Saturday, August 2, 2025

અદાણીએ બનાવેલું રૂ. 145 કરોડનું હલકી કક્ષાનું ડ્રોન પોરબંદરમાં તૂટી પડ...

अडानी का रु.145 करोड़ का पोरबंदर में क्रैश हुआ घटिया ड्रोन drone અમદાવાદ, 15 જાન્યુઆરી 2025 નૌકાદળને સોંપવામાં આવે તે પહેલાં એલ્બિટ હર્મેસ 900 ડ્રોન 13 જાન્યુઆરી 2025ના રોજ તૂટી પડ્યું હતું. અદાણીનું દ્રષ્ટિ 10 સ્ટારલાઇનર ડ્રોન તુટી પડ્યું હતું. પરિક્ષણ કરવાનો આગ્રહ નૌકાદળે રાખ્યો હતો, પરીક્ષણ ચાલી રહ્યું હતું ત્યારે તૂટી જતાં અદાણીનો ભાંડો...

કરમસદમાં ભાજપે સરદાર પટેલને વધુ એક અન્યાય કર્યો, અગાઉ 22 અન્યાય કર્યા

In Karamsad, BJP did another injustice to Sardar Patel, before this 22 injustices were done, करमसद में भाजपा ने सरदार पटेल के साथ एक और अन्याय किया, इससे पहले 22 अन्याय किये थे દિલીપ પટેલ અમદાવાદ, 10 જાન્યુઆરી 2025 સરદાર પટેલના વતન કરમસદને આણંદ મહાનગરપાલિકામાં બળજબરી પૂર્વક ભેળવી દેવા સામે આંદોલન ચાલી રહ્યું છે.  આણંદ મહાનગરપાલિકામાં કરમસદને સ...

પાટીલે પક્ષમાં ગુંડાગીરી અને વિખવાદો પેદા કર્યા તે, કોણ શાંત કરશે?

ભાજપના પ્રદેશ પ્રમુખ ડો. મહેન્દ્ર મુંજપરા? पाटिल ने पार्टी में गुंडागर्दी और कलह पैदा कर दी, इसे कौन शांत करेगा? Patil has created hooliganism and discord in the party, who will calm it down? રાજકોટના ધારાસભ્યના બહેનનો ગંભીર આરોપ દિલીપ પટેલ અમદાવાદ, 7 જાન્યુઆરી 2025 ભાજપના નવા પ્રદેશ પ્રમુખ પૂર્વ સાંસદ અને મોદીના પ્રિય ડો. મહેન્દ્ર મુંજપરા ...

નવનિર્માણ આંદોલનથી રાજકીય ફાયદો કોને થયો

30 રૂપિયામાં આખી સરકાર ઉથલાવી Who benefited politically from the Navnirman movement? ભ્રષ્ટાચાર સામેના આંદોલન સફળ તો રહ્યું પણ ભ્રષ્ટાચાર તો વધી ગયો नवनिर्माण आंदोलन से राजनीतिक रूप से किसे लाभ हुआ? The entire government was toppled for Rs 30, The anti-corruption movement was successful but corruption kept increasing. The movement gave birth t...

વિવાદોનું ઘર કરીને પાટીલની વિદાય, બધું જ નકલી બનાવી દીધું

અસલ ભાજપના બદલે આયાતી કાર્યકરોથી નકલી પક્ષ બનાવી દીધો દિલીપ પટેલ અમદાવાદ, 4 જાન્યુઆરી 2025 ભાજપના પ્રમુખ સી આર પાટીલની વિદાયને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગુજરાતમાં ભાજપ અને તેની સરકાર માટે પાટીલનો કાળ કપરો, ભ્રષ્ટાચારથી ભરેલો, વિવાદો, પક્ષના વિખવાદોથી ભરેલો રહ્યો હતો. તેમના સમયમાં નકલીની બોલબાલા હતી. નકલી સરકાર અને નકલી પક્ષ બનાવી દીધો ...

હેર સ્ટાઈલનનું વિશ્વ જીતતા ગુજરાતના 4 વાણંદ

गुजरात के 4  हेयर स्टाइलीस्ट ने दुनिया जीत ली 4 barbers from Gujarat are winning the world of hair style અમદાવાદનો ઉત્તમ પારેખ બન્યો અમદાવાદ, 1 જાન્યુઆરી 2024 હેર સ્ટાઈલથી વ્યક્તિત્વ બદલી નાખતો અમદાવાદનો યુવાન ઉત્તમ પારેખ અનેક પુરસ્કારો મેળવી શક્યો છે. સુરતના બ્રજેશ સરથે, સુરતના ઘનશ્યામ ગદાધરે, વડોદરાના પીયૂષ વાળંદે વિશ્વ વાળ સ્પર્ધામાં જીત ...

નવા મહાનગરો જાહેર કરવામાં અન્યાય, 13 બીજા શહેરો લાયકાત ધરાવે છે

Injustice in the announcement of new metros in Gujarat, 13 other cities eligible गुजरात में नए महानगरों की घोषणा में अन्याय, 13 अन्य शहर पात्र દિલીપ પટેલ અમદાવાદ, 2 જાન્યુઆરી 2025 1 જાન્યુઆરી 2025ના રોજ ગુજરાત સરકારની કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્ય સરકારે થરાદને નવો જિલ્લો બનાવી દીધો છે.  જે હવેથી વાવ-થરાદ જિલ્લો ઓળખાશે. આ જિલ્લો અદાણ...

ભારત ગ્લોબલ ડેવલપર્સ કૌભાંડમાં ટીવી 18ના સમાચારોની મહત્વની ભૂમિકા?

TV18 News' key role in Bharat Global Developers scam भारत ग्लोबल डेवलपर्स घोटाले में टीवी 18 न्यूज की अहम भूमिका શેરમાં 9 હજાર ટકાનો વધારો કરી, રોકાણકારોના અબજો ફસાવી દેવાયા દિલીપ પટેલ અમદાવાદ, 1 જાન્યુઆરી 2024 એક વર્ષમાં 2300%નો ભારત ગ્લોબલ ડેવલપર્સના શેરના ભાવમાં ઉછળો થયો હતો. છેલ્લા 3 વર્ષમાં કંપનીના શેરમાં 8731%નો વધારો થયો હતો. તેથ...

ગુજરાતમાં વિદેશ જવા, નોકરી માટે ગુણપત્રકો નકલી બનવાના કૌભાંડો વધી ગયા

Fake marking scams for jobs abroad have increased in Gujarat गुजरात में विदेश में नौकरी के लिए फर्जी मार्किंग के घोटाले बढ़े हैं અમદાવાદમાં મુખ્ય કારકુનએ 3ને નોકરી અપાવવા ગુણ વધારી કૌભાંડ કર્યું અમદાવાદ, 01 જાન્યુઆરી 2025 ઉમેદવારોના માર્ક્સ ઓછા હોવા છતાં માર્કશીટમાં ચેડા કરી ગુણ વધારી દેવામાં આવ્યા હતા. મુખ્ય કારકુન પુલકિત સથવારાને બરતરફ કરવ...

અમદાવાદની રૂ. 25 હજાર કરોડની મિલકતો પધરાવી દેવાશે

अहमदाबाद रु. 25 हजार करोड़ की संपत्ति बेच देंगे Ahmedabad will sell property worth Rs. 25 thousand crores અમદાવાદ, 1 જાન્યુઆરી 2025 અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની 4 હજાર મિલકતોનો સરવે વર્ષ 2020માં કરાવવામાં આવ્યો હતો. ભાડુઆતોને માલિકી હક આપવા જાહેરાત કરાઈ હતી. વેપારી ઉપરાંત બીજી મળીને કુલ 10 હજાર પ્લોટ અમદાવાદ સરકારની માલિકીના છે. જ...

ગુજરાતમાં હૃદયના દર્દીમાં 4 વર્ષમાં 200 ટકાનો વધારો, શાળાના મેદાનો નથી...

गुजरात में 4 साल में दिल के मरीजों में 200 फीसदी बढ़ोतरी, स्कूल का मैदान न होना भी एक वजह અમદાવાદ જાન્યુઆરી 2025 ગુજરાતમાં ભયજનક સ્થિતિએ હૃદયની સમસ્યા આવી ગઈ છે. દર્દીમાં ચિંતાજનક રીતે સતત વધારો થઈ રહ્યો છે. 2024ના ડિસેમ્બર સુધી 73 હજાર 470ને હૃદયની સમસ્યા થતાં હોસ્પિટલમાં લઈ જવા પડ્યા હતા. વર્ષ 2021માં હૃદયની સમસ્યાના 42,555 દર્દી હતા. 4 વર્ષમ...

અમદાવાદ હેરીટેજ સીટીનો દરજજો ગુમાવશે, ભાજપના રાજમાં વિરાસત તૂટી રહી છે...

Ahmedabad will lose its heritage city status अहमदाबाद अपना विरासत शहर का दर्जा खो देगा ખાડીયામાં હેરીટેજ મકાનો તોડી પાડીને ચારથી પાંચ માળના ફલેટ બનાવી દેવાયા અમદાવાદ 1 જાન્યુઆરી 2025 અમદાવાદ શહેર 613 વર્ષનું થયું છે. શહેરની પાટળ શહેરની રચનાથી પ્રેરાઈને બનાવ્યું હતું. 12 દરવાજા હતા. જુલાઈ 2017માં અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરવામાં...

ગુજરાતના પહેલા મુખ્ય પ્રધાનથી આજ સુધીનું રાજકારણ, વિક્રમ મહેતાની નજરે

ગુજરાતના પહેલા મુખ્ય પ્રધાનથી આજ સુધીનું રાજકારણ લેખક - વિક્રમ મહેતા ગુજરાત રાજકારણના ગલિયારાઓમાં ઘૂમીએ તો અહીં ઘણુંબધું રસપ્રદ બનતું જોવા મળે છે. અહીં પ્રથમ મુખ્યમંત્રી તરીકે જીવરાજ મહેતા શપથવિધિ કરી રહ્યા છે. અહીં ઘનશ્યામ ઓઝા સામે ‘પંચવટી ફાર્મ’માં મોરચો મંડાયો છે. અહીં ચીમનભાઈ પટેલના ભાલપ્રદેશ પર ‘નવનિર્માણ’ને કારણે પરસેવાની બુંદ બાજેલ...

ભાજપના મેયર પ્રતિભા જૈનની પોલ અમિત શાહે ખોલી

Amit Shah exposes BJP Mayor Pratibha Jain बीजेपी मेयर प्रतिभा जैन की पोल अमित शाह ने खोली અમદાવાદ, 22 ડિસેમ્બર 2024 અમદાવાદના જમાલપુર કાચની મસ્જિદ નજીક આવેલી મ્યુનિસિપલ ઉર્દૂ સ્કૂલની જગ્યામાં બિલ્ડર સલીમ પઠાણે કોમ્પલેકસ બનાવી દીધું છે. તેની પૂર્વ મેયર અમિત શાહ અને હાલના મેયર પ્રતિભાજૈન, જતિન પટેલ, ઉપ સભા પતિ દેવાંગભાઈ દાણી, ખડી સમિતિના અધ્યક્ષ ...

ચેક બાઉન્સ કરવામાં ગુજરાત આગળ

Gujarat leads in check bounce चेक बाउंस होने में गुजरात आगे 22 ડિસેમ્બર 2024 ગુજરાતની અદાલતોમાં ચેક પરત ફરવા અંગેના 4.73 લાખ ગુના પડતર છે. દેશમાં ગુજરાત ત્રીજા સ્થાને છે. નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડ દ્વારા જાહેર કરાયું હતું કે, સૌથી વધુ 6.41 લાખ કેસ રાજસ્થાનમાં છે. જ્યારે મહારાષ્ટ્ર 5.89 લાખ સાથે બીજા સ્થાને છે. નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની...