Saturday, May 30, 2026

ધરમપુરના રાજનેતાઓ રાજધર્મ ભૂલ્યા, મહિલાઓની હાજરી ભાજપના નેતાએ ગાળો આપી...

ધરમપુર નગરપાલિકાની અંદાજપત્ર અંગેની બેઠક મળી હતી. જેમાં ભાજપ સંચાલિત ધરમપુર નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ અને ભાજપના નેતા રમેશ અટારાએ મહિલા સભ્યોની હાજરીમાં ગળો આપી હતી. જે અંગે મહિલાઓએ ગાંધીનગર ખાતે મહિલા આયોગમાં ફરિયાદ કરવાનું નક્કી કર્યું છે. કોઈ મહિલાની હાજરીમાં અસભ્ય વર્તન કરવા બદલ કામ ચલાવી શકાય છે. સામાન્ય સભામાં પ્રતિ પક્ષ કોંગ્રેસના નેતા દ્...

વલસાડ જિલ્લાના ખડકીના રહીશ પાંડુરંગ છ વર્ષથી વારલી પેઇન્‍ટીંગ કરે છે

ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ટેકનોલોજી દ્વારા વારલી પેઇન્‍ટીંગના કલાકારોને પ્રોત્‍સાહિત કરવા બે દિવસીય વારલી પેઇન્‍ટીંગ પ્રદર્શન અને વેચાણનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે. જિલ્લા વિકાસ અધિકારી તુષાર સુમેરા પ્રદર્શનીનો પ્રારંભ કરાવી, વારલી પેઇન્‍ટીંગના કલાકારોને પ્રોત્‍સાહન આપવા પ્રદર્શનનો લાભ લેવા નગરજનો સહિત આમજનતાને અપીલ કરી છે. લક્ષ્મણ હોલ ખાતે પ્રદર્શનમાં દિવ...