Tuesday, May 12, 2026

યુવાનો નશાના રવાડે નચડે તેથી એન્ટી ડ્રગ ડે ઉજવાયો

યુવાનો કેફી પદાર્થોના આદી બની રહ્યા છે. આધુનિકતાની આડમાં નશીલા પદાર્થોના ખપ્પરમાં પોતાને હોમી રહ્યા છે. નશો એ યુવાનોનું આગવું અંગ બની ગયું છે. સમગ્ર વિશ્વનું યુવાધન ડ્રગ્સના નશામાં બરબાદ થયી રહ્યું છે ત્યારે યુવાધનને બરબાદ થતું અટકાવવા સમગ્ર વિશ્વમાં ૨૬ મી જુનનો દિવસ ”એન્ટી ડ્રગ ડે” તરીકે ઉજવાય છે. આના  અનુસંધાનમાં અરવલ્લી જીલ્લાના ના મોડાસામાં એસ....

જ્યાં બકરી મારી ત્યાં વૃક્ષ સાથે બાંધી ઢોર માર માર્યો, રૂપિયા ન આપી સક...

પ્રાંતિજનાં પઢાચરા ગામમાં જાહેરમાં બે વ્યક્તિને ઢોર માર મારવામાં આવ્યો હતો, તેમને દોરડા વડે ઝાડ સાથે બાંધીને કેટલાક શખ્સોએ માર માર્યો હતો. જ્યાં બકરી મારી તે જ સ્થળે આ વ્યક્તિઓને મરમારવામાં આવ્યો હતો. જેમાંથી એક વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી છે. બકરી કેમ મારી નાખી કહીને 2 શખ્સોને વૃક્ષ સાથે બાંધીને માર માર્યો હતો. વ્યક્તિ પાસેથી વળતરના 3 હજાર રૂપિયા ...

પાટીદારો અને બ્રાહ્મણો સહિત 68 જ્ઞાતિઓને અંધારામાં રાખી ભાજપે રાજપૂતોન...

બ્રાહ્મણો અને પાટીદારોને સરકારે 4 વર્ષના આંદોલન બાદ કંઈ ન આપ્યું અને રાજપૂતો ચૂપચાપ ઓબીસીમાં મુકાવી દીધા. હવે ફરી આંદોલન ભડકે એવી શક્યતા છે. 68 જ્ઞાતિઓએ ઓબીસીમાં સમાવવા માટે પાટીદારોની સાથે સરકાર સમક્ષ માંગણી કરી હતી. જેમાં માત્ર રાજપૂત સમાજને જ પાછલા બારણે લાભો આપી દેવામાં આવતાં ફરી એક વખત માધવસિંહનું શાસન લોકો યાદ કરવા લાગ્યા છે. ભાજપ અને કોંગ્રે...

ધરોઈ બંધની પાઈપલાઈન હકલી નિકળી, 70 ખેડૂતો સાથે 3 કરોડની છેતરપીંડી

રાજ્યમાં ખેડૂતોના હાલ બેહાલ થઇ ગયા છે. એક તરફ પાક વિમા મામલે ખેડૂતો સાથે મોટી છેતરપિંડી, દુષ્કાળની સ્થિતિ અને હવે વધુ એક છેતરપિંડી, સાબરકાંઠાના વડાલી પાસેના રહેડા ગામના ખેડૂતો સાથે રૂપિયા ત્રણ કરોડની છેતરપિંડી થઇ છે. ગામની ખેતી માટે પાણીની સમસ્યા છે. જેને લઇને 70 જેટલા ખેડૂતોએ સાથે મળીને ધરોઈ ડેમમાંથી સિંચાઈ માટે પાણી લાવવા 3 કરોડ રૂપિયા ભેગા કર્યા...

પેપ્સીકોએ ગુજરાતના ખેડૂતોના કેસ પરત ખેંચી લીધા

પેપ્સિકો ઇન્ડિયા હોલ્ડિંગ્સ લિ., બટાકાના 4 ખેડૂતો અને આજે મોડાસાની જીલ્લા અદાલતમાં 5 ખેડૂતો સામેના તેના કેસમાં પ્રારંભિક સુનાવણીની માંગ કર્યા પછી કેસ ખેંચી લીધા છે. કંપનીએ ​​સાબરકાંઠા જીલ્લાના ખેડૂતો સામે એપ્રિલ, 2019 ના રોજ ખેડૂતો સામે દાખલ કરવામાં આવેલા ગુના પરત ખેંચવાની અરજી કરી હતી. હવે ભારત સરકારની જવાબદારી છે જે ખેડૂતોના અધિકારોને સમર્થન આ...

માણસો ગુમ કરવાના જાદુના ખેલ શિખવતી પ્રાંતિજની શાળા

ગુજરાતના સાબરકાંઠાનાં પ્રાંતિજ તાલુકામાં આવેલી પુનાદરા ગામની સરકારી શાળામાં 184માંથી 50 ટકા વિદ્યાર્થીઓ જાદુગરના ખેલ જાણે છે. કોઈ પણ મોટી જાદુગર કરી શકે તવા તમામ જાદુના કરતબ કરી જાણે છે. અહી જાદુના ખેલ ચાલી રહ્યા છે.  5 ફૂટ ઊંચે ઉડી રહેલી આ વિદ્યાર્થીનીને તેની જ મિત્રએ હવામાં 5 ફૂટ જાદુથી ઉંચી કરી છે. અહીના આચાર્ય અને શિક્ષકોએ નક્કી કર્યું કે શા...

સાબરકાંઠાઃ 38 ગામો એવા છે કે તેમણે 2થી 5 કિ.મી. ચાલીને પાણી ભરવા જવું ...

વિધાનસભા બેઠકો: - 27-હીંમતનગર, 28-ઈડર(SC), 29-ખેડબ્રહ્મા(ST), 30-ભીલોડા(ST), 31-મોડાસા, 32-બાયડ, 33-પ્રાંતિજ. લોકસભામાં જ્ઞાતિના સમીકરણ: વિધાનસભા બેઠક કૂલ SC દલિત આદિજાતિ મુસ્લિમ OBC – ઓબીસી GENERAL – સામાન્ય નામ ઠાકોર કોળી રબારી ચૌધરી અન્ય લેઉવા પટેલ કડવા પટેલ ક્રિશ્ચિયન બ્રાહ્મણ જૈન દરબાર અન્ય 27 હીંમતનગ...

જીજ્ઞેશ મેવાણીનો જાદુ, તેના મતદારો પણ અપક્ષમય બની ગયા

બનાસકાંઠાના વડગામ વિધાનસભા વિસ્તારમાં લોકસભાની ચૂંટણી સભામાં કે પ્રચારમાં મતદારો અપક્ષ બની ગયા છે. અહીં અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ચૂંટાયા બાદ લોકો પણ હવે ભાજપ કે કોંગ્રેસની સાભા કે રેલીમાં જવાનો ઉત્સાહ ન બતાવીને પોતે અપક્ષ બની ગયા હોવાના સંકેતો આપી દીધા છે. ભાજપ – કોંગ્રેસ દ્વારા વડગામના પ્રશ્નો ઉકેલવામાં કોઈ રસ લેતા નથી. તેઓ લોકોની નારાજગી...

વિજય રૂપાણી સામે ચોકીદાર ચોર છેના નાર લાગ્યા, મુખ્ય પ્રધાન કેમ સર્કિટ ...

મુખ્ય પ્રધાન વિજય રુપાણી 7 સ્થળોએ સરકારી હેલી કોપ્ટર લઈને પ્રજાના ખર્ચે ભાજપના ઉમેદવારોના ઉમેદવારી પત્રો ભરાવવા ગયા હતાં. અગાઉ ગુજરાતના કોઈ મુખ્ય પ્રધાને આ રીતે નીચી પાયરી પર ઉતરવાનું કામ કર્યું નથી. તેઓ જ્યાં જાય છે ત્યાં કલેકટર કચેરી અને સરકારી અતિથિ ગૃહનો કબજો લઈને આચાર સંહિતાનો ભંગ કરી રહ્યા છે. 4 એપ્રિલ 2019માં પાલનપુરમાં બનાસકાંઠા લોકસભાની બે...

ચાંગડાના સરપંચ વતી લાંચ લેતો તેનો ભાઈ ઝડપાયો

થરાદ તાલુકાના ચાંગડા ગામના અરજદારની વડીલોપરજિત મિલકત પંચાયતના નામે થયેલી. જે સંયુક્ત નામે કરવા માટે સરપંચે 50 હજારની માગણી કરી હતી. પરંતુ અરજદાર પાસે 10 હજારની જ સગવડ થતાં તેમજ લાંચની રકમ આપવાના માંગતા હોઈ પોલીસનો સંપર્ક કરતા છટકાનુ આયોજન કર્યું હતુ. જે રકમ લાખણીથી અરજદાર પાસેથી સરપંચનો ભાઈ સ્વીકારતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો. થરાદ તાલુકાના ચાંગડા ગૃ...

