Wednesday, August 6, 2025

માસ્કને જીવાણું મુક્ત કરતું મશીન વિકસાવાયું

કેરળ એસસીટીઆઈએમએસટીના સહયોગથી આઇઓટી (ઇન્ટરનેટ Thફ થિંગ્સ) આધારિત માસ્ક નિકાલ અને કોવિડ અને યુવી જીવાણુ નાશકક્રિયાને નાબૂદ કરવા માટે શરૂ કરશે. બીઆઇએન -19 પર આધારિત વસ્તુઓનો ઇન્ટરનેટનો ઉપયોગ ચહેરો-માસ્ક એકત્રિત કરવા અને જીવાણુ નાશક કરવા માટે થાય છે. આ ઉપકરણે ચિત્રા લેબ દ્વારા સફળ માઇક્રોબાયોલોજીકલ પરીક્ષણોની શ્રેણીઓ પસાર કરી છે. ચિત્રા એ ભારતીય મેડિ...

સાબરમતી સેન્ટ્રલ જેલમાં આઠ કેદીઓને કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ

અમદાવાદ, શહેરમાં કોરોનાનું સંક્રમણ હવે છેક જેલના કેદીઓ સુધી પણ પહોંચી ગયું હોવાનું જાણવા મળે છે. સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવેલા આઠ જેટલા કાચા કામના કેદીઓ કોરોના પોઝિટિવ થતાં જેલ સત્તાવાળાઓની ચિંતામાં વધારો થયો છે. મળતી માહીતી પ્રમાણે,સાબરમતી સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી તરીકે રાખવામાં આવેલા કેદીઓ પૈકી મહોંમદ વાજીદ, ઉં.વર્ષ 32, નરેશ...

બાલાસિનોરમાં કોરોનાના નિયમોનું પાલન ન કરતાં 4200નો દંડ ફટકારાયો

લુણાવાડા, 11 જૂન 2020 ગુજરાત સરકાર દ્વારા અનલૉક - 1 માં કોરોના સંદર્ભેની પુરતી તકેદારી રાખી કોરોના વૈશ્વિક મહામારીના કડક નિયમોનું પાલન કરી સરકારની ગાઇડ લાઇનને અનુસરીને બજારો ખોલવા છૂટછાટ આપવામાં આવી છે. જેમાં સામાજિક અંતર જાળવવા સાથે ફરજિયાત માસ્કનો ઉપયોગ અને ભીડભાડ એકઠી ના થાય તેની વિશેષ કાળજી લેવા જણાવ્યું છે. તે સંદર્ભે મહિસાગર જિલ્લા વહીવ...

માંગીલાલની બ્રેઇન ટ્યૂમર ‘Suffer’ માટેની 380 કી.મી.ની ‘સફર’

અમદાવાદ, 10 જૂન 2020 રાજસ્થાનના પાલી જિલ્લાના માંગીલાલ પુરોહિતને ટ્યૂમરના કારણે અમદાવાદ કેન્સર હોસ્પિટલમાં સારવાર અર્થે આવ્યા હતા. તેમની હાલત એવી હતી કે તેમને તેમના સગા દ્વારા ચમચી પાણી પીવડાવવું પડતું હતું. હવે પોતાના પગ પર ઉભા થઇને જાતે ચાલી શકે છે.  માંગીલાલની ‘Suffer’થી છુટકારો મેળવવા ખેડેલી 380 કી.મી.ની ‘સફર’ છે. ટ્યૂમર એ મગજમાં થતો એક પ...

લારી પાસેથી પોલીસના હપ્તા બંધ કરીને રૂ.21 હજારની સહાય આપો – હાર્...

અમદાવાદ, 10 જૂન ગરીબ લોકોને આર્થિક રાહત મળી રહે તે માટે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ અને અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ રિક્ષાવાળા, પાથરણા અને લારીવાળાઓને રાહત આપવા બાબતે જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી. પોલીસ તરફથી રિક્ષાચાલકો, પાથરણાવાળાઓ અને લારીવાળાઓને હેરાનગતિ ન થાય તે માટે પોલીસ દ્વારા હપ્તા લેવાતા હોય તો તે ના લેવામાં આવે. રિક્ષા ચલાવીને...

ઉમેદવારોના ટેલીફોનીક અથવા વોટ્સએપ વિડીયો કોલીંગદ્વારા ઈન્ટરવ્યુ

આણંદ, 9 જૂન 2020 રોજગાર ભરતીમેળા જિલ્લા રોજગાર કચેરી (મોડેલ કેરીયર સેંટર) આણંદ દ્વારા તા.૧૨-૦૬-૨૦૨૦ તથા ૧૫-૦૬-૨૦૨૦નાં રોજ સવારે ૧૧:૦૦ થી સાંજનાં ૦૫:૦૦ દરમિયાન ઓનલાઈન રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. હાલમાં કોવિડ-૧૯ મહામારીની સ્થિતીમાં હેલ્થ વિભાગની ગાઈડ લાઈનને ધ્યાને લેતા સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવુ તથા વધુ વ્યક્તિઓએ એક જગ્યાએ ભેગ...

પાકિસ્તાન માટે દેવાળું ફુંકાવાના ડર સામે કોરોનાનો ડર કઈ નથી

ઇસ્લામાબાદ, દુનિયા આખી કોરોના વાઇરસ સામે લડી રહી છે અને તેના કારણે લાગુ કરાયેલા લોકડાઉનને કારણે વિશ્વના અનેક દેશોની આર્થિક સ્થિતી ડામાડોર થઇ ગઇ છે, પાકિસ્તાનમાં અત્યાર સુધી કોરોનાના 1 લાખ પોઝિટિવ કેસ નોંધાયા છે. 2100 લોકોનાં મોત થયા છે, જ્યારે 34 હજાર લોકો રિકવર થયા છે. અત્યાર સુધી અહીના મોટા શહેરોમાં લોકડાઉનની સ્થિતી હતી, જેના કારણે પાકિસ્તા...

ભારતમાં કોરોનાના છેલ્લા 7 દિવસમાં 61,000 નવા કેસ

લોકડાઉનમાં છૂટ આપ્યાં પછી ભારતમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે, છેલ્લા 7 દિવસમાં કોવિડ-19ના નવા 61 હજાર કેસ નવા નોંધાયા છે, છેલ્લા 24 કલાકમાં 9 હજારથી વધુ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે, વધુ 294 લોકોનાં મોત થયા છે, ઇટાલીમાં કોરોનાથી સંક્રમિત થનારા લોકોની સંખ્યાં 2 લાખ 34 હજાર આસપાસ છે, જ્યારે ભારતમાં 2 લાખ 36 હજાર જેટલા કેસ થઇ ગયા છે, કુલ 6600 લોક...

કોરોના વોરિયર્સ સાથે અન્યાય, કપરા કાળમાં પગાર કાપ

અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત SVP હૉસ્પિટલમાં કોરોના વોરિયર્સના પગારમાં કાપ મૂકવામાં આવતાં હોબાળો મચી ગયો છે. કોવિડ 19ની સારવાર માટે ડોકટર્સ, નર્સ સહિત કોરોના યોદ્ધાઓ દિવસ-રાત જીવના જોખમે કામ કરી રહ્યાં છે ત્યારે આવા જ સમયે તેમના પગાર કાપના નિર્ણયથી વિવાદ ઉભો થયો છે. SVP હોસ્પિટલના નર્સિંગ સ્ટાફના લોકો હડતાલ ઉપર ઉતારતા SVPના સત્તાધીશ...

CM કેજરીવાલની હાલત કથળી, કોરોના ટેસ્ટ કરાશે

નવી દિલ્હી. ગળાના દુખાવા અને હળવા તાવની ફરિયાદ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાને કોરન્ટીન કરી દીધા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિલ્હીના CM કેજરીવાલને કોરોનો વાયરસ ટેસ્ટ કરાવવો પડશે. અહેવાલ મુજબ, કેજરીવાલ મંગળવારે સવારે COVID-19 પરીક્ષણ કરાશે. કોરોનો વાયરસ સામે દિલ્હીની લડતમાં કેજરીવાલ અગ્રણી રહ્યા છે. ગઈકાલે રવિવારે કેજરીવા...

કેન્દ્રએ 820 સાંસ્કૃતિક પુરાતત્ત્વીય પૂજાસ્થળ ખોલવાની મંજૂરી આપી

કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન રાજ્ય પ્રધાન પ્રહલાદ પટેલે જાહેરાત કરી હતી કે સંસ્કૃતિ મંત્રાલયે 820 સ્મારકો જે ભારતના પુરાતત્ત્વીય સર્વેક્ષણ હેઠળ છે તે ખોલવાની મંજૂરી આપી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આ તમામ સ્મારકો MHA અને આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા તમામ પ્રોટોકોલોનું પાલન કરશે. https://twitter.com/prahladspatel/status/1269495094245093...

આ રોબોટ કોરોના ના દર્દીઓને ખોરાક, પાણી અને દવાઓ આપે છે

આપણા સમાજમાં વૉર્ડ બોય, નર્સો અને અગ્ર હરોળમાં લડત આપી રહેલા કોરોના યોદ્ધાઓ સંભવતઃ કોરોના પોઝિટીવ દર્દીઓના સંપર્કમાં સૌથી વધુ વખત અને સૌથી લાંબા સમય સુધી આવે છે. આ યોદ્ધાઓને મદદરૂપ થવાના એક ઉમદા ઉદ્દેશ્ય સાથે થાણેના ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયર પ્રતિક તીરોડકર આગળ આવ્યા અને તેમણે એક એવો રોબોટ તૈયાર કરવાનો વિચાર રજૂ કર્યો જે કોરોનાની સારવાર લઇ રહેલા દ...

રાજ્યમાં કુલ કેસ 19,617; કુલ મોત 1,219; કુલ સાજા થયા 13,324

ગુજરાતમાં નવા 498 પોઝિટિવ કેસ નોંધાયા, 29 લોકોનાં મોત, 313 લોકોને ડિસ્ચાર્જ કરાયા 24 કલાકમાં અમદાવાદ-289, સુરત-92 ,વડોદરા-34 ,ગાંધીનગર-20 ,રાજકોટ-8 ,વલસાડ-7 ,મહેસાણા-પાટણ 6, સાબરકાંઠા-કચ્છ 5, બનાસકાંઠા-પંચમહાલ 4, ભરૂચ-છોટાઉદેપુર 3, ભાવનગર-અરવલ્લી-આણંદ-ખેડા-ગીરસોમનાથ-નવસારી 2 કેસ નોંધાયા રાજ્યમાં કુલ કેસ 19,617 રાજ્યમાં કુલ મોત 1,21...

માસ્ક ક્યારે અને ક્યાં પહેરવું તે અંગે WHOની સૂચનો વાંચો

કોરોના વાયરસના ચેપના ફેલાવાને રોકવા માટે સામાજિક અંતર અને ચહેરાના માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ માસ્ક પહેરવા અંગે માર્ગદર્શિકા બહાર પાડી છે. WHO મુજબ, એવા સ્થળોએ માસ્ક પહેરવા જ જોઇએ કે જ્યાં સામાજિક અંતરનું પાલન ન થઈ શકે. આ માર્ગદર્શિકામાં WHOએ જણાવ્યું છે કે કયા સંજોગોમાં ફેસ માસ્ક પહેરવા જોઈએ, કયા માસ્ક પહે...

ભારત કોરોનાથી પ્રભાવિત દેશોમાં છઠ્ઠા ક્રમે, ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 2....

દેશમાં કોરોના વાયરસના ચેપના કેસો ઝડપથી વધી રહ્યા છે. કોરોના વાયરસ વૈશ્વિક રોગચાળાથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોની યાદીમાં હવે ભારત ઇટાલીને પાછળ છોડી ગયું છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 9,887 નવા દર્દીઓ નોંધાયા છે, ત્યારબાદ દેશમાં કોવિડ -19 કેસ વધીને 2,36,657 થયા છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં શનિવારે સવારે 8 વાગ્યા સુધી 294 દર્દીઓએ કોરોના વાયરસનો ભોગ લ...