Wednesday, April 16, 2025

કુતરા કરડી જતું મોદીનું ગુજરાત મોડેલ

Dogs are biting Modi's Gujarat model मोदी के गुजरात मॉडल को कुत्ते काट रहे हैं 10 લાખ લોકોને કુતરાઓને કરડી ખાધા, 600 કરોડનું ખર્ચ અમદાવાદ, 5 એપ્રિલ 2025 ગુજરાતમાં શેરી અને માર્ગો પર રખડતા કૂતરાઓની સંખ્યામાં બેફામ વધારો થયો છે. તે હિંસક બની ગયા છે. માણસોને કરડવાની ઘટનાઓ બધી છે. ખર્ચ 3 વર્ષમાં 10 લાખ લોકોને કુતરા કરડેલા છે. એક કુતરું ક...

ગુજરાતમાં 600 કરોડની ઈ-સિગારેટનો કાળો ધંધો

E-cigarette business in Gujarat worth Rs 600 crore ગુજરાત સરકારે પ્રતિબંધ મૂક્યો અને કાળાબજારિયાઓ ફાવી ગયા માઇક્રો બેટરી યુવાનોને ફેફસા કોરી ખાય છે, ત્યાં વિનાશક ઈ હુક્કા આવી ગયા દિલીપ પટેલ અમદાવાદ, 5 એપ્રિલ 2025 શહેરમાં યુવાનોમાં ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે. હુક્કાબાર બંધ કરાવાતા ઈ-સિગારેટનું વેચાણ વધી ગયું છે. લક્ઝ્યુરિયસ પાન પાર્લરમા...

ગુજરાતમાં કિમોથેરાપીની આડઅસર ઘટાડતા મશીનને પેટન્ટ

Patent Granted for Machine Reducing Side Effects of Chemotherapy in Gujarat गुजरात में कीमोथेरेपी के दुष्प्रभाव को कम करने वाली मशीन को पेटेंट 12 માર્ચ 2025 ગુજરાતના વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી સહિત ગુજરાતની ચાર અને કર્ણાટકની એક એમ પાંચ યુનિવર્સિટીના સંશોધકોએ સંયુક્ત રીતે કેન્સરની માટે નેનો પાર્ટિકલ ડ્રગ ડિલિવરી માટે વિકસાવેલી મશીનની ડિઝાઈનને ભ...

ડેન્ગ્યુના દર્દીઓ બે વર્ષથી વધી રહ્યા છે

Dengue patients are increasing for two years दो साल से डेंगू के मरीज बढ़ रहे हैं અમદાવાદ, 1 જાન્યુઆરી 2025 રાજ્યમાં 2023ની સરખામણીએ 2024માં ડેન્ગ્યુના દર્દીમાં વધારો થયો છે. 2022માં 6682, 2023માં 7222 દર્દી હતી. 2024માં 7820 દર્દી હતા. 600 દર્દીનો વધારો થયો છે. જોકે, આ સરકારી આંકડા છે. ખાનગી તબીબોના આંકડાં તેનાથી અનેક ગણા વધારે હોવાની સંભાવ...

ગુજરાતમાં હૃદયના દર્દીમાં 4 વર્ષમાં 200 ટકાનો વધારો, શાળાના મેદાનો નથી...

गुजरात में 4 साल में दिल के मरीजों में 200 फीसदी बढ़ोतरी, स्कूल का मैदान न होना भी एक वजह અમદાવાદ જાન્યુઆરી 2025 ગુજરાતમાં ભયજનક સ્થિતિએ હૃદયની સમસ્યા આવી ગઈ છે. દર્દીમાં ચિંતાજનક રીતે સતત વધારો થઈ રહ્યો છે. 2024ના ડિસેમ્બર સુધી 73 હજાર 470ને હૃદયની સમસ્યા થતાં હોસ્પિટલમાં લઈ જવા પડ્યા હતા. વર્ષ 2021માં હૃદયની સમસ્યાના 42,555 દર્દી હતા. 4 વર્ષમ...

