Friday, March 20, 2026

મહાનગરો બનાવવાનું ભાજપનું રાજકારણ, મહાનગરો જાહેર કરવાનો ઇતિહાસ

गुजरात में भाजपा की महानगर बनाने की राजनीति, महानगर घोषित करने का इतिहास BJP's politics of creating a metropolis in Gujarat, history of declaring a metropolis દિલીપ પટેલ અમદાવાદ, 26 સપ્ટેમ્બર 2025 2026માં વિધાનસભાની બેઠકોમાં નવું સિમાંકન થવાનું છે તે પહેલાં નવા મહાનગરો, જિલ્લા, તાલુકા અને નગરપાલિકા બનાવીને ભાજપ રાજકીય ગણિત ગોઠવી રહ્યો છે. ...

અમદાવાદના 108 તળાવ ગટર બન્યા, તળાવોના અનેક અહેવાલ

अहमदाबाद की 108 झीलें गंदे नाले में तब्दील Ahmedabad's 108 lakes have turned into drains દિલીપ પટેલ અમદાવાદ, 27 સપ્ટેમ્બર 2025 અમદાવાદના 8 તળાવોની તપાસ કરવામાં આવી તો ગંદા તળાવનું પાણી પીવા, સ્નાન કરવા કે અન્ય કામ માટે અનુરૂપ નથી. નરોડા, ગોતા, મલેકસાબાન, આર.સી. ટેકનિકલ સહિતના 8 તળાવ ગટરના પાણીથી છલોછલ ભરાયા છે. જેમાં નર્મદા નહેરનું અને વરસાદનુ...

અમદાવાદનો સૌથી મોંઘો પ્રોજેક્ટ, એશિયાની મોટી કચરાપેટી ખારીકટ નહેર

Ahmedabad's most expensive project, Asia's largest garbage container Kharikut Canal अहमदाबाद की सबसे महंगी परियोजना, एशिया का सबसे बड़ा कचरा पात्र खारीकट नहर દિલીપ પટેલ અમદાવાદ, 12 ઓક્ટોબર 2025 અમદાવાદ શહેરની વચ્ચેથી પસાર થતી ખારી નદી પરથી પાણી લઈ આવતી ખારીકટ નહેર બંધ કરવાના બદલે તેને ચાલુ રાખવા અને સમારકામ કરવા માટે 35 વર્ષમાં અમદાવાદ મહાનગરપ...

ગુજરાતમાં તળાવો અને યાત્રાધામોની નદીઓની દુર્દશા

The Plight of Lakes and Rivers at Pilgrimage Sites in Gujarat गुजरात के तीर्थ स्थलों की झीलों और नदियों की दुर्दशा નવેમ્બર 2014માં ગુજરાતમાં તળાવો અને યાત્રાધામોની નદીઓની દુર્દશા હોવાનું ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે જાહેર કર્યું હતું. 2025માં તેની હાલત બહુ સારી નથી. દ્વારકામાં ગંદા પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા નથી એટલે મોટાભાગની ધર્મશાળા અને હ...

ગુજરાતમાં ચારેબાજુ સફાઈ કર્મચારીઓના આંદોલનો, અમદાવાદમાં રેલી, ધરણા

દિલીપ પટેલ અમદાવાદ મ્યુનિસિપલ નોકર મંડળ દ્વારા પડતર માંગણીઓ નહીં સંતોષાતા દાણાપીઠની મુખ્ય કચેરીએ આંદોલન ચાલી રહ્યું છે. પ્રતીક ઉપવાસ કરવામાં આવે છે. માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી પ્રતીક ઉપવાસ કરવામાં આવી રહ્યાં છે. શાંતિપૂર્ણ આંદોલન કરવામાં આવી રહ્યું છે. કરાર દ્વારા નોકરી આપતી R.W.A.ની સંસ્થા દ્વારા 15 હજાર વાલ્મિકી સમાજના...

ગુજરાતના 10 બીચ ગંદા-ગોબરા, 8 બીજને દરિયો ગરકાવ કરશે

10 beaches in Gujarat are dirty and filthy 700 કિ.મી. દરિયો લાંબો થતાં 8 બીજને દરિયો ગરકાવ કરી રહ્યો છે દિલીપ પટેલ અમદાવાદ, 24 સપ્ટેમ્બર 2025 ગુજરાતભરના લોકો ઉનાળાની ગરમીથી રાહત મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. આવા સમયે સમુદ્ર કિનારો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. સહેલાણીઓ માટે સમુદ્ર કિનારો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. ...

અદાણી હવાઈ મથકના 1465 વૃક્ષોનું પ્રત્યાર્પણ મફતમાં કરી આપ્યું

અમદાવાદમાં 10 વર્ષમાં 12 હજાર વૃક્ષોનું નિકંદન કાઢ્યું 1,465 trees at Adani Airport replanted for free अडानी एयरपोर्ट के 1465 पेड़ मुफ़्त में दोबारा लगाए गए રી પ્લાન્ટેશનનું રૂ. 4 કરોડનું મશીન પડી રહ્યું દિલીપ પટેલ અમદાવાદ, 23 સપ્ટેમ્બર 2025 અમદાવાદ શહેર ગરમ બની ગયું છે. તાપમાન ઓછું કરવાના કામ કાગળ પર છે. વર્ષો જુના વૃક્ષોને પરિયોજનાઓ માટે ...

રોજનું 1100 લિટર દૂધ માનીબેન પેદા કરે છે

Maniben produces 1,100 liters of milk daily. मणिबेन प्रतिदिन 1100 लीटर दूध का उत्पादन करती हैं અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2025 બનાસકાંઠાના માનીબેને વર્ષ 2024-25માં રૂ.1 કરોડ 94 લાખનું દૂધ ભરાવીને બનાસકાંઠા જિલ્લામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ વર્ષે વધુ 100 નવી ભેંસ ખરીદીને રૂ.3 કરોડનું દૂધ વેચવાનો લક્ષ્ય છે. કાંકરેજ તાલુકાના કસરા ગામે રહે...

કચ્છનું ધોરડો સોલાર વિલેજ

Dhordo Solar Village in Kutch कच्छ का धोरडो सौर गाँव 81 રહેણાકમાં 177 કિલોવોટ સોલાર રૂફટોપ વાર્ષિક રૂ. 16,064નો આર્થિક લાભ થશે અમદાવાદ 2025 યુનાઇટેડ નેશનલ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન (UNWTO) દ્વારા ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ તરીકે પ્રતિષ્ઠિત કચ્છના ધોરડો ગામનું 100% સોલરાઇઝેશન કરવામાં આવ્યું છે. મહેસાણાના મોઢેરા, ખેડાના સુખી અને બનાસકાંઠાના મસા...

60 ગામડાઓ શહેરમાં ભળી ગયા, શહેરી ગુજરાતનો ઇતિહાસ

સવલતો મળતી નથી તેથી અનેક જગ્યાએ વિરોધ ચાલુ છે 60 villages merged into the city, the history of urban Gujarat દિલીપ પટેલ 20 સપ્ટેમ્બર 2025 1 જાન્યુઆરી 2025થી નવી 9 મહાનગરપાલિકાઓ બનાવવાની સાથે આસપાસના 60 ગ્રામપંચાયતોને ભેળવી દેવાયા હતા. મહાનગરપાલિકામાં ભળી ગઈ હતી. ભાજપ સરકારે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા શહેરીકરણની ચાલથી નવી રાજકિય રણનીતિ...

કૌભાંડોની અમદાવાદના સરકાર, વર્ષે 5 હજાર કૌભાંડ

ભાજપના નેતાઓ કમળ આગળ ધરી આખ ઢાંકી દે છે घोटालों की अहमदाबाद सरकार, सालाना 5 हज़ार घोटाले Ahmedabad govt is a scam-ridden state, with 5,000 scams annually દિલીપ પટેલ અમદાવાદ, 19 સપ્ટેમ્બર 2025 ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (CAG) નો મકાન અને અન્ય બાંધકામ કામદારોના કલ્યાણ બોર્ડનો માર્ચ 2022નો અહેવાલ સપ્ટેમ્બર 2025માં ગુજરાત વિધાનસભામાં રજૂ કરવ...

વર્ષે રૂ. 18 હજાર કરોડનું સરકારી સભાનું રાજકારણ, એસટી બસનો ખર્ચ નાગરિક...

Prime Minister, stop stealing citizens' buses, In this age of social media and media, stop the politics of the Legislative Assembly. One thousand buses are stopped at a single meeting of the Prime Minister, and the public is held hostage. An annual government meeting. Politics worth 18 thousand crore rupees, burden on the shoulders of citizens. Loo...

લોક અદાલતમાં 8 લાખ ખટલાના ચૂકાદા

8 Lakh Cases Settled in Lok Adalat in Guj लोक अदालत में 8 लाख मामलों का गुजरात में निपटारा અમદાવાદ, 17 સપ્ટેમ્બર 2025 લોક અદાલત થકી તકરાર નિવારણનું ચલણ વધી રહ્યું છે અને લોક અદાલતની વ્યવસ્થા લોકપ્રિય બની રહી છે. વર્ષ 2025ના વર્ષની ત્રીજી રાષ્ટ્રીય લોક અદાલતનું ગુજરાત રાજ્યમાં 13 સપ્ટેમ્બર 2025ના રોજ 13 લાખ 67 હજાર 485 ખટલા સમાધાન માટે મૂકવ...

અમદાવાદમાં બાળકો શળા છોડી જતાં રહે છે

અમદાવાદ સરકારની 9થી 10 ધારણની શાળા શરૂ કરશે Children are constantly dropping out of school in Ahmedabad अहमदाबाद में बच्चे लगातार स्कूल छोड़ रहे हैं અમદાવાદ 2025 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડ દ્વારા આગામી સત્રથી શહેરના તમામ 7 ઝોનમાં 7 મ્યુનિસિપલ શાળામાં ધોરણ 9 અને 10ના માધ્યમિક શાળા શરૂ કરવામાં આવશે. હવે, ઝોનમાં એક શાળા એવી હશે જેમા...

અમદાવાદમાં હવાના પ્રદૂષણમાં ભ્રષ્ટાચારનું પ્રદૂષણ

Corruption in Air Pollution in Ahmedabad ધૂળના કારણે અમદાવાદની પ્રદૂષિત હવા અમદાવાદ, 17 સપ્ટેમ્બર 2025 રૂ. 91 કરોડના પ્રોજેક્ટ્‌સની મંજૂરી અમદાવાદ શહેરમાં હવા પ્રદૂષણ રોકવા માટે આપવામાં આવે છે. એર પોલ્યુશનમાં વધારો થવા માટે 36 % રોડ ડસ્ટ, 34 % ઘરેલુ વિવિધ ઉપયોગ , STP પ્લાન્ટ તથા ઇન્ડસ્ટ્રી દ્વારા અને 16 % બાંધકામ પ્રવૃત્તિ મુખ્ય કારણ છે. તે...