Saturday, November 23, 2024

સુરતના વેપારીનું 246 શેલ કંપનીઓનું 8000 કરોડનું માલ સેવા વેરા કૌભાંડ

8000 crore Goods and Services Tax scam by Surat businessman involving 246 shell companies सूरत के कारोबारी द्वारा 246 शेल कंपनियों का 8000 करोड़ का माल एवं सेवा कर घोटाला માસ્ટર માઈન્ડ તરીકે સુરતમાં રહેતા અશરફ ઈબ્રાહિમ કાલાવડિયા છે. કાલાવડિયાની 12મી માર્ચ 2024ના રોજ મીરા-ભાઈંદરની એક હોટલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પૂણેમાં જીએસટી વિભાગની તપાસમાં...

તાપી નદીમાં હવે વોટર મેટ્રો પ્રોજેક્ટ

Now Water Metro Project in Tapi River તાપી રિવરફ્રન્ટ ધ્યાને રાખીને વોટર મેટ્રો માટે આયોજન કરી રહી છે. સુરતને ભારતમું લોજીસ્ટ્રીફ્સ હબ બનાવવા વોટર મેટ્રો માટે શક્યતા દર્શી અહેવાલ તૈયાર કરાશે. કોચી પછી સુરતમાં વોટર મેટ્રો શરુ કરનાર શહેર બની શકે છે. સુરતમાં શરૂ થાય તો, કોચીન શિપયાર્ડ દ્વારા બોટ બનેવાયા છે. પેરીસ ખાતે ટ્રાન્સ્પોર્ટેશન અંગેના ...

પગથી 2200 ચિત્રો દોર્યાં

2200 चित्र पैदल बनाये गये 2200 paintings were made on foot 9 સપ્ટેમ્બર 2024 સુરતના વિકલાંગ ચિત્રકાર મનોજ ભીંગારેએ દૃઢ મનોબળ, મહેનત, સંઘર્ષ અને સમર્પણ દ્વારા પોતે આગ વધ્યા છે. બન્ને હાથ ન હોવા છતાં મનોજ ભીંગારે જ્યારે કોરા કાગળ પર પોતાના મોઢા અને પગના અંગૂઠા વડે સુંદર ચિત્રોને આકાર આપે છે ત્યારે જોનારા દંગ રહી જાય છે. ચિત્રો પોતાના પગ અને મોઢાના...

ભીમજી પારેખ સામે ઔરંગઝેબની હાર

ભીમજી પારેખ : એ ગુજરાતી, જેણે મુગલસમ્રાટ ઔરંગઝેબ પાસે માફી મંગાવી 9 સપ્ટેમ્બર 2024 મૂળ લેખ - જયનારાયણ વ્યાસ- બીબીસી ગુજરાતી સાભાર સાથે સુરતને સમૃદ્ધિના શિખરે સ્થાપિત કરવામાં 16મી અને 17મી સદીના કાળ ખંડમાં એક વૈષ્ણવ તો બીજો જૈન એમ બે વણિક મહાજનનો મોટો ફાળો હતો. બંનેએ માત્ર વ્યાપાર કરવાની વૃત્તિથી નહીં પણ ઉદ્યોગસાહસિકતાનો અણસારો આપતાં એવાં ...

ગોપી મલિકે સુરતને આબાદ કર્યું અને શિવાજીએ બરબાદ કર્યું

Gopi Malik captured Surat and Shivaji destroyed it 12 માર્ચ 2020 સુરત જિલ્લા અંગેના ગુજરાત સ્ટેટ ગૅઝૅટિયરમાં (પેજ નંબર 81-83) ઉલ્લેખ પ્રમાણે, મધ્યકાલીન યુગમાં મોહમ્મદ ઘોરીના સેનાપતિ કુતુબદ્દીન ઐબકે વર્તમાન સમયના ઉત્તર ગુજરાતના શાસક ભીમદેવને પરાજય આપ્યો. અણહિલવારાના (હાલનું પાટણ) પતન પછી ઐબકે રાંદેર અને સુરત સુધી પોતાની આણ વર્તાવી હતી. ઈ.સ....

સુરતને શિવાજીએ મરાઠાને આર્થિક મજબૂત કરવા લૂંટ્યું હતું, સળગાવ્યું હતું...

Surat was looted, burned by Shivaji to give financial aid to the Marathas मराठों को आर्थिक सहायता देने के लिए शिवाजी द्वारा सूरत को लूटा गया, जला दिया गया। 4 સપ્ટેમ્બર 2024 મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે તાજેતરમાં કહ્યું હતું, “છત્રપતિ શિવાજી મહારાજે સુરતને લૂંટ્યું ન હતું, પરંતુ કૉંગ્રેસે આવો ખોટો ઇતિહાસ શીખવ્યો છે.” દેવેન...

સુરતના ઓડિયા મજૂરોના ઓરડા જેલથી બદતર

31 જુલાઈ 2019 રીતિકા રેવતી સુબ્રમણ્યમ અનુવાદક: છાયા દેવ ફોટો • રીતિકા રેવતી સુબ્રમણ્યન ઓડિશાના લગભગ 8 લાખ મજૂરો સુરતના લૂમ્સ પર ભીડભાડવાળા, ગંદા અને ઘોંઘાટવાળા રૂમમાં, પાવર કટ અને પાણી વચ્ચે પાળીમાંથી થાકીને આવે છે. માંદગી, તણાવ અને દારૂનું વ્યસન હંમેશા પરેશાન કરે છે. ઉત્તર સુરતના વેડ રોડ પર અંધારા રૂમમાં રહે છે. એકી સાથે રજા હોય ત્યારે 60 મ...

સુરતમાં આધુનિક ગુલામી

રીતિકા રેવતી સુબ્રમણ્યમ અનુવાદક: આનંદ સિંહા 7 ઓગસ્ટ 2019 ગુજરાતના સુરત શહેરમાં ઓડિશાની મહિલાઓ કરોડો રૂપિયાના કાપડ ઉદ્યોગમાં ઘરેથી કામ કરે છે. ગુજરાત વીવર્સ ફેડરેશન અને તેના ગૌણ પાંડેસર વીવર્સ ફેડરેશનના જુલાઈ 2018ના અહેવાલ મુજબ, દેશના ટેક્સટાઈલ કેપિટલ ગણાતા શહેરના પાવર લૂમ અને ટેક્સટાઈલ ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર આશરે રૂ. 50,000 કરોડ છે. 2 ર...

લોકોની આર્થિક હાલત ખરાબ થતાં સુરતની સરકારી શાળામાં વિદ્યાર્થીઓને ભળાવવ...

Financial condition worsened, students started getting education in govt schools of Surat लोगो की आर्थिक स्थिति खराब होने से, छात्रों को सूरत के सरकारी स्कूलों में प्रवेश સુરત, 20 ઓગસ્ટ 2024 સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં વિદ્યાર્થીઓ વધી રહ્યાં છે. ખાનગી શાળામાંથી સમિતિની શાળામાં પ્રવેશ મેળવનારાઓની સંખ્યામાં સત...

82 ભાઈ-બહેનના મોત પછી સુરત રક્ષાબંધન બીજા દિવસે ઉજવે છે

Rakshabandhan is celebrated in Surat on the second day of the death of 82 brothers सूरत में 82 भाइयों की मृत्यु के दूसरे दिन रक्षाबंधन मनाया जाता है સુરત, 20 ઓગસ્ટ 2024 સુરતમાં 12 ઓગસ્ટ 1938ના રોજ રક્ષાબંધનના દિવસે તાપી નદીમાં હોડી દુર્ઘટના બની હતી. જેમાં 82 લોકો માર્યા ગયા હતા. સુરતની તાપી નદીમાં બળેવની ઉજવણી વખતે બનેલી હોડી હોનારતના આજે પણ...

ગુજરાતમાં 20 હજાર ટ્યુશન ક્લાસ ગેરકાયદે

20 thousand tuition classes illegal in Gujarat गुजरात में 20 हजार ट्यूशन कक्षाएं अवैध અમદાવાદ, 1 ઓગસ્ટ 2024 1 કરોડ વિદ્યાર્થીઓ ગુજરાતમાં છે. જેમાંથી ઓછામાં ઓછા 50 ટકા ટ્યુશન રાખતાં હોય તો પણ 50 લાખ વિદ્યાર્થીઓ ટ્યુશન ક્લાસમાં જાય છે. એક ટ્યુશન ક્લાસમાં સરેરાશ 250 વિદ્યાર્થીઓ હોય છે. તે હિસાબે આખા ગુજરાતમાં 20 હજાર ટ્યુશન ક્લાસ છે. દિલ્હી ખાત...

વિરુદ્ધ દિશામાં વાહન ચલાવવાથી મોતમાં ગુજરાત બીજા સ્થાને

ઉલટા માર્ગે ચાલતા વાહનોથી મોતમાં ગુજરાત બીજા નંબર પર Gujarat ranks second in deaths due to driving in the wrong side ગુજરાતમાં ઉંધે માર્ગે અકસ્માતથી 500 લોકો મોતને ભેટે છે સાચા રસ્તે નહીં ચાલો તો ધરપકડ, દંડ અને સજા દિલીપ પટેલ અમદાવાદ, 22 જૂન 2024 ગુજરાતમાં રોંગ સાઈડમાં વાહન ચલાવતા ચાલકો સામે IPC 279 અને મોટર વ્હીકલ એક્ટ 184 હેઠળ ગુનો નોંધા...

કલેકટર આયુષ ઓક સસ્પેન્ડ થયા તે સુરતનું જમીન કૌભાંડની તમામ વિગતો

All the information about the Surat land scam, Collector Ayush Oak suspended सुरत भूमि घोटाले के कारण कलेक्टर आयुष ओक को निलंबित कर दिया દિલીપ પટેલ અમદાવાદ, 28 મે 2024 2 લાખ 17 હજાર ચોરસ મીટરનો વિસ્તા એવો છે જે સુરતના કલેક્ટરે કોઈ નેતાના કહેવાથી વેંચી માર્યો છે. સુરત હવાઈ મથક પાછળ ડુમસમાં 21.7 હેક્ટર સોનાની લગડી જેવી જમીનના વિવાદો ચાલી રહ્...

અદાણી અને મોદીને, પંજાબ પછી, ફરી એક વખત ઝૂકાવતાં સુરતના ખેડૂતો

દિલીપ પટેલ ગાંધીનગર, 12 મે 2023 હજીરાના ઉદ્યોગો માટે જે રેલવે લાઈનનું કામ 2010માં શરૂ થઈ જવાનું હતું તેનો હવે ત્રીજી વખત માર્ગ બદલવામાં આવ્યો છે. પહેલા અદાણી આ રેલવે લાઈન નાંખવાના હતા. રેલવે મંત્રાલયે જૂનો માર્ગ બદલીને સુરત જિલ્લામાં ગોથાણ-હજીરા નવી 50 કિમી બ્રોડગેજ લાઇન પરિયોજનાને ‘વિશેષ રેલવે પરિયોજના’ તરીકે મંજૂરી આપી છે. ખેડૂતોએ એકતા બતાવીને...

સુરતમાં 71 ટકા ઝૂંપડપટ્ટી દૂર થઈ, ગરીબી અને ઝુંપડાના 15 અહેવાલો

દિલીપ પટેલ ગાંધીનગર, 19 એપ્રિલ 2023 કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોનાં મંત્રાલયે સ્માર્ટ સિટી સુરતની 16 એપ્રિલથી 18 એપ્રિલ 2023 માટે નેશનલ મીડિયા ટૂર યોજી હતી. સુરતનાં મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે કહ્યું કે ઈ. સ. 2000માં સુરતમાં ઝૂંપડપટ્ટીમાં વસ્તી 26 ટકા હતી, હવે ઘટીને 6 ટકા થઈ છે. સુરતની વસ્તી અત્યંત ઝડપથી વધી રહી છે તો બીજી તરફ સ્લમ વસ...