એઈડ્સથી પીડાતા દર્દીઓ માટે ભૂપેન્દ્ર પટેલ ક્રુર કેમ

एड्स से पीड़ित मरीजों के लिए मुख्य मंत्री भूपेन्द्र पटेल क्रूर क्यों ? એઈડસના દર્દી માટે બેદર્દ ભૂપેન્દ્ર પટેલ CM Bhupendra Patel cruel act for AIDS patients 85 હજાર દર્દીઓને ભાજપ સરકારે ભથ્થુ બંધ કરી દીધુ ભાજપના 4 મુખ્યપ્રધાનોએ 15 વર્ષથી ભથ્થામાં વધારો કર્યો નથી અમદાવાદ, 3 ડિસેમ્બર 2024 ભાજપની ભૂપેન્દ્ર પટેલ, વિજય રૂપાણી, આનંદીબેન પટેલ અ...

ગુજરાતમાં નશીલા ડ્રગ્સ બનાવવા ગૃહઉદ્યોગ

Home industry of drug manufacturing in Gujarat અમદાવાદ, 20 ઓગસ્ટ 2024 વર્ષ 2024માં કેન્દ્ર-રાજ્ય સરકારના એક જ વર્ષમાં ચાર રાજ્યમાં 7 ફેક્ટરી પર દરોડા, 8 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું હતું. રાજ્યમાં હજારો કિલો ડ્રગ્સ પકડાઇ રહ્યું છે, પાછલા બારણે કેટલું ડ્રગ્સ વેચાતું હશે તે જનતાને મૂંઝવતો સવાલ છે. ગુજરાત જાણે નશાખોરીનું એપી સેન્ટર બની ગયું છે....

૪૫.૫ ટનનું ઘી મહેસાણા અને પાટણથી પકડાયું

45.5 tonnes of Ghee seized from Mehsana and Patan मेहसाणा और पाटन से 45.5 टन घी जब्त किया गया 14/10/2024 ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય ચીજના ધંધા સાથે સંકળાયેલા ઉત્પાદકો, રીટેલર તથા કોલ્ડ સ્ટોરેજ વેગેરે જગ્યાએથી ફૂડ સેફટી પખવાડિયામાં અત્યાર સુધી કૂલ ૧૭૫૫ એન્ફોર્સમેન્ટ નમુના અને ૩૭૩૧ સર્વેલન્સ નમુના એમ કૂલ ૫૪૮૬ નમુનાઓ લેવામાં આવ્યા જયાર...

સુરતના ઓડિયા મજૂરોના ઓરડા જેલથી બદતર

31 જુલાઈ 2019 રીતિકા રેવતી સુબ્રમણ્યમ અનુવાદક: છાયા દેવ ફોટો • રીતિકા રેવતી સુબ્રમણ્યન ઓડિશાના લગભગ 8 લાખ મજૂરો સુરતના લૂમ્સ પર ભીડભાડવાળા, ગંદા અને ઘોંઘાટવાળા રૂમમાં, પાવર કટ અને પાણી વચ્ચે પાળીમાંથી થાકીને આવે છે. માંદગી, તણાવ અને દારૂનું વ્યસન હંમેશા પરેશાન કરે છે. ઉત્તર સુરતના વેડ રોડ પર અંધારા રૂમમાં રહે છે. એકી સાથે રજા હોય ત્યારે 60 મ...

સુરતમાં આધુનિક ગુલામી

રીતિકા રેવતી સુબ્રમણ્યમ અનુવાદક: આનંદ સિંહા 7 ઓગસ્ટ 2019 ગુજરાતના સુરત શહેરમાં ઓડિશાની મહિલાઓ કરોડો રૂપિયાના કાપડ ઉદ્યોગમાં ઘરેથી કામ કરે છે. ગુજરાત વીવર્સ ફેડરેશન અને તેના ગૌણ પાંડેસર વીવર્સ ફેડરેશનના જુલાઈ 2018ના અહેવાલ મુજબ, દેશના ટેક્સટાઈલ કેપિટલ ગણાતા શહેરના પાવર લૂમ અને ટેક્સટાઈલ ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર આશરે રૂ. 50,000 કરોડ છે. 2 ર...

મીઠાનો 15 હજાર ઉપયોગ છતાં તમિળનાડુ કે કચ્છ બધે કાળી મજૂરી

તૂતુકુડીના મીઠાના અગરોની રાણી "કાળી મજૂરી માટે સાવ નજીવું વેતન" તમિળનાડુના તૂતુકુડી જિલ્લાના અગરિયાઓ કામની આકરી પરિસ્થિતિઓ વચ્ચે અને નજીવા વેતન સાથે દર વર્ષે છ મહિના માટે રસોડાની સાવ સામાન્ય વસ્તુ પકવવા કાળઝાળ ગરમીમાં કાળી મજૂરી કરે છે. મીઠાના 15000 થી વધુ ઉપયોગો છે. સંપાદકની નોંધ: તમિળનાડુના સાત પાક ઉપરની ‘લેટ ધેમ ઈટ રાઇસ’ નામની શ્રેણીમાંનો આ ...

ગુજરાતમાં ગધેડા લુપ્ત થશે, 7 હજાર રૂ.નું લિટર દૂધ

7000 રુપિયે લિટર: ગધેડાનાસંવર્ધક માલધારીઓના દૂઝતાં સપનાં? હાલારી ગધેડીનું દૂધ ગુજરાતમાં 7000 રુપિયે લિટર વેચાયું ત્યારે આ લુપ્ત થતી જતી વિશેષ નસલની વ્યાપારી સંભાવનાને લઈને અટકળો શરૂ થઈ. પારી આ નસલો અને તેના સંવર્ધકોની નક્કર વાસ્તવિકતાઓ બાબતે વધુ તપાસ કરે છે. 2018 માં સહજીવન દ્વારા શરૂ કરાયેલા (અને પશુપાલન વિભાગ, ગુજરાત સરકારને સુપ્રત કરેલા) એક અભ...

ગુજરાતના મધ દરિયે મોતથી તરફડતા માછીમારો

ગુજરાતના આ દરિયાકાંઠાના જિલ્લામાં લાખો માછીમારો વધુને વધુ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં કામ કરવા માટે તેમના જીવને જોખમમાં મૂકે છે. કટોકટીની આરોગ્યસંભાળ સેવાઓ અંગે લાંબા સમયથી અપાયેલ વચનો છેતરામણા સાબિત થયા છે લેખક - પાર્થ એમ એન તંત્રી - સંગીતા મેનન અનુવાદ - મૈત્રેયી યાજનિક જીવણભાઈ બારિયાને ચાર વર્ષના ગાળામાં બે વખત હૃદય રોગના હુમલા આવ્યા હતા. 2018...

રસીમાં 400 કરોડનું ખર્ચ છતાં ગુજરાત 21માં સ્થાને

Gujarat ranks 21st despite spending 400 crores on vaccines टीकों पर 400 करोड़ खर्च करने के बावजूद गुजरात 21वें स्थान पर है ભારે બેદરાકીના કારણે ગુજરાતની યુવા પેઢીનું આરોગ્ય જોખમમાં મૂકતી ભાજપ સરકાર અમદાવાદ, 23 ઓગસ્ટ 2024 ગુજરાતમાં 10 બાળ રસી મૂકવા માટે એક બાળક પાછળ સરકાર રૂ. 36 હજાર ખર્ચ કરે છે. રાજ્યના 13 લાખ બાળકોને રૂ. 408  કરોડની કિંમતની...

108ના એક કોલ પાછળ રૂ. 735નું ખર્ચ?

Behind the call of 108 ambulance in Gujarat, the price of Rs 735? गुजरात में 108 एम्ब्युलंस की कॉल के पीछे, 735 की कीमत? 17 વર્ષમાં 15 લાખ લોકોના જીવ બચાવતી 108 લેવાયા આગામી 10 વર્ષમાં 10 હજાર કરોડનો ખર્ચ? સરકાર કંપનીનું નામ અને ખર્ચ છુપાવે છે દિલીપ પટેલ અમદાવાદ, 22 ઓગસ્ટ 2024 આફતમાં એક કૉલમાં હાજર થતી ગુજરાતની 108 એમ્બ્યુલન્સ ઈમરજન્સી સ...