ટોયલેટમાં પગ સ્લીપ થતાં દુર્ઘટના સર્જાઈ… યુવકને ગુપ્તભાગે તૂટેલુ...
સુરત,તા:24
રાજસ્થાનથી ફ્લિપ કાર્ટ કંપનીનો માલ લઈને પલસાણાના ગોડાઉન ખાતે ટ્રક આવી હતી. સવારે સાડા આઠ વાગ્યા આસપાસ ટ્રકના ક્લિનર સાજીદ ફ્ઝલુખાન(ઉ.વ.આ.૨૫)ના રહે.રૂપબાદ ગામ જિલ્લો અલવર રાજસ્થાનના વતની કુદરતી હાજતે ગયો હતો. નિત્યક્રમ બાદ પેન્ટ પહેરતી વખતે પગ સ્લીપ થયો અને સાજીદ કમોડ પર પટકાયો હતો. કમોડ તૂટી જવા સાથે તેના પૃષ્ઠભાગે ઘુસી જતાં લોહી લુહાણ ...
રૂ.4000 કરોડના ક્રેડિટ કૌભાંડ પર સુરતમાં બીજું કૌભાંડ ? કેમ તપાસ ન થઈ ...
સુરતઃ મહાઠગ નિરવ મોદીના બેંક લોન કૌભાંડ બાદ બેંકો દ્વારા ડાયમન્ડ કંપનીને આપવામાં આવતી ક્રેડિટ ઘટાડી દેવામાં આવી છે. જેથી સુરત અને મુંબઈમાં કારોબાર કરતી એક પેઢી દ્વારા બેંક તરફથી મળેલી રૂ. 4 હજાર કરોડની ક્રેડિટનો લાભ મેવા માટે ઓવર વેલ્યુએશન કૌભાંડ આચરવામાં આવ્યું હતું. તે અંગે 5 મહિના થયાં છતાં કોઈ પગલાં લેવાયા નથી. પ્રાપ્ત માહિતી અનુસાર સુરત અને...
50 હજાર કરોડની જમીન સુરતમાં કેમ છૂટી કરી દેવાઈ ?
સુરત,12
સુરત શહેરી વિકાસ સત્તા મંડળ(SUDA) અને સુરત મહાનગરપાલિકા વિસ્તાર સહિતની ૧૦૮૫ ચોરસ કિ.મી. વિસ્તારની વિકાસ યોજના ડેવલપમેન્ટ પ્લાન(DP)માં વિવિધ એજન્સીઓ માટે જાહેર હેતુ માટે સૂચવાયેલી અનામત જમીનો પર બાંધકામ કરી શકાશે. એક હેક્ટર એટલે 10 હજાર ચોરસ મીટર થાય છે. આમ કુલ 1,08,50,000 એક કરોડ ચોરસ મીટર જમીન ખૂલ્લી થઈ છે. જેનો બજાર ભાવ એક મીટરના રૂ.50 હ...
સુરતના ડાયમંડ કિંગ સવજી ધોળકીયા કર્મચારીની કારના હપ્તા ભરે છે
સુરત : સુરતમાં જ નહીં પણ દેશની ડાયમંડ કંપનીમાંઓ હરીક્રષ્ના એકસપોર્ટ પ્રાઈવેટ લિમીટેડનું નામ મોટુ છે જો કે આ ડાયમંડ કંપનીના માલિક સવજી ધોળકીયાઓ પોતાની કરામત અને માર્કેટીંગની સ્ટાઈલને કારણે માત્ર ડાયમંડ કિંગ જ નહીં પણ દાનવીર તરીકેની ખ્યાતી મેળવી જો કે અમે થોડા મહિના અગાઉ દાનવીર સવજી ધોળકીયા કઈ રીતે કર્મચારીઓને મળવા પાત્ર બોનસની રકમને પોતાની ગણાવી તેમ...
મુંબઈની જેમ સુરતમાં પણ રંગેચંગે ગણેશોત્સવ
મુંબઈના ‘લાલ બાગ ચા રાજા’ તો જગપ્રસિદ્ધ છે જ, અને આ ગણપતિ મંડપ દ્વારા લેવામાં આવતો વીમો પણ ચર્ચાનો વિષય બની રહે છે. જો કે મુંબઈ બાદ જ્યાં સૌથી વધુ ગણેશોત્સવ ઊજવાય છે તેવું સુરત પણ ચર્ચામાં આવી ગયું છે મહિધરપુરાની દાળિયાશેરીના ગણપતિના કારણે. મુંબઈના વિવિધ ગણપતિ પંડાલના મોટામોટા વીમા લેવામાં આવતા હોય છે, પરંતુ હવે સુરતના બે ગણેશ મંડળ પણ મોટા વીમા...
સુરતમાં યુવતીની છેડતી કરનારા રિક્ષા ચાલકને મેથીપાક, યુવતીએ ચપ્પલથી માર...
સુરતમાં વધુ એક છેડતીની ઘટના સામે આવી છે, અહીના વેસુ વીઆઇપી રોડ પર ચાલીને જઇ રહેલી યુવતીની એક રિક્ષા ચાલકે છેડતી કર્યા બાદ મોટી માથાકૂટ થઇ હતી, ગુસ્સે ભરાયેલી યુવતીએ રિક્ષાચાલક યુવકને નીચે ઉતારીને જાહેરમાં મેથીપાક ચખાડ્યો હતો, એટલું જ નહીં યુવતીએ ચપ્પલ વડે છેડતી કરનાર શખ્સને માર માર્યો હતો, ઘટનાને પગલે અહી મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતા અને તેમ...
જી.એસ.ટી. ઈન્ટેલિજન્સ સુરતે બોગસ બિલ કૌભાંડ ઝડપી પાડ્યું
જી.એસ.ટી.નું બોગસ બિલથી ખોટી ઈનપુટ ટેક્ષ ક્રેડીટ ઉભી કરવાનું વધુ એક રેકેટ દરોડા પાડવામાં ઝડપી પાડ્યું છે. રૂ.42 કરોડથી વધુનાં બિલ બનાવીને રૂ.7.7 કરોડ જેટલી ખોટી ઈનપુટ ટેક્ષ ક્રેડીટ ઉભી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. રેકેટનાં સુત્રધારો પૈકીનાં એક અસલમ સોદાગર શેખ એ એમની ફર્મમાં 19 જેટલી ફર્મ પાસેથી ખરીદી દર્શાવી છે, જે પૈકીની 16 જેટલી ફર્મ ક્યા...
જી.એસ.ટી. ઈન્ટેલિજન્સ સુરતે બોગસ બિલ કૌભાંડ ઝડપી પાડ્યું
ડાયરેક્ટરેટ જનરલ ઓફ જી.એસ.ટી. ઈન્ટેલીજન્સ (ડી.જી.જી.આઈ)નાં સુરત ઝોનલ યુનિટ દ્વારા જી.એસ.ટી.નાં સમયગાળામાં બોગસ બિલથી ખોટી ઈનપુટ ટેક્ષ ક્રેડીટ ઉભી કરવાનું વધુ એક રેકેટ ઝડપી પાડ્યું છે. આ સંબંધમાં વિવિધ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા જેનાં થકી પ્રાથમિક દ્રષ્ટિએ અંદાજે રૂપિયા 42 કરોડથી વધુનાં બિલ બનાવીને રૂપિયા 7.7 કરોડ જેટલી ખોટી ઈનપુટ ટેક્ષ ક્રેડીટ ઉ...
છેલ્લા બે વર્ષમાં અમદાવાદ-સુરતમાં 17 હજાર પશુની કતલ
અમદાવાદ અને સુરત જિલ્લામાં નોંધાયેલા માન્ય કતલખાનામાં છેલ્લા બે વર્ષમાં ૧૭,૪૪૭ પશુઓની કતલ કરવામાં આવી હોવાની શહેરી વિકાસ મંત્રીએ લેખિતમાં માહિતી આપી છે.
વિધાનસભામાં આજે કોંગ્રેસનાં માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરીએ સવાલ ઉઠાવ્યો હતો કે, તા. ૩૧-૦૫-૨૦૧૯ની સ્થિતિએ અમદાવાદ અને સુરત જિલ્લામાં કેટલા રેગ્યુલેટેડ/રજિસ્ટર્ડ કતલખાના આવેલા છે? અને ઉક્ત સ્થિતિએ કત...
સુરતમાં એફ.એસ.આઇ. વધારવાની રર દરખાસ્તો મંજૂર કરાઇ
સુરત શહેરની નગર રચના યોજનાઓમાં એફ.એસ.આઇ. વધારવા સદર્ભે ગૃહમાં પુછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તર આપતા સરકારે જણાવ્યું હતું કે, ‘ધ ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એકટ- ૧૯૭૬’ની કલમ ૨૯-૧ હેઠળ સુરત શહેરની જુદી જુદી નગર રચના યોજનાઓમાં એફ.એસ.આઇ. વધારીને વધુ માળ બાંધવા માટે છેલ્લા બે વર્ષમાં ૨૨ દરખાસ્તો આવી હતી. વર્ષ-૨૦૧૭-૧૮માં આવેલી આ ૨૨ દરખાસ્તોન...
અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ ફેઇઝ-૨ અને સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ મંજૂર...
વર્ષ ૨૦૧૮-૧૯ સુધીમાં આ યોજના હેઠળ રૂ.૩૦,૫૦૦ કરોડ જેટલી માતબર રકમ શહેરી વિસ્તારો માટે ફાળવવામાં આવી છે. ચાલુ વર્ષે પણ આ યોજના હેઠળ રૂ.૪૮૯૪ કરોડ જેટલી રકમની જોગવાઇ કરાઇ છે.
સ્વચ્છ ભારત મિશન હેઠળ શહેરોને સ્વચ્છ બનાવવા અને નાગરીકોને આરોગ્યપ્રદ વાતાવરણ મળે તે માટે કુલ રૂ.૩૬૮ કરોડની જોગવાઇ કરવામાં આવેલી છે. આ યોજના હેઠળ શહેરોમાં શૌચાલયો, કોમ્યુનીટી ટોઇલ...
એસ્સાર અને રિલાયન્સ પાસેથી પાણીના 90 કરોડના વેરા બાકી
ગાંધીનગર : સુરતના હજીરા ખાતે આવેલા એસ્સાર સ્ટીલ લી. પાસેથી પાણી વેરા પેટે રૂ.6 કરોડની માતબર રકમ બાકી હોવાનું મુખ્ય પ્રધાને ગુજરાત વિધાનસભામાં જાહેર કર્યું હતું. એસ્સાર સ્ટીલ લિ. હજીરા, સુરત પાસેથી પાણી વેરા પેટે સ્થાયી દર, વપરાશી દર, પેનલ્ટી અને વ્યાજની રકમ પેટા રૂ. ૮૯.63 કરોડની રકમ વસૂલવાની બાકી હતી. આ રકમ વસૂલવા માટે તા. ૩૧-૦૫-૨૦૧૯ ની સ્થિતિએ છેલ...
સુરત વીજ કંપની સહિત અનેક જવાબદારોને છોડી મૂકાયા
સૂરતમાં ટયૂશન કલાસમાં લાગેલી આગ દુર્ઘટનાનો શહેરી વિકાસ અગ્ર સચિવ મૂકેશ પુરીએ પ્રાથમિક તપાસ અહેવાલ સરકારને આપી દીધો છે. જેમાં વિજ કંપનીઓને ઓવરલોડ, ટ્રાન્સફોર્મર, સેફટી અને વ્યવસ્થિત વાયરીંગ કરવા માટે સઘન ઝૂંબેશ કરવા ભલામણ કરી છે. જેથી ભવિષ્યમાં શોર્ટ સર્કીટની શકયતા ઘટાડી શકાય અને આવી દુર્ઘટનાઓ બનતી અટકાવી શકાય. વીજ કંપનીના કેબલ સતત સળગતાં રહ્યાં હતા...
23 મોત પછી બીજા દિવસે સુરતમાં 17 માળની સીડી આવી, વહેલી આવી હોત તો બચાવ...
સુરતના સરથાણા વિસ્તારમાં બે દિવસ પહેલા તક્ષશીલા કોમ્પ્લેક્ષમાં આગ લાગી હતી. આ આગમાં 23 બાળકોએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાની જાણ ફાયરને થયા ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. જે ફાયરની ગાડીઓ ઘટના સ્થળ પર હતી, તેમાં બે માળ કરતા વધારે ઉપર જઈ શકે તેવી સીડી ન હતી. જેના કારણે કેટલાક બાળકોએ પોતાનું જીવ બચાવવા માટે ચોથા માળ પરથી છલાંગો લગાવી હતી. છલાંગ લાગવા...
18 પાટીદારો અને 22 સુરતના બાળકોના મોતનું હાર્દિક પટેલનું રાજકારણ
પાટીદાર આંદોલનમાં 14 શહીદોના પરિવારોને હજુ સરકારી નોકરી નથી મળી અને કેટલાક પરિવારોની આર્થિક સ્થિતિ નબળી બની ગઇ છે. ત્યારે હવે સમાજનો વિચાર કર્યા વગર જ કોઇને પણ વિશ્વાસમાં લીધા વગર કોંગ્રેસમાં જોડાઇ ગયેલા હાર્દિક પટેલ પાસે કોઇ જ મુદ્દા નથી ત્યારે સુરતમાં આગમાં દુનિયા છોડીને ચાલ્યાં ગયેલા 22 બાળકોનાં મોત પર રાજનીતિ શરૂ કરી છે અને તે સુરત પહોંચ્યો હતો...

English