Sunday, December 22, 2024

એઈડ્સથી પીડાતા દર્દીઓ માટે ભૂપેન્દ્ર પટેલ ક્રુર કેમ

एड्स से पीड़ित मरीजों के लिए मुख्य मंत्री भूपेन्द्र पटेल क्रूर क्यों ? એઈડસના દર્દી માટે બેદર્દ ભૂપેન્દ્ર પટેલ CM Bhupendra Patel cruel act for AIDS patients 85 હજાર દર્દીઓને ભાજપ સરકારે ભથ્થુ બંધ કરી દીધુ ભાજપના 4 મુખ્યપ્રધાનોએ 15 વર્ષથી ભથ્થામાં વધારો કર્યો નથી અમદાવાદ, 3 ડિસેમ્બર 2024 ભાજપની ભૂપેન્દ્ર પટેલ, વિજય રૂપાણી, આનંદીબેન પટેલ અ...

એસવીપી હોસ્પિટલ અમદાવાદ

27 વર્ષના રાજમાં ભાજપની પહેલી હોસ્પિટલ, આજે લોકાર્પણ https://www.youtube.com/watch?v=5OH7p13Wo0w 2019, અમદાવાદ 1.10 લાખ ચોરસમીટરમાં તૈયાર કરાયેલી અદ્યતન એસવીપી હોસ્પિટલ 78 મીટરની ઉંચાઈની અને એક જ બિલ્ડીંગમાં 1500 પથારી હોય તેવી પ્રથમ સરકારી હોસ્પિટલ છે.7.5ની તીવ્રતાનો ભૂકંપ અને પ્રતિ કલાક 170 કિ.મીની ઝડપે વાવાઝોડાનો સામનો કરી શકે તેવી આ હોસ્...

કેન્સર હોસ્પિટલમાં સારકોમાના દર્દીઓ માટે 3D મોડલ્સ ટેકનોલોજી અંગ બચાવે...

3डी मॉडल तकनीक जीसीआरआई में कैंसरग्रस्त सार्कोमा रोगियों के लिए अंगों को बचाती है 3D model technique saves organs for cancerous sarcoma patients at GCRI કેન્સર હોસ્પિટલમાં સારકોમાના દર્દીઓ માટે 3D મોડલ્સ ટેકનોલોજી અંગ બચાવે છે અમદાવાદ, 7 ઓગસ્ટ 2022 તાજેતરમાં અમદાવાદ સિવિલ મેડિસિટીની GCRI (ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ) ખાતે હાડકાં અ...

અંગદાન – દેહ બદલતા દધીચિ, મૃત્યુ પામીને બીજાને જીવતાં કરવામાં ગુ...

મૃત્યુ પામીને બીજાને જીવતાં કરતાં લોકો દેહ બદલતા દધિચી દિલીપ પટેલ 23 જૂન 2022 ગાંધીજીના સાબરમતી આશ્રમ પાસે દધિચી ઋષિનું મંદર છે જ્યાં દધિચીએ પોતાના અંગોનું- શરિરનું દાન કરીને પાંડવોને જીવતદાન આપ્યું હતું. ગુજરાતમાં હવે અંગદાન કરનારા દધિચીમાં વધારો થયો છે. 2012માં ગુજરાત 3જા સ્થાને આખા દેશમાં હતું આજે તે 6ઠ્ઠા ક્રમે છે. હવે તેમાં સુધારો થઈ રહ...

મોદી સરકારે 22 AIIMSનો વાયદો કર્યો હતો, 7 કરી શકી

ગાંધીનગર, 17 જૂન 2021 દેશની સ્વાસ્થ્ય પ્રણાલીમાં AIIMS સારી મેડિકલ સુવિધા આપવાના મામલામાં તેને આગળ માનવામાં આવે છે. એવામાં દરેક સરકાર પોતાના મેનિફેસ્ટોમાં AIIMSની સ્થાપના કરવાનો વાયદો કરે છે. મોદી સરકાર તરફથી પણ AIIMSને લઇ ઘણી જાહેરાતો કરવામાં આવી છે. 22 નવી AIIMS બનાવવાની વાત સરકાર દ્વારા કરવામાં આવી છે. તો ભોપાલ, ભુવનેશ્વર, જોધપુર, પટના, રાયપુર ...
civil hospital

મણકાની દુર્લભ બિમારીથી પીડાતા અભયને અભયવરદાન આપતાં સિવિલ હોસ્પિટલના તબ...

