Wednesday, January 22, 2025

ગુજરાતમાં બટાકામાં ઝેરી તત્વો વધી રહ્યાં છે, 420 કરોડ કિલો ઉત્પાદન

Toxic elements are increasing in potatoes in Gujarat, 420 crore kg production, गुजरात में आलू में बढ़ रहे हैं जहरीले तत्व, 420 करोड़ किलो उत्पादन બટાકાના અન્ય અહેવાલો વાંચના નીચે 6 લીંક છે.  દિલીપ પટેલ અમદાવાદ, 22 જુન 2022 ગુજરાતમાં બટાકાનું વાવેતર 2010-11માં 53 હજાર હેક્ટરમાં થયું હતું અને ઉત્પાદન 11.50 લાખ ટન થયું હતું. હેક્ટરે 22 હજાર કિ...

હવામાં ઉગતા બટાટાની લેબ ડીસામાં બને તો ઉત્પાદન બે ગણું થઈ જાય, રૂપાલા ...

8 મે 2022, અમદાવાદ (દિલીપ પટેલ) ગુજરાતમાં બટાટાના બીજ ઉત્પાદનની પ્રયોગશાળા નથી. બટાટાના પાકના પ્રમાણિત બિયારણો સમયસર આપવા જરૂરી છે. પણ તેમ થતું નથી. એરોપોનિક લેબ બનાવીને જમીનમાં વાવતાના બટાટાના બિયારણો જંતુ કે વાયરસ મુક્ત પેદા કરી શકાય તેમ છે. છતાં કેન્દ્રીય કૃષિ રાજ્ય પ્રધાન અને ગુજરાત ભાજપના નેતા પરસોત્તમ રૂપાલા, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...

ડાયાબિટીશનું ઔષધ, ગુજરાતની લુપ્ત થતાં કાંગ અનાજને જર્મ પ્લઝમા બેંકમાં ...

Finding 25 varieties of grains in Gujarat keepingin a Germ bank 25 જાતો રખાઈ જર્મ બેંકમાં કાંગ ડાયાબીટીશ અને હાડકાના રોગમાં ઐષધિનું કામ કરે છે દિલીપ પટેલ 15 નવેમ્બર 2021 કાળું, લાલ, સફેદ અને પીળા રંગની વિવિધતા ધરાવતી કાંગ છે. ગુજરાતમાં પરંપરાગત રીતે ઉગાડવામાં આવતા કાંગ અનાજની 25 જાતો શોધી કાઢીને તેના બીજ જર્મ પાઝમાં બેંક માટે ભારત સરકારે એકઠા...
સાબર ડેરી

સાબરડેરીનો યુએચટી દૂધ પ્લાન્ટનો વિવાદ હજું સમતો નથી, 72°સે ઉકળેલું દૂધ...

Controversy over Sabar dairy 's UHT milk plant still, milk boiled at 72 ° C loses many elements ગાંધીનગર, 16 ડિસેમ્બર 2020 2016-17માં વેચાણ દસ્તાવેજથી રાખેલ જમીનમાં સાબરડેરીએ બનાવેલ યુએચટી પ્લાન્ટ માટે પંચાયતની મંજૂરી લેવાઇ નથી કે બીનખેતી પણ કરવામાં આવ્યુ નથી. સાબરડેરી દ્વારા એન.એે. કરાવ્યા વગર કરોડો રૂપિયાનો પ્લાન્ટ શરૂ કરી દેવાયો છે. સાબરકાંઠ...

ગુજરાતના ૫૯ વર્ષિય મહેંદ્રસિંહ રાજપુત પાણીમાં યોગ કરે છે

જમીન પર યોગ તો બધા કરતા હોય છે પરંતુ પાણીમાં યોગ કદાચ તમને નવુ લાગશે હા… પાણીમાં યોગ. સાબરકાંઠાના હિંમતનગરના 59 વર્ષિય મહેન્દ્રસિંહ રાજપુત સ્વીમીંગ પુલમાં પાણીમાં તમામ પ્રકારના યોગ કરે છે. તા.૨૧ જૂન વિશ્વ યોગ દિવસ છે જેને લઈને વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી થાય છે ત્યારે આજે સાબરકાંઠા જીલ્લામાં પણ લાખો લોકો ઘરે બેઠા યોગ કરી રહ્યા છે. યોગથી શરીર...

સ્કૂટર પાર લઇ જવાતો 12 લાખનો ચરસનો જથ્થો પકડાયો

પ્રાંતિજ પોલીસ સ્‍ટેશન પાંગલું ગામના પાટીયે, પ્રાંતિજ થી  હિંમતનગર  ચંચળબાનગરના વળાંકે પ્રાંતિજ મુકામે આરોપી નવરંગભાઇ સ/ઓ દુલીચંદ મામરાજ મિસ્ત્રી હાલ રહે. મકાન નંબર-૬૦ સેતુ બંગ્લોજ પીપલોદી ગામ સીમ તા. હિંમતનગર મુળ રહે. રહે. સલાલ તા. પ્રાંતિજ મુળ વતન પાલી, તા. નારનોલ જી. મહેન્દ્રગઢ (હરીયાણા) નાઓ વગર પાસ પરમીટે પોતાની સુઝુકી કંપનીની એક્સેસ મોપેડ રજીસ...

સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાને હરિયાળો બનાવવા 28.79 લાખ રોપાઓનો ઉછેર કરાયા...

સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાને હરીયાળો બનાવવા માટે બંને જિલ્લાની 26 નર્સરીઓના સહયોગથી 28.79 લાખ રોપાનો ઉછેર કરવામાં આવ્યો છે. સાબરકાંઠા-અરવલ્લીને હરિયાળો બનાવવાની નેમ સાથે વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર વિશ્વના પર્યાવરણને શુધ્ધ અને સ્વચ્છ રાખવા માટે વૃક્ષો ખુબ જ ઉપયોગી છે. હાલમાં ઔધોગિકરણ અને માનવીની સફળતા માટેની આંધળી દોટે ...

સાબરકાંઠા – કોરોનાથી એકનું મોત અને બે પોઝેટીવ દર્દી

જિલ્લામાં કોરોના વાઇરસના આજે વધુ 2 કેસ રિપોર્ટ પોઝીટીવ આવ્યા બે દિવસ અગાઉ લીધેલ સેંપલ પૈકી ના બે લોકોના પોઝીટીવ રિપોર્ટ આવ્યા હિંમતનગર ના આગીયોલ ગામના 32 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝીટીવ પ્રાંતિજ ના સાપડ ગામ ના 30 વર્ષીય પુરુષ નો રિપોર્ટ પોઝીટીવ આવ્યો પ્રાંતિજ ના સાપડ ગામ ના 30 વર્ષીય પુરુષ અગાઉ પણ પોઝીટીવ આવ્યો હતો અને સારવાર બાદ નેગેટિવ...

250 કિલો પોષડોડા પકડાયા

રાજેન્દ્રનગર ચોકડી નજીકથી રૂરલ પોલીસે ૧.૪૯ લાખના પોસડોડા ભરેલી પીકઅપ ડાલુ ઝડપ્યું છે. પોષડોડા ભરેલી વાન ઝડપાઈ છે. મોડાસા રૂરલ પોલીસે શામળાજી-હિંમતનગર ને.હા.નં-૮ પર રાજેન્દ્રનગર ચોકડી નજીકથી પીકઅપ ડાલામાં ઘઉંના ભૂંસાની આડમાં સંતાડેલ ૧.૪૯ લાખથી વધુનો પોષડોડાનો જથ્થો ઝડપી લઈને મહારાષ્ટ્રના હુકુમ અમરસીંગ ચારણ નામના શખ્શની ધરપકડ કરી છે. ઘઉંના ભૂસાના ...

રાવણ હથ્થાના જાણીતા કલાકાર વિજાનંદ તુરીએ અનેક ઈનામો મેળવ્યા

મહીસાગર જિલ્લાના જૂના ભલાડા ગામના વિજાનંદ તુરી રાવણ હથ્થાના જાણીતા કલાકાર છે. આદિકાળ થી ગ્રામીણ તેમજ નગર શહેરના લોકોને મનોરંજન પહેલા પરંપરાગત લોક વાદ્યો દ્વારા પ્રસ્તુત કરવામાં આવતું હતું. રાવણ હથ્થો, જંતર, રામસાગર જેવા તંતુ વાદ્યોનું સર્જન ઘસરકા માંથી થયું. આ વાદ્યોથી સ્વર પેદા થયો પછી સ્વરોની સાથે શબ્દો ભળ્યા અને લોકગીત સંગીત, કીર્તન, નર્તન સા...

સાબર ડેરી ભરતી કૌભાંડમાં રૂપાણી સરકાર કેમ છાવરે છે ? કોણ છે ડિરેક્ટરો ...

ભાજપના નેતા અને સાબર ડેરીના અધ્યક્ષ મહેશ પટેલને વડી અદાલતમાં પડકારતાં તેમનુ રાજીનામું ભાજપે લઈ લીધું હતું. બાદ એમડીએ ચેરમેનનો ચાર્જ ઉપાધ્યક્ષ જયંતિ ભીખા પટેલ સોંપી દીધો હતો. 18 માર્ચ 2019માં અધ્યક્ષ તરીકે મહેશ અમીચંદ પટેલ અને ઉપાધ્યક્ષ તરીકે જયન્તીભાઇ પટેલની પસંદગી થઈ હતી. મહેશ પટેલ સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક તેમજ સાબરગ્રામ વિદ્યાપીઠ ...

સાયરા નિર્ભયા કેસમાં PI એન.કે. રબારીને કમને સસ્પેન્ડ કરતાં ઝા

પોલીસ મહાનિર્દેશક શિવાનંદ ઝા જેમને છાવરવા માંગતા હતા તે મોડાસાના પી.આઈ એન.કે.રબારીને સસ્પેન્ડ કરવા પડ્યા છે. મોડાસા ગેંગરેપ મર્ડર કેસમાં એન.સી.એસ.સી રાજ્યના ચીફ સેક્રેટરીને નોટિસ ફટકારતા એન.કે. રબારી સામે કમને પગલાં ભરવા પડ્યા છે. મોડાસા ગેંગરેપ મર્ડર કેસમાં એન.સી.એસ.સી રાજ્યના ચીફ સેક્રેટરીને નોટિસ ફટકારતા પોલીસતંત્ર હરકતમાં મોડાસાના સાયરા (અમર...

અરવલ્લીમાં માઝૂમ અને મેશ્વો જળાશયમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યુ...

અરવલ્લીમાં રવિ પાક ની સીઝન માટે જિલ્લાના માઝૂમ અને મેશ્વો જળાશયમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશી પ્રસરી છે. આ પાણી ને લીધે ઘઉં તેમજ ચણાના પાકને ફાયદો થશે. માઝૂમ જળાશયમાંથી પચાસક્યુસેક પાણી છોડાતા મોડાસા તેમજ ધનસુરા તાલુકાના કુલ સત્તર ગામડાના ખેડૂતોને લાભમળશે, તો મેશ્વો જળાશયના પાણીનો મોડાસા તેમજ ભિલોડાના પચાસ જેટલા ગામડાના ખેડૂતોન...

રૂ. ૧૦૫૪ કરોડની સિંચાઈ યોજના સાડા ચાર મહિના વહેલી પૂર્ણ થઈ

ગુજરાત સરકારના જળસંપત્તિ વિભાગની કડાણા દાહોદ ઉદવહન સિંચાઈ યોજના-લિફટ ઈરિગેશન સ્કીમને ‘‘બેસ્ટ ઈમ્પિલિમેન્ટેશન ઓફ વોટર રિસોર્સિસ પ્રોજેક્ટ’’ સીબીઆઈપી એવોર્ડ-૨૦૨૦ આપવામાં આવ્યો છે. અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ અને નક્કી કરેલા સમય કરતાં સાડા ચાર મહિના વહેલી પૂરી કરી દેવામાં આવી છે. આદિજાતિ વિસ્તારમાં સિંચાઈ વ્યવસ્થા ઊભી કરનારી યોજના તરીકે ભારત સરકારના સ...

આરોહણ હરિફાઈ માટે ઈડર પર્વતની પહેલી વખત પસંદગી

સાબરકાંઠા જીલ્લાની સૌથી મોટી ઓળખ એટલે ઈડરિયો ગઢ. વિશાળ શીલાઓમાં સચવાયેલી સ્થાપત્યની અનોખી ઇમારતો આવેલી અહીં છે. હવે ઇડરની આ ભવ્યતા વધુ લોકો જાણી શકે એ માટે રાજ્ય સરકાર દ્વારા જાન્યુઆરીમાં આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરાયું છે. આ સ્પર્ધામાં ૧૪થી ૧૮ વર્ષની વયના કોઈપણ યુવાનો ભાગ લઇ પોતાનું કરતબ બતાવશે. એટલે કે, હવે જુનાગઢ સ્પર્ધામાં જવાને બદલે ઘરઆંગ...