સાબર પોલીસને 5 એવોર્ડ સરકારે આપ્યા

સાબરકાંઠા પોલીસ દ્વારા ગુનાઓનો ભેદ ઉકેલવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરેલો તે માટે તેમને પારિતોષિક એનાયત કરવામાં આવ્યું છે. એક વર્ષમાં અનેક ગુનાઓ ઉકેલ કર્યા છે. તે માટે સાબરકાંઠા જિલ્લા પોલીસને રાજ્યકક્ષાના પાંચ એવોર્ડ મળ્યા છે. જેમાં ગુજકોપ તથા ઈકોપ સારી કામગીરી કરનારને તથા સાયબર ક્રાઈમમાં સારી કામગીરી કરનારને સાયબરકોપ એવોર્ડ અપાયા છે. સાબરકાંઠા પોલીસ...

રૃ.1.50 કરોડનું 12 કિલો ચરસ પકડી પાડ્યું

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ શામળાજી નજીકથી રતનપુર ચેકપોસ્ટ પર કારની ડેકીના પટ્ટાઓમાં છુપાડીને રૂ.1.50 કરોડનું 12 કિલો ચરસ પકડી લીધું છે. મુસ્તાક અને જાહિદ નામના બે ડ્રગ માફિયાઓને દબોચી લીધા હતા. રાજસ્થાનમાંથી કરોડો રૂપિયાનો દારૂ બુટલેગરો લાવે છે. હવે નશીલા પદાર્થો ઘુસાડવામાં આવી રહ્યા છે. અગાઉ 2 ઓગસ્ટ 2018માં શામળાજી નજીકથી કારમાં રૂ.2 કરોડનું 1...

ગુજરાતની દેશ ભક્તિ કાશ્મીરી ચરસમાં સમાણી, શામળાજી નાકું દેશ વિરોધી કેમ...

ચરસી નાકું  – દિલીપ પટેલ – ખાસ અહેવાલ દમ મારો દમ દેશ કે નામ શામળાજી ગુજરાત રાજસ્થાનની સરહદે આવેલું રાષ્ટ્રીય ધોરી માર્ગનું પ્રવેશ દ્વાર છે. હરિયાણા દિલ્હી અને રાજસ્થાનથી વિદેશી પ્રકારનો દારૂ કે અન્ય કેફી દ્રવ્ય ગુજરાતમાં ઘુસાડવા માટે શામળાજી ખુબ સરળ રસ્તો બની ગયો છે. રાજસ્થાનમાંથી રતનપુર-શામળાજી માર્ગે દારૂ તો ઘુસાડવા માટે કુખ્યાત છે હવે ચરસ ...

ગુજરાતના એકમાત્ર વાઘનો શિકાર નહીં, સન્માન સાથે અગ્નિ સંસ્કાર

27 વર્ષ પછી ગુજરાતમાં દેખાયેલા વાઘની નોંધ વન વિભાગે કરી તેના થોડા જ દિવસમાં તેનું મૃત્યું થયું હતું અને તેના અંતિમ સંસ્કાર કરાયા છે. લુણાવાડા નજીક કંતારના જંગલમાંથી મૃતદેહ મળતા અનેક પ્રશ્નો ઉપસ્થિત થઇ રહ્યા હતા.  વન વિભાગના નવ નિષ્ણાતોની કમીટીની હાજરીમાં તબીબોની પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ હતું. જેમાં વાઘના શરીર પર કોઇ પણ પ્રકારની ઇજા કે ...

સાબર ડેરી પર ફરી ભાજપનો કબજો આવશે, અધ્યક્ષ જેઠાભાઈ પટેલ નક્કી

સાબર ડેરીના બે વખત અધ્યક્ષ રહી ચૂકેલા જેઠાભાઈ પટેલ ડેરીના 10 વર્ષ રહ્યાં અને હવે ત્રીજી વખત તેઓ બોર્ડ ઓફ ડિરેક્ટરમાં ચૂંટાઈ આવતાં ભાજપે વધું એક સહકારી ડેરી રાજકીય રીતે કબજે કરી છે. ઉત્તર ગુજરાતની તમામ સહકારી ડેરીઓ ભાજપે કબજે કરી દીધી છે. અધ્યક્ષ માટે 15 માર્ચ 2019ની આસપાસ ચૂંટણી થાય તેમ છે. 16 બોર્ડ ઓફ ડિરેક્ટર છે. બોર્ડ ઓફ ડિરેક્ટર ચેરમેન અને વાઈસ...