પવન અને વરસાદથી ઘઉંના પાકને નુકસાન
સાબરકાંઠા જિલ્લા માં કમોસમી વરસાદ અને ભારે પવન ને કારણે ખેતી પાક માં ભારે નુકશાન થવા પામેલ છે મકાઈ, ઘઉં, વરીયાળી અને પપૈયા ના વાવેતર કરનારા ખેડૂતો ને તૈયાર મોલ ગુમાવવાનો વખત આવ્યો છે. ખેતીવાડી વિભાગે પણ સાબરકાંઠા જીલ્લામાં પાકમાં થયેલા નુકસાની ના અંદાજ મેળવવા માટે ના સર્વેના આદેશ આપ્યા છેરાજસ્થાન માં સર્જાયેલ અપર એર સાયકલોનીક સર્ક્યુલેશન ની અસર ને ...
ઉત્તર ગુજરાત ભાજપ ગુમાવશે
ઉત્તર ગુજરાતની પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠા લોકસભાની બેઠકો પર હાલમાં ભાજપના સાંસદો છે. પણ 2019માં તે તમામ બેઠક ગુમાવવી પડે એવી હાલત છે. હવે નાયબ મુખ્ય પ્રધાન નિતિન પટેલનું પણ મહેસાણા લોકસભા બેઠક કે ઉત્તર ગુજરાતમાં પ્રભુત્વ રહ્યું નથી. તેઓ પણ માંડ જીત્યા હતા. નિતીન પટેલની નારાજગી ભાજપને પ્રદેશ નેતાઓ અને મુખ્ય પ્રધાન સામે ચાલી રહી છે. ઉત્તર...
હિંમતનગર ભાજપમાં વિખવાદો, એક જ વ્યક્તિને બે હોદ્દા પણ સમિતિઓની રચના નહ...
હિંમતનગર નગરપાલિકામાં ભાજપે પ્રમુખ તરીકે અનિરૂદ્ધ સોગઠિયાને નિયુક્તિ 12 જૂન 2018ના કરી દીધી તેને 9 મહિના થયા છતાં તેઓ શહેર ભાજપના પ્રમુખ તરીકે હોદ્દો ધરાવતાં હોવાથી પક્ષના નેતાઓએ પ્રદેશના નેતાઓને ફરિયાદ કરી છે. પ્રમુખે જ નેતાઓને કહ્યું હતું કે તેમને નગરપાલિકાના પ્રમુખ બનાવવામાં આવે તો તુરંત રાજીનામું આપી દેશે. પણ આજ સુધી રાજીનામું આપ્યું નથી.
સમ...
લોકસભામાં ઉમેદવાર બનવાની વાત આવતાં જ અલ્પેશ ઠાકોરસામે વિરોધ
પાલનપુરમાં ઠાકોર સમાજની ચિંતન શિબિરમાં કોંગ્રેસના રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો ઠાકોર સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, લોકસભાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરને ઉભા રાખવાની તેમના સમર્થકોએ માંગ કરતા વિવાદ થયો હતો, આ વાત આવતા જ તેમના વિરોધી જૂથે હંગામો કર્યો હતો, અહીના ઠાકોર સમાજના લોકોનું કહેવું હતું કે બનાસકાંઠા જિલ્લા બહારના વ્યક્તિ આ શિબિરમાં જોડા...
સાબરડેરીમાં ચૂંટાવા રાજકારણીઓ કેમ રસ લઈ રહ્યાં છે, શંકર ચૌધરી કેમ પછડા...
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 3.50 થી લાખથી પણ વધુ પશુપાલકોની આર્થિક રીતે જીવાદોરી સાબરડેરીના નિયમક મંડળની 16 બેઠકોની ચૂંટણી આગામી 22 ફેબ્રુઆરીએ યોજવામાં આવશે. 23 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે. ચુંટણીમાં 110 ઉમેદવારીપત્રો ભરાયા છે. ડેરીમાં સત્તા મેળવવા માટેની લાઈનમાં ધારાસભ્ય, ડેરીના પૂર્વ અને વર્તમાન અધ્યક્ષ તથા પૂર્વ ડીરેક્ટરોએ ઉમેદવારી નોધાવ...
સંત પાર્કમાં વન વિભાગના કેમેરામાં વાઘ દેખાયો, 26 વર્ષ પછી સત્તાવાર રેક...
મહીસાગર જીલ્લાના લુણાવાડા ગઢ ગામની સીમના સંત પાર્કમાંથી પસાર થતા પ્રાથમિક શિક્ષકને વાઘ દેખાતા તેનો વિડીયો તેમણે જાહેર કર્યો હતો. તેથી મહીસાગર જીલ્લામાં વાઘ ફરતો હોવાની ચર્ચાને પુષ્ટિ મળી છે. વાઘ જોવા મળ્યો હતો તે વિસ્તારમાં વાઘના પંજાના નિશાન અને વાયરલ તસ્વીરના આધારે સમગ્ર જિલ્લા અને ત્રણ તાલુકાના અંદાજીત 45 ગામમાં 400થી વધુ કર્મચારીઓની અલગ અલગ ટુ...
હિંમતનગર ભાજપ યુવા મોરચા દ્વારા “નેશન વીથ નમો વોલન્ટીયર”સં...
હિંમતનગર ભારતીય જનતા યુવા યુવા મોરચા સાબરકાંઠા જિલ્લા દ્વારા આયોજિત "નેશન વીથ નમો વોલન્ટીયર"સંમેલન વડાલી કોલેજ ખાતે રાખવામાં આવેલ તેમાં વિશેષ ઉપસ્થિતિ રાષ્ટ્રીય યુવા મોરચા કારોબારી સભ્ય દર્શકભાઈ ઠાકર, સાબરકાંઠા જીલ્લા મહામંત્રી તખતસિંહ હડિયોલ,
અશોકભાઈ જોશી, યુવા મોરચાના પ્રભારી નીતિન ભાઈ દેસાઈ અને સાબરકાંઠા જિલ્લા યુવા યુવા મોરચાના પ્રમુખ કલ્પિત દ...
નકલી ઘીની નદીઓ વહે છે ગુજરાતમાં, જીજ્ઞેશ મેવાણીનું ગામ પણ
નકલી માલ, અસલ લેબલ – દિલીપ પટેલ – ખાસ અહેવાલ
વડગામ તાલુકાના છાપી પોલીસ અને પાલનપુર ખોરાક અને ઔષધ વિભાગે ઘી બનાવતી ફેક્ટરી ઉપર દરોડો પાડી શકાસ્પદ ગૌરવ બ્રાન્ડનો દેશી ઘીનો રૂ.10,24,860નો જથ્થો પકડી પાડ્યો હતો. માહી ગામની સીમમાં શ્રી રિદ્ધિ વિનાયક પ્રોડક્ટ નામની ફેકટરીમાં ગૌરવ બ્રાન્ડના નામથી દેશી શુદ્ધ ઘીનું ઉત્પાદન કરવામાં આવતું હતું. જેમાં દેશી...
સાબરકાંઠામાં કોંગ્રેસ પ્રમુખ ન બદલવાના નિર્મયથી ભડકો થશે
સાબરકાંઠા જીલ્લા પ્રમુખની મુદત પૂર્ણ થતી હોવાથી નવા પ્રમુખની વરણી કરવા માટે કરેલી રજુઆત બાદ ઉત્તર ગુજરાતના પ્રભારી જીતેન્દ્ર બન્ધલેએ બેઠક પૂર્ણ થયા બાદ એવું જણાવી દીધુ હતું કે પ્રમુખ નહી બદલાય. જો કે સગંઠનની ખાલી જગ્યાઓ સત્વરે ભરવામાં આવશે. પ્રભારીની આ રુખને લઈ જીલ્લાના કેટલાક કાર્યકરો અને અગ્રણીઓમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડે તેવી શક્યતા છે . આ નિર્...
વિશ્વમાં લાંબા વાળ રાખનાર નીલાંશી ગુજરાતના મોડાસાની
બધા લોકોને કોઈને કોઈ અનોખી કુદરતી બક્ષીસ મળેલી હોય છે જરુર હોય છે ફક્ત તેને ઓળખવાની. મોડાસાની સાયરા ગામની નીલાંશી પટેલને પણ લાંબા વાળની કુદરતી બક્ષીસ છે. અથાગ મહેનત કરીને સાચવેલા વાળને લઈને તેણે 'ગિનિસ બુક ઓફ રેકોર્ડ' માં સ્થાન મેળવ્યુ હતુ. તેણે ગુજરાતની સાથે સાથે દેશનુ નામ પણ રોશન કર્યુ છે.
મોડાસાની સાયરા ગામની નીલાંશી પટેલ ધોરણ 11 માં અભ્યાસ ક...
એટીએમ મશીનમાં સ્કીમર લગાવી કાર્ડનું કલોન કરતાં ઝડપાયા
05/01/2019 સાબરકાંઠાના પ્રાંતિજમાં એટીએમ મશીનમાં સ્કીમર લગાવીને એટીએમ કાર્ડનુ ક્લોન કરીને છેતરપીંડી આચરતા બે શખ્શોને પોલીસે ઝડપ્યા છે, બંને હરીયાણાના શખ્શોએ અત્યાર સુધીમાં અનેક સ્થળોએથી એટીએમ કાર્ડ ક્લોન કરીને છેતરપીંડી આચરી હોવાનુ તપાસમાં ખુલ્યુ છે.
શાંતનુ શર્મા અને સંદીપ કૌશીક નામના બંને શખ્સોએ અત્યાર સુધીમાં ૧૨૦ જેટલા એટીએમ કાર્ડ ક્લોન કર્યા છે...
બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ રૂ. 40 લાખની ખંડણી માંગી
13/12/2018
હિંમતનગર તાલુકાના હડીયોલ ગામના વ્યક્તિએ વાત્રક ડેમમાંથી માછીમારીનો ઇજારો લીધા બાદ શાંતિથી માછીમારીનો ધંધો કરવા દેવા માટે બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ રૂ. 40 લાખની ખંડણી માગી હોવા અંગે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ અને ઓડીયો રેકોર્ડીંગ આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
એ ડિવિઝનમાં હડીયોલના હસમુખભાઇ મગનભાઇ પટેલે બાયડ ધારાસભ્...
તાર નશામાં સાપનું ઝેર વેચતાં પકડાયા
હિંમતનગર શહેરના મોતીપુરામાંથી વનવિભાગ ધ્વારા ઝેરી સાપની તસ્કરીના ગોરખધંધાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો કારમાંથી બે ઇસમોને 3 ઝેરી સર્પ સાથે ઝડપી પાડ્યા હતા. તાર નશામાં સાપનું ઝેર વપરાતું હોવાના કારોબાર સાથે જોડાયેલા હોવાનું જાણવા મળી રહ્યુ છે.
સાબરકાંઠા જિલ્લા વનવિભાગ રાયગઢ રેન્જને વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટમાં સમાવીષ્ટ સરીસૃપ જાતિના ઝેરી સાપની ...
સાપનું વેચાણ કૌભાંગ પકડાયું
સાબરકાંઠાના રાયગઢના વન વિભાગે સાપની તસ્કરીના રેકેટને ઝડપી પાડ્યું છે. આ તસ્કરો રાયગઢનાં જંગલમાંથી સાપ પકડી મુંબઈમાં વેચતા હતા. પકડાયેલા ચાર આરોપીઓ પાસેથી ત્રણ ઝેરી સાપ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે સાપના 500 ગ્રામ ઝેરની કિંમત 50 લાખ હોવાથી આરોપીઓ સાપની તસ્કરીનું કામ કરતા હતા.
હિંમતનગરની રાયગઢ રેન્જે બાતમીના આધાર...
ગુજરાતી
English