રાજ્યમાં કુલ કેસ 19,617; કુલ મોત 1,219; કુલ સાજા થયા 13,324

ગુજરાતમાં નવા 498 પોઝિટિવ કેસ નોંધાયા, 29 લોકોનાં મોત, 313 લોકોને ડિસ્ચાર્જ કરાયા

24 કલાકમાં અમદાવાદ-289, સુરત-92 ,વડોદરા-34 ,ગાંધીનગર-20 ,રાજકોટ-8 ,વલસાડ-7 ,મહેસાણા-પાટણ 6, સાબરકાંઠા-કચ્છ 5, બનાસકાંઠા-પંચમહાલ 4, ભરૂચ-છોટાઉદેપુર 3, ભાવનગર-અરવલ્લી-આણંદ-ખેડા-ગીરસોમનાથ-નવસારી 2 કેસ નોંધાયા

રાજ્યમાં કુલ કેસ19,617
રાજ્યમાં કુલ મોત1,219
રાજ્યમાં કુલ સ્વસ્થ13,324

 

જિલ્લા

કેસ

અમદાવાદ13967
વડોદરા1258
સુરત2034
રાજકોટ128
ભાવનગર138
આણંદ108
ગાંધીનગર401
પાટણ98
ભરૂચ54
નર્મદા23
બનાસકાંઠા‌136
‌પંચમહાલ101
છોટાઉદેપુર37
અરવલ્લી120
મહેસાણા153
કચ્છ88
બોટાદ60
પોરબંદર12
ગીર સોમનાથ47
દાહોદ45
ખેડા86
મહીસાગર116
સાબરકાંઠા117
નવસારી31
વલસાડ53
ડાંગ4
દ્વારકા15
તાપી6
જામનગર61
જૂનાગઢ32
મોરબી4
સુરેન્દ્રનગર46
અમરેલી14

 

Update- 06.06.2020 7.30 PM