Abhay was suffering from rare scoliosis disease, Ahmedabad Civil Hospital donated life 15 વર્ષની ઉંમરે અભયને અત્યંત રેર સ્કોલિયોસિસ (scoliosis ) બિમારી હતી. દુનિયામાં 2.5% અને ભારતમાં 0.4 ટકા લોકોમાં જોવા મળે છે અમદાવાદ, 26 ફેબ્રુઆરી 2021 અમદાવાદની સિવિલ હોસ્પિટલે 18 વર્ષના અભય રાદડિયાને થયેલી દુર્લભ બિમારી સ્કોલિયોસિસની જટિલ સારવારમાં...

આરોગ્ય પ્રધાન અને ઔષધ કમિશ્નરના નાક નીચે  ગેરકાયદે દવા બનાવતી ફાર્માસ્...

ગાંધીનગર, 12 ફેબ્રુઆરી 2021 ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ગુજરાતની મુખ્ય કચેરી જ્યાં આવેલી છે તેના કલોલના હાજીપુર ગામ પાસે ગેરકાયદે એન્ટીબાયોટીક દવા બનાવી ફાર્માસ્યુટીકલ્સ કંપની ઝડપાઈ છે. નાઇજીરીયા દેશમાં નિકાસ કરતી સનલોવિસ ફાર્માસ્યુટીકલ્સ એલ.એલ.પી કંપનીમાં દરોડો પાડીને 4 લાખ એક્ઝાક્લેવ-625’ ટેબલેટનો રૂ.63 લાખનો જથ્થો જપ્ત કર્યો છે. ખોરાક અને ...
modi

મતદાર યાદીના આધારે કોવિડ રસીનું વિતરણ ગુજરાતમાં કરવા તૈયારી, રાજકારણીઓ...

ગાંધીનગર, 29 નવેમ્બર 2020 ગુજરાત સરકારે ભારત સરકારની મંજૂરી બાદ કોરોનાની રસી લોકો સુધી પહોંચાડવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરવાનું શરૂ કર્યું છે. રસી વિતરણની પદ્ધતિઓ પર રાજ્યભરમાં કાર્ય કરવા વરિષ્ઠ સચિવો આરોગ્ય, શ્રમ અને રોજગાર, શહેરી વિકાસ, નાણાં અને અન્ય વિભાગોના સચિવોની એક સમિતિ બનાવી છે. મતદાર યાદી પ્રમાણે રસી અપાશે. જોકે તેમા મુશ્કેલી એ થશે કે ...

જથ્થાબંધ દવા અને મેડિકલ ડિવાઇસ પાર્ક રૂ .77900 કરોડના રોકાણને આકર્ષિત ...

દિલ્હી, 20 ઓગસ્ટ 2020 ફાર્માસ્યુટિકલ્સ વિભાગે ફાર્મા ક્ષેત્રમાં ઘરેલુ સંભવિત વિકાસ માટે અનુકૂળ વાતાવરણ બનાવવા માટે અનેક પગલાં લીધાં છે. રાષ્ટ્રની ડ્રગ સલામતીને મજબૂત કરવા માટે, સીઆઈઆઈના 12 મા મેડ ટેક ગ્લોબલ સમિટ ચાર્ટિંગના ઉદઘાટન સત્રમાં, વાત કરી હતી. સરકારે દેશભરમાં ત્રણ બલ્ક ડ્રગ પાર્ક અને ચાર મેડિકલ ડિવાઇસ પાર્કના વિકાસ માટેની યોજનાઓ શરૂ કરી છે...

રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં મહિને 1300 ડાયાલીસીસ થાય છે, સૌરાષ્ટ્રમાં ...

રાજકોટ, 23 જૂન 2020 રાજકોટની સિવિલ હોસ્પિટલ (પી.ડી.યુ.) ખાતે ડાયાલીસીસ વિભાગમાં રોજના 55 ડાયાલીસીસ નિઃશુલ્ક કરવામાં આવે છે. હાલમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્રભરમાં એકમાત્ર ક્રિટિકલ સમયે ડાયાલીસીસ કરી આપતું સી.આર.આર.ટી.(કન્ટીનિયુસ રીનલ રિપ્લેસમેન્ટ થેરાપી) મશીન તેમજ એચ.ડી.એફ. (હિમો ડાયાફિલ્ટ્રેશન) મલ્ટી ઓર્ગન ફેલ્યોર દર્દી માટે ડાયાલીસીસ...

જીભના કેન્સરની સારવાર માટે નવી તકનીક વિકસાવવામાં એક ડગલું આગળ

ચેન્નાઈની શ્રી બાલાજી ડેન્ટલ કોલેજ હોસ્પિટલ, ચેન્નાઈની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી-મદ્રાસ, કેન્સર ઇન્સ્ટિટ્યૂટ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગ્લોરના સંશોધકોની ટીમે જીભનું કેન્સર થાય છે ત્યારે એક ખાસ પ્રકારનો માઇક્રોઆરએનએ જોવા મળે છે જે સૌથી વધુ સક્રિય રીતે દેખાય છે. . વૈજ્ .ાનિકોએ આ માઇક્રોઆરએનએનું નામ મીર -155 રાખ્યું છે. તે વિવિધ પ...

અમદાવાદ સિવીલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે યોગ અને પ્રાણાયામનો પ્ર...

ગુજરાતની પ્રથમ ઘટના કે એલોપથી હોસ્પિટલમાં યોગ શરૂં કરાયો હોય કોરોનાની મહામારીને નાથવો એક પડકાર જરૂર  છે પરંતુ રાજ્ય પ્રશાસન કોઈપણ કચાસ રાખ્યા વિના કે પાછું પડ્યા વગર  મક્કમ પણે તેનો પડકાર કરી રહ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડેઝિગ્નેટેડ  કોવિડ- ૧૯ જાહેર કરાયેલી ૧૨૦૦ બેડની હોસ્પિટલ માં હોસ્પિટલ તંત્ર દ્વારા કોરોના પોઝિટિવ દર્દીઓમાં રોગ પ્રતિક...

એક રાતમાં 228 કોરોના થયા, રેપીડ ટેસ્ટ શરૂં થશે એટલે જંગી વધારો થશે

તા.૧૯.૦૪.૨૦૨૦,૧૦.૦૦ કલાક રાજયમાં રેપીડ ડાયગ્નોસ્ટીક હેતુ ૨૪૦૦૦ જેટલી કીટો પ્રાપ્ત થયેલ છે. જેનો ઉપયોગ હજું શરૂં કરાયો નથી. તેનો ઉપયોગ શરૂં થતાં જ કોરોનાના કેસ એકા એક વધી જશે. 24 હજાર રેપીડ ડાયગ્નોસ્ટીક કીટ આવી ગઈ છતાં તેનો ઉપયોગ શરૂં કરાયો નથી. ૧૯.૦૪.૨૦૨૦ ૧૮.૦૦ કલાક  બાદનવા કેસ અને મરણની સ્થિતિ આજના કેસ આજના મરણ આજના ડીસ્ચાર્જ ...

કોરોનાગ્રસ્ત તમામ દર્દીને સારવાર માટે પૈસા આપવા નહીં પડે, રૂપાણીનો સાર...

અમદાવાદ, 17 એપ્રિલ 2020 મહામારી કોરોના વાયરસના રાજ્યમાં વધી રહેલા વ્યાપને પગલે અન્ય એક મહત્વનો નિર્ણય લઇને રાજ્યના તમામ નાગરિકોને કોવિડ 19 ડેઝિગ્નેટેડ હોસ્પિટલોમાં કોવિડ 19ની સારવાર વિનામૂલ્યે અપાશે. ઇન્ડોર અને આઉટડોર તમામ દર્દીઓને સારવાર અને દવાઓ વિનામૂલ્યે અપાશે. વિજય રૂપાણીની ગુજરાત સરકારનો આ વિક્રમી નિર્ણય છે. મહાનગરોમાં ડેડિકેટેડ કોવિડ હ...

માસ્કનો ઉપગોય વધ્યો પણ દંડ ઓછા થયા છે

રાજ્યની ચારેય મહા નગરપાલિકામાંના કમિશ્નરોએ ગઈકાલે ફરજીયાત માસ્ક પહેરવાના કાયદાની જાહેરાત કરી હતી. ગુજરાતના ચાર મહાનગર અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ મહાનગર પોલિકાએ આજ સવારથી જ ચહેરા ઉપર માસ્ક ફરજીયાત કર્યુ છે. અને માસ્ક વગર પકડાયેલા નાગરિકો પાસેથી દંડ ન ભરે તો ત્રણ વર્ષની જેલ માટેની જાહેરાત કરી છે. કાયદાનો અમલ કરાવવા માટે પોલીસ જવાનો તૈનાત ...