ્રેય ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી ચીમનભાઈ પટેલને આપવામાં આવે છે. તેઓ એવા પ્રથમ મુખ્યમંત્રી હતા જેમણે ગુજરાતના ઔદ્યોગીકરણની મહાયોજનાના ભાગરૂપે ખાનગી ક્ષેત્રો મારફત ગુજરાતના બંદરો...
પગથી 2200 ચિત્રો દોર્યાં
2200 चित्र पैदल बनाये गये 2200 paintings were made on foot
9 સપ્ટેમ્બર 2024
સુરતના વિકલાંગ ચિત્રકાર મનોજ ભીંગારેએ દૃઢ મનોબળ, મહેનત, સંઘર્ષ અને સમર્પણ દ્વારા પોતે આગ વધ્યા છે. બન્ને હાથ ન હોવા છતાં મનોજ ભીંગારે જ્યારે કોરા કાગળ પર પોતાના મોઢા અને પગના અંગૂઠા વડે સુંદર ચિત્રોને આકાર આપે છે ત્યારે જોનારા દંગ રહી જાય છે. ચિત્રો પોતાના પગ અને મોઢાના...
મકરંદ મહેતા : ગુજરાતનો ઇતિહાસ લખનારા
Makarand Mehta: History Writer of Gujarat मकरंद मेहता
8 સપ્ટેમ્બર 2024
ગુજરાતના અગ્રણી ઇતિહાસકાર મકરંદ મહેતાએ પહેલી સપ્ટેમ્બરના રોજ 93 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધો. પોતાનાં મૃત્યુની એક સાંજ પહેલાં પોતાના પુસ્તક “વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ અને તેની પોળો”ને આખરી ઓપ આપી રહ્યા હતા. તેમણે પોતાના જીવનને ભરપૂર માણ્યું. હું લખવા માટે જ જીવું છું અને જીવવ...
ચોમાસામાં 300 સિંહ જંગલ બહાર
300 lions out of the forest in monsoon मानसून में 300 शेर जंगल से बाहर
8 સપ્ટેમ્બર 2024
2020માં થયેલી છેલ્લી ગણના મુજબ દેશમાં સિંહોની સંખ્યા 674 છે. આ સંખ્યા 2015ની સંખ્યા કરતાં 27 ટકા વધારે છે. જોકે, 674 પૈકી 300 સિંહો જંગલની બહાર રહે છે.
2015માં ગુજરાતમાં સિંહો લગભગ 22 હજાર વર્ગ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા હતા. 2020માં આ વિસ્તાર વધીને 30 હજ...
દરિયાની સપાટી 300 ફુટ વધવાથી દ્વારકા ડૂબી હતી
2024
પ્રાચીન નગરી દ્વારકા અરબી સમુદ્રમાં ગરકાવ થઈ ગઈ હોવાનું મનાય છે. ઘણા બધા પથ્થરો ગોઠવેલા જોવા મળે છે. અહીંથી મળેલા મોટા પથ્થરો એવું દર્શાવે છે કે અહીં પ્રાચીન બંદર હતું. તેમાં કોઈ શંકા રહેતી નથી.
સીએસઆઈઆર-એનઆઈઓના ભૂતપૂર્વ મુખ્ય વિજ્ઞાની ડૉ. રાજીવ નિગમે 50,000 વર્ષ દરમિયાન દરિયાની સપાટીમાં કેવી રીતે ફેરફારો થયા છે તેનો ડૅટા એકઠા કર્યો છે. 15...
ગુજરાતી